हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
બેંક કર્મચારી
બેંક કર્મચારી News
breaking news
પિતા-પુત્ર લિફ્ટમાંથી બહાર નીકળતા જ શ્વાને કર્યો હુમલો, પોલીસે માલિક સામે ગુનો દાખલ
સુરત શહેરના વેસુ વિસ્તારમાં આવેલ સ્વપ્નભૂમિ એપાર્ટમેન્ટમાં રહેતા પ્રવીણ દિનેશચંદ્ર જોશી બેંક કર્મચારી છે. ગત 2 તારીખના રોજ તેઓ બજાર માંથી પુત્ર સાથે ઘરે આવ્યા હતા. દરમિયાન લિફ્ટ માંથી બહાર નીકળવાની સાથે જ પાલતુ શ્વાને પિતા પુત્ર પર હુમલો કર્યો હતો.
Oct 5,2024, 22:59 PM IST
પગાર વધારો
Salary Hike! 8.5 લાખ બેંક કર્મચારીઓને દિવાળી ભેટ, 15 ટકા વધશે પગાર
IBA એ 11મી દ્વિપક્ષીય પગાર વધારા વાર્ત સહમિતિ પર હસ્તાક્ષર કરી દીધા છે. આ સહમતિ બાદ 8.5 લાખ બેંક કર્મચારેઓને, જેમાં મોટાભાગના સરકારી બેંકોના કર્મચારી જ છે. તેમની સેલરી વધવાનો રસ્તો સાફ થઇ ગયો છે.
Nov 12,2020, 11:59 AM IST
Bank strike
માર્ચ મહિનામાં આ 8 દિવસ બેંકો રહેશે બંધ, ઝટપટ પતાવી લેજો બધી લેવડ-દેવડ
તમારા માટે બહુ જ મહત્વના આ સમાચાર છે. માર્ચમાં સતત 8 દિવસો સુધી બેંકોમાં કોઈ કામ થવાનું નથી. આટલા લાંબા સમય સુધી તમામ કામ ઠપ રહેવાને કારણે તમારા રૂપિયા કે ચેકની લેવડદેવડનું કામ પણ નહિ થઈ શકે. તેથી સમય રહેતા જ આ 8 તારીખો પહેલા તમારું કામ નિપટાવી લેજો. નહિ તો તમને ભારે નુકસાન થઈ શકે છે. કારણ કે, બેંક કર્મચારીઓ જઈ રહ્યા છે હડતાળ (Bank strike) પર...
Feb 26,2020, 9:57 AM IST
અમદાવાદ
અમદાવાદના પરિમલ ગાર્ડન પાસે બેંકના નિવૃત કર્મચારીઓનું વિરોધ પ્રદર્શન
આજે અમદાવાદના પરિમલ ગાર્ડન પાસે બેંકના નિવૃત કર્મચારીઓ અને અધિકારીઓ માનવસાંકળ બનાવી પ્રદર્શન કર્યું. તેમણે પોસ્ટર અને બેનર સાથે દેખાવો હતા. તેઓ ૬ માંગણીઓ પુર્ણ કરવાની માંગ સાથે પ્રદર્શન કરી રહ્યા છે.
Jan 27,2020, 12:10 PM IST
રાષ્ટ્રીયકૃત બેંક
આજે રાષ્ટ્રીયકૃત બેંકની હડતાળ
તહેવારો શરૂ થવામાં ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે બેંક કર્મચારી યુનિયનો અને કેન્દ્ર સરકાર વચ્ચે કર્મચારીઓના વિવિધ પ્રશ્નોના મુદ્દે ચાલી રહેલી મંત્રણા નિષ્ફળ રહેતા 22 ઓક્ટોબરને મંગળવારે હડતાળ પાડવાનો નિર્ણય યથાવત રાખ્યો છે. જોકે, આમાં દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા નહી જોડાય.
Oct 22,2019, 9:25 AM IST
બેક લોકર
બેંક લોકરમાં પડેલા દાગીના પણ નથી સુરક્ષિત, જાણો ચોકાવનારો કિસ્સો
શહેરમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે, કે જે જોતા સાબિત થાય છે કે તમારા બેન્કના લોકરમાં પડેલા દાગીના પણ સુરક્ષિત નથી. વડોદરામાં રહેતા રિતેશ ગઢીયા નામના વ્યક્તિના બેન્ક લોકરમાંથી સોનાના 3.86 લાખની કિંમતના 19.50 તોલાના દાગીના ચોરી થયાની ફરિયાદ કરી છે. જે અંગે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.
Aug 26,2019, 23:14 PM IST
બેંક હડતાલ
આ તારીખો પર ફરી થઇ શકે છે બેંકોની હડતાલ, પૂર્ણ કરી લો તમામ જરૂરી કાર્યો
વિજ્યા બેંક અને દેના બેંકના બેંક ઓફ બરોડામાં સૂચિત વિલીનીકરણ સામે સાર્વજનિક ક્ષેત્રોમાં બેંક કર્મચારીઓના યૂનિયને ગત મહિને 26 ડિસેમ્બરમાં પણ હડતાલ કરી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે સાર્વજનિક બેંકોના લાખોની સંખ્યામાં કર્મચારીઓની રાષ્ટ્રવ્યાપી હડતાલમાં ભાગ લેવાની સંભાવના છે.
Jan 5,2019, 23:15 PM IST
સરકારી બેંક
નવા વર્ષે ભારત બંધની તૈયારી, 8-9 જાન્યુઆરીએ થશે 'મહા હડતાળ'
Dec 27,2018, 14:23 PM IST
Trending news
Edible Oil Price
મોંઘવારીના માર વચ્ચે રાહત આપતી મોટી ખબર, આજે ઘટી ગયા સિંગતેલ, કપાસિયા તેલના ભાવ
Hybrid Car
નોર્મલ કાર કરતા હાઈબ્રિડ કાર કઈ રીતે આપે છે વધુ માઈલેજ? 99 % લોકો પાસે નથી જવાબ
vastu tips
સ્નાન કર્યા પછી તરત આ કામ ન કરવું, આ 5 ભૂલ નબળી આર્થિક સ્થિતિનું બને છે કારણ
extramarital affair
પતિનું લફરું હોય તો શું કરે પત્ની? એક્સ્ટ્રા મેરિટલ અફેર સંબંધિત આ કાયદાઓ વિશે જાણો
Good news
ગુજરાતમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી વચ્ચે મોટા સમાચાર, ખેડૂતના ધરમધક્કા નહિ વધે
Gold rate
ફરી આવી તક નહીં મળે! સોનું આજે પણ જોરદાર પછડાયું, ભાવ ઘટીને કેટલા થયા...જાણો રેટ
NRI
NRI બેંક ડિપોઝીટમાં ગુજરાતની ઉંચી છલાંગ, પાર કરી ગયો આટલા લાખ કરોડનો આંકડો
Dinga Dinga Virus
અત્યંત રહસ્યમય વાયરસ, દર્દી સતત ધ્રુજતા રહે છે, છોકરીઓ-મહિલાઓ આવે છે ઝપેટમાં
ટ્રેન કેન્સલ
રેલવે મુસાફરો માટે મોટા સમાચાર : 21 થી 23 ડિસેમ્બરે ગુજરાતની 21 ટ્રેન મોડી પડશે
avocado
દિવસમાં એકવાર આ ફળ ખાવાથી ઘટી શકે છે બેડ કોલેસ્ટ્રોલ, ખાશો તો ઘણી બીમારીઓથી બચી જશો