lrd

Surat : પાંડેસરમાં અકસ્માતો સર્જીને ભાગેલો ડમ્પરચાલક પકડાયો

 • ઉધના તરફથી પુરઝડપે હંકારીને આવતા ડમ્પર ચાલકે બે રીક્ષાને અડફટે લીધી હતી. જેથી એક રીક્ષા પલટી હતી. આ દરમિયાન લીનાબેનને ગંભીર ઇજા થતા ઘટનાસ્થળે જ તેમનુ મોત થયુ હતુ

Jul 9, 2021, 11:23 AM IST

શિક્ષણ વિભાગમાં ભરતીની મોટી જાહેરાત, જાણો કેટલી જગ્યા પડી છે ખાલી

 • કોલેજોમાં 927 અધ્યાપક સહાયકોની ભરતી થશે
 • માધ્યમિક વિભાગમાં 2307 શિક્ષક સહાયકની ભરતી કરાશે
 • ગુજરાતીમાં 234 શિક્ષક સહાયકોની ભરતી થશે
 • સામાજિક વિજ્ઞાનમાં 289 શિક્ષક સહાયકોની ભરતી કરાશે

Jan 13, 2021, 02:03 PM IST

નિયમો તોડીને ગરબે ઘૂમ્યા પોલીસ જવાનો, જુનાગઢ દીક્ષાંત સમારોહમાં પોલીસ જ કાયદો ભૂલી

 • કોરોના કાળમાં લૂંટનું ચક્ર માત્ર જનતાના જ ગળે કેમ
 • કોરોનાનો દંડ જનતા ભરે, અને પોલીસ ગરબે ઘૂમે
 • શું ગુજરાત પોલીસ કાયદામાં ભેદભાવ કરે છે
 • જનતાને એક હજારનો દંડ અને પોલીસ ટોળે વળીને ગરબે ઘૂમે

Jan 7, 2021, 03:32 PM IST

ગુજરાતમાં લોકરક્ષક જવાનોની ભરતીને લઈને ગૃહરાજ્ય મંત્રીની મોટી જાહેરાત 

 • રાજ્યમાં જુદી જુદી જગ્યાએ આજે અને આવતીકાલે દિક્ષાંત પરેડનું આયોજન કરવામાં આવ્યું
 • ગૃહરાજ્ય મંત્રીએ લોકરક્ષક જવાનોને સોશિયલ મીડિયાના ઉપયોગને લઈને મોટી શીખ આપી

Jan 7, 2021, 10:15 AM IST

LRD પુરૂષ ઉમેદવારોનું વિરોધ પ્રદર્શન, પોલીસે ટીંગાટોળી બાદ કરી અટકાયત

એલઆરડી ભરતીમાં મહિલાઓની સંખ્યા વધારતા હવે પુરૂષ ઉમેદવારોની સંખ્યા વધારવાની માંગ સાથે વિરોધ કરી રહ્યા છે. એલ આર ડી પુરુષ ઉમેદવારોએ પોતાની માગણીઓ લઈને ઘ ૪ સર્કલ દેખાવો યોજ્યો હતો.

Jan 4, 2021, 04:02 PM IST
Injustice Among LRD Male Candidates In Gujarat PT4M53S

LRD ઉમેદવારોએ ઇચ્છા મૃત્યુની કરી માંગ, સરકાર માટે હા પાડે તો હાથ કપાય ના પાડે તો નાક કપાય તેવી સ્થિતી

*રાજ્યભરમાં આવેદનપત્ર આપવામાં આવ્યા 
* કલેકટરને ઇચ્છા મૃત્યુની માંગ સાથેનું આવેદનપત્ર
* બી ડિવિઝન પોલીસે 15 થી વધુ LRD પુરુષોને ડિટેન કર્યા

Nov 6, 2020, 08:09 PM IST

LRD મહિલાઓ માટે મોટા સમાચાર, બાકી રહી ગયેલા ઉમેદવારોને આપવામાં આવશે નિમણૂક પત્ર

લોક રક્ષક દળ (LRD) મહિલાઓ માટે મહત્વના સમચાર સામે આવ્યા છે. બાકી રહી ગયેલા ઉમેદવારોને નિમણૂક પત્ર આપવામાં આવશે. 4 જુલાઈના રોજ બધા ઉમેદવારોને નિમણૂકનો હુકમ આપવામાં આવશે. 

Jul 3, 2020, 11:32 PM IST
Issue Of LRD Women Movement Arose In Gujarat Legislative Assembly PT3M42S

ગાંધીનગર: ગૃહમાં ઉઠ્યો LRD મહિલા આંદોલનનો મુદ્દો

એલઆરડી મહિલાઓનો મુદો વિધાનસભા ગૃહમાં ઉઠ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્ય નૌશાદ સોલંકીએ ચર્ચા દરમિયાન આ મુદ્દો ઉઠાવ્યો હતો. આ સરકારે આંદોલન કરતી બહેનો માટે મંડપ બાંધવાની મંજુરી ન આપી. બહેનો ગીત ગાતી હતી 'હુ તો કાગળીયા લખી લખી થાકી રૂપાણી તમારા મનમા નથી' તે ગૃહમાં સંભળાવ્યું હતું.

Feb 27, 2020, 05:30 PM IST
Completed Of LRD Women Reserve Movement PT4M58S

અનામત વર્ગની મહિલાઓનું LRD મામલે આંદોલન સમેટાયું

એલઆરડી મહિલાઓનું અનામત આંદોલન પુર્ણ થયું. ઠરાવ રદ કરાવનું આંદોલન ગ્રામ્ય અને તાલુકા સ્તરે શરૂ કરી ગાંધીનગર સુધી લવાશે. કોર કમીટીની બેઠક ઠરાવ રદ કરવા અંગે આગામી રણ નિતી કોર્ટ આદેશ બાદ કરશે.

Feb 19, 2020, 08:45 PM IST
Reserve women stand firm on their demands lrd issue watch video on zee 24 kalak PT2M41S

આંદોલનનો 72મો દિવસ, અનામત વર્ગની મહિલાઓ પોતાની માંગ પર અડગ

એલઆરડી ભરતી વિવાદ પૂરો થવાનું નામ લેતો નથી. અનામત વર્ગની મહિલાઓ હજુ પણ પરિપત્ર રદ કરવાની પોતાની માગણી પર અડગ છે. આંદોલનનો આજે 72મો દિવસ છે.

Feb 19, 2020, 09:35 AM IST

LRD મુદ્દે ગૃહરાજ્યમંત્રીનું નિવેદન, જે નિર્ણય લીધો છે તેમાં બીજો કોઈ સુધારો કરવાના મૂડમાં અમે નથી

એલઆરડી ભરતી (LRD) મુદ્દે સરકારે ગઈકાલે જાહેરાત કરી હતી. તેમ છતા આજે બિન અનામત અને અનામત વર્ગની મહિલાઓના ધરણા યથાવત છે. આવામાં આજે એલઆરડી મહિલા અનામતમાં રાજ્ય સરકારે મંત્રણા માટે આંદોલનકારીઓને બોલાવ્યા હતા. આ વચ્ચે ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા (Pradipsinh Jadeja) એ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, અમે જે સુધારો કર્યો છે તેમાં કોઈ સુધારા કરવાના મતમાં અમે નથી. તેમજ તેઓએ આ આંદોલન જલ્દીથી સમેટાઈ જશે તેવા સંકેતો પણ તેઓએ આપ્યા છે. 

Feb 17, 2020, 02:38 PM IST
Major announcement about LRD exam PT8M53S

LRD પરીક્ષા વિશે મોટી જાહેરાત

LRD પરીક્ષા વિશે મોટી જાહેરાત

Feb 17, 2020, 11:15 AM IST
Jitu vaghani reacts on nitin patel statement watch video on zee 24 kalak PT6M56S

LRD ભરતી વિવાદ: જેમને નોકરી નહતી મળવાની તેમને પણ મળશે-જિતુ વાઘાણી

એલઆરડી ભરતી અંગે સરકારે આખરે કોકડું ઉકેલવાનો પ્રયત્ન કર્યો છે. ડેપ્યુટી સીએમ નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સ કરીને આ અંગે જાહેરાત કરી. ભાજપના પ્રદેશ અધ્યક્ષ જિતુ વાઘાણીએ આ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે આજનો દિવસ ખુબ સારો દિવસ છે. કોઈને પણ અન્યાય ન થાય તેવો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે.

Feb 16, 2020, 09:55 PM IST
Dinesh bambhaniya press conference watch video on zee 24 kalak PT6M50S

LRD ભરતી પર સરકારની જાહેરાત, હવે બિન અનામત વર્ગની શું રણનીતિ? જાણો જવાબ

એલઆરડી ભરતી અંગે સરકારે આખરે કોકડું ઉકેલવાનો પ્રયત્ન કર્યો છે. ડેપ્યુટી સીએમ નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સ કરીને આ અંગે જાહેરાત કરી. જો કે અનામત વર્ગની મહિલાઓ કહે છે કે આ જાહેરાત સરકારની એક પ્રકારની લોલીપોપ જ છે. આ બાજુ બિન અનામત વર્ગના અગ્રણીઓએ એક પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે તેઓ તેમની આગળની રણનીતિ કાલે જાહેર કરશે.

Feb 16, 2020, 09:55 PM IST
pravin ram and others react on nitin patel statement watch video on zee 24 kalak PT4M43S

સરકારની જાહેરાત છતાં અનામત વર્ગ નહીં છોડે આંદોલન, કહ્યું-રદ કરો પરિપત્ર

એલઆરડી ભરતી અંગે સરકારે આખરે કોકડું ઉકેલવાનો પ્રયત્ન કર્યો છે. ડેપ્યુટી સીએમ નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સ કરીને આ અંગે જાહેરાત કરી. જો કે આમ છતાં અનામત વર્ગના અગ્રણીઓ આ જાહેરાતથી ખુશ થયેલા જોવા મળતા નથી. તેમણે કહ્યું તેઓની માગણી છે કે પરિપત્ર રદ થવો જ જોઈએ.

Feb 16, 2020, 09:55 PM IST
reactions about nitin patel stetement on lrd issue watch zee 24 kalak video PT29M36S

LRD ભરતી પર સરકારની જાહેરાત, શું કહે છે બિન અનામત વર્ગ, જુઓ video

એલઆરડી ભરતી અંગે સરકારે આખરે કોકડું ઉકેલવાનો પ્રયત્ન કર્યો છે. ડેપ્યુટી સીએમ નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સ કરીને આ અંગે જાહેરાત કરી. જો કે અનામત વર્ગની મહિલાઓ કહે છે કે આ જાહેરાત સરકારની એક પ્રકારની લોલીપોપ જ છે. આ બાજુ બિન અનામત વર્ગને પણ ક્યાંક અન્યાય થયો હોય તેવું લાગે છે.

Feb 16, 2020, 09:45 PM IST
reservation class women reactions about nitin patels statement on lrd issue watch video on zee 24 kalak PT28M25S

LRD ભરતી પર સરકારની જાહેરાત અનામત વર્ગની મહિલાઓને લાગે છે 'લોલીપોપ'

એલઆરડી ભરતી અંગે સરકારે આખરે કોકડું ઉકેલવાનો પ્રયત્ન કર્યો છે. ડેપ્યુટી સીએમ નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સ કરીને આ અંગે જાહેરાત કરી. જો કે અનામત વર્ગની મહિલાઓ કહે છે કે આ જાહેરાત સરકારની એક પ્રકારની લોલીપોપ જ છે.

Feb 16, 2020, 09:30 PM IST
Nitin Patel Press conference regarding LRD issue watch video on zee 24 kalak PT28M49S

LRD ભરતી અંગે સરકારે કરી મોટી જાહેરાત, લઘુત્તમ માર્ક્સ ઘટાડી બેઠકો વધારી

એલઆરડી ભરતી અંગે સરકારે આખરે કોકડું ઉકેલવાનો પ્રયત્ન કર્યો છે. ડેપ્યુટી સીએમ નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સ કરીને આ અંગે જાહેરાત કરી.

Feb 16, 2020, 08:50 PM IST
latest update on reservation issue watch video on zee 24 kalak PT12M8S

અનામત વર્ગના અગ્રણીઓની સરકાર સાથે બેઠક, બિન અનામત વર્ગની મહિલાઓ કહે આંદોલન યથાવત

અનામત વર્ગના અગ્રણીઓ આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીને મળવા તેમના નિવાસ સ્થાને પહોંચ્યા છે. આ બાજુ બિન અનામત વર્ગની મહિલાઓ પણ પોતાનું આંદોલન ચાલું રાખવા માટે એકદમ મક્કમ છે.

Feb 16, 2020, 07:25 PM IST