પાન કાર્ડ

આજથી બદલાઇ ગયા PAN કાર્ડના આ નિયમો, શરૂ કરવામાં આવી નવી સર્વિસ

પાન કાર્ડ બનાવવું વધુ સરળ થશે. પાન કાર્ડ બનાવવા માટે તમારે લાંબો સમય રાહ જોવી નહી પડે. આગામી દિવસોમાં આ થોડાક કલાકોમાં જ બની જશે. સેન્ટ્રલ ડાયરેક્ટ ટેક્સ બોર્ડ (સીબીડીટી)ના ચેરમેન સુશીલ ચંદ્વાના અનુસાર ટેક્સ ટિપાર્ટમેંટ ટૂંક સમયમાં 4 કલાકમાં પાન કાર્ડ ઉપલબ્ધ કરાવશે.

Dec 6, 2018, 11:22 AM IST

એક ક્લિકમાં વાંચો બિઝનેસના Top 10 Tranding News

મહિદ્વાએ પોતાની નવી 7 ગેર વાળી એસયુવી Alturas G4 લોંચ કરી તો મારૂતિ કંપની ભારતની સૌથી ફેમસ ફેમિલી કાર Maruti Alto 800 બંધ કરવાની જાહેરાત કરી. તો સરકારે પાન કાર્ડને લઇને 5 ડિસેમ્બરથી નવા નિયમો લાગૂ કરવાની જાહેરાત કરી.

Nov 28, 2018, 01:07 PM IST

PAN કાર્ડના નવા નિયમ 5 ડિસેમ્બરથી થશે લાગુ, જાણો શું પડશે તકલીફ

PAN દેશના આયકર વિભાગ દ્વારા આપવામાં આવેલું એક પ્રકારનું ઓળખપત્ર છે. જેની જરૂરત નાણાંકીય લેણ-દેણ જેમકે બેંક ખાતુ ખોલાવા માટે અને ઇન્કમ ટેક્સ રીટર્ન ભરવા માટે થાય છે. 

Nov 26, 2018, 11:27 AM IST

આધાર-PAN લિંક કરાવવાની આજે છેલ્લી તક, ન કર્યુ તો IT રિટર્ન મુશ્કેલીમાં

જો તમે હજુ સુધી તમારું પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક ન કરાવ્યું હોય તો જલદી કરી લો.

Jun 30, 2018, 03:36 PM IST

રદ થઇ જશે તમારૂ પાન કાર્ડ, 30 જૂન બાદ કોઇ કામ નહીં લાગે

તમારી ઓળખ માટે પાન કાર્ડ એ મહત્વનું ડોક્યુમેન્ટ છે. આવક વેરા રિટર્ન ભરવા માટે પણ પાન કાર્ડ જરૂરી છે. બેંકમાં પણ મોટી લેવડ દેવડ માટે પાન કાર્ડ જરૂરી છે. આ સંજોગોમાં જો તમારૂ પાન કાર્ડ રદ થઇ જાય તો? તમે કેવી મુશ્કેલીમાં આવી જાવ. જો હજુ પણ તમે નહીં જાગો તો આવું થઇ શકે છે. 30મી જૂન સુધીમાં જો તમે તમારૂ પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લીંક નહીં કરાવો તો તમારૂ પાન કાર્ડ રદ થઇ શકે છે. 

Jun 21, 2018, 02:16 PM IST

PAN કાર્ડમાં થયો એક 'ખાસ' ફેરફાર, આ લોકોને મળશે મોટો ફાયદો

પરમેનેંટ એકાઉન્ટ નંબર એટલે કે PAN ને લઇને મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. સેંટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સેસ (સીબીડીટી)એ નોટિફિકેશન પણ જાહેર કરવામાં આવ્યું છે. આ નોટિફિકેશ ઇન્કમ ટેક્સના કાયદાની કલમ 139એ અને 295 હેઠળ જાહેર કરવામાં આવ્યું છે. 

Apr 11, 2018, 12:20 PM IST

ખુશખબર..સરકારે આધાર લિંક કરવાની ડેડલાઈન આગળ વધારી, જાણો છેલ્લી તારીખ કઈ?

જો તમે હજુ સુધી આધાર લિંક કરાવ્યું નથી તો આ સમાચાર તમને રાહત આપશે.

Mar 28, 2018, 08:02 PM IST