fraud

વધુ રળવાની લાલચમાં રડવું પડ્યું, વધારે ભાડાની લાલચે JCB અને HITACHI ગુમાવવાનો વારો આવ્યો છે

કહેવાય છે ને લાલચ બૂરી બાલ હે... આ વાતને સાર્થક કરો એક કિસ્સો મોરબી જીલ્લામાં સામે આવ્યો છે. જેમાં મોરબી જિલ્લાના હળવદ તાલુકાનાં ઢવાણા ગામેથી ઊચું ભાડું આપવાનું કહીને યુવાન સહિતના લોકો પાસેથી ત્રણ જેસીબી મશીન લેવામાં આવ્યા હતા. જેનું ચારેક મહિના સુધી વધુ ભાડું આપીને ત્યાર બાદ ભાડું આપવામાં આવતું ન હતું. જેથી કરીને હળવદમાં છેતરપીંડીની ફરિયાદ નોંધાઈ હતી. જેના આધારે પોલીસે તપાસ કરતાં છેતરપિંડી કરીને મેળવેલ પાંચ જેસીબી અને એક હીટાચી મશીન સાથે અમદાવાદનાં એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. આ ગેંગે આવી રીતે છેતરપિંડી કરીને ૧૪ જેસીબી અને બે હીટાચી મશીન મેળવ્યા હોવાનું સામે આવ્યું છે. જેથી બાકીના વાહનો કબ્જે કરવા માટે કવાયત ચાલી રહી છે.

Jul 3, 2021, 09:27 PM IST

વલસાડના પોસ્ટ ઓફિસના કર્મચારીએ કર્યું લાખોનું કૌભાંડ, નાગરિકોના રૂપિયા બારોબાર ઉપાડી લીધા

 • સરકારી પગારથી પણ વધુ કમાવાની લાલચ સુનિલના મનમાં જાગી હતી અને તેના જ કારણે આજે તેને જેલની હવા ખાવી પડી
 • લાંબા સમય સુધી કોઈપણ પ્રકારના લેવડ-દેવડ ન થયું હોય તેવા ખાતામાં જમા રહેલી રકમ બારોબાર જાતે જ ઉપાડી લીધી

Jun 16, 2021, 09:38 AM IST

ખેડૂત સાથે સંબંધ કેળવી મહિલાએ પડાવ્યા રૂપિયા 34 લાખ, ફરીયાદ નોંધાતા કર્યો આ દાવો

ભાભરના ખેડૂત સાથે ગોધરાની મહિલાએ સંબંધો કેળવી રૂપિયા 34 લાખ પડાવતા ફરિયાદ નોંધવામાં આવી હતી. ત્યારે આ મામલે મહિલાએ ભાભર માર્કેટયાર્ડના પૂર્વ પ્રમુખ અને વર્તમાન પ્રમુખના પતિ પર ગંભીર આક્ષેપ કર્યા છે

Jun 14, 2021, 06:19 PM IST

લગ્નના બે મહિના બાદ લૂંટ ચલાવી લૂંટેરી દુલ્હન ફરાર, સરથાણા પોલીસે મહિલાની કરી ધરપકડ

સરથાણા વિસ્તારમાં યુવક સાથે લગ્ન કરી બે મહિનામાં જ ઘરમાંથી રોકડ રકમ અને દાગીના મળી કુલ 4.50 લાખ રૂપિયાની મત્તા લઈને દુલ્હન ફરાર થઇ ગયી હતી. આ મામલે યુવકે સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે

Jun 9, 2021, 05:41 PM IST

સરકારી ભરતીમાં ગેરરીતિ સામે આંદોલનમાં જોડાનાર મહિલા જ Gov. નોકરીના નામે ઠગાઈ કરતી ઝડપાઈ

એક સમયે સરકારી ભરતીમાં (Government Recruitment) ગેરરીતિ બદલ થયેલા આંદોલનનો (agitation) હિસ્સો બનનાર મહિલા જ સરકારી નોકરીના નામે ઠગાઈ (Fraud) કરતા પોલીસના (Police) ઝપાટે ચઢી ગઈ છે

Jun 8, 2021, 05:35 PM IST

લુટેરી દુલ્હન: પહેલા પતિ સાથે 15 દિવસમાં લીધા ડિવોર્સ, બીજા પતિના ઘરેથી લુંટ ચલાવીને ફરાર

સરથાણા વિસ્તારમાં યુવક સાથે લગ્ન કરી બે મહિનામાં જ ઘરમાંથી રોકડ રકમ અને દાગીના મળી કુલ 4.50 લાખ રૂપિયાની મત્તા લઈને દુલ્હન ફરાર થઇ ગયી હતી. આ મામલે યુવકે સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે

Jun 8, 2021, 04:19 PM IST

ગાંધીનગરમાં કોલ સેન્ટર પકડાયું, ફ્લેટમાં બેસીને 2 વિદેશી યુવકો અમેરિકનોને ટાર્ગેટ બનાવતા

 • પોલીસને જોઈને બે યુવાનોએ 13માં માળેથી બારીમાંથી લેપટોપ તેમજ મોબાઇલ ફોન નીચે ફેંકી દીધા
 • બંને યુવકો અમેરિકનોને  લાલચ આપી રૂપિયા પડાવતા અને તેને બિટકોઈનમા ટ્રાન્સફર કરતા

May 29, 2021, 08:17 AM IST

SPA ની મજા માણવાનું તમને પડી શકે છે ભારે, સામે આવ્યાં ચોંકાવનારા કિસ્સા, યુવાન સાથે બન્યુ કંઈક એવું...

સ્પાની આડમાં ચાલતો ગોરધંધો હવે કોઈનાથી છૂપાયેલી વાત નથી. જેમ ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બેફામ દારૂ મળે છે. એજ રીતે સ્પાની આડમાં ચાલતા ગોરખધંધા પર હવે જાહેર થઈ ચૂક્યાં છે. જેને કારણે પોલીસ તંત્રની કામગીરી સામે પણ સવાલ ઉભા થાય છે.

May 28, 2021, 04:55 PM IST

પ્લે બોયની જોબના નામે કરોડોની છેતરપિંડી, સારા ઘરની મહિલાને હોટલમાં લઇને 'સંતોષ' આપવાની આપી લાલચ

આરોપીઓ ફ્રેન્ડશીપ ક્લબ (Friendship Club) ના નામે મેમ્બરશીપ (Membership) ના રજીસ્ટ્રેશન બહાને લોકો પાસેથી રૂપિયા બનાવીને છેતરપિંડી (Fraud) આચરતા હતા.

May 17, 2021, 10:41 AM IST

અમદાવાદના આવા ડોક્ટરોથી ચેતજો, ઘરે સારવાર આપવાના બહાને તમને લૂંટી લેશે

 • હોમ ક્વોરેન્ટાઈન રહેલા દર્દીઓને ખાનગી સારવાર કરાવનાર માટે ચેતવણી રૂપ કિસ્સો અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાંથી સામે આવ્યો
 • પરિવારને શંકા જતા તેમણે ડોક્ટર પાસેથી તેમના તબીબ હોવાના પુરાવા માંગ્યા હતા. આખરે બોગસ તબીબનો ભાંડો ફૂટ્યો હતો

May 14, 2021, 08:07 AM IST

Rajkot માં વિપ્ર પરિવારના સામૂહિક આપઘાતની તપાસ માટે SITની રચના

રાજકોટના નાના મવા રોડ પર અજમેરા શાસ્ત્રીનગર સામે આવેલા શિવમ્ પાર્ક-2 માં રહેતાં કર્મકાંડી બ્રાહ્મણ યુવાન કમલેશભાઇ રામકૃષ્ણભાઇ લાબડીયાએ પોતાના યુવાન પુત્ર અંકિત અને પુત્રી કૃપાલીને કોરોનાની દવા છે તેમ કહી ઝેરી દવા પીવડાવી

May 12, 2021, 09:32 PM IST

Ahmedabad: બે અલગ અલગ ફર્મ ખોલી સંખ્યાબંધ વકીલોને બનાવ્યા શિકાર, કૌભાંડીની પોલીસે કરી ધરપકડ

અમદાવાદ શહેરના કાલપુર અને કારંજ પોલીસ સ્ટેશનના મારુતિ કૃપા એગ્રી પ્રોડ્યુશર કંપની લિમિટેડ અને યુ એન આઈ કંપની ફાઉન્ડર સૌરીન ભંડારી સહીત 9 શખ્સો સામે લાખોની છેતરપિંડીની ફરિયાદી નોંધાઈ હતી

May 4, 2021, 11:06 PM IST

મા-બાપ વગરની સગીરાનો 60 હજારમાં સોદો કરાયો, પોતાના જ સબંધીઓએ વેચી દીધી

 • લાગણીસભર માનવીય સંબંધોને અભડાવતો અને સમાજને સાવધાન રહેવાનો સંદેશ આપતો ચોંકાવનારો આ કિસ્સો ચાંદોદ પંથકમાં ચર્ચાનો વિષય બન્યો 

Apr 2, 2021, 05:06 PM IST

યુવતીની વાતમાં આવેલા વૃદ્ધે હોટલના રૂમમાં કપડા ઉતાર્યા, પછી ક્યાંય મોઢું બતાવવા જેવા ન રહ્યાં

 • આશા નામની આ મહિલા નગ્ન થઈ ગઈ અને વૃદ્ધને પણ નગ્ન કરી બાહોપાશમાં જકડી લઈ પોતાના પર સૂઈ જવા કહ્યું હતું
 • શખ્સો વારંવાર વૃદ્ધને બળાત્કારના કિસ્સામાં ફસાવી દેવાની ધમકી આપતા. ધમકીઓથી કંટાળેલા વૃદ્ધએ બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

Mar 30, 2021, 01:56 PM IST

વાડીએ આવેલા 4 શખ્સોને ચા-પાણી કરાવવું અમરેલીના ખેડૂતને ભારે પડ્યું

 • . આજના ડિજીટલ અને જાગૃત સમયમાં પણ આવા ઢોંગી તાંત્રિકો પોતાની વાંકછટાથી અને ભોળા લોકોને ફસાવી રહ્યા છે ત્યારે લોકોએ આવી ઘટનાથી હવે ચેતી જવાની જરૂર છે

Mar 28, 2021, 12:48 PM IST

Rajkot: યુવાનોને રેલવેમાં નોકરી આપવાના બહાને કરોડો રૂપિયાની છેતરપિંડી

પોલીસે નોકરી વાંચ્છુકો સાથે લાખો રૂપીયાની છેતરપિંડી કરનાર છ શખ્સોની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં આરોપીઓ બોગસ વેબસાઇટ અને બોગસ કોલ લેટરનાં આધારે ભારતીય રેલ્વેમાં નોકરી આપવાની લાલચ આપી છેતરપિંડી આચરતા હોવાનું ખુલ્યું છે. લખનઉની ડી.આર.એમ કચેરીની હદ્દમાં બોગસ તાલીમ કેન્દ્ર પણ ખોલ્યું હતું. બોગસ ટ્રેનિંગ આપતા હતા. રેલ્વેમાં નોકરી આપાવવા 15 લાખ રૂપીયા લેતા હતા અને 16 હજાર રૂપીયાનો માસિક પગાર ચુકવતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ત્યારે આ નોકરી આપવાનું કહિને રૂપીયા પડાવવાનું આંતરરાજ્ય કૌંભાડનો રાજકોટ પોલીસે પર્દાફાસ કર્યો છે.

Mar 27, 2021, 10:19 PM IST

મુખ્યમંત્રીની પત્ની સાથે સારા સંબંધ હોવાનું કહીને આ મહિલાએ પિતા-પુત્ર પાસેથી 13 લાખ ખંખેર્યાં

ડેડીયાપાડા ખાતે રહેતા શાંતિલાલ ચૌધરી સાગબારાની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં કલાર્ક તરીકે નોકરી કરે છે. બારડોની એક મહિલાએ તેમના પુત્ર કૃતિકને નોકરી અપાવવાની વાત કરી હતી. મહિલાએ પિતાપુત્રને વિશ્વાસમાં લઈને જંગલ ખાતામા નોકરી અપાવવાની લાલચ આપી હતી. બારડોલીની મહિલાએ પોતે ડીએસપી હોવાની ઓળખ શાંતિલાલભાઈ અને તેમના પુત્રને આપી હતી. ત્યારે આ મહિલા બંને પાસેથી 13 લાખ રૂપિયા ખંખેરી લીધા હતા. 

Mar 20, 2021, 01:33 PM IST

AMRELI: શિક્ષકને કોર્ટે કહ્યું ફ્રોડ તમારી ભુલથી થયો તેના માટે બેંક વળતર ન ચુકવી શકે

છેલ્લા ઘણા સમયથી ફેક કોલ દ્વારા લોકોના એટીએમ નંબર અને ઓટીપી નંબર માંગીને લોકોના ખાતામાંથી ઓનલાઇન પૈસા ફ્રોડ વ્યક્તિઓ ઉપાડી લેતા હોય છે. જેને લઇને સામાન્ય વ્યક્તિઓ ને ઘણું નુકસાન થતું હોય છે અનેક કિસ્સાઓમાં રોડ વ્યક્તિઓ પોતાની બેંક મેનેજર બતાવીને ફોન કરતા હોય છે. લોકોના એટીએમ નંબર અને ઓટીપી નંબર માંગીને બેંકના ખાતામાંથી પૈસા ઉપાડી લે છે.

Mar 19, 2021, 11:19 PM IST

તાંત્રીકે ચાદર પર 10ની નોટ મુકીને 110 રૂપિયા કરી દીધા અને વેપારીએ આપી દીધા 21 લાખ રૂપિયા

વડોદરામાં અંધશ્રદ્ધાનો વધારે એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ખાનગી કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરતા એક ઈસમે ધંધો વધારવાની લાલચમાં તાંત્રિકનો સહારો લીધો અને પછી તાંત્રિકે વિધિના બહાને થોડાથોડા કરી 21 લાખ રૂપિયા પડાવી લેતા મેનેજરને પછતાવવાનો વારો આવ્યો છે.શહેરના અકોટા વિસ્તારમાં રહેતા સિદ્ધાર્થ શર્મા થોડા સમય અગાઉ ઉજૈન ખાતે દર્શન અર્થે ગયા હતા. જ્યાં એક રીક્ષા વાળા થકી તેમની મુલાકાત રાજેશ શાસ્ત્રી નામના ઈસમ સાથે થઈ હતી. રાજેશ શાસ્ત્રી પોતે તાંત્રિક હોઈ વિધિના માધ્યમ થકી સમસ્યાનું સમાધાન લાવી આપવાની વાત કરી હતી. બાદમાં ચમત્કારના નામે લોટમાંથી સિંદૂર બનાવ્યું હતું. સાથે સાથે રૂ 10 ની નોટ પર ચાદર મૂકી 110 રૂપિયા કરી બતાવ્યા હતા.જેના કારણે ફરિયાદીને વિશ્વાસ આવી જતા વિધિ માટે સંમતિ દર્શાવી હતી.

Feb 20, 2021, 06:05 PM IST

અમેરિકનોને ડરાવીને રૂપિયા પડાવતા 2 કોલ સેન્ટર અમદાવાદમાંથી પકડાયા

 • અમદાવાદમા ખાનગી રાહે ફરી એકવખત બોગસ કોલ સેન્ટર ધમધમતા શરૂ થયા
 • રામોલ પોલીસે પણ ઘરમાં બોગસ કોલ સેન્ટર ચલાવતો એક શખ્સ હિરેન સુથારની ધરપકડ કરી

Feb 19, 2021, 01:43 PM IST