हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
9/ 1
(3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
નોટોનો વરસાદ
નોટોનો વરસાદ News
Navsari PSI Viral Video
ગુજરાતમાં ખાખીને લજવવા વાળા ઓછા નથી! 'લિસ્ટેડ' બુટલેગર અને PSI એક જ સ્ટેજ પર- VIDEO
Navsari PSI Viral Video News: અગાઉ નવસારીમાં ફરજ બજાવતા PSI ડાયરામાં ભાગ લેવા આવ્યા, હાલ સુરતમાં PSI તરીકે ફરજ બજાવતાં એસ.એફ.ગોસ્વામી સ્ટેજ પર બુટલેગર સાથે દેખાયા હતા.
Aug 25,2023, 20:11 PM IST
Dayro
શહીદ મિત્રની યાદમાં મિત્રએ ડાયરામાં કર્યો 20 લાખ રૂપિયાનો વરસાદ
દેશ માટે શહીદ થયેલા ગંભીરસિંહ ભુપતસિંહ કાસેલા અને જિલ્લાનાં તમામ જ્ઞાતિનાં શહીદની યાદમાં અને શહિદોને વિરાંજલી અર્પણ કરવા સમસ્ત ટીકર ગામ દ્વારા શહિદી વંદના કાર્યક્રમ યોજાયો હતો. શહીદના માનમાં યોજાયેલા કાર્યક્રમમાં એક યુવક તરફ સૌનું ધ્યાન ગયું હતું. તેણે થેલો ભરીને નોટોનો વરસાદ કર્યો હતો. રાજભા ગઢવી સહિતના લોક કલાકારો પર એક યુવાને ખોબલેને ખોબલે રૂપિયાનો વરસાદ કર્યો હતો. રાણા મહાવીરસિંહ સિંધવ નામના આ યુવકે પોતાના શહીદ મિત્રની યાદમાં 20 લાખનો વરસાદ કર્યો હતો. યુવકે કોથળામાંથી એક પછી એક એમ 20 લાખ રૂપિયા ઉડાવ્યા હતા. આમ, એક શહીદ મિત્ર માટે આનાથી વધુ સારી શ્રદ્ધાંજલિ બીજી કઈ હોઈ શકે....
Mar 8,2020, 23:45 PM IST
નોટોના બંડલ
VIDEO: બિલ્ડીંગની બારીમાંથી અચાનક થયો નોટોનો વરસાદ
પશ્વિમ બંગાળની રાજધાની કલકત્તામાં એક બિલ્ડિંગની બારીમાંથી અચાનક નોટોના બંડલ નીચે ફેંકવામાં આવ્યા. આ દરમિયાન કેટલીક નોટોના બંડલ ખુલી ગયા અને નોટો રસ્તા પર વેરાઇ ગઇ. અચાનક હવામાં ઉડતી નોટોને જ્યારે લોકોએ જોઇ તો લૂંટવા લાગ્યા. કેટલાક લોકોએ આ નજારાનો વિડિયો મોબાઇલમાં કેદ કરી લીધો હતો.
Nov 21,2019, 12:28 PM IST
સુરત
સુરતઃ ડાયરામાં થયો નોટોનો વરસાદ, ફોરેનર યુવતીઓએ કર્યો ડાન્સ
સુરતમાં મુસ્કાન ચેરીટેબલ ટ્રસ્ટના ડાયરામાં બે વિદેશી યુવતીઓએ નોટોનો વરસાદ કર્યો. રશિયા અને અમેરિકાથી ભારત ફરવા આવેલી આ બન્ને યુવતીઓએ જાણીતા ગાયક કલાકાર ઉર્વશી રાદડિયાના ડાયરામાં નોટો ઉડાવી હતી. ડાયરાના સ્ટેજ પર ચઢીને બન્ને યુવતીઓ ડાયરાના રંગમાં એકદમ રંગાઈ ગઇ હતી. બન્ને યુવતીઓએ ભજનની સાથે તાલ મિલાવતા ડાન્સ પણ કર્યો હતો.
Feb 24,2019, 15:40 PM IST
ડાયરો
રાજ્યના કેબીનેટ મંત્રીએ ડાયરામાં કર્યો નોટોનો વરસાદ, જુઓ વીડિયો
રાજ્યના કેબીનેટ મંત્રીએ ડાયરામાં કર્યો નોટોનો વરસાદ, જુઓ વીડિયો
Jan 4,2019, 10:30 AM IST
ગીતા રબારી
VIDEO ડાયરામાં ગવાયું 'ગરવી રે ગુજરાતમાં પટેલ વટ છે તમારો...', અને થયો નોટ
પ્રખ્યાત લોક ગાયિકા ગીતા રબારીના ડાયરામાં ફરીથી ચલણી નોટોનો વરસાદ વરસ્યો.
Jan 4,2019, 11:17 AM IST
ગીતા રબારી
ધોરાજી: ગીતા રબારીના ડાયરામાં રૂપિયાનો થયો અધધધ..વરસાદ
ધોરાજી: ગીતા રબારીના ડાયરામાં રૂપિયાનો થયો અધધધ..વરસાદ
Jan 4,2019, 9:17 AM IST
હોંગકોંગ
VIDEO યુવકે એફબી લાઈવ કરીને બિલ્ડિંગ પરથી કર્યો ચલણી નોટોનો વરસાદ
પૈસા પાણીની જેમ વહાવવાની વાતો તો અનેકવાર સાંભળી છે પરંતુ હોંગકોંગમાં એક યુવકે હવામાં પૈસા એવી રીતે ઉડાવ્યાં કે ચકચાર મચી ગઈ.
Dec 19,2018, 16:10 PM IST
ડાયરો
જીજ્ઞેશ કવિરાજના ડાયરામાં પી.એસ.આઇએ કર્યો નોટોનો વરસાદ, વિડિયો વાયરલ
સોમવારની રાત્રીએ અમદાવાદના મોડી રાત્રે સરખેજ પાસે આવેલા ભારતીબાપુના આશ્રમમાં ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું.
Sep 11,2018, 15:55 PM IST
નવસારી
નવસારીમાં યોજાયો કેશલેસ ડાયરો, અંદાજે મળ્યું 1.28 કરોડનું દાન
સામાન્ય રીતે ગુજરાતના જાણીતા લોક ગાયક ઓસમાણ મીરના ડાયરામાં લાખો કરોડો રૂપિયાની નોટોનો વરસાદ થતો હોય છે, પરંતુ નવસારીમાં જિલ્લા પોલીસ દ્વારા ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે ફંડ ભેગું કરવા યોજાયેલો લોક ડાયરો કેશલેસ રહ્યો હતો. જેમાં 1.28 કરોડ જેટલું દાન ભેગુ થયું હતું.
Jun 24,2018, 12:25 PM IST
Trending news
RBI
પર્સનલ લોન પર RBIનો નવો નિયમ, હવે સરળતાથી નહીં મળે લોન!
Amreli letterkand
અમરેલી લેટરકાંડઃ પાટીદાર સમાજની દીકરીના કોર્ટે જામીન કર્યા મંજૂર
rajkot police
રાજકોટમાં અસલી પોલીસને પડકાર ફેંકતી નકલી પોલીસ, બે દિવસમાં બે ડુપ્લીકેટ પોલીસ ઝડપાઈ
Black Cardamom Benefits
શિયાળામાં મોટી ઈલાયચી ખાવાના ગજબના છે ફાયદા, જાણો શું કહે છે એક્સપર્ટ
milk
શું ગુજરાતમાં લોકોને મળી રહ્યું છે શુદ્ધ દૂધ? 900 જેટલા નમૂનાની થઈ તપાસ, જાણો વિગત
Rohit Sharma
નથી ઈચ્છતો છતા માનવો પડશે સિલેક્ટર્સનો નિર્ણય! શું રોહિતનો ટેસ્ટ ક્રિકેટમાં THE END
Rape case
હવે કોના પર ભરોસો કરવો! માતાના મિત્રએ જ સગીર દીકરી પર બળાત્કાર ગુજાર્યો
banaskantha
ભાજપના નેતા જ સરકારના નિર્ણય સામે પડ્યા, નવા જિલ્લાથી નારાજ થઈને લખ્યો PM ને પત્ર
China
કોરોના કરતા પણ ખતરનાક એવા નવા વાયરસના 5 શરૂઆતી સંકેત, ચીનમાં ફેલાઈ રહી છે બીમારી
love story
સરહદ પાર કરીને પાકિસ્તાન પહોંચ્યો બાબૂ, પણ ફરી ગઈ સોના! મોદીજી સુધી પહોંચ્યો મામલો!