પ્રતિબંધ

ban on begging watch video zee 24 kalak PT4M51S

અરવલ્લી: સરકાર કહે છે ભીખ માંગી તો જેલમાં!, યાત્રાધામના ભીક્ષુકો ચિંતામાં, જુઓ ખાસ અહેવાલ

રાજ્ય સરકાર દ્વારા ગુજરાત ભિક્ષા પ્રતિબંધ અધિનિયમ હેઠળ યાત્રાધામો સહીત વિસ્તારોમાં ભીખ માંગવા પાર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે.મજબૂરીના કારણે ભીખ માંગતા ભિક્ષુકોની છેલ્લી અજીવીકા છીનવાશે.

Jan 25, 2020, 10:20 AM IST
Supreme court not happy with government on restrictions in jk watch video zee 24 kalak PT3M9S

J&Kમાંથી બિનઉપયોગી પ્રતિબંધ હટાવવા સુપ્રીમે સરકારને આપ્યો આદેશ

જમ્મૂ-કાશ્મીરમાંથી બિનઉપયોગી પ્રતિબંધ હટાવવા સુપ્રીમ કોર્ટે સરકારને આદેશ આપ્યો છે. એક અઠવાડિયામાં રોક લાગવાયેલ તમામ મુદ્દાઓનો રિવ્યૂ કરવા સરકારને આદેશ અપાયો છે. સુપ્રીમ કોર્ટ કાશ્મીર મામલે સરકારના જવાબથી નાખુશ છે.

Jan 10, 2020, 01:30 PM IST

WADA Doping : રશિયા પર લાગ્યો સૌથી મોટો પ્રતિબંધ, ઓલિમ્પિક અને ફિફામાં નહીં લઈ શકે ભાગ

રશિયાએ(Russia) ડોપિંગના આંકડામાં(Doping Figures) મોટા પ્રમાણમાં હેરાફેરી કરી છે. તેણે આયોજનબદ્ધ રીતે આ કામ કર્યું છે અને તેના માટે નકલી પુરાવા પણ રજુ કર્યા છે. સાથે જ ડોપિંગને(Doping) સાબિત કરનારા પુરાવા અને ફાઈલોનો પણ નાશ કર્યો હતો. 

Dec 9, 2019, 05:57 PM IST
Lok Sabha passes bill to ban e-cigarettes PT4M10S

ઇ-સિગારેટ પર પ્રતિબંધનું બિલ લોકસભામાં પાસ, જુઓ વીડિયો

ઇ-સિગારેટ પર પ્રતિબંધનું બિલ લોકસભામાં પાસ, જુઓ વીડિયો

Nov 27, 2019, 05:55 PM IST

કાર્વી બ્રોકિંગે કર્યો 2000 કરોડનો ગોટાળો! જો તમે તેના ગ્રાહક હોવ તો ચેતી જજો....

કાર્વી સ્ટોક બ્રોકિંગના રાજીવ સિંહે જણાવ્યું કે, "અમારી કંપની તમામ બાબતોનો ઉકેલ લાવવામાં સક્ષમ છે. ગ્રાહકોના ફંડનો દુરૂપયોગ કરાયો નથી. જોકે, કાર્વી પર નવું એકાઉન્ટ ખોલવા પર હાલ પ્રતિબંધ મુકી દેવાયો છે. કેટલાક એકાઉન્ટની ડિટેઈલ્સ મેચ થતી ન હોવાના કારણે આ ઓર્ડર કરાયો છે."

Nov 25, 2019, 08:59 PM IST

મોટો નિર્ણય...બિહાર બાદ હવે આ રાજ્યમાં પણ ગુટખા અને પાન મસાલા પર પ્રતિબંધ

હાલ આ નિયમ સાત નવેમ્બરથી એક વર્ષ માટે લાગુ કરાયો છે. તેની અસરને જોતા આગળ ચાલુ રાખવા માટે વિચાર કરવામાં આવશે.

Nov 1, 2019, 01:06 PM IST

UP માં DJ વગાડવા પર પ્રતિબંધ હટાવો, CJI એ કહ્યું- આ સિસ્ટમ કાન માટે સારી નથી

ધ્વનિ પ્રદૂષણને લઇને અલ્હાબાદ હાઇકોર્ટે મોટો ફેંસલો સંભળાવ્યો હતો. કોર્ટે માનવ સ્વાસ્થ્ય માટે ધ્વનિ પ્રદૂષણને ખતરો ગણાવતાં ડીજે વગાડવા પર પરવાનગી આપવાની મનાઇ ફરમાવી છે. કોર્ટે બાળકો, વડીલો અને હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સરળતાંને જોતાં ડીજે વગાડવાની પરવાનગી આપવા પર પ્રતિબંધ લગાવી દીધો છે.

Oct 23, 2019, 12:57 PM IST

ફટાકડા ફોડવા પર સુરત પોલીસનું જાહેરનામુ, આ સમયમાં જ ફોડી શકાશે ફટાકડા

સુરત શહેરમાં રાત્રિના 10 વાગ્યા બાદ ફટાકડા ન ફોડવા પોલીસ કમિશનરે જાહેરનામુ બહાર પાડ્યું છે. સુરત પોલીસે જાહેર રસ્તા પર આતશબાજી કરવા પર આવશ્યક પ્રતિબંધ ફરમાવ્યો છે. જેથી હવે દિવાળીમાં સુરતમાં ફટાકડા ફોડવાના સમય પર કોક લાગી છે. 

Oct 18, 2019, 08:06 AM IST

કાશ્મીરમાં 70 દિવસ પછી વાગી મોબાઈલની ઘંટડી, લોકો ખુશીથી ઝુમી ઉઠ્યા

કાશ્મીર ઘાટીમાં લગભગ 60 લાખ મોબાઈલ કનેક્શન છે, જેમાંથી 40 લાખ પોસ્ટપેઈડ છે. રાજબાગના એક રહેવાસી બશીર અહેમદના ઘરે જાણે કે ઈદનો તહેવાર હતો. તે બપોરે 12 વાગ્યાથી જ પોતાના મિત્રો-સગા સંબંધીઓ સાથે વાતો કરવા લાગ્યો હતો. બશીરે કહ્યું કે, મોબાઈલ ફોન શરૂ થવાથી કાશ્મીરના રહેવાસીઓને ઘણી રાહત થશે. 
 

Oct 14, 2019, 09:41 PM IST

પ્રતિબંધ હોવા છતાં BRTS ટ્રેકમાં લોકોની બિન્દાસ લટાર, બસના ડ્રાઈવરે બનાવ્યો Video

બીઆરટીએસ ટ્રેક પર છાશવારે અકસ્માત (Accidents) સર્જાતા હોય છે. બીઆરટીએસની અડફેટે આવીને કેટલાક લોકોએ જીવ પણ ગુમાવ્યા છે. ત્યારે આવા સમયે બીઆરટીએસ બસોના ડ્રાઈવર પર પ્રશ્નો ઉભા થાય છે. આ ડ્રાઈવર્સની સ્પીડ, ટ્રાફિક રુલ્સ (Traffic Rules) પાળતા નહિ તેવા સવાલો પણ ઉભા થાય છે. ત્યારે સુરતમાં BRTSના ડ્રાઈવરે એક વીડિયો બનાવ્યો છે, જેમાં બીઆરટીએસ ટ્રેકમાં અવરજવર કરી રહેલા લોકો દેખાઈ રહ્યાં છે. જ્યારે કે, આ ટ્રેકમાં લોકો અને અન્ય વાહનોના અવરજવર પર પ્રતિબંધ છે. તેમ છતાં લોકો બિન્દાસ્ત અંદર ચાલી રહ્યા છે. 

Oct 12, 2019, 12:46 PM IST

હોંગકોંગમાં વધુ એક તઘલખી ફરમાન, માસ્ક લગાવીને નહી કરી શકે પ્રદર્શન

તેમણે કહ્યું કે મેં શુક્રવારે સવારે એક્સોની વિશેષ બેઠક બોલાવી અને માસ્ક પહેરીને પ્રદર્શન કરવા પર પ્રતિબંધ લાગૂ કરવાનો નિર્ણય લીધો. આ શુક્રવાર મધરાતથી લાગૂ થશે. 

Oct 5, 2019, 09:55 AM IST

ફ્લિપકાર્ટ અને એમેઝોનની વધી શકે છે મુશ્કેલી, સેલ પર બેન લગાવવાની માંગ

તહેવારની સિઝન દરમિયાન વિભિન્ન ઇ-કોમર્સ પ્લેટફોર્મો દ્વારા આપનાર મોટું ડિસ્કાઉન્ટ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (એફડીઆઇ)ના નિયમોના વિરૂદ્ધ છે.

Sep 16, 2019, 01:03 PM IST

Single Use Plastic પ્રતિબંધ મુદ્દે આજે કેબિનેટ સચિવની મહત્વની બેઠક, થઇ શકે છે મોટો નિર્ણય

સિંગલ યૂઝ પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિંબધ લગાવવાને લઇને ભારતીય રેલવે ટૂંક સમયમાં મોટો નિર્ણય લઇ શકે છે. જાણકારી અનુસાર, 2 ઓક્ટોબર બાદ સ્ટેશન પરિસરમાં પ્લાસ્ટિકના સામાનના ઉપયોગ પર પ્રતિબંધ લાગી જશે.

Sep 10, 2019, 01:25 PM IST
Plastic ban campaign at Surat PT1M6S

સુરત : પ્લાસ્ટિક પ્રતિબંધ સામે પાલિકાની ઝુંબેશ

સુરતમાં પ્લાસ્ટિક પ્રતિબંધ સામે પાલિકાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.

Aug 23, 2019, 01:10 PM IST
Plastic ban at Gandhinagar PT2M2S

ગાંધીનગરમાં પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ

ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આજે ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા મળી હતી. જેમાં પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાનો ઠરાવ મૂકવામાં આવ્યો છે. 50 માઈક્રોનથી ઓછા પ્લાસ્ટિકના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

Aug 19, 2019, 12:55 PM IST

J&Kમાં જાનમાલનું કોઈ નુકસાન નથી, સ્વાસ્થ્ય, વીજળી-પાણી સેવાઓ પૂર્વવત

જમ્મુ અને કાશ્મીરના મુખ્ય સચિવ બીવીઆર સુબ્રમણ્યમે કહ્યું છે કે આતંકી સંગઠનો કાશ્મીર ખીણમાં ઘૂસણખોરી કરવાની ફિરાકમાં છે. આ સાથે જ તેમણે કહ્યું કે કાશ્મીરમાં તમામ વિસ્તારોમાં વીજળી પાણીની સુવિધાઓ પૂર્વવત થયેલી છે.

Aug 16, 2019, 03:57 PM IST

લિયોનલ મેસી પર ત્રણ મહિનાનો પ્રતિબંધ, આર્જેન્ટીના માટે રમી શકશે નહીં

આર્જેન્ટીનાના સુપરસ્ટાર લિયોનલ મેસી પર ત્રણ મહિનાનો પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. મેસી પર કોપા અમેરિકા કપ દરમિયાન ભ્રષ્ટાચારના આરોપ લગાવવાને કારણે આ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. 

Aug 3, 2019, 03:23 PM IST

8 મહિનાનો પ્રતિબંધઃ પૃથ્વી શોનો ભાવુક મેસેજ, સ્વીકારી ભૂલ, કહ્યું- મજબૂતી સાથે વાપસી કરીશ

પૃથ્વી શોએ કહ્યું કે, મેં અજાણતા પ્રતિબંધિત પદાર્થનું સેવન કર્યું હતું. મેં આ સિરપ ત્યારે લીધું હતું જ્યારે મને ફેબ્રુઆરીમાં ઈન્દોરમાં સૈયદ મુશ્તાક અલી ટૂર્નામેન્ટ રમતા સમયે ગંભીર શરદી અને ઉઘરસ થયા હતા.
 

Jul 30, 2019, 11:53 PM IST
BANASKANTHA LOW MINDED RULES DEPUTED BY THAKOR COMMUNITY PT12M33S

બનાસકાંઠાના ક્ષત્રિય ઠાકોર સમાજનું તખલખી ફરમાન, છોકરીઓને મોબાઈલ રાખવા પર પ્રતિબંધ

બનાસકાંઠાના 12 ગામના ક્ષત્રિય ઠાકોર સમાજે બનાવ્યાં પાષાણ યૂગના નિયમો, કુંવારી છોકરીઓને મોબાઈલ રાખવા પર ફરમાવ્યો પ્રતિબંધ, દીકરી બીજા સમાજમાં લગ્ન કરશે તો પિતાના આપવો પડશે દોઢ લાખનો દંડ

Jul 16, 2019, 12:35 PM IST
Gujarat Land Revenue Bill Passed in Vidhansabha PT2M34S

ગુજરાત જમીન મહેસૂલ સુધારા વિધેયક થયું મંજૂર, જુઓ વિગત

ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલાં બંને વિધાયક પસાર થયા છે. અશાંત ધારા વિધેયક અને જમીન મહેસૂલ સુધારા વિધેયક મંજૂર થયું. બહુમતિથી બંને વિધેયક થયા ગૃહમાં પસાર.

Jul 8, 2019, 07:10 PM IST