ભરત અરૂણ

મેચ જીત્યા બાદ કોચ રવિ શાસ્ત્રી અને સપોર્ટ સ્ટાફે મહાકાલેશ્વર મંદિરમાં કરી પૂજા

ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચની સાથે બોલિંગ કોચ ભરત અરૂણ, ફીલ્ડિંગ કોચ આર. શ્રીધર અને ફિઝિયો નિતિન પટેલ પણ હાજર હતા. બધાએ મહાકાલ મંદિરના ગર્ભગૃહમાં ભગવાન મહાકાલના પંચામૃત અભિષેક-પૂજન બાદ નંદી હોલમાં બેસીને પુજારિઓ પાસે શાંતિ પાઠ સાંભળ્યા હતા. 
 

Nov 18, 2019, 02:31 PM IST

વિશ્વ કપ પહેલા દરેક વિકલ્પનો ઉપયોગ કરવા ઈચ્છીએ છીએઃ બોલિંગ કોચ અરૂણ

બોલિંગ કોચ અરૂણે પાંચમાં અને નિર્ણાયક વનડે પહેલા કહ્યું કે, વિશ્વકપ માટે જનારી ટીમની રૂપરેખા લગભગ તૈયાર છે પરંતુ દિલ્હી વનડેમાં દરેક વિકલ્પને અજમાવવા ઈચ્છશું જેથી ત્યાં કોઈ ભૂલની શક્યતા ન રહે. 

Mar 12, 2019, 05:10 PM IST

કુલદીપ યાદવના પ્રદર્શનથી ખુશ થયા કોચ, ગણાવ્યો નંબર 1 બોલર

ટીમ ઈન્ડિયાના બોલિંગ કોચ ભરત અરૂણે કહ્યું કે, કુલદીપ યાદવ પાસેથી વધુ આશા રાખી શકાય છે. 
 

Jan 7, 2019, 08:55 AM IST

કોચ સંજય બાંગરેએ કર્યો કેએલ રાહુલનો બચાવ, કહ્યુ- ટેકનીકમાં કોઇ ખામી ન હતી

હૈદરાબાદની પીચ પર કર્નાટકના આ બેટ્સમેન 25 બોલમાં માત્ર 4 રન બનાવી આઉટ થઇ ગયો હતો. ક્રીઝ પર તેમની સાથે બેટ્સમન કરી રહેલા પૃથ્વી શો સપૂર્ણ સરળ દેખાઇ રહીયા છે.

Oct 14, 2018, 12:23 PM IST