નેહા કક્કડ

આખરે Neha Kakkarને કોણ કરી રહ્યું છે પરેશાન, જાણીને ચોંકી ઉઠશો

દુનિયાભરના કલાકાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મુશ્કેલ સમયમાં દર્શકોનું મનોરંજન કરવાનો પ્રય્તન કરી રહ્યાં છે. મહામારીના કારણે લોકડાઉન થયેલી સિંગર નેહા કક્કડ (Neha Kakkar) આ સમયે તેના પરિવારની સાથે ઋષિકેશમાં સમય પસાર કરી રહી છે

Apr 17, 2020, 05:36 PM IST

Bollywoodમાં સિંગર્સ સાથે થતા અન્ય પર Neha Kakkarનો મોટો ખુલાસો, જાણો શું કહ્યું...

બોલીવુડને 'આંખ મારે', 'ઓ સાકી', 'દિલબર' અને 'કાલા ચશ્મા' સહિતના અન્ય હિટ સોન્ગ આપનાર સિંગર નેહા કક્કડ (Neha Kakkar)એ કહ્યું કે, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સિંગર્સને ભાગ્યે જ ચૂકવવામાં આવે છે. લોકપ્રિય સિંગરે આઇએએનએસ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, અમને બોલીવુડમાં સોન્ગ માટે એકપણ પૈસા મળતા નથી. તેમને લાગે છે કે જો એક સુપર હિટ સોન્ગ આવશે, તો સિંગર શોના માધ્યમથી કમાશે.

Apr 10, 2020, 05:17 PM IST

OMG! નેહા કક્કડે ચુપચાપ કરી લીધા આદિત્ય સાથે લગ્ન ? 

એક વાયરલ વીડિયોમાં નેહા કક્કડ (Neha Kakkar) દુલ્હનના જોડામાં તેમજ આદિત્ય નારાયણ (Aditya Narayan) શેરવાનીમાં જોવા મળી રહ્યો છે.

Feb 14, 2020, 03:10 PM IST

Latest News: નેહા આદિત્યના લગ્ન પૂર્વે ઉદીત નારાયણે આપ્યું ચોંકાવનારૂ નિવેદન

નેહા કક્કડ (Neha Kakkar) અને આદિત્ય નારાયણના (Aditya Narayan) લગ્નના સમાચાર વચ્ચે આદિત્ય નારાયણના પિતા ઉદીત નારાયણનું (Udit Narayan) ચોંકાવનારૂ નિવેદન સામે આવ્યું છે.

Feb 12, 2020, 11:30 AM IST

VIDEO : પોતાના વિશેની મજાક ન પચી નેહાને, જાહેરમાં ઠાલવ્યો ગુસ્સાનો દાવાનળ

‘ઈન્ડિયન આઈડલ 11’ની જજ અને સિંગર નેહા કક્કડ (Neha Kakkar) એક ટેલિવિઝv શોના કારણે દુઃખી છે. આ શોમાં નેહાની હાઈટ અને તેના ટેલેન્ટની મજાક ઉડાવાઈ હતી. જાણીતા કોમેડિયન કિકુ શારદા (Kiku Sharda) અને ગૌરવ ગેરા (Gaurav Gera)એ નેહાની મજાક ઉડાવી હતી. 

Dec 5, 2019, 03:55 PM IST

સ્ટેજ પર પહોંચી નેહા કક્કડ, કન્ટેસ્ટેન્ટ ભેટીને બળજબરી પૂર્વક કરી Kiss

રિયાલિટી શો ઇન્ડિયન આઇડલની 11મી સિઝનનો હાલ ઓડિશન રાઉન્ડ ચાલી રહ્યો છે. આ રાઉન્ડના એક એપિસોડમાં એક કન્ટેસ્ટેન્ટે શોની જજ બોલીવુડની પોપ્યૂલર સિંગર નેહા કક્ડને જબરજસ્તી કિસ કરી લીધી હતી

Oct 22, 2019, 03:51 PM IST

Video: આ કન્ટેસ્ટન્ટની દર્દનાક સ્ટોરી સાંભળી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી નેહા કક્કડ

ઇન્ડિયન આઇડલ આ સીઝનમાં અનુ મલિક, વિશાલ દદલાણી અને નેહા કક્કડ જજના રૂપમાં જોવા મળી રહ્યાં છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં એક અભિનાશ નામનો છોકરો ઓડિશન આપવા આવ્યો છે

Oct 15, 2019, 03:36 PM IST

નેહા કક્કડે આ પંજાબી સિંગર સાથે કર્યો ધમાકેદાર ડાન્સ, Video થયો Viral

બોલીવુડની સિંગર નેહા કક્કડ (Neha Kakkar) તેના ગીતોની જેમ સોશિયલ મીડિયા પર ખુબજ ફેમસ છે. હવે નેહા કક્કડ (Neha Kakkar) અને જાણીતા પંજાબી સિંગર સુખી (Sukhe Muzical Doctorz)નો એક વડિયો સોશિયલ મીડિયામાં પર જોરદાર ધૂમ મચાવી રહ્યો છે.

Oct 7, 2019, 04:26 PM IST

કોને Sorry બોલી રહી છે નેહા કક્કડ, સિંગરનો માફી માગતો Video થયો વાયરલ

બોલીવુડની ફેમસ અને ચુલબુલી સિંગર નેહા કકક્ડની ફેન ફોલોવિંગ ઘણી વધારે છે. લોકો નેહાના ગીતોના દીવાના નહીં પરંતુ તેના ડાન્સ અને ટિકટોક વીડિયો પણ સોશિયલ મીડિયામાં ઘણા હટી છે. નેહા જેટલી હિટ બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં છે

Aug 19, 2019, 10:09 AM IST

Video: 'સોરી સોન્ગ' વડે યૂટ્યૂબ પર છવાઇ ગઇ નેહા કક્કડ, રિલીઝ થતાં જ મળ્યા 3 મિલિયન વ્યૂઝ

બોલીવુડની ચુલબુલી સિંગર નેહા કક્કડ જ્યારે પણ કોઇ નવું સોન્ગ રિલીઝ કરે છે તો તેના ફેન્સ તેને બ્લોકબસ્ટર બનાવવામાં કોઇ કસર છોડતા નથી. નેહા કક્કડએ પંજાબી સિંગર મનિંદર બટર સાથે મળીને નવું ગીત 'સોરી સોન્ગ' રિલીઝ કરી દીધું છે. યૂટ્યૂબ પર આ ગીતને અત્યાર સુધી 3 મિલિયનથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. ગીતના બોલ તેની નાનકડી લવ સ્ટોરીને ફેન્સને ખૂબ પસંદ આવી રહી છે.

Jul 17, 2019, 12:05 PM IST

Video: આ ગીતે નેહા કક્કડને બનાવી દીધી સુપરસ્ટાર, યૂ-ટ્યૂબ પર મળી ચૂક્યા છે કરોડો વ્યૂઝ

નેહાએ આ સેલ્ફી વીડિયોમાં રાજ ફિલ્મથી માંડીને હમારી અધૂરી કહાની સુધી કેટલાક રોમેન્ટિક સોન્ગ્સ ગાયા છે. નેહાનો જન્મ દિલ્હીની એક પંજાબી ફેમિલીમાં 6 જૂન 1888માં થયો હતો. નેહા અને તેમની મોટી બહેન પોતાની ગાયકીની શરૂઆત જાગરણોમાં ભજન ગાઇને કરી હતી.

Jun 5, 2019, 11:43 AM IST

સ્ટેજ પર એક ગીત અને નેહા કક્કડ રોવા માંડી ધ્રુસકે ધ્રુસકે...જુઓ video

કારકિર્દીની દૃષ્ટિએ અત્યારે નેહા કક્કડનો સુર્ય મધ્યાહને તપી રહ્યો છે

Feb 18, 2019, 05:22 PM IST

મૌની રોયનો આ VIDEO ઇન્ટરનેટ પર મચાવી રહ્યો છે ધમાલ, 10 કરોડ લોકોએ જોયો અને તમે ?

ટી-સિરીઝ દ્વારા ગયા વર્ષે 12 ડિસેમ્બરે યુ ટ્યૂબ પર આ ગીત અપલોડ કરવામાં આવ્યું હતું

Jan 28, 2019, 04:10 PM IST

બ્રેકઅપના દુખમાંથી પસાર થઈ રહેલી નેહાએ લીધો મોટો નિર્ણય, સાંભળીને થાબડશો પીઠ

બોલિવૂડની લોકપ્રિય સિંગર નેહા કક્કડ છેલ્લા કેટલાક દિવસથી પોતાની પર્સનલ લાઇફને કારણે ચર્ચામાં છે. તેણે સોશિલલ મીડિયા પર પોતાના બ્રેકઅપનો ખુલાસો કર્યો હતો. જોકે સારા સમાચાર એ છે કે નેહા પોતાના જીવનમાં આગળ વધવાની તૈયારી કરી રહી છે. નેહાએ હાલમાં એક પોસ્ટ શેયર કરીને જીવનમાં પોઝિટીવ રહેવાની વાત લખી છે. 

Dec 20, 2018, 04:47 PM IST

નેહા કક્કડનું બોયફ્રેન્ડ સાથે થયું બ્રેકઅપ, ઇન્સ્ટા પર જાહેર કરી અંગત લાગણી

ગાયક નેહા કક્કડ અને હિમાંશ કોહલીનું બ્રેકઅપ થઈ ગયું છે

Dec 15, 2018, 04:12 PM IST