નામકરણ

આશરે બે વર્ષ બાદ અમદાવાદ મહાનગર પાલિકાએ પાંચ બ્રિજના નામકરણ કર્યાં

અમદાવાદ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની યોજાયેલી બેઠકમાં આ નામકરણ કરવામાં આવ્યા છે. 
 

Aug 13, 2020, 04:08 PM IST

જાણીતી એક્ટ્રેસને રૂમમેટે મારીમારીને કરી દીધી અધમુઈ, ચહેરો સુજીને થયો લાલઘુમ

ટીવી સ્ક્રીનની જાણીતી એક્ટ્રેસ નલિની નેગી વિશે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. 

Aug 29, 2019, 01:22 PM IST

એન્ડ્રોઈડના નવા વર્ઝનનું નામ હવે ગળી ખાદ્ય ચીજવસ્તુઓ પર નહીં હોય: ગૂગલની જાહેરાત

એક વૈશ્વિક સર્વિસ પ્રોવાઈડર તરીકે એ બાબત મહત્વની છે કે, અમારા ઉત્પાદનનાં નામ સ્પષ્ટ હોય અને દરેકની સાથે જોડાણ ધરાવતા હોય. આ કારણે જ હવે આગામી વર્ઝનને સીધું જ 'એન્ડ્રોઈડ 10'ના નામથી ઓળખવામાં આવશે. 
 

Aug 23, 2019, 11:58 PM IST

ગુજરાતને ધમરોળવાની તૈયારીમાં છે 'વાયુ', આખરે વાવાઝોડાને નામ કેમ અપાય છે? ખાસ જાણો

ગણતરીના કલાકોમાં ગુજરાત પર વાયુ નામનું વાવાઝોડું ત્રાટકશે. ત્યારે આ વાવાઝોડાએ હવે ગુજરાતમાં અસર બતાવવાની શરૂઆત કરી દીધી છે. વાયુ વાવાઝોડું વેરાવળથી દરિયામાં 290 કિલોમીટર દૂર વાવાઝોડું છે. ત્યારે હવે તેને ગુજરાતમાં ટકરાવા માટે માત્ર થોડા કલાકોની જ વાર છે. જેમ જેમ વાવાઝોડુ ગુજરાતની નજીક આવી રહ્યું છે તેમ તેમ ગુજરાતના અનેક વિસ્તારોમાં તેની અસર જણાઈ રહી છે. આ વાવાઝોડાનું નામ વાયુ કેવી રીતે પડ્યું તે પણ જાણવા જેવું છે.  છે. 

Jun 12, 2019, 04:50 PM IST

શંકરસિંહ સીએમ હતા ત્યારે અમદાવાદ એરપોર્ટને સરદાર પટેલ નામ અપાયું હતું, બાપુએ રજૂ કર્યા પૂરાવા

શંકરસિંહે ટ્વીટર પર મુકેલા પૂરાવા સાથે જણાવ્યું કે, એરપોર્ટનું સરદાર પટેલ નામકરણ 7 ડિસેમ્બર 1998માં કરવામાં આવ્યું હતું. 

Nov 17, 2018, 06:12 PM IST

અમદાવાદનું નામ કર્ણાવતી થવું જોઈએ, જે વિરોધ કરશે તેને યોગ્ય જવાબ આપવામાં આવશેઃ VHP

વિશ્વ હિંદુ પરિષદના પત્રમાં કહેવામાં આવ્યું કે, અમદાવાદનું નામ એક હિંદુ રાજા કર્ણદેવના નામે હોય તેવી માંગણી સમગ્ર ગુજરાતના હિંદુ સમાજની છે.
 

Nov 12, 2018, 05:22 PM IST

લખનઉઃ મેચના એક દિવસ પહેલા યોગી સરકારે બદલી નાખ્યું સ્ટેડિયમનું નામ

ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં સ્થિત ઇકાના ક્રિકેટ સ્ટેડિયમનું નામ પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીના નામ પર રાખવામાં આવ્યું છે. 

Nov 5, 2018, 08:46 PM IST