ravi shastri

રહાણેનું મુંબઈમાં ભવ્ય સ્વાગત, ઓસ્ટ્રેલિયાથી પરત ફરી ટીમ ઈન્ડિયા જુઓ Video

ઓસ્ટ્રેલિયામાં ઐતિહાસિક જીત મેળવી આજે મુંબઈ પહોંચેલા કેપ્ટન અંજ્કિય રહાણે સહિત અન્ય ખેલાડીઓનું શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. 

 

Jan 21, 2021, 03:31 PM IST

Video: ટીમ ઈન્ડિયા સાથે જોડાયો રોહિત શર્મા, ખેલાડીઓએ કર્યું જોરદાર સ્વાગત

મેલબોર્નમાં રોહિત શર્મા (Rohit Sharma) ભારતીય ટીમ સાથે જોડાયો છે. બીસીસીઆઈએ રોહિતના સ્વાગતનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. 
 

Dec 30, 2020, 08:41 PM IST

Rohit Sharma નો મુદ્દો ગરમાયો, BCCI એ વિરાટ કોહલી, રવિ શાસ્ત્રી સાથે કરી વાત

રોહિત શર્માની ફિટનેસ અંગે 11 ડિસેમ્બરે અંતિમ મૂલ્યાંકન કરવામાં આવશે અને તે દિવસે નિર્ણય પણ લેવાઈ જશે કે તે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જશે કે નહીં. જો રોહિત શર્મા ફિટનેસ ટેસ્ટ પાસ કરી પણ લે તો તેના માટે  અનેક પરેશાનીઓ યથાવત રહેશે. જેમ કે 31 ડિસેમ્બર સુધી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે કોઈ ઈન્ટરનેશનલ ફ્લાઈટ સેવા નથી. 

Dec 1, 2020, 11:21 AM IST

Aus vs Ind- વિરાટ કોહલીની ગેરહાજરી યુવાઓ માટે તકઃ રવિ શાસ્ત્રી

India Tour of Australia: ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીનું કહેવુ છે કે વિરાટ કોહલીની ગેરહાજરી યુવાઓને ખુદને સાબિત કરવાની તક આપશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ સિરીઝની શરૂઆત 17 ડિસેમ્બરથી થશે. 

Nov 23, 2020, 03:15 PM IST

AUS vs IND: કોચ રવિ શાસ્ત્રીએ યુવા શુભમન ગિલ સાથે કરી વાત, આપ્યું 'ગુરૂ જ્ઞાન'

Ravi Shastri Gives Guru Gyan To Shubman Gill: ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સિરીઝ પહેલા તૈયારી કરી રહેલા શુભમન ગિલ સાથે કોચ રવિ શાસ્ત્રીએ વાત કરી. 
 

Nov 22, 2020, 06:31 PM IST

કોચ રવિ શાસ્ત્રીનું 'જનૂન' છે વિશ્વ કપ જીતવો, કહ્યું- તૈયારી થઈ ગઈ છે શરૂ

વિશ્વ કપ જીતવો ભારતના કોચ રવિ શાસ્ત્રીનું 'જનૂન' છે અને તેમનું કહેવું છે કે ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ આગામી છ વનડે આ વર્ષે ઓક્ટોબરમાં ઓસ્ટ્રેલિયામાં રમાનારા ટી20 વિશ્વકપની તૈયારીનું માધ્યમ રહેશે. 

Jan 22, 2020, 03:10 PM IST

ચાર દિવસીય ટેસ્ટ પર ચર્ચાઃ કેપ્ટન કોહલી અને કોચ શાસ્ત્રીની સાથે બીસીસીઆઈ

ક્રિકેટનું આંતરરાષ્ટ્રીય સ્તર પર સંચાલન કરનારી સંસ્થા આઈસીસીની ક્રિકેટ સમિતિ ચાર દિવસની ટેસ્ટ મેચના પ્રસ્તાવ પર ચર્ચા કરશે. બીસીસીઆઈ ચાર દિવસના પ્રસ્તાવનો વિરોધ કરશે. 

Jan 10, 2020, 03:25 PM IST

CAAના સમર્થનમાં ટીમ ઈન્ડિયાના કોચ રવિ શાસ્ત્રી, કહ્યું- શાંતિથી વિચારે ભારતીય 

સીએએને લઈને દેશભરમાં છેલ્લા એક મહિના દરમિયાન સીએએને લઈને દેશભરમાં વિરોધ પ્રદર્શન થયા છે, ત્યારબાદ હિંસક પ્રદર્શનોમાં સામેલ ઘણા લોકોની ધરપકડ કરવામાં આવી હતી. 

Jan 9, 2020, 06:57 PM IST

રવિ શાસ્ત્રીનો ઈશારો, આ મોટી ટૂર્નામેન્ટથી ટીમમાં વાપસી કરશે ધોની

ભારતીય ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું કે, વિકેટકીપર-બેટ્સમેનનું ટી20 કરિયર હજુ જીવિત છે. 

Jan 9, 2020, 05:24 PM IST

મેચ જીત્યા બાદ કોચ રવિ શાસ્ત્રી અને સપોર્ટ સ્ટાફે મહાકાલેશ્વર મંદિરમાં કરી પૂજા

ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચની સાથે બોલિંગ કોચ ભરત અરૂણ, ફીલ્ડિંગ કોચ આર. શ્રીધર અને ફિઝિયો નિતિન પટેલ પણ હાજર હતા. બધાએ મહાકાલ મંદિરના ગર્ભગૃહમાં ભગવાન મહાકાલના પંચામૃત અભિષેક-પૂજન બાદ નંદી હોલમાં બેસીને પુજારિઓ પાસે શાંતિ પાઠ સાંભળ્યા હતા. 
 

Nov 18, 2019, 02:31 PM IST

શું હેડ કોચ રવિ શાસ્ત્રીની ખુરશી પર છે ખતરો? વિનોદ રાયે આપ્યું આ નિવેદન

શનિવારે બીસીસીઆઈના એથિક્સ ઓફિસર ડીકે જૈને કપિલ દેવ, અંશુમન ગાયકવાડ અને શાંતા રંગાસ્વામી વાળી ત્રણ સભ્યોની સીએસીને હિતોના ટકરાવના આરોપોની નોટિસ મોકલી હતી.
 

Sep 30, 2019, 03:32 PM IST

ટીમ ઈન્ડિયાના પ્લેયર્સને મળ્યું શાનદાર પ્રદર્શનનું ઈનામ, બોર્ડે લીધો મોટો નિર્ણય

વિરાટ કોહલી (Virat Kohli) ની કેપ્ટનશીપવાળી ઈન્ડિયન ક્રિકેટ ટીમ (Indian Cricket Team) હાલ વિદેશ ટુર પર શાનદાર પ્રદર્શન કરી રહી છે અને મેનેજમેન્ટની સમિતિ (સીઓએ) એ તેના બદલામાં ટીમના પ્લેયર્સનું દૈનિક વળતર બે ગણુ કરવાનો નિર્ણય લીધો છે. એક રિપોર્ટ અનુસાર, બીસીસીઆઈ (BCCI) નું સંચાલન કરી રહેલી સીઓએએ વિદેશી ટુર માટે મળનાર ડેઈલી એલાઉન્સ બે ગણુ કરી દીધું છે.

Sep 22, 2019, 11:53 AM IST

Ind vs Sa: 'કોફી વિથ શિખર' કોચ રવિ શાસ્ત્રીએ ખાસ અંદાજમાં ધવન સાથે શેર કરી તસવીર

શિખર ધવનનું ફોર્મ આ દિવસોમાં ખરાબ ચાલી રહ્યું છે. જેને લઈને લગભગ કોચ રવિ શાસ્ત્રી તેની સાથે કંઇક ગંભીર વાતચીત કરતા દેખાઈ રહ્યાં છે. 
 

Sep 15, 2019, 04:12 PM IST

ભારત પાસે વેસ્ટ ઈન્ડિઝ અને ઓસ્ટ્રેલિયા જેવો દબદબો બનાવવાની ક્ષમતાઃ રવિ શાસ્ત્રી

હેડ કોચ રવિ શાસ્ત્રી ઈચ્છે છે કે વર્લ્ડ ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાનો વારસો એવો હોવો જોઈએ જેવો એક સમયમાં મહાન વેસ્ટ ઈન્ડિઝ અને ઓસ્ટ્રેલિયાની ટીમોનો હતો. 

Sep 11, 2019, 06:59 PM IST

રોહિત શર્મા અને વિરાટ કોહલીના મતભેદ પર બોલ્યા રવિ શાસ્ત્રી, કહ્યું- 5 વર્ષથી તેની સાથે છું પરંતુ..

ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ વિરાટ અને રોહિત વચ્ચે મતભેદની અટકળોને નકારવાનો પ્રયત્ન કરતા કહ્યું કે, દ્રષ્ટિકોણમાં અંતરને મતભેદના રૂપમાં ન જોવો જોઈએ. 

Sep 10, 2019, 07:45 PM IST

ટીમ ઈન્ડિયાના કોચ રવિ શાસ્ત્રીના પગારમાં 20 ટકાનો વધારો, વાર્ષિક મળશે આટલા કરોડ

શાસ્ત્રી સિવાય અન્ય સપોર્ટ સ્ટાફના પગારમાં પણ વધારો કરવામાં આવ્યો છે. બોલિંગ કોચના પર પર બીજીવાર નિયુક્ત થયેલા ભરત અરૂણને વાર્ષિક 3.5 કરોડ રૂપિયા મળવાની સંભાવના છે.

Sep 9, 2019, 03:31 PM IST

INDvsWI: વેસ્ટ ઈન્ડિઝ સામે બીજી ટેસ્ટ જીતશે તો દેશનો નંબર-1 કેપ્ટન બની જશે કોહલી

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બીજી ટેસ્ટ 30 ઓગસ્ટથી રમાશે. ભારત પ્રથમ મેચ જીતી ચુક્યું છે. 
 

Aug 28, 2019, 03:00 PM IST

કોચ બનતા શાસ્ત્રીનું મોટુ નિવેદન, જણાવ્યો ટીમ ઈન્ડિયાનો આ પ્લાન

રવિ શાસ્ત્રીએ કોચ બનતા જ ટીમ ઈન્ડિયાના ભવિષ્ય પર મોટુ નિવેદન આપ્યું છે. 57 વર્ષીય રવિ શાસ્ત્રી ટી20 વિશ્વકપ 2021 સુધી ટીમ ઈન્ડિયાના હેડ કોચ બન્યા રહેશે. 

Aug 17, 2019, 05:31 PM IST

શાસ્ત્રીની પસંદગી પર ગુસ્સે થયા ફેન્સ, સોનિયાને કોંગ્રેસ અધ્યક્ષ બનાવવા સાથે કરી તુલના

રવિ શાસ્ત્રી ફરી ટીમ ઈન્ડિયાના કોચ બનતા ફેન્સને પસંદ આવ્યું નથી અને તેઓ સોશિયલ મીડિયા પર પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યાં છે. 

Aug 17, 2019, 02:42 PM IST
Ravi shahstri become team India coach PT1M12S

ટીમ ઇન્ડિયાના કોચ તરીકે રવિ શાસ્ત્રીની પસંદગી

કપિલ દેવ, અંશુમન ગાયકવાડ અને શાંતા રંગાસ્વામીની ત્રણ સભ્યોની ક્રિકેટ સલાહકાર સમિતિ (CAC) એ ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ તરીકે રવિ શાસ્ત્રીને યથાવત રાખ્યા છે.

Aug 17, 2019, 01:30 PM IST