નાસિક

20 લાખની ડુંગળી ચોરાઇ ગઇ તો દોડતો દોડતો પોલીસ પાસે પહોંચ્યો વેપારી, કહ્યું- સાહેબ...

દેશમાં હાલ ડુંગળીની વધતી જતી કિંમતોએ હવે વેપારીઓની મુશ્કેલીઓ વધારી દીધી છે. કારણ કે જે પ્રકારે ડુંગળીના ભાવ વધી રહ્યા છે, ચોરોનો નવો ટાર્ગેટ ડુંગળી બની ગઇ છે. મધ્ય પ્રદેશ (Madhya Pradesh)માં પણ ડુંગળી (Onion)ની વધેલી કિંમતો વચ્ચે 20 લાખ રૂપિયાની ડુંગળી ચોરી થવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

Nov 29, 2019, 12:49 PM IST

વધુ રડાવશે ડુંગળી! નાસિકની આ મંડીમાં 6 હજાર સુધી પહોંચ્યા ડુંગળીના ભાવ

દેશની સૌથી મોટી મંડી નાસિક જિલ્લાના લાસલગાવ આજે ડુંગળીના ભાવ ક્વિંટલ માટે 6 હજાર રૂપિયા સુધી પહોંચ્યા ગયા. રબીની ડુંગળીની સ્ટોરેજ ખતમ થઇ રહી છે. રબી ડુંગળીની આવક મંડીઓમાં ઘટી રહી છે. તો બીજી તરફ કમોસમી વરસાદે લાલ ડુંગળીને મોટું નુકસાન થયું છે જેથી દેસી ડુંગળીની આવક મંડીમાં ઓછી થઇ રહી છે.

Nov 21, 2019, 08:29 AM IST
Paylot baba Ambaji spacial Pooja PT5M11S

અંબાજીમાં પાયલોટ બાબા કરશે 108 કુંડી 10 મહાવિદ્યા યજ્ઞ, જુઓ વીડિયો

તંત્ર મંત્ર અને પૂજા દ્વારા દેવી દેવતાઓ ની કૃપા પ્રાપ્ત કરવા માટે ધાર્મીક સ્થળ નુ વિશેષ મહત્વ માનવામાં આવે છે જેને લઈ આજથી યાત્રાધામ આંબાજી ખાતે 108 કુંડી 10 મહાવિદ્યા નો યજ્ઞ નાસિક ના પીઠાધીશ્વર પાઇલોટ બાબા દ્વારા શરૂ કરવામાં આવ્યો છે.

Nov 7, 2019, 09:50 PM IST
PM at Nasik PT7M53S

નાસિકમાં વડાપ્રધાનનું ભાષણ, રામ મંદિર વિશે કહ્યું કે...

મહારાષ્ટ્રના નાસિકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra Modi) ગુરૂવારે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની મહાજનાદેશ યાત્રાના સમાપન પ્રસંગે એક રેલીને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમના નિશાન પર વિપક્ષી દળ કોંગ્રેસ-એનસીપીનાં નેતાઓ રહ્યા. મોદીએ પોતાનાં ભાષણમાં કાશ્મીર સહિત રામ મંદિરનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો. બીજી તરફ મહારાષ્ટ્રનાં વિકાસ ઉપરાંત પ્રસ્તાવિત કેન્દ્રની યોજનાઓને પણ જનતા સમક્ષ મુક્યું હતું.

Sep 19, 2019, 05:00 PM IST

શ્રાવણ મહિનામાં ભોલેનાથને જળ ચઢાવવા માતા ગોદાવરી પોતે પહોંચ્યાં, જુઓ અદભૂત VIDEO 

શ્રાવણ મહિનામાં બાબા ભોલેનાથના દરબારમાં ક્યારેક ક્યારેક અદભૂત નજારો જોવા મળતો હોય છે. આવું જ કઈંક નાસિક પાસેના ત્રંબકેશ્વર મંદિરમાં જોવા મળ્યું છે.

Aug 4, 2019, 11:27 AM IST

મહારાષ્ટ્રમાં વરસાદે કેર વર્તાવ્યો, ત્રંબકેશ્વર મંદિરમાં પાણી ઘૂસ્યા, મુંબઈમાં અલર્ટ 

મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રના અન્ય શહેરોમાં ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત છે.

Aug 4, 2019, 09:01 AM IST

દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં આજે ભૂકંપના આંચકા આવ્યા, કેન્દ્ર બિંદુ હતું નાસિકમાં

દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં આજે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેમાં વાપી સહિત વલસાડ જિલ્લામાં, સંઘપ્રદેશ દમણ, દાદરા નગર હવેલીમાં સવારે ભૂકંપના આંચકા અનુભવાતા લોકો સલામતીના ભાગરૂપે ઘરમાંથી બહાર દોડી આવ્યા હતા.

Jul 20, 2019, 11:26 AM IST
Heavy Rains in Maharashtra, Streams overflow With Water PT24M43S

વરસાદના પગલે મહારાષ્ટ્રના દેવકુંડ ઝરણાં પર જોવા મળ્યા આહલાદક દ્રશ્યો , જુઓ વીડિયો

મહારાષ્ટ્રના નાસિકમાં અનરાધાર વરસાદ, છેલ્લા 24 કલાકમાં ખાબક્યો 28 ઈંચ વરસાદ. વરસાદને કારણે જનજીવન થયું પ્રભાવિત. વરસાદમાં ગાડીઓ તણાઈ.

Jul 7, 2019, 05:55 PM IST
Maharshtra: Heavy Rains in Nasik PT4M28S

મહારાષ્ટ્રના નાસિકમાં અનરાધાર વરસાદ, જુઓ કેવા દ્રશ્યો સર્જાયા

મહારાષ્ટ્ર: છેલ્લા 24 કલાકમાં ખાબક્યો 28 ઈંચ વરસાદ, વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. વરસાદમાં ગાડીઓ તણાઈ હતી. વરસાદને કારણે ભાવલી ડેમ 34 ટકા ભરાયો છે.

Jul 7, 2019, 05:50 PM IST

મુંબઈથી ગુજરાતના આ શહેર વચ્ચે આગામી અઠવાડિયે થશે 'વંદે ભારત' જેવી ટ્રેનની ટ્રાયલ

નવી દિલ્હી અને વારાણસી વચ્ચે વંદે ભારત એક્સપ્રેસની સફળતાથી ઉત્સાહિત રેલવે મુંબઈથી પુણે, નાસિક તથા વડોદરા વચ્ચે પણ આવી સેમી હાઈ સ્પીડવાળી ટ્રેનો ચલાવવાની સંભાવના શોધવાની યોજના ઘડી રહ્યાં છે. વંદે ભારત એક્સપ્રેસથી નવી દિલ્હી અને વારાણસી વચ્ચે મુસાફરીનો સમય 40 ટકા ઓછો થઈ ગયો છે. 

Jun 5, 2019, 10:27 PM IST

નાસિકમાં ગર્જયા PM, કહ્યું- ‘આ મોદી છે, આતંકીઓને પાતાળમાંથી પણ શોધી તેમને નાશ કરશે’

લોકસભા ચૂંટણીના પ્રચારમાં લાગેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમાવારે મહારાષ્ટ્રના નાસિકમાં જનસભાનું સંબોધન કર્યું છે. નાસિકમાં જનસભા દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ ઘણી વખત આતંકવાદનો નાશ કરવાની વાત કરી છે.

Apr 22, 2019, 12:57 PM IST

નાનીના પ્રેમ પ્રેકરણે લીધો નવ માસની પૌત્રીનો ભોગ, જાણો શું છે સમગ્ર મામલો

સંગીતા અને પ્રીતિની હાલત નાજૂક છે તે બંને જણા 80% દાઝી ગયા છે. તેમની જિલ્લા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

Aug 8, 2018, 03:18 PM IST

મરાઠા આંદોલન હિંસક: પુણે-નાસિક હાઇવે પર બસોમાં તોડફોડ બાદ ચક્કાજામ

મોટરસાઇકલ પર લાલ ઝંડો લગાવેલા આંદોલનકર્તાઓએ સરકાર વિરુદ્ધ નારેબાજી કરી અને પુણે-નાસિક હાઇવે પર ચાકણ નજીક રસ્તો રોકી લીધો

Jul 30, 2018, 05:14 PM IST