हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
બેંક ફ્રોડ
બેંક ફ્રોડ News
Fraud
મોબાઈલ Dual Sim હોય તો આ સમાચાર તમારા માટે છે, આપની ભૂલ ધૂતારાઓ માટે વરદાન
DUAL SIM FRAUD Modus-Operandi: આજના સમયમાં રૂપિયાની લેનદેન માટે UPIનો સૌથી વધુ ઉપયોગ થાય છે. અને એમા પણ ઘણા લોકો એવા હોય છે જે પોતાના માટે થઈને 2 કે તેનાથી વધુ નંબર રાખતા હોય છે તો આ સમાચાર ખાસ તમારા માટે છે.
May 24,2023, 12:28 PM IST
Amreli
AMRELI: શિક્ષકને કોર્ટે કહ્યું ફ્રોડ તમારી ભુલથી થયો તેના માટે બેંક વળતર ન ચુકવી શકે
છેલ્લા ઘણા સમયથી ફેક કોલ દ્વારા લોકોના એટીએમ નંબર અને ઓટીપી નંબર માંગીને લોકોના ખાતામાંથી ઓનલાઇન પૈસા ફ્રોડ વ્યક્તિઓ ઉપાડી લેતા હોય છે. જેને લઇને સામાન્ય વ્યક્તિઓ ને ઘણું નુકસાન થતું હોય છે અનેક કિસ્સાઓમાં રોડ વ્યક્તિઓ પોતાની બેંક મેનેજર બતાવીને ફોન કરતા હોય છે. લોકોના એટીએમ નંબર અને ઓટીપી નંબર માંગીને બેંકના ખાતામાંથી પૈસા ઉપાડી લે છે.
Mar 19,2021, 23:19 PM IST
બેંક છેતરપિંડી
સુરત: બેંક સાથે છેતરપિંડીના ગુનામાં 3 શખ્સની ધરપકડ, બેંક મેનેજરને પ્લાનમાં હતો સામેલ
સુરત સ્થિત કાલુપુર કો. ઓ. બેંક લિ.ની સાથે થયેલા વિશ્વાસઘાત અને છેતરપિંડીના ગુનામાં ત્રણ આરોપીઓની સી.આઇ.ડી. ક્રાઈમ સુરત દ્વારા ધરપકડ કરવામાં આવી છે. શહેરમાં આવેલી કાલુપુર કો ઓપરેટિવ બેંકના મેનેજરની મદદગારીથી 4 શખ્સોએ રૂપિયા 6 કરોડની લોન લીધી હતી. આ લોન બેંકમાથી તત્કાલીન બેંક મેનેજર સાથે મેળાપીપણું કરી કાવતરૂ રચી રૂપિયા 6,00,00,000નું હાઈપોથીકેશન સ્ટોક કમ બુક ડેષ્ટ પ્રકારનું બેંકની ગાઈડ લાઈન અને સરક્યુલરો તેમજ નિયમોનું ઉલ્લંઘન કરી ધિરાણ મેળવી લીધું હતું.
Oct 7,2020, 17:03 PM IST
bank fraud
વડોદરાની સૌથી જૂની અન્યોન્ય બેંક સાથે છેતરપીંડી, ભેજાબાજે પોણા બે કરોડની એફડી વટાવી
વડોદરાની સૌથી જૂની અન્યોન્ય બેન્ક સાથે છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. અજાણ્યા ભેજાબાજે બેંકને ચૂનો ચોપડ્યો છે. અજાણ્યા શખ્સે એફડીની બોગસ રસીદ રજૂ કરી એફડી તોડાવી લીધી. ભેજાબાજે પોણા બે કરોડની એફડી બારોબાર વટાવી લીધી. એટલું જ નહિ, અન્ય બેન્કમાં ખાતું ખોલાવવા અન્યોન્ય બેન્કના ફડચા અધિકારીનું પાનકાર્ડ પણ રજૂ કરી દીધું. સહકારી વિભાગે બેન્ક પાસે એફડીની માહિતી માંગતા ભાંડો ફૂટ્યો છે. અન્યોન્ય બેંકના અધિકારીએ આ અંગે ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી છે.
Jul 12,2020, 10:08 AM IST
સીબીઆઇ
બેંક ફ્રોડ મામલે CBIની મોટી કાર્યવાહી, એકસાથે 50 જગ્યાઓ પર દરોડા
સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટીગેશન (સીબીઆઇ)એ મંગળવારે દેશભરમાં લગભગ 50 દરોડા પાડ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સીબીઆઇએ એક ખાસ અભિયાન અંતર્ગત દેશભરમાં બેંક ફ્રોડ અને કૌભાંડથી જોડાયેલા મામલે 12 રાજ્યોના 18 અલગ અલગ શહેરમાં એક સાથે આ કાર્યવાહી કરી છે.
Jul 2,2019, 15:35 PM IST
પીએનબી ફ્રોડ
ચોક્સીનું મોટું નિવેદન, કહ્યું-ફ્રોડમાં સામેલ કંપનીઓ સાથે તેમનો સંબંધ નથી
Mar 28,2019, 12:03 PM IST
Trending news
Mahakumbh 2025
મહાકુંભની ભવ્યતાથી બેચેન થયા પાકિસ્તાની, ભવ્ય અને દિવ્ય આયોજન પર લોકો ફિદા
Egg Price
Egg Price: ઈંડાના ભાવે તોડ્યો રેકોર્ડ, 2000નું એક ક્રેટ હોવા છતા પણ બજારમાંથી ગાયબ
Ranpur
ગુજરાતના આ નગરમાં પાણીની સમસ્યાથી પરેશાન લોકો, છ દિવસે એકવાર આવે છે પાણી
donald trump
ડોનાલ્ડ ટ્રમ્પને સૌથી મોટી રાહત, હશ મની કેસમાં તમામ આરોપોમાંથી બિનશરતી મુક્ત
Ravindra Jadeja
CT 2025: એક સમયે હતો હીરો... હવે દિગ્ગજના કરિયર પર લટકી 'તલવાર'
Live death
શું બાળકોને પણ આવે છે હાર્ટ એટેક? શું હોય છે તેના લક્ષણો, કેવી રીતે રાખશો સંભાળ
rajkot police
યૌન શોષણના સાક્ષીની હત્યા કરનાર આસારામ સાથે જોડાયેલા શૂટરને રાજકોટ પોલીસે ઝડપ્યો
Human Metapneumovirus
HMPV ના ગુજરાતમાં અત્યાર સુધી ત્રણ કેસ, આરોગ્ય મંત્રીએ લોકોને આપી સલાહ
Benefits Of Consuming Nutmeg
પેટથી લઈને બ્લડપ્રેશર સુધીની સમસ્યાઓ દુર કરે છે આ ચપટી પાવડર
amreli letter kand
આવતીકાલે અમરેલી બંધનું એલાન, ધંધા-વેપાર બંધ રાખવા પરેશ ધાનાણીએ કરી અપીલ