બોર્ડર

હવે બાંગ્લાદેશી ઘૂસણખોરોની ખેર નથી, મોદી સરકારે બોર્ડર માટે લીધો મોટો નિર્ણય

દેશની સીમાઓ પર હવે એડવાન્સ ફેન્સિંગનો પહેરો રહેશે. કારણ કે, ભારત સરકારી સીમા સુરક્ષા વ્યવસ્થિત કરવામાં જઈ રહી છે. ભારત-બાંગ્લાદેશ બોર્ડર (india bangladesh border) પર નવી ફેન્સિંગ થવા જઈ રહી છે, જેને કાપવુ બહુ જ મુશ્કેલ છે. એટલે કે, હવે બાંગ્લાદેશની સીમાથી દેશમાં કોઈ ઘૂસણખોરી નહિ કરી શકે.

Jan 11, 2020, 06:08 PM IST
 Diwali celebration With solder PT24M8S

જુઓ ઝી 24 કલાક સાથે બોર્ડર પર જવાનોની દિવાળીની ઉજવણી

જુઓ ઝી 24 કલાક સાથે બોર્ડર પર જવાનોની દિવાળીની ઉજવણી

Oct 27, 2019, 09:55 PM IST
On the border, Pakistan withdrew the sweets provided by India PT5M21S

બોર્ડર પર પાકિસ્તાને ભારતે આપેલી મીઠાઇ પાછી આપી

તહેવાર પર ભારતીય સેના અને પાકિસ્તાની સેના વચ્ચે મીઠાઇની આપલે કરવામાં આવે છે. ત્યારે આ વખતે ભારત તરફથી પાકિસ્તાનને આપવામાં આવેલી મીઠાઇનો પાકે અસ્વિકાર કર્યો છે.

Oct 23, 2019, 05:25 PM IST
Environment Warms On India Pakistan Border PT37S

ભારત પાકિસ્તાન બોર્ડર પર માહોલ ગરમાયો

ભારત પાકિસ્તાન બોર્ડર પર માહોલ ગરમાયો છે. દિવાળી પર પાકિસ્તાને મીઠાઇ સ્વિકારી ન હતી. દર વર્ષે ભારત પાકસ્તાન બોર્ડર પર અદલાબદલી કરવામાં આવે છે. ત્યારે આ વખતે પાકિસ્તાને પહેલા મીઠાઇ સ્વીકાર એને બાદમાં પાછી આપી હતી. જો કે, આ નારાજગી બોર્ડર પર જોવા મળી રહ્યું હતો તેવું લાગી રહ્યું છે.

Oct 23, 2019, 12:50 PM IST

લદ્દાખ પછી હવે અરૂણાચલ પ્રદેશમાં યુદ્ધાભ્યાસ કરીને ભારતીય સેના કરશે શક્તીપ્રદર્શન

ભારતીય સેનાએ(Indian Army) તાજેતરમાં જ લદ્દાખમાં હજારો ફૂટની ઊંચાઈએ ચીનને અડીને આવેલી સરહદ પર એક મોટો યુદ્ધાભ્યાસ(War Excercise) કર્યો હતો. આ યુદ્ધાભ્યાસમાં સેનાની સાથે વાયુસેનાએ (Indian Air Force) પણ ભાગ લીધો હતો. આ યુદ્ધાભ્યાસથી સેનાએ દુનિયાને સંદેશો આપી દીધો છે કે ભારતીય સેના કોઈ પણ પ્રકારની સ્થિતિમાં લડવા માટે તૈયાર છે.

Sep 18, 2019, 07:23 PM IST
Border of Aravali is sealed PT2M10S

અરવલ્લીની બોર્ડર કરવામાં આવી સીલ કારણ કે...

હાલમાં તહેવારનો માહોલ છે ત્યારે સુરક્ષાની જાળવણી કરવા માટે ગુજરાતમાં અરવલ્લી જિલ્લાની બોર્ડર સીલ કરવામાં આવી છે.

Aug 19, 2019, 11:15 AM IST
Security Beefed Up At Gujarat-Rajasthan Border Under Terror Threats PT3M32S

આતંકી હુમલાની દહેશતના પગલે ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર ચુસ્ત બંધોબસ્ત

આતંકી હુમલાની દહેશતના પગલે ગુજરાત- રાજસ્થાનની રતનપુર બોર્ડર કરાઈ સીલ

Aug 18, 2019, 06:40 PM IST
Gujarat-Ratanpur Border Sealed Due To Terror Threats PT1M42S

આતંકી હુમલાની દહેશતના પગલે ગુજરાત- રાજસ્થાનની રતનપુર બોર્ડર કરાઈ સીલ

આતંકી હુમલાની દહેશતના પગલે ગુજરાત- રાજસ્થાનની રતનપુર બોર્ડર કરાઈ સીલ

Aug 18, 2019, 03:30 PM IST

દાહોદ: ચેક પોસ્ટ પર ખાનગી એમ્બ્યુલન્સ ચાલકે પોલીસ જવાનને મારી ટક્કર

શહેરના ખંગેલા ચેક પોસ્ટ પાસે ખાનગી એમ્બ્યુલન્સ ચાલકે પોલીસના જવાનો પર કાર ચડાવી દેતા ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ અકસ્માતમાં એક એક પોલીસ જવાન તેમજ એક હોમગાર્ડનો જવાન ઘાયલ થતા તેને દાહોદની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. 
 

May 2, 2019, 11:17 PM IST

કચ્છ સરહદે પાકિસ્તાની હિન્દુ શખ્સ ઝડપાતા તંત્ર થયું એલર્ટ

ગુજરાતના દરિયાઈ અને રણ માર્ગેથી પાકિસ્તાનીઓ દ્વારા ઘૂસણખોરીનો વારંવાર પ્રયાસ કરવામાં આવે છે. ત્યારે કચ્છ સરહદેથી પાકિસ્તાની નાગરિક ઝડપાયો છે. જેને પગલે સુરક્ષા એજન્સીઓ અને ગુપ્તચર તંત્ર એલર્ટ થયું છે. 

Apr 27, 2019, 12:39 PM IST

કચ્છની ધરા ધ્રુજી: ખાવડાથી 70 કિમી દૂર આવ્યો 4.1ની તીવ્રતાનો ભૂકંપ

જિલ્લાના ખાવડા પંથકમાં ભૂકંપના આચકા અનુભવાયા છે. ખાવડા બોર્ડર પાસે આવેલા પાકિસ્તાનના રણમાં 4.1નો ભૂકંપ આવતા વિસ્તારના લોકોમાં દોજધામ મચી ગઇ હતી. વિસ્તાર લોકોનો જણાવ્યા અનુસાર સાંજે 5.30 વાગ્યાની આસપાસ ભૂકંપનો આંચકો આવ્યો હતો. 

Mar 27, 2019, 11:45 PM IST

સૈન્યના વડા ગુજરાતની કચ્છ બોર્ડરની મુલાકતે, સુરક્ષા અંગે કર્યું મનોમંથન

ગુજરાતની કચ્છ બોર્ડરની મુલાકતે સૈન્યના વડા આવ્યા હતા. BSFનાં વેસ્ટર્ન કમાન્ડના એડીશનલ ડીજીએ કચ્છ બોર્ડરની મુલાકાત લીધી હતી. ભારત- પાકિસ્તાનની ગુજરાત બોર્ડર ઉપર બન્ને બાજુથી અસામાન્ય હરકતોને કારણે કચ્છની બોર્ડરની મુલાકાત લીધી હોયા તેવું માનવામાં આવી રહ્યું છે. 

Mar 27, 2019, 09:52 PM IST

ગુજરાત સહિત આ રાજ્યોની બોર્ડર પર હાઇ એલર્ટ, BSF સણસણતો જવાબ આપવા તૈયાર

પુલવામા હુમલા બાદ મંગળવારે ભારતીય વાયુસેના દ્વારા પાકિસ્તાનમાં આતંકી શિબિરો પર હુમલો કરવામાં આવ્યો હતો. તો આ સામે પાકિસ્તાન દ્વારા બુધવારે કરવામાં આવેલી જવાબી કાર્યવાહીને ધ્યાનમાં રાખીને આ પગલા લેવામાં આવ્યા છે.

Feb 28, 2019, 09:29 AM IST

1971માં 2000 પાક સૈનિકોને ખદેડનારા 'બોર્ડર'ના અસલ હીરો બ્રિગેડિયર કુલદીપનું નિધન

બોર્ડર ફિલ્મમાં અભિનેતા સની દેઓલે જે બ્રિગેડિયર કુલદીપ સિંહ ચાંદપુરીની ભૂમિકા ભજવીને વાહવાહ મેળવી હતી તેઓનું આજે નિધન થયું છે.

Nov 17, 2018, 02:30 PM IST

રાપરની આંતરરાષ્ટ્રીય બેલા સરહદ પરથી ઝડપાયો પાકિસ્તાની નાગરિક, પાકિસ્તાની ચલણ કરાયું જપ્ત

કચ્છના રાપર તાલુકાની આંતરરાષ્ટ્રીય બેલા સરહદ પાસેથી પાકિસ્તાનો એક નાગરિક ઝડપાયો છે.

Sep 17, 2018, 11:42 AM IST

કરતારપુર બોર્ડર ખોલવા માટે રાજી થયું પાકિસ્તાન, સિદ્ધૂએ કહ્યું- મિત્ર ઇમરાને જીવન સફળ કરી દીધું'

22 સપ્ટેમ્બરના રોજ સિખ ધર્મના સંસ્થાપક ગુરૂનાનકની 550મી પુણ્યતિથિ પર કરતારપુર કોરીડોરને ખોલવામાં આવશે. જો

Sep 7, 2018, 01:16 PM IST

ભારત-ચીન બોર્ડર પર 4.5 તીવ્રતાનો આંચકો અનુભવાયો

મંગળવારે સવારે ભારત અને ચીનની બોર્ડર પર ભૂકંપના આંચક અનુભવાયા છે. ભૂકંપની તીવ્રતા 4.5 રિક્ટર સ્કેલ માપવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા મંગળવારે સવારે 5.15 વાગે ભારત અને ચીનની બોર્ડર પર ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

Jun 19, 2018, 10:07 AM IST

પાકિસ્તાન-બાંગ્લાદેશ સીમા થશે ટેક્નોલોજીથી સજ્જ, ઘૂસણીખોરી અને તસ્કરીને કરાશે નિષ્ફળ

સીમા સુરક્ષા બળ (બીએસએફ)ના મહાનિર્દેશક કે કે શર્માએ કહ્યું કે પાકિસ્તાન અને બાંગ્લાદેશને અડીને આવેલી સીમા પર આગામી ત્રણથી પાંચ વર્ષમાં નવી ટેક્નોલોજીના માધ્યમથી સજ્જ કરાશે. કે કે શર્માએ જણાવ્યું હતું કે બીએસએફની યોજના ભારત-બાંગ્લાદેશને અડીને આવેલી બોર્ડરમાં કોમ્પ્રિહેન્સિવ બોર્ડર મેનેજમેન્ટ સિસ્ટમ (સીઆઇબીએમએસ) લગાવવાની છે.

Mar 11, 2018, 05:22 PM IST