નિત્યાનંદ કેસ News

અમદાવાદમાં નિત્યાનંદ કેસમાં 83 પાનાની ચાર્જશીટ દાખલ
અમદાવાદમાં સ્વામી નિત્યાનંદ વિરુદ્ધ પ્રાણપ્રિયા અને પ્રિયાતત્વાના અપહરણના મામલે પોલીસે 83 પાનાની ચાર્જશીટ, દાખલ કરી હતી. જેમાં 50 સાક્ષીઓના નિવેદનો નોંધ્યા હતા. સોશિયલ મિડીયા પર સ્વામીને પ્રમોટ કરવા કરાતી કામગીરી, અલગ અલગ કાર્યક્રમો થયા છે. પોલીસે ડોનેશનમાં મળેલાં ₹ 9.64 લાખ કબ્જે કરી પુરાવા તરીકે લેવાયા, બાળમજૂરીને પણ પૂરાવા તરીકે લેવાઇ છે. કિંગશ્ટન માથી ગુમ થયેલી બન્ને બહેનોએ એફિડેવિટ કરી હતી. નિત્યાનંદ વિરુદ્ધ ડિસેમ્બરમાં બ્લ્યુ કોર્નર નોટીસ ઈસ્યુ કરવામા આવી હતી. ચાર્જશીટમાં નિત્યાનંદને લાલ શાહીથી વોન્ટેડ જાહેર કર્યો છે. 70 મુજબનુ વોરંટ મેળવ્યા બાદ રેડ કોર્નર નોટિસ ઈસ્યુ કરવાની કાર્યવાહી થશે.
Jan 22,2020, 17:25 PM IST
અમદાવાદ: પ્રાણપ્રિયા અને પ્રિયતત્વાના ડિજિટલ લોકરનું રાઝ
નિત્યનાનંદ આશ્રમના વિવાદ કેસમાં પોલીસે આશ્રમ માંથી 60 જેટલા ઇલેક્ટ્રોનિક ઉપકારનો કબ્જ કાર્ય છે. જેમાં SITનું તપાસ માટેનું કેન્દ્ર બિંદુ ડિજિટલ લોકર છે, આ ડિજિટલ લોકરમાં બંને સાધ્વી આરોપીઓ ખોટા પાસવર્ડ આપી લોકરને હેન્ગ કરાવી દીધું છે. જેને લઈને SIT બંને સાધ્વીઓને સાથે રાખીને ખોલાવા લઇ ગયા હતા. પરંતુ એફ.એસ.એલના હાથે પણ કશું જ ના લાગતા તપાસ કરનારી ટિમને વીલા મોઢે પરત ફરવું પડ્યું છે. ઉલ્લેખનીય છે કે હવે SIT દ્વારા ગેસ કટરથી લોકરને ખોલી તેમાં રહેલા રહસ્યમય પુરાવાઓ બહાર કાઢી સમગ્ર હકીકત બહાર લાવામાં આવશે, ત્યારે હાલ પોલીસને અનુમાન છે કે આ ડિજિટલ લોકરમાં નિત્યાનંદ, આશ્રમ તથા ગુમ થયેલ યુવતીઓ અને આશ્રમના રહસ્યો હોઈ શકે છે. ત્યારે હવે આdડિજિટલ લોકર ખુલે છે ક્યારે અને કેટલા રહસ્યો બહાર આવે છે.
Nov 24,2019, 12:50 PM IST
નરાધમ નિત્યાનંદ પર કાલા જાદુ કરવાનો આરોપ
નિત્યનાનંદ આશ્રમના વિવાદ કેસમાં પોલીસે આશ્રમ માંથી 60 જેટલા ઇલેક્ટ્રોનિક ઉપકારનો કબ્જ કાર્ય છે. જેમાં SITનું તપાસ માટેનું કેન્દ્ર બિંદુ ડિજિટલ લોકર છે, આ ડિજિટલ લોકરમાં બંને સાધ્વી આરોપીઓ ખોટા પાસવર્ડ આપી લોકરને હેન્ગ કરાવી દીધું છે. જેને લઈને SIT બંને સાધ્વીઓને સાથે રાખીને ખોલાવા લઇ ગયા હતા. પરંતુ એફ.એસ.એલના હાથે પણ કશું જ ના લાગતા તપાસ કરનારી ટિમને વીલા મોઢે પરત ફરવું પડ્યું છે. ઉલ્લેખનીય છે કે હવે SIT દ્વારા ગેસ કટરથી લોકરને ખોલી તેમાં રહેલા રહસ્યમય પુરાવાઓ બહાર કાઢી સમગ્ર હકીકત બહાર લાવામાં આવશે. તો બીજી તરફ નિત્યાનંદ પર બાળકો અને યુવતીઓ પર કાલા જાદુ કરવાનો આરોપ લગવવામાં આવ્યો છે.
Nov 24,2019, 12:45 PM IST

Trending news