हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
PAK
77/ 3
(8.3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
નેપાળ બોર્ડર
નેપાળ બોર્ડર News
nepal
નેપાળ ફાયરિંગની Inside Story : ભારતીય નાગરિક અને નેપાળી વહુ મુદ્દે થયુ ધીંગાણું
બિહારનાં સીતામઢી જિલ્લા પર રહેલી નેપાળની સીમા પર શુક્રવારે નેપાળ સીમા પોલીસનાં જવાનોનાં કથિત ગોળીબારમાં એક સ્થાનિક સ્થાનીક વ્યક્તિનું મોત થઇ ચુક્યું છે અને અન્ય બે લોકો ઘાયલ થઇ ગયા. અધિકારીઓએ જણાવ્યું કે, 45 વર્ષીય ભારતીય નાગરિક લગન યાદવને નેપાળ સીમા પોલીસે કસ્ટડીમાં લીધા છે. સશસ્ત્ર સીમા દળ (SSB) ના મહાનિર્દેશક કુમાર રાજેશ ચંદ્રએ જણાવ્યું કે, ઘટના સવારે લગભગ 8.40 વાગ્યે નેપાળી સીમાની અંદર થયું.
Jun 12,2020, 19:41 PM IST
missing
ગુમ વિદ્યાર્થીઓ નેપાળ બોર્ડરથી મળ્યા, નોટબુકમાં દેશ વિરોધી લખાણોથી પોલીસ દોડતી થઇ !
રાજ્યના પડોસમાં આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાંથી દસ દિવસ અગાઉ ગુમ થયેલા વિદ્યાર્થીના મામલે પોલીસને મોટી સફળતા મળી છે. દસ દિવસથી ગુમ થયેલ વિદ્યાર્થી બિહાર અને નેપાળની બોર્ડર પરથી મળી આવ્યો છે. દસ દિવસ અગાઉ ઘરેથી ટ્યુશન જવાનું કહીને ગૂમ થયેલા વિદ્યાર્થીના માતા પિતાએ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. જોકે ત્યારબાદ વિદ્યાર્થીની અનેક નોટબુક પાછળ દેશ વિરોધી માનસિકતા ધરાવતું લખાણ અને દુનિયાના મોટા આતંકી સંગઠનો અને આતંકવાદીઓના નામ પણ લખેલા મળ્યા હતા.
Mar 9,2020, 23:55 PM IST
UTTAR PRADESH
UPમાં ઘૂસ્યા ISISના બે આતંકીઓ, નેપાળ સરહદે આવેલા જિલ્લાઓમાં હાઈ એલર્ટ
દક્ષિણ ભારતીય રાજ્યોમાં સક્રિય રહેલા બે આતંકીઓ ઉત્તર પ્રદેશમાં ઘૂસ્યા હોવાની જાણકારી ગુપ્તચર એજન્સીઓને મળી છે. ઈન્ટેલિજન્સ એજન્સીઓનું માનીએ તો આ આતંકીઓ ઉત્તર પ્રદેશના નેપાળ સરહદને અડીને આવેલા જિલ્લાઓમાં હોઈ શકે છે.
Jan 5,2020, 13:38 PM IST
પુલવામા આતંકી હુમલો
ઘટસ્ફોટ: પુલવામા એટેક માટે વિસ્ફોટકોના જંગી જથ્થાને આ જગ્યાએથી ભારતમાં ઘૂસ
જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલામાં ઉપયોગમાં લેવાયેલો આરડીએક્સ પાકિસ્તાનથી લાવવામાં આવવામાં આવ્યો હતો. સૂત્રોના જણાવ્યાં મુજબ વિસ્ફોટકો નેપાળના રસ્તે ભારતમાં ઘૂસાડવામાં આવ્યાં હતાં. તપાસમાં એ પણ જાણવા મળ્યું છે કે પાકિસ્તાનમાં બેઠેલા આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદના ચીફ મસૂદ અઝહરે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIની મદદથી ટ્રેઈન્ડ આતંકીઓને ભારતમાં ઘૂસાડ્યા હતાં. કહેવાય છે કે નેપાળના રસ્તે ઘાતક હથિયારો અને આરડીએક્સ જેવા વિસ્ફોટકોની મોટી ખેપ ભારતમાં લાવવામાં આવી હતી.
Feb 20,2019, 13:53 PM IST
દ્વારકા હેરાઇન કેસ
દ્વારકા હેરોઇન કેસનો આરોપી રાજુ દુબઇને ગુજરાત એટીએસએ નેપાળ બોર્ડરથી ઝડપ્યો
ગુજરાત એટીએસ દ્વારા દ્રારકાના સલાયામાંથી પાંચ કિલો હેરોઈન પકડી પાડવાના મામલે મુખ્ય આરોપી અરશદ સોટ્ટા ઉર્ફે રાજુ દુબઈની નેપાળ બોર્ડરથી ધરપકડ કરી લેવામાં આવી છે..રાજુ સહિત કુલ ચાર આરોપીઓની ધરપકડ થઈ છે..આરોપી રાજુ દુબઈ પોતાના અન્ય સાગરિત સાથે 300 કિલો હેરોઈન ભારતમાં ઘુસાડી ચુક્યો છે. એટીએસની પુછપરછમાં પાકિસ્તાનના શખ્સનુ નામ પણ સામે આવ્યુ છે.
Oct 2,2018, 16:37 PM IST
Trending news
astrology
વૃશ્ચિક રાશિમાં 'ગ્રહોના રાજા'એ કર્યો પ્રવેશ, આ 4 રાશિઓની ચમકશે કિસ્મત
farmers
ગુજરાત સરકારે કરી ખેડૂતોના ફાયદાની જાહેરાત, આ યોજનામાં વધારી સહાયની રકમ
CNG Supply
CNG Price: CNGના ભાવમાં થઈ શકે છે વધારો..! સામે આવ્યું મોટું કારણ
Pager Blast
બીપનો અવાજ... એક મેસેજ અને ફાટ્યા પેજર... ઈરાની રાજદૂતે કહી Pager બ્લાસ્ટની કહાની
heart attack
ખુરશી પર વધુ સમય બેસી રહેવાની આદત બની જશે જીવલેણ..! આટલું રાખો ધ્યાન
Ibrahim Ali Khan
Ibrahim Ali Khan અને Palak Tiwari ના વેકેશનના ફોટો વાયરલ, તમે જોયા કે નહીં ?
earthquake
ઉત્તર ગુજરાતની ધરા ધ્રુજાવનાર ભૂકંપનું કેન્દ્રબિંદુ આ ટચૂકડા ગામના ખેતરમાં નીકળ્યું
Tooth
Tooth: દાંતની કેવિટીથી છુટકારો અપાવશે આ ઘરેલુ ઉપાય, સડા અને દુખાવાથી તુરંત મળશે રાહત
Sachin Tendulkar
આ મેચથી શરૂ થઈ હતી ભારતના સ્ટાર બેટ્સમેન અને પાકિસ્તાનના ખતરનાક બોલર વચ્ચે દુશ્મની
sbi
આ બેંકની લોન મોંઘી થઈ! પર્સનલ, કાર અને હોમ લોન પર હવેથી ચૂકવવા પડશે વધુ રૂપિયા