close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

પત્ર

CM દેવેંદ્વ ફડણવીસને જાનથી મારી નાખવાની ધમકી, નાંદેડના ગામમાંથી મોકલવામાં આવ્યો પત્ર

પત્રમાં લખવામાં આવ્યું છે કે 'તમે નેતાઓને ઇડી અને સીબીઆઇનો ડર બતાવી રહ્યા છો અને લાલચ આપીને પક્ષાંતર પણ કરાવી રહ્યા છો, તમે ઘણી પાર્ટીઓ તોડી છે જે મને ગમ્યું નહી. ખોટી નીતિઓના દમ પર અમે મંદીનો માર સહન કરી રહ્યા છીએ.

Oct 19, 2019, 09:27 AM IST
Dabhoi Residents Write A Letter To PM Modi And CM Rupani PT1M45S

ડભોઇ વાસીઓની ગાંધીગીરી, PM અને CMને લખ્યા પત્રો

ડભોઇ વાસીઓની ગાંધીગીરીનો માર્ગ અપનાવી PM નરેન્દ્ર મોદી અને CM વિજય રૂપાણીને તેમના શહેરની પરિસ્થિતિ જણાવતો પત્ર લખ્યો છે.

Oct 18, 2019, 09:50 AM IST
BJP MLA Wrote A Letter, Annoyed By Poor Performance of Nadiad Municipality PT3M49S

નડિયાદ નગરપાલિકાની ઢીલી કામગીરીથી નારાજ BJPના ધારાસભ્યએ લખ્યો પત્ર

ભાજપના ધારાસભ્ય અને મુખ્ય દંડક પંકજ દેસાઈએ પત્ર લખ્યો છે. નડીયાદ નગરપાલિકા સત્તાધિશોની ઢીલી કામગીરીથી નારાજગી વ્યક્ત કરી છે. રોડ પરના ખાડા, ગટરોની સફાઈ મામલે નગરપાલિકા અધિકારીને પત્ર લખ્યો છે. ભાજપ શાસિત નગરપાલિકાની કામગીરી સામે ટકોર કરી છે. તાત્કાલિક કામગીરી પૂર્ણ કરવા પત્ર લખ્યો છે. રોગચાળાને લઈને પણ જિલ્લા આરોગ્ય અધિકારીને ટકોર કરી છે.

Oct 11, 2019, 01:25 PM IST
Unjha MLA Ashaben Patel Writes A Letter To Nitin Patel PT3M9S

ઊંઝાના MLA આશાબેન પટેલે નીતિન પટેલને લખ્યો પત્ર, જાણો શું કહ્યું પત્રમાં...

ઊંઝાના ધારાસભ્ય ડો. આશાબેન પટેલે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને પત્ર લખ્યો છે. સાબરમતી સરસ્વતી નદીના લીકમાં આવતા તળાવો ભરવા બાબતે પત્ર લખ્યો છે. ધરોઈ ઓવરફ્લો થાય તો તેનું પાણી સાબરમતી અને સરસ્વતી નદી સાથે લિંક તળાવોમાં પાણી છોડવા રજુઆત કરાઈ છે. આ પાણી સિંચાઈ તેમજ ભુગર્ભ જળ સંચય અંતગત એ વહી જતું પાણી ઉપયોગી બનશે તેને લઈ રજુઆત કરવામાં આવી છે.

Oct 1, 2019, 02:45 PM IST

MP : ચોરી કરતા પહેલા લખ્યો ભગવાનને પત્ર, 'સફળ થઈશ તો હનુમાન મંદિરમાં રૂ.500નું દાન કરીશ'

ચોરે પોતાના પત્રમાં લખ્યું છે કે, "હું હેરાન-પરેશાન થઈને આ અપરાધ કરી રહ્યો છું. મારા તમામ અપરાધ માફ કરવા આપને વિનંતી છે." ચોર ચોરી કર્યા પછી દાનપેટી પાસે આ પત્ર લખીને જતો રહ્યો હતો. 
 

Sep 25, 2019, 05:24 PM IST

ઉન્નાવ રેપ કેસ: આરોપી MLA કુલદીપ સેંગરને BJPએ પાર્ટીમાંથી કર્યો સસ્પેન્ડ

યુપી પોલીસે પીડિતાના કાકાની ફરિયાદના આધારે કુલદીપ સિંહ સેંગર સહિત અન્ય લોકો પર હત્યાનો કેસ નોંધ્યો, પરંતુ પીડિત પરિવાર અને વિપક્ષની માગના કારણે ભાજપે ઉન્નાવના બાંગરમઉથી ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યો છે.

Jul 30, 2019, 02:41 PM IST

ઉન્નાવ રેપ કેસ: પીડિતાએ અકસ્માત પહેલા CJIને લખ્યો પત્ર, કરી હતી આ માગ

ઉન્નાવ રેપ પીડિતાના માર્ગ અકસ્માત મામલે નવા મોમલો સામે આવ્યો છે. અકસ્માત પહેલા રેપ પીડિતા અને તેની માતાએ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાને એક પત્ર લખ્યો હતો, જેમાં તેમને આરોપી દ્વાર મળી રહેલી ધમકીઓનો ઉલ્લેખ કર્યો છે

Jul 30, 2019, 02:20 PM IST

મેડિકલમાં પ્રવેશ મુદ્દે વાલીઓ EWS લઇને મૂંઝવણમાં, સરકારને લખ્યો પત્ર

રાજ્યભરની વિવિધ કોલેજોમાં આવેલી મેડિકલ અને પેરામેડિકલની વિવિધ બેઠકો પર પ્રવેશ મેળવવા ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ હાલ પ્રેવશ માટે ચોઇસ ફીલિંગની પ્રક્રિયા ચાલી રહી છે. એવામાં વાલીમંડળ EWS એટલે કે આર્થિક અનામતના અમીલકરણને લઇને મૂંઝવણમાં હોવાનું સામે આવ્યું છે.

Jul 7, 2019, 03:38 PM IST
Farmers of Surat will write letter to PM Modi PT6M33S

સુરતનો ખેડૂત સમાજ વડાપ્રધાન મોદીને લખશે પત્ર કારણ કે...

સુરતનો ખેડૂત સમાજ વડાપ્રધાન મોદીને લખશે પત્ર કારણ કે...

Jun 22, 2019, 02:15 PM IST

ઈમરાન ખાને વ્યક્ત કરી હતી આ એક 'ઈચ્છા', PM મોદીએ પત્ર લખીને આપી દીધો જવાબ

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને લોકસભા ચૂંટણી જીતવા બદલ પીએમ નરેન્દ્ર મોદીને અભિનંદન સંદેશો પાઠવ્યો હતો.

Jun 20, 2019, 10:58 AM IST

નીતિ આયોગની બેઠક આવશે નહી મમતા બેનર્જી, પીએમ મોદીને લખી ચિઠ્ઠી

તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપના સંબંધોમાં અંતર વધતું જઇ રહ્યું છે. હવે પશ્વિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાન નરેંદ્ર મોદીને પત્ર લખીને નીતિ આયોગની બેઠકમાં સામેલ ન થવાની વાત કહી છે. આ પહેલાં ટીએમસી પ્રમુખે 30 મેના રોજ પીએમ મોદીના શપથ ગ્રહણ સમારોહમાં પણ સામેલ થવાની મનાઇ કરી દીધી હતી. તમને જણાવી દઇએ કે ટીએમસી વચ્ચે તાજેતરમાં જ સંપન્ન થયેલી લોકસભા ચૂંટણી શરૂ થતાંની સાથે જ અંતર જોવા મળ્યું. જેમ-જેમ પશ્વિમ બંગાળમાં મતદાન નજીક આવ્યું, બંને પાર્ટીઓ વચ્ચે તણાવ વધતો ગયો.

Jun 7, 2019, 05:10 PM IST
Surat Farmer Letter To CM For Water PT3M32S

સુરતના ખેડૂતોએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને કેમ લખ્યો પત્ર

સુરતના ખેડૂતોએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખી સિંચાઈના પાણી માટે કરી માગ, શેરડી અને શાકભાજીના પાકને બચાવવા ઉકાઈ ડેમમાંથી પાણી છોડવા રજૂઆત, પાણી નહીં છોડાઈ તો ઉગ્ર આંદોલનની ચીમકી

Jun 7, 2019, 03:15 PM IST

અરૂણ જેટલીએ PMને લખ્યો પત્ર, કહ્યું- ‘મને જવાબદારીઓથી દૂર રાખો’

30 મેના મોદી સરકારના શપથ ગ્રહણ સમારોહથી પહેલા ભાજપના વિરષ્ઠ નેતા અરૂણ જેટલીએ વડાપ્રધાનને પત્ર લખ્યો છે. તેમાં તેમણે તેમના નબળા સ્વાસ્થ્યને ઉલ્લેખતા કહ્યું કે, તેમને નવા મોદી મંત્રી મંડળમાં કોઇ જવાબદારી આપવામાં ના આવે.

May 29, 2019, 02:27 PM IST
Kutch BJP MLA Vinod Chavda Wrote Letter About Scheduled Cast Varghodo PT1M55S

કચ્છના ભાજપ સાંસદ વિનોદ ચાવડાએ પત્ર લખીને સીએમ પાસે શું માગ કરી

કચ્છના ભાજપ સાંસદ વિનોદ ચાવડાએ પત્ર લખીને સીએમને અનુસુચીત જાતીના વરઘોડાના વિરોધ મામલે તપાસ કરવા કરી માગ

May 16, 2019, 03:15 PM IST
Paresh Dhanani Wrote Letter To CM Rupani_ About Fertilizer Scam PT1M59S

વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ ખાતર કૌભાંડમાં સીએમને પત્ર લખીને શું કહ્યું

વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ ખાતર કૌભાંડમાં ન્યાયિક તપાસની કરી માગ કરતો મુખ્યમંત્રીને લખ્યો પત્ર, GSFCના બોર્ડને બરખાસ્ત કરી HCના સીટિંગ જજ મારફતે તપાસની કરી માગ

May 16, 2019, 03:10 PM IST
After Advani, Murli Manohar Joshi Asked Not to Contest 2019 Elections PT1M16S

ભાજપના દિગ્ગજ નેતા મુરલી મનોહર જોશીના બળવાખોર સૂર

લોકસભા ચૂંટણીમાં ભાજપના વિરષ્ઠ નેતાઓને ટિકિટ ના મળ્યા બાદ પહેલીવાર કોઇ નેતાએ ખુલ્લેઆમ પોતાનું દુ:ખ વ્યક્ત કર્યું છે. ભાજપ નેતા મુરલી મનોહર જોશીએ કાનપુરના મતદાતાઓના નામે પક્ષ લખી ચૂંટણી ના લડવાની વાતનો ખુલાસો કર્યો છે. મુરલી મનોહર જોસીએ પત્ર લખી કહ્યું કે રાષ્ટ્રીય સંગઠન મંત્રી રામલાલે મને લોકસભા ચૂંટણી ના લડવાની સલાહ આપી છે. તેમણે લખ્યું કે રામલાલની સાલહના આધાર પર તેઓ ચૂંટણી લડી રહ્યાં નથી.

Mar 26, 2019, 03:30 PM IST

લોકસભા ચૂંટણી 2019: ટિકિટ ના મળતા દુ:ખી છે મુરલી મનોહર જોશી, કાનપુરવાસીઓને લખ્યો ભાવુક પત્ર

લોકસભા ચૂંટણીમાં ભાજપના વિરષ્ઠ નેતાઓને ટિકિટ ના મળ્યા બાદ પહેલીવાર કોઇ નેતાએ ખુલ્લેઆમ પોતાનું દુ:ખ વ્યક્ત કર્યું છે. ભાજપ નેતા મુરલી મનોહર જોશીએ કાનપુરના મતદાતાઓના નામે પક્ષ લખી ચૂંટણી ના લડવાની વાતનો ખુલાસો કર્યો છે.

Mar 26, 2019, 12:03 PM IST

ઇમરાન ખાને કહ્યું- પાકિસ્તાન ડે પર PM મોદીએ મોકલ્યો શુભેચ્છા સંદેશ, ભારતે કહ્યું- આ માત્ર પરંપરાનો ભાગ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનના રાષ્ટ્રીય દિવસ પર શુક્રવારે સંદેશ મોકલી પાક પ્રધાનમંત્રી ઇમરાન ખા તેમજ ત્યાંના લોકોને શુભેચ્છા પાઠવી છે. સત્તાવાર સૂત્રોએ આ જાણાકારી આપી છે.

Mar 23, 2019, 08:04 AM IST

ચારેબાજુથી ભારતને મળી રહેલા ટેકાથી ગભરાયું પાકિસ્તાન, UNને કહ્યું-'અમને ભારતથી બચાવો'

પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને એક પત્ર લખ્યો છે. જેમાં ભારત પર ક્ષેત્રીય સુરક્ષાને જોખમમાં નાખવાનો આરોપ લગાવ્યો છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલય (એફઓ)એ શુક્રવારે 22 જાન્યુઆરીના રોજ એક નિવેદન બહાર પાડીને આ જાણકારી આપી. 

Feb 23, 2019, 10:54 AM IST

સુરત: PM મોદીએ 'રાફેલ કંકોત્રી'ની કરી પ્રશંસા, કહ્યું-આવા પ્રયાસોથી કામ કરવાની શક્તિ મળે છે

રાફેલનો મુદ્દો હાલમાં સૌથી વધુ ચર્ચામાં રહ્યો છે, પાંચ રાજ્યોની ચૂંટણીમાં રાફેલ પર રાહુલ ગાંધીએ ખૂબ પ્રચાર કર્યો હતો, સંસદની અંદર - બહાર, ચૂંટણી પ્રચાર અને કોર્ટમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યા બાદ હવે લગ્નની કંકોત્રી સુધી પહોંચી ગયો છે. 

Jan 21, 2019, 01:39 PM IST