हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
બ્રેકઅપ
બ્રેકઅપ News
lifestyle
શું તમારી જાનુડી રીસાઈ છે? તો બ્રેકઅપથી બચવા બધુ છોડીને પહેલાં કરો આ કામ
Relationship Breakup: ઘણીવાર એવું બનતું હોય છેકે, કોઈકને કોઈક કારણોસર તમારું સાથીદાર તમારાથી નારાજ થઈ જાય છે. ક્યારેક ગુસ્સે થઈ જાય છે. ક્યારેક રીસાઈ જાય છે. આવી સ્થિતિમાં સંબંધોમાં ખટાશ આવી જાય છે. ત્યારે બ્રેકઅપથી બચવા શું કરવું જાણો...
Jun 6,2024, 11:10 AM IST
sports
કેમ અધુરી રહી રવિ શાસ્ત્રી અને અમૃતા સિંહની પ્રેમ કહાની? શું હતી લગ્નની શરત?
Love Story: ભારતીય ક્રિકેટ ટીમનો હેન્ડસમ હન્ક ખેલાડી અને હિન્દી સિનેમાની ચુલબુલી અભિનેત્રી વચ્ચે ચાલતુ હતુ ઈલુઈલુ. આ લવસ્ટોરી એટલી ચર્ચાસ્પદ હતી કે, સમાચાર પત્રો અને એ સમયના મેગેજિનમાં તેના ઢગલાબંધ ફોટા છપાતા હતાં. જાણો પછી એવી તો કઈ શરત હતી કે, ગામ આખામાં ગાજેલી આ પ્રેમકહાની અધવચ્ચે જ તૂટી ગઈ?
May 7,2024, 12:40 PM IST
lifestyle
જાનુ અને જાનુડી વચ્ચે હંમેશા આ કારણોથી જ થાય છે ઝઘડો, બ્રેકઅપથી બચવા કરો આ 4 ઉપાય
Breakup: પ્રેમભર્યો સંબંધ જ્યારે બ્રેકઅપ સુધીની વાતે પહોંચી જાય ત્યારે પાર્ટનરથી વધુ તકલિફ કોઈને નથી થતી. આવા સમયે રિલેશન તોડતા પહેલાં આ વાતો પર જરૂર ધ્યાન આપો.
Jul 4,2023, 9:43 AM IST
અંકિતા લોખંડે
અંકિતાએ બ્રેકઅપ બાદ પણ કર્યું હતું કરવાચોથનું વ્રત, હાથમાં હતી સુશાંતના નામની મહેંદી
સુશાંત સિંહ રાજપૂત અને અંકિતા લોખંડે ભલે અલગ થઈ ગયા પરંતુ હંમેશા ફેન્સ આ જોડીને એક આઈડિયલ મેચ તરીકે જોતા હતા. અંકિતા તરફથી સુશાંત માટે એટલો ગાઢ પ્રેમ હતો કે બ્રેકઅપ બાદ પણ તેણે સુશાંત માટે કરવાચોથનું વ્રત રાખ્યું હતું. અંકિતા લોખંડે દરેક તહેવારને ઉત્સુકતા સાથે ઉજવે છે.
Nov 3,2020, 13:40 PM IST
Relationship Tips
ક્યારેય પણ ભૂલથી પણ ચેક ન કરો Girlfriendની આ વસ્તુઓ, નહીં તો થઈ શકે છે બ્રેકઅપ
દરેક વ્યક્તિ વિચારતો હોય છે કે, તેના જીવનમાં કોઇ એવો શખ્સ હોય, જેની સાથે તે નાની-મોટી વાતો શેક કરી શકે. તેની સાથે દુખ:સુખની વાતો કરી શકે, ક્વોલિટી ટાઇમ સ્પેન્ડ કરી શકે. ગર્લફ્રેન્ડ (Girlfriend) - બોયફ્રન્ડ (Boyfriend)નો સંબંધ વિશ્વાસ અને સન્માન પર હોય છે. જે સંબંધમાં શંકા અથવા અપમાનની એન્ટ્રી થયા છે, તે સંબંધ ખતમ થવામાં વાર લાગતી નથી. આ ઉપરાંત છોકરીઓ ખુબજ સેન્સિટિવ પણ હોય છે. તે ક્યારે પણ પોતાની સેલ્ફ રિસ્પેક્ટ (Self Respect)ની સાથે સમાધાન કરતી નથી.
Oct 31,2020, 16:06 PM IST
કાર્તિક આર્યન
જાણો એવું તો શું કારણ હતું કે એકબીજાથી દૂર થયા Kartik અને Sara
બોલીવુડ સ્ટાર કાર્તિક આર્યન અને સારા અલી ખાનના બ્રેકઅપના સામાચાર સામે આવ્યા હતા. આ સમાચારોના સામે આવ્યા બાદ સિને પ્રેમીઓને ઘણો શોક પણ લાગ્યો હતો. પરંતુ અત્યારે તેમના બ્રેકઅપનું કારણ સામે આવ્યું છે
Oct 18,2019, 14:24 PM IST
કેટરિના કૈફ
રણબીર સાથેના બ્રેકઅપ વિશે પહેલીવાર જાહેરમાં બોલી કેટરિના
બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસ કેટરિના કૈફ પોતાના સંબંધો કરતા વધારે બ્રેકઅપને કારણે ચર્ચામાં રહે છે. વર્ષો પહેલાં જ્યારે તેના સંબંધો સલમાન ખાતે તુટ્યા હતા ત્યારે જેટલી ચર્ચા થઈ હતી એટલી જ ચર્ચા તેના અને રણબીરના બ્રેકઅપ પછી થઈ છે.
Apr 29,2019, 13:25 PM IST
નરગિસ ફખરી
નવા વર્ષમાં સૌથી વધારે ચર્ચા ચાલી રહી છે ફ્લોપ એક્ટ્રેસ નરગિસ ફખરીની
નરગિસ એક સમયે ઉદય ચોપડાની ગર્લફ્રેન્ડ તરીકે જાણીતી હતી
Jan 5,2019, 14:37 PM IST
નેહા કક્કડ
બ્રેકઅપના દુખમાંથી પસાર થઈ રહેલી નેહાએ લીધો મોટો નિર્ણય
બોલિવૂડની લોકપ્રિય સિંગર નેહા કક્કડ છેલ્લા કેટલાક દિવસથી પોતાની પર્સનલ લાઇફને કારણે ચર્ચામાં છે. તેણે સોશિલલ મીડિયા પર પોતાના બ્રેકઅપનો ખુલાસો કર્યો હતો. જોકે સારા સમાચાર એ છે કે નેહા પોતાના જીવનમાં આગળ વધવાની તૈયારી કરી રહી છે. નેહાએ હાલમાં એક પોસ્ટ શેયર કરીને જીવનમાં પોઝિટીવ રહેવાની વાત લખી છે.
Dec 20,2018, 16:47 PM IST
નેહા કક્કડ
નેહા કક્કડનું બોયફ્રેન્ડ સાથે થયું બ્રેકઅપ
ગાયક નેહા કક્કડ અને હિમાંશ કોહલીનું બ્રેકઅપ થઈ ગયું છે
Dec 15,2018, 16:12 PM IST
કરિશ્મા કપૂર
કરિશ્માએ પડતો મૂક્યો ડિવોર્સી બોયફ્રેન્ડને
કરિશ્મા અને સંદીપ છેલ્લા ઘણા સમયથી સાથે હતા
Oct 24,2018, 10:58 AM IST
બોલિવૂડ
રોજની લડાઈથી કંટાળીને બોલિવૂડની ટોચની જોડીએ કર્યું બ્રેકઅપ
હાલમાં બંનેની કરિયર પુરપાટ દોડી રહી છે
Oct 3,2018, 13:02 PM IST
શ્રદ્ધા કપૂર
પોતાના બ્રેકઅપ પર પહેલીવાર બોલી શ્રદ્ધા કપૂર, કહ્યું કે...
એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની 'સ્ત્રી'નું ટ્રેલર ગુરુવારે લોન્ચ થયું છે
Jul 28,2018, 21:42 PM IST
Trending news
Agra News
જેના મોતના બદલે મળ્યા 8000000 રૂપિયા, 17 વર્ષ બાદ ગુજરાતમાંથી જીતવો મળ્યો તે યુવક
gujarat
ગુજરાતમાં નવી નક્કોર હોસ્પિટલ ખાઈ રહી છે ધૂળ! આવે છે અનેક દર્દી, પણ નથી ડૉક્ટર....
gujarat
ગુજરાતનું કયું ગામ જે કહેવાય છે દીક્ષાની ખાણ? 160થી 170 લોકોએ અપનાવ્યો સંયમનો માર્ગ
gujarat
ભાજપ નેતાના બર્થ-ડે સેલિબ્રેશન વીડિયોમાં આવ્યો એક નવો જ ખુલાસો! પોલીસે કરી સ્પષ્ટતા
gujarat
ખરા અર્થમાં છે 'ચેસર', દુપટ્ટાની સ્મેલથી નવજાત બાળકની માતાને શોધી, જાણો શું છે ઘટના?
STOCKS TO BUY
Stocks to BUY: સ્વામી રામદેવની કંપનીમાં કમાણીની તક, 3 મહિનામાં છાપી લો પૈસા
gujarat
આ છે ખતરાની ઘંટડી! દમણનો દરિયો બન્યો તોફાની! ઊંચા મોજા ઉછળ્યા, પર્યટકોને દુર ખસેડાયા
gujarat
ભૂપેન્દ્ર 'દાદા' રાજકોટ પર મહેરબાન! કરોડોના ખર્ચે આ ચાર સ્થળે બનાવશે નવા ફ્લાયઓવર
Jamun
Jamun Side Effects: આ 5 લોકો માટે 'ઝેર'નું કામ કરે છે જાંબુ, ખાશો તો આવશે મુશ્કેલી!
Ahmedabad
હવે અમદાવાદનો છે વારો! શહેરના આ વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ