हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
9/ 1
(3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ભાજપના નવા પ્રમુખ
ભાજપના નવા પ્રમુખ News
CR Patil
સીઆર પાટીલની અધ્યક્ષતામાં પ્રથમ બેઠક મળી, કેશુભાઈના આર્શીવાદ લઈ દિલ્હી જવા રવાના થયા
નવનિયુક્ત પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ (CR Patil) ની અધ્યક્ષતામાં પ્રદેશ ભાજપની પ્રથમ બેઠક મળી હતી. જેમાં આગામી કાર્યક્રમો અને ટીમ પાટીલ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત વિધાનસભાની પેટા ચૂંટણી અને સંગઠન સરચના અંગે બેઠકમાં ચર્ચા થઈ હતી. નવનિયુક્ત પ્રદેશ ભાજપ (bjp) પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં ભાજપ કાર્યાલય કમલમ ખાતે પહેલી બેઠક મળી હતી. પ્રદેશ ભાજપની આ બેઠકમાં આગામી સમયમાં આવનાર વિધાનસભાની પેટા ચૂંટણીઓ અને સંગઠન સંરચના અંગે રોડ મેપ તૈયાર કરવા ચર્ચા થઈ. નવા પ્રમુખની નવી ટીમ અને તેમના કાર્યક્રમો અંગે રાષ્ટ્રીય સહસંગઠન મંત્રી વી સતીષે માર્ગદર્શન આપ્યું હતું. ભાજપ પ્રદેશ પ્રમુખનો પદભાર સાંભળતાની સાથે જ યોજાયેલ આ બેઠકમાં રાષ્ટીય સહસંગઠન મહામંત્રી વી સતીષ, પૂર્વે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી,પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી ભીખુ દાલસાણીયા, મહામંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટ, કે.સી.પટેલ, ભરતસિંહ પરમાર, ઉપાધ્યક્ષ ભાર્ગવભટ્ટ, આઈ.કે.જાડેજા અને પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા હાજર રહ્યા.
Jul 22,2020, 12:38 PM IST
હાર્દિક પટેલ
ભાજપના નવા પ્રમુખ વિશે હાર્દિક પટેલની ટકોર, ભાજપને ગુજરાતમાં કોઈ ખમીરવંતો ગુજરાતી ન
ભાજપના નવા વરાયેલા પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ મામલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે જામનગરમા મહત્વનું નિવેદન આપ્યું છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ બન્યા બાદ હાર્દિક પટેલ (Hardik Patel) આજે પ્રથમ વખત હાલારની મુલાકાત લીધી હતી. ત્યારે જામનગર બાયપાસ ખાતે શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ મુલાકાતમાં એક નિવેદનમાં હાર્દિક પટેલે ગુજરાત સરકારને આડે હાથ લીધું હતું.
Jul 21,2020, 15:34 PM IST
CR Patil
નામ લીધા વગર ભાજપના નવા પ્રમુખે હાર્દિક પટેલ પર કર્યો મોટો કટાક્ષ, જુઓ શું કહ્યું...
ભાજપના નવનિયુક્ત પ્રમુખ સી આર પાટીલે (cr patil) કાર્યભાર સંભાળ્યા બાદ પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી પણ હાજર રહ્યા હતા. ત્યારે તેઓએ કહ્યું હતું કે, ભાજપમાં પ્રમુખપદની જવાબદારી પણ સહજતાથી બદલાય છે અને હું તેનું ઉત્તમ ઉદાહરણ છું. અકલ્પનીય જવાબદારી મને સોંપી છે. હું ખાતરી આપું છું કે ભાજપના કાર્યકરોની શક્તિનો ઉપયોગ કરવામાં આવશે. ટેકનોલોજીના આધારે નોખું કરવામાં આવશે. હાલ કોંગ્રેસ ક્યાંય દેખાતી નથી. ભાજપને વધુ મજબૂત કરવાની કામગીરી કરીશ. આ ઉપરાંત હાર્દિક પટેલનું નામ લીધા વગર સીઆર પાટીલે વળતો ઘા કર્યો કે, જે વ્યક્તિ ચૂંટણીમાં પોતાની ડિપોઝીટ પણ બચાવી શક્યો નહતો, તે શું કરી શકશે.
Jul 21,2020, 14:52 PM IST
Trending news
rajkot police
રાજકોટમાં અસલી પોલીસને પડકાર ફેંકતી નકલી પોલીસ, બે દિવસમાં બે ડુપ્લીકેટ પોલીસ ઝડપાઈ
Black Cardamom Benefits
શિયાળામાં મોટી ઈલાયચી ખાવાના ગજબના છે ફાયદા, જાણો શું કહે છે એક્સપર્ટ
milk
શું ગુજરાતમાં લોકોને મળી રહ્યું છે શુદ્ધ દૂધ? 900 જેટલા નમૂનાની થઈ તપાસ, જાણો વિગત
Rohit Sharma
નથી ઈચ્છતો છતા માનવો પડશે સિલેક્ટર્સનો નિર્ણય! શું રોહિતનો ટેસ્ટ ક્રિકેટમાં THE END
Rape case
હવે કોના પર ભરોસો કરવો! માતાના મિત્રએ જ સગીર દીકરી પર બળાત્કાર ગુજાર્યો
banaskantha
ભાજપના નેતા જ સરકારના નિર્ણય સામે પડ્યા, નવા જિલ્લાથી નારાજ થઈને લખ્યો PM ને પત્ર
China
કોરોના કરતા પણ ખતરનાક એવા નવા વાયરસના 5 શરૂઆતી સંકેત, ચીનમાં ફેલાઈ રહી છે બીમારી
love story
સરહદ પાર કરીને પાકિસ્તાન પહોંચ્યો બાબૂ, પણ ફરી ગઈ સોના! મોદીજી સુધી પહોંચ્યો મામલો!
Rajkot
ગેનીબેને ભાજપને સાત પેઢીની યાદ અપાવી! મહિલા સન્માન મુદ્દે કહી દીધી મોટી વાત
Aadhaar card
આધારમાં કઈ માહિતી અપડેટ કરાવવા માટે તમારે આધાર કેન્દ્રની અપોઈન્ટમેન્ટ લેવી પડશે?