हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
119/ 1
(32.1)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Deputy Mamlatdar
Deputy mamlatdar News
ACB
અમદાવાદમાં બે સરકારી કર્મચારી લાંચ લેતા ઝડપાયા, 15 હજારની લાંચ લેતા ACBની ટ્રેપમાં ફસાયા
ACB Gujarat nabs Deputy Mamlatdar of Sola, middleman contractual staffer for taking Rs 15,000 bribe
Mar 13,2024, 16:00 PM IST
Deputy Mamlatdar
બે નાયબ મામલતદારો ખેતરની ઓરડીમાંથી એવી ગંદી હરકત કરતા ઝડપાયા કે તમે પણ કહેશો થું...થ
પોલીસ અરવલ્લીનાં એક નાનકડના ગામના ખેતરની ઓરડીમાં પહોંચી તો બે નાયબ મામલતદારો એવી અવસ્થામાં મળી આવ્યા કે હાલ સમગ્ર સરકારી મહેકમમાં ચકચાર મચી જવા પામી છે.
Jan 1,2022, 16:39 PM IST
gujarat
લો બોલો! પોરબંદરના નાયબ મામલતદાર રાત્રે ઘરે ગયા ત્યારે પુરૂષ હતા અને સવારે આવ્યા તો
ગુજરાતમાં ઓપરેશન કરીને સેક્સ ચેન્જ કરાવ્યા બાદ લોકો હવે ખૂલીને આગળ આવી રહ્યાં છે. સુરતના કિસ્સા બાદ હવે પોરબંદરમાં પણ જન્મથી જ વિજાતીય અનુભૂતિને પગલે બે વ્યક્તિએ મેડીકલ સર્જરી કરાવી જાતિ બદલી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક તો પોરબંદરના નાયબ મામલતદાર પણ છે. જેમણે મેડીકલ સર્જરી કરાવી તેવો પૂરુષમાંથી સ્ત્રી બની ગયા છે.
Nov 13,2021, 17:59 PM IST
નાયબ મામલતદાર
જૂનાગઢમાં ACBનું સફળ ઓપરેશન, નાયબ મામલતદાર લાંચ લેતાં ઝડપાયા
જૂનાગઢ કલેકટર કચેરીની જમીન શાખાના નાયબ મામલતદાર લાંચ લેતાં ઝડપાયા છે. અરજદારની જમીન બિનખેતી કરવા લાંચ માંગવામાં આવી હતી. અરજદારની ACB માં ફરીયાદને લઈને ટ્રેપ ગોઠવતાં નાયબ મામલતદાર રંગેહાથ ઝડપાઈ ગયા હતા
Sep 23,2020, 23:21 PM IST
કોરોના વાયરસ
વડોદરામાં નાયબ મામલતદારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા કર્મચારીઓમાં ફફડાટ
રાજ્યમાં દિવસેને દિવસે કોરોનાના કેસ વધી રહ્યાં છે. જો કે, કોરોના કેસ વધવાની સાથે સરકાર દ્વારા કોરોના ટેસ્ટિંગ પણ વધારવામાં આવ્યું છે. ત્યારે વડોદરામાં છેલ્લા 24 કલાકમાં 96 કેસ નોંધાયા છે. વડોદરાની મામલતદાર કચેરીમાં કોરોનાની એન્ટ્રી થઇ છે. નાયબ મામલતદારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તમામ કર્મચારીઓમાં ફફડાટ જોવા મળી રહી છે.
Jul 28,2020, 8:39 AM IST
Vanthali
જૂનાગઢના વંથલીનો નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયો
જૂનાગઢના વંથલીના નાયબ મામલતદારને લાંચ લેતા રંગહાથ ઝડપી લીધો હતો એન જે કાલાવડીયા અને એક વકીલને પાંચ હજારની લાંચ લેતા ઝડપી લીધા હતા. એસીબી અધિકારીઓ નાયબ મામલતદારને લઈને જૂનાગઢ પોહોંચ્યા હતા.
Feb 28,2020, 19:55 PM IST
જામનગર
જામનગર: પૂરમાં ફસાયેલા સરકારી કર્મચારીને હેલિકોપ્ટરથી કરાયા રેસ્ક્યું
જોડિયા તાલુકામાં ફસાયેલા સરકારી અધિકારીઓનું હેલિકોપ્ટરથી રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. સરકારી અધિકારીઓ માનપર-હીરાપર વચ્ચે ફસાયા હતા. પ્રોબેશન SDM, TDO, ના.મામલતદાર પાણીમાં ફસાયા હતા. ફસાયેલા કુલ 6 વ્યક્તિઓને એરફોર્સે બચાવી જામનગર એરપોર્ટ પર પહોંચાડ્યા હતા.
Aug 10,2019, 22:34 PM IST
Trending news
Budh Double Gochar 2025
જાન્યુઆરીમાં બુધ કરશે ડબલ ગોચર, 5 રાશિઓને મળશે અકલ્પનીય ધન, દરેક જગ્યાએ થશે ડબલ લાભ
Venus Transit
વર્ષ 2025માં 10 વખત ચાલ બદલશે શુક્ર, આ 3 રાશિઓને બનાવી દેશે કરોડપતિ!
weather update
ઠંડીએ તોડ્યો રેકોર્ડ... હવામાન વિભાગની બરફવર્ષાની સાથે વરસાદની આગાહી
virat kohali
કોહલી-પંત કે ગિલ નહીં... રવિ શાસ્ત્રીએ આ ખેલાડીને કહ્યો 'વન મેન આર્મી'
Somnath-Bhavnagar Highway
નેશનલ હાઈવેની આવી દશા કેમ? 4 વર્ષમાં બ્રિજ બની ગયો જર્જરિત, ભ્રષ્ટાચારનો આરોપ
Panchmahal Police
માત્ર 500 રૂપિયાની લેતીદેતી મામલે થયો મોટો વિવાદ, મિત્રએ જ કરી દીધી મિત્રની હત્યા
Atal Bihari Vajpayee
આ યુવતીને કારણે જિંદગીભર કુંવારા રહ્યા પૂર્વ PM,80 વર્ષ જૂની અટલની અધૂરી પ્રેમ કહાની
KankariaCarnival
કાંકરિયા કાર્નિવલની શરૂઆત, મુખ્યમંત્રીએ કર્યું ઉદ્ઘાટન, જાણો કાર્યક્રમોની દરેક વિગત
SSG Hospital
વડોદરાની સૌથી મોટી સરકારી હોસ્પિટલ બની દેવાદાર, દવાના 13 કરોડનું બિલ ચૂકવવા નથી પૈસા
India first Christmas cake
ભારતની પ્રથમ ક્રિસમસ કેકની કહાની!અંગ્રેજે આપી હતી રેસીપી, જાણો ક્યારે અને કોણે બનાવી