हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
નવીન પટનાયક
નવીન પટનાયક News
Kangana Ranaut
Kangana Ranautને સોશિયલ મીડિયા પર મળી રેપની ધમકી, આરોપીએ કર્યો આ દાવો
સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) કેસને લઇને મહારાષ્ટ્ર સરકાર સાથે વિવાદમાં ફસાયેલી અભિનેત્રી કંગના રનૌત (Kangana Ranaut)ને સોશિયલ મીડિયા પર બળાત્કારની ધમકી મળી છે. કંગનાએ મુંબઇમાં તેની સામે નોંધાયેલ FIRને લઇને એક પોસ્ટ કરી હતી
Oct 21,2020, 13:22 PM IST
નવીન પટનાયક
5મી વખત નવીન પટનાયક બનશે ઓડિશાના મુખ્યપ્રધાન, પરંતુ....
નવીન પટનાયક ભલે 5મી વાર ઓડિશાના મુખ્યપ્રધાન પદની શપથ લેશે, પરંતુ તેઓ સૌથી વધુ સમય સુધી મુખ્યપ્રધાન પદ પર યથાવત રહેનારા મુખ્યપ્રધાનોની યાદીમાં સૌથી ટોપ પર પહોંચી શકશે નહીં.
May 23,2019, 14:24 PM IST
લોકસભા ચૂંટણી 2019
જો NDAને બહુમત ન મળે તો આ 3 'સાથી' મોદીને ફરી PM બનવામાં કરી શકે છે મદદ
લોકસભા ચૂંટણી 2019ના ચૂંટણી પરિણામો જાહેર થવાના ગણતરીના કલાકો બાકી છે. તે અગાઉ આવેલા એક્ઝિટ પોલે તમામ પક્ષોના ધબકારા વધારી નાખ્યા છે. જો કે કેટલાક એક્ઝિટ પોલે ભજાપને આગળ ગણાવ્યો તો કેટલાક પોલ એવા પણ છે જેમના દાવા મુજબ ભાજપના નેતૃત્વવાળો એનડીએ બહુમતના આંકડાને પાર કરી શકશે નહીં. આવામાં UPAએ પણ સરકાર બનાવવા માટે કમરતોડ મહેનત શરૂ કરી દીધી છે. યુપીએ અને એનડીએની આ દોડમાં એ પક્ષો પર સૌથી વધુ નજર રહેશે જેમણે હજુ સુધી પોતાના પત્તા ખોલ્યા જ નથી. આ પક્ષોએ યુપીએ અને એનડીએ બંનેથી અંતર જાળવ્યું છે.
May 22,2019, 20:28 PM IST
પીએમ નરેન્દ્ર મોદી
PM મોદીએ ફાની અસરગ્રસ્ત ઓડિશાની લીધી મુલાકાત, 1000 કરોડ સહાયની કરી જાહેરાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ઓડિશામાં ફાની વાવાઝોડાના કારણે થયેલી ક્ષતિનું નિરિક્ષણ કરવા માટે હવાઇ સર્વેક્ષણ કર્યું હતું. પીએમ મોદીએ હવાઇ મુલાકાત બાદ ઓડિશાની હાલાત પર મુખ્યમંત્રી નવીન પટનાયક અને ટોચના અધિકારીઓની સાથે સમીક્ષા બેઠક કરી હતી
May 6,2019, 12:35 PM IST
શ્રીકાંત જેના
રાહુલ ગાંધીનો કરીશ પર્દોફાશ, મોઢુ દેખાડવા લાયક રહેશે નહીં: શ્રીકાંત જેના
પાર્ટી વિરોધી ગતિવિધીઓના આરોપમાં શ્રીકાંત જેના અને કોરાપુટના પૂર્વ ધારાસભ્ય કૃષ્ણચંદ્ર સાગરિયાને કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદથી હાંકી કાઢવામાં આવ્યા છે. તેમણે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિની ભલામણ પર પાર્ટીના ઓડિશા એકમથી કાઢી મુકવામાં આવ્યા છે.
Jan 20,2019, 22:05 PM IST
દૂન સ્કૂલ
એક જ શાળાના આ 3 વિદ્યાર્થીઓ, આજે મુખ્યમંત્રી બનીને સંભાળે છે આ મોટા રાજ્યો
કોંગ્રેસના દિગ્ગજ નેતા કમલનાથે મધ્ય પ્રદેશના 18માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. આ સાથે જ તેઓ આ પદ પર રહેનારા દૂન સ્કૂલના ત્રીજા વિદ્યાર્થી બની ગયા છે. તેમના સમકાલીન નવી પટનાયક(ઓડિશા) અને કેપ્ટન અમરિન્દર સિંહ પંજાબના સીએમ છે. ઉત્તરાખંડની રાજધાની દહેરાદૂન સ્થિત દૂન સ્કૂલને દેશની જ નહીં પરંતુ દુનિયાની પ્રતિષ્ઠિત સ્કૂલમાં ગણવામાં આવે છે. પહેલીવાર એવું બન્યું છે કે અહીંથી ભણીને બહાર ગયેલા ત્રણ વિદ્યાર્થીઓ એક સાથે મુખ્યમંત્રીના પદ પર બિરાજમાન છે.
Dec 23,2018, 10:32 AM IST
હોકી વિશ્વકપ 2018
હોકી વિશ્વકપ 2018: થીમ સોંગ 'જય હિંદ, જય ઈન્ડિયા' લોન્ચ
28 નવેમ્બરથી શરૂ થઈ રહેલા પુરૂષ હોકી વિશ્વકપનું થીમ સોંગ લોન્ચ થઈ ગયું છે. આ સોંગને ઓડિશાના મુખ્યપ્રધાન નવીન પટનાયકે લોન્ચ કર્યું છે.
Nov 24,2018, 12:39 PM IST
નવીન પટનાયક
હોકીને બનાવવામાં આવે રાષ્ટ્રીય રમત, ઓડિશાના CMની PM મોદીને અપીલ
Jun 20,2018, 17:49 PM IST
Trending news
Gold rate
અચાનક સોનાના ભાવમાં ભારે ઉછાળો, ચાંદી પણ જબરદસ્ત ચડી ગઈ, ચેક કરી લો લેટેસ્ટ રેટ
Relationship Tips
વર્ષ 2024 માં ચર્ચામાં રહ્યા આ રિલેશનશીપ ટ્રેંડ્સ, નૈનો રિલેશનનું ચલણ સૌથી વધુ
Kisan Diwas 2024
ખાસ ખેડૂતો માટે છે આ 6 સરકારી યોજનાઓ, શું તમે તેના વિશે જાણો છો? ફટાફટ જાણો વિગતો
new rule
હવે લર્નિંગ લાઈસન્સ માટે RTO સુધી ધક્કો ખાવાની જરૂર નહિ પડે, બદલાશે નિયમ
Kitchen Hacks
Ginger: વાંકાચૂંકા આદુની છાલ કાઢવાની 3 સૌથી સરળ ટ્રીક, 1 મિનિટમાં આદુ એકદમ સાફ થશે
tanning
નાળિયેર તેલમાં આ વસ્તુ ઉમેરી દિવસમાં 2 વાર મસાજ કરો, એક દિવસમાં કાળા પગ થઈ જાશે ગોરા
vijay rupani
ભાજપમાં સાઈડલાઈન કરાયેલા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને સોંપાઈ મોટી જવાબદારી
baba vanga
...તો શું બાબા વેંગાની આ ભવિષ્યવાણી સાચી પડી રહી છે? 2025થી મહાવિનાશની શરૂઆત
big decision
ખ્યાતિ મોતકાંડ બાદ ગુજરાત સરકારનું મોટું એક્શન, હોસ્પિટલો માટે જાહેર કરી નવી SOP
Reliance Jio
મુકેશ અંબાણીની નવા વર્ષની ભેટ! જબરદસ્ત પ્લાન... 200 દિવસ સુધી અઢળક ફાયદા