નોરા ફતેહી

સમુદ્ર કિનારે હોટ અને પારદર્શક ડ્રેસમાં જોવા મળી Nora Fatehi, વાયરલ થયો VIDEO

નોરા ફતેહી (Nora Fatehi) તેના જબરદસ્ત ડાન્સના કારણે બોલીવુડમાં એક આગવી ઓળખ સ્થાપી શકી છે. લોકો નોરા ફતેહીના ડાન્સ મૂવ્સની કોપી કરે છે. નોરા સોશિયલ મીડિયા ઉપર પણ ખુબ એક્ટિવ છે. છાશવારે પોતાની સુંદર અને હોટ ફોટોઝ શેર કરતી રહે છે અને હવે નોરા એક વીડિયોને લઈને ચર્ચામાં છે. 

Nov 18, 2020, 01:56 PM IST

'દિલબર ગર્લ' Nora Fatehi એ પસંદ કર્યો પોતાનો હમસફર, જલદી કરશે લગ્ન

નોરા ફતેહી (Nora Fatehi) પોતાના સારા ડાન્સના કારણે બોલીવુડમાં પોતાની સારી ઓળખ બનાવી ચૂકી છે. લોકો નોરા ફતેહીના ડાન્સ મૂવને કોપી કરી રહ્યા છે અને તમામ પ્રકારના ડાન્સ કરવા માંગે છે.

Nov 5, 2020, 06:12 PM IST

કંઇક આ અંદાજમાં બાંદ્રામાં સ્પોટ થઇ Nora Fatehi, વાયરલ થઇ તસવીરો

એકવાર ફરી નોરા ફતેહીની કેટલીક તસવીરો સામે આવી છે.
 

Aug 22, 2020, 07:07 PM IST

Nora Fatehi ના વીડિયોએ ફરી લગાવી ઇન્ટરનેટ પર આગ, ફિદા થયા ફેન્સ

બોલીવુડ અભિનેત્રી અને ડાન્સર નોરા ફતેહી (Nora Fatehi) અવાર નવાર પોતાના ડાન્સથી લોકોના દિલ જીતવામાં સફળ રહી છે. લોકો નોરાના ડાન્સના દિવાના છે. સોશિયલ મીડિયા પર અવાર નવાર નોરાના ડાન્સનો વીડિયો વાયરલ થતો રહે છે.

Aug 7, 2020, 08:20 PM IST

Nora Fatehiએ ફરી મચાવ્યો હંગામો, તેના ઠુમકા પર દીવાના થયા લોકો, જુઓ Video

ડાન્સ સ્ટેપ ચેલેન્જ ફરીથી શહેરમાં ટ્રેન્ડ પર છે અને આ દિવસોમાં આક્રમક રીતે આગળ વધી રહ્યું છે. આપણા લોકપ્રિય ભારતીય ટિકટોક સ્ટાર્સ ઉપરાંત ગ્લોબલ ટિકટોકર આ ચેલેન્જ પર સક્રિય રીતે તેમની કુશળતા દર્શાવે છે.

Jun 27, 2020, 09:08 PM IST

માત્ર ને માત્ર આ જ યુવતી ડાન્સમાં નોરા ફતેહીને ટક્કર આપી શકશે, જબરદસ્ત છે...

ગત વર્ષે 15 ઓગસ્ટના રોજ મલ્ટીપ્લેક્સમાં રિલીઝ થયેલી બોલિવુડ એક્ટર જ્હોન અબ્રાહમની ફિલ્મ ‘બાટલા હાઉસ (Batla House)’નું એક ગીત જબરદસ્ત પોપ્યુલર બન્યું હતું. ‘ઓ સાકી સાકી રે... (O Saki Saki) ’ ગીતમાં નૌરા ફતેહીનો ડાન્સ વાયરલ થયો હતો. ઈન્ટરનેટ પર અત્યાર સુધી આ ગીત ધમાલ મચાવી દીધી છે. આ ગીતમાં નોરા ફતેહી (Nora Fatehi) એ એક આઈટમ નંબર કર્યો હતો. આજે પણ આ ગીતનો ક્રેઝ યુવાઓમાં જોવા મળે છે. એટલું જ નહિ, અનેક લોકો આ ગીતના ડાન્સ મુવ્સ ફોલો કરે છે. તો કેટલાક નવા ડાન્સ મુવ્સ બનાવીને પોતાનું ગીત સોશિયલ મીડિયા પર અપલોડ કરે છે. હાલ ઈન્ટરનેટ પર આ ગીત પર એક કોરિયોગ્રાફર પ્રોનિયા વિજયનો ડાન્સ વીડિયો બહુ જ પોપ્યુલર બની રહ્યો છે.

Feb 13, 2020, 10:56 AM IST

'Street Dancer 3D'ના આ નવા ગીતે યુટ્યુબ પર મચાવી ધમાલ, જબરદસ્ત ડાન્સ મૂવ્ઝ, જુઓ VIDEO

મોસ્ટ અવેટેડ ફિલ્મ સ્ટ્રીટ ડાન્સર 3ડી (Street Dancer 3D)' ના ગીત એક પછી એક સામે આવી રહ્યાં છે. ફિલ્મની રાહ જોઈ રહેલા ફેન્સ હજુ તો હાલમાં આવેલા ગીતને એન્જોય કરી રહ્યાં હતાં ત્યાં ફિલ્મનું એક વધુ ધમાકેદાર ડાન્સ ટ્રેક સામે આવી ગયું છે.

Jan 15, 2020, 08:33 PM IST
Street Dancer Film Artists In Ahmedabad PT3M19S

સ્ટ્રીટ ડાન્સર ફિલ્મના કલાકારો અમદાવાદમાં, પતંગ મહોત્સવમાં માણી પતંગ ઉડાવવાની મજા

અમદાવાદમાં આવેલા રીવરફ્રન્ટ ખાતે કાઈટ ફેસ્ટીવલ ચાલી રહ્યો છે જેનાં કારણે અનેક ફિલ્મી હસ્તીઓ અમદાવાદની મહેમાન બની રહી છે. મોટી સંખ્યામાં શહેરીજનો અહીં આવતા હોવાથી નવી ફિલ્મોના પ્રમોશન માટે કાઈટ ફેસ્ટીવલ એક મહત્વપૂર્ણ ડેસ્ટીનેશન બન્યું છે. ત્યારે સ્ટ્રીટ ડાન્સર 3Dના ફિલ્મ સ્ટારો પણ કાઈટ ફેસ્ટીવલમાં આવી પહોંચ્યા હતા અને પોતાની આગામી ફિલ્મનો પ્રચાર કર્યો હતો તો સાથે જ પતંગની મજા પણ માણી હતી.

Jan 11, 2020, 05:10 PM IST

Kite Festival: 'સ્ટ્રીટ ડાન્સર 3D'ની સ્ટારકાસ્ટ વરુણ ધવન, શ્રદ્ધા, નોરા તથા સિંગર ધ્વની ભાનુશાળીએ માણી પતંગની મજા

ફિલ્મ કલાકાર વરુણ ધવન, શ્રદ્ધા કપૂર, રેમો ડિસોઝા, નૌરા ફતેહી, ધર્મેશ અને ભૂષણ કુમાર પણ જોવા મળ્યાં. આ ઉપરાંત જાણીતી સિંગર ધ્વની ભાનુશાળી પણ કાઈટ ફેસ્ટીવલમાં પહોંચી હતી. આ સાથે તેઓએ પતંગની મજા પણ માણી હતી.

Jan 11, 2020, 02:44 PM IST

Street Dancer 3D Garmi Song Video: સ્ટ્રીટ ડાન્સર 3D ફિલ્મનું નોરા ફતેહીનું ગીત ગરમી વધારી રહ્યું છે બોલીવુડનું તાપમાન

Street Dancer 3D Garmi Song Video: નોરા ફતેહીના (Nora Fatehi) ગરમી ગીતે (Garmi Song) નામ અનુસાર સોશિયલ મીડિયામાં તાપમાન વધારી દીધું છે. આ ગીત રિલીઝ થતાં જ ધૂમ મચાવી રહ્યું છે અને ઘણા વ્યૂઝ મળી રહ્યા છે. વરૂણ (Varun Dhawan) અને નોરાના ડાન્સને લોકો પસંદ કરી રહ્યા છે. 

Dec 26, 2019, 06:09 PM IST

'સ્ટ્રીટ ડાન્સર 3ડી'ના 'ગરમી' સોન્ગ ટીઝરે મચાવી ધમાલ, છવાઇ ગયો વરૂણ-નોરાનો LOOK

વરૂણ ધવન (Varun Dhawan), શ્રદ્ધા કપૂર (Shraddha Kapoor) અને નોરા ફતેહી (Nora Fatehi) સ્ટારર મોસ્ટ અવેટેડ ફિલ્મ 'સ્ટ્રીટ ડાન્સર 3ડી (Street Dancer 3D)' હવે રિલીઝ થવા માટે તૈયાર છે. ગત અઠવાડિયે ફિલ્મનું જોરદાર ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. ત્યારબાદ ફિલ્મનું 'મુકાબલા' સોન્ગ પણ ખૂબ પ્રશંસા મેળવી રહ્યું છે.

Dec 25, 2019, 05:17 PM IST

નોરા ફતેહીના ડાન્સને જોતા બેકાબૂ બન્યા ફેન્સ, જુઓ VIRAL VIDEO

એ તો બધા જાણે છે કે નોરા (Nora Fatehi) જેટલા ફેન્સ ભારતમાં છે એટલા જ વિદેશમાં પણ છે. હમણાં તાજેતરમાં જ નોરા ફતેહી (Nora Fatehi)એ મોરોક્કોમાં લાઇવ પરર્ફોમન્સ આપ્યું હતું.જેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.

Oct 22, 2019, 09:06 AM IST

રેખાના ગીત પર નોરા ફતેહીએ મચાવી ધમાલ, યુટ્યૂબ પર 2 કરોડથી વધુ લોકોએ જોયો VIDEO 

બોલિવૂડ અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા અને તારા સૂતરિયાના મોસ્ટ અવેટેડ ફિલ્મ મરજાવાનું એક ગીત 'એક તો કમ જિંદગાની' રિલીઝ થતા જ પહેલા દિવસે સોશિયલ મીડિયા પર છવાઈ ગયું છે. આ ગીતની ખાસ વાત એ છે કે ગીતમાં નોરા ફતેહી કમાલનો ડાન્સ કરી રહી છે. લોકો ફરીએકવાર નોરાના ડાન્સના દીવાના થઈ ગયા છે. ટીસીરિઝ દ્વારા 10 ઓક્ટોબરે રિલીઝ થયેલા આ ગીતને અત્યાર સુધી 2 કરોડથી વધુ લોકોએ જોઈ લીધુ છે. 

Oct 13, 2019, 08:56 AM IST

શેર કરતા જ સોશિયલ મીડિયા પર છવાયો નોરાનો પિંક ડ્રેસ લૂક, લાગે છે દુનિયાની સુપરક્યૂટ બાર્બી

ટીવીની સૌથી વિવાદિત રિયાલિટી શો બિગબોસ અને બાહુબલી - ધ બિગનિંગમાં ડાન્સ નંબર મનોહરીથી લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરનાર નોરા પતેહી હાલ તેના લેટેસ્ટ ગીતથી ધૂમ મચાવી રહી છે. હાલ ‘સત્યમેવ જયતે’નું ગીત ‘દિલબર...’ અને ‘બાટલા હાઉસ’નું ગીત ‘સાકી સાકી....’ બહુ જ ચર્ચામાં છે. સોશિયલ મીડિયામાં નોરાની અનેક તસવીરો સામે આવતી રહે છે. તો ઈન્સ્ટાગ્રામ પર પોતાના ફેન્સ સાથે જોડાયેલી રહે છે. નોરા હાલ વેકેશન પર છે, અને તેણે પોતાની એક તસવીર શેર કરી છે. જેમાં લોકો તેના વખાણ કરતા થાકતા નથી. હવે નોરાની આ તસવીર વાઈરલ થઈ રહી છે.

Sep 7, 2019, 09:40 AM IST

વાઇરલ થયો નોરા ફતેહીનો Dance Video, થોડા જ કલાકમાં 15 લાખ કરતા વધારે વ્યુઝ

બોલિવૂડમાં ડાન્સ ક્વિન બનીને છવાઈ જનાર નોરા ફતેહી ઘણી ફિલ્મોમાં કામ કરી રહી છે. તે પોતાની આગામી ફિલ્મ બાટલા હાઉસના પ્રમોશન માટે કોમેડિયન ભારતી સિંહના શોમાં આવી હતી. 

Aug 8, 2019, 02:56 PM IST

VIDEO : રિલીઝ થયું 'બાટલા હાઉસ'નું ગીત, નોરાની અદાઓએ લગાવી આગ

'દિલબર' પછી ફરી નોરાના ગીતની ચારે તરફ ચર્ચા છે

Jul 15, 2019, 03:32 PM IST

દિશા પટણી ફિટનેસને લઇ જોવા મળી ક્રેઝી, સોશિયલ મીડિયા પર શેર કર્યો વીડિયો

દિશા પટણીએ સોશિયલ મીડિયા પર તેનો એક ફિટનેસ વીડિયો શેર કર્યો છે. જેમાં ફેન્સ તેની હાઇ કિક્સને જોઇ દંગ રહી ગયા.

Nov 27, 2018, 12:26 PM IST

'સ્વૈગ સે સ્વાગત' પરનો આ ડાન્સ જોઈને કેટરિનાને ભુલી જશો એની ગેરંટી

નોરા ફતેહી 'બિગ બોસ'ની એક્સ સ્પર્ધક રહી ચૂકી છે અને તે સલમાનની બહુ મોટી ફેન પણ છે

Jan 7, 2018, 07:43 PM IST