हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ભાજપ કાર્યકરો
ભાજપ કાર્યકરો News
CR Patil
મારા અને સીએમ વચ્ચે કોઈ જ વિખવાદ નથી, એ સરકાર ચલાવે છે અને હું પક્ષ ચલાવું છું
ભાજપ પ્રમુખ સી આર પાટીલે ZEE 24 કલાક સાથે એક્સક્લુઝીવ વાતચીત કરતા જણાવ્યું હતું કે, 8 બેઠકો પર ભવ્ય જીત મેળવવાનો દાવો કર્યો હતો. તમામ ઉમેદવારોમાં સૌથી વધુ લીડ મેળવવાની લડાઈ છે. તમામ બેઠકો પર હું ફર્યો છું અને વાતાવરણ ભાજપ તરફી છે. કોંગ્રેસમાંથી જે તે સમયે પૂર્વ ધારાસભ્યો ભાજપમાં આવ્યા છે. ધારાસભ્ય પદ છોડીને ફરી વાર પ્રજાનો મત લેવા જઈ રહ્યા છે. ભાજપના કાર્યકરો સંનિષ્ઠ છે અને પક્ષ પ્રત્યે વફાદાર છે.
Oct 26,2020, 14:22 PM IST
Former MLA Lalji Mer
લીંબડીમાં પૂર્વ ધારાસભ્ય લાલજી મેર ભાજપમાં જોડાયા, સીઆર પાટીલે પહેરાવ્યો ખેસ
લીંબડીમાં પૂર્વ ધારાસભ્ય લાલજી મેર ભાજપમાં જોડાયા છે. ભાજપનાં પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે ખેસ પહેરાવી લાલજી મેરનું સ્વાગત કર્યું. લાલજી મેર સાથે 20થી વધુ કોંગ્રેસના આગેવાનો અને હોદ્દેદારો પણ ભાજપનો ખેસ ધારણ કર્યો છે. મહત્વનું છે લીંબડી બેઠકની પેટા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટ ફટકો લાગ્યો છે. ત્યારે લાલજી મેર અને કોંગ્રેસમાંથી આવેલા આગેવાનો અને હોદ્દેદારોનું ખેસ પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું. જેમાં સાંસદ ડોક્ટર મહેન્દ્ર મુંજપરા, શંકરભાઈ વેગડ, મંત્રી કુંવરજીભાઇ બાવળિયા, આર.સી.ફળદુ, જીલ્લા ભાજપ પ્રમુખ દિલીપભાઈ પટેલ સહિત જિલ્લા ભાજપના હોદ્દેદારો અને આગેવાનો હાજર રહ્યા હતા.
Oct 26,2020, 13:42 PM IST
CR Patil
સી.આર. પાટીલ આજે લીંબડીની મુલાકાતે, સંકલન સમિતિના સભ્યો સાથે કરશે બેઠક
લીંબડી વિધાનસભા પેટા ચૂંટણીમાં પ્રચાર અર્થે ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ આજે લીંબડીની મુલાકાતે છે. જિલ્લા પંચાયત સીટ અને શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જ સાથે બેઠક કરશે. ત્યારબાદ ભાજપના આગેવાનો અને કાર્યકરો તેમજ સંકલન સમિતિના સભ્યો સાથે બેઠક કરશે. આ ઉપરાંત લીંબડી વિધાનસભા પેટા ચૂંટણીના ભાજપના ઉમેદવાર કિરીટસિંહ રાણાને જીતાડવા આહવાન કરશે. ત્યારે સાંસદ ડો. મહેન્દ્ર મુંજપરા, શંકરભાઈ વેગડ, જીલ્લા ભાજપ પ્રમુખ દિલીપભાઈ પટેલ અને જિલ્લા ભાજપના હોદ્દેદારો તેમજ આગેવાનો સહિત કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહેશે.
Oct 26,2020, 10:29 AM IST
ભાજપ
BJP Struggles To Win Karjan Seat Of Vadodara
BJP Struggles To Win Karjan Seat Of Vadodara
Oct 13,2020, 9:45 AM IST
bjp
ભારતીબેનના સ્વાગતમાં ભુલાયા નિયમો, ભાજપના કાર્યકરોએ કોરોનાના તમામ નિયમોના ધજાગરા
શહેરના સાંસદ ભારતીબેન શિયાળની રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવતા ભાવનગરના ભાજપના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ઉપાધ્યક્ષ તરીકે વરણી થયા બાદ ભાવનગર આવેલા ભારતીબેન શિયાળનું કાર્યકરોએ ભવ્ય સ્વાગત કર્યું હતું. જોકે ઉત્સાહમાં આવેલા કાર્યકરોએ કોરોના મહામારીના સમયમાં સોશિયલ ડિસ્ટન્સ ગુમાવી દીધું હતું. સ્વાગત સમયે કાર્યકરોના મોટા ટોળા જોવા મળ્યા હતા. સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક જેવા અનેક નિયમોનાં ધજાગરા ઉડ્યા હતા.
Sep 29,2020, 22:24 PM IST
પશ્ચિમ બંગાળ
હાવડામાં ફરીથી રસ્તા પર થયા હનુમાન ચાલીસાના પાઠ, 1 કલાક સુધી રસ્તો બંધ
પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાના હાવડામાં મંગળવારે ફરીથી એકવાર મંદિરની સામેના રસ્તા પર જાહેરમાં હનુમાન ચાલીસાનો પાઠ થયો. હાવડાની એસી માર્કેટ નજીક આવેલા હનુમાન મંદિરમાં મંગળવારે સાંજે થયેલા આ આયોજનમાં મોટી સંખ્યામાં લોકો સામેલ થયાં. અત્રે જણાવાનું કે મંગળવારે (25 જૂન) પણ હાવડાના બાલી ખાલ નજીકના હનુમાન મંદિરની બહાર ભાજપ યુવા મોર્ચાના કાર્યકરોએ હનુમાન ચાલીસાનો પાઠ કર્યો હતો. ભાજપના કાર્યકરોનું કહેવું હતું કે આયોજન રસ્તા રોકીને નમાજ અદા કરનારા વિરુદ્ધ કરાયું હતું.
Jul 3,2019, 11:15 AM IST
Trending news
Ravindra Jadeja
CT 2025: એક સમયે હતો હીરો... હવે દિગ્ગજના કરિયર પર લટકી 'તલવાર'
Live death
શું બાળકોને પણ આવે છે હાર્ટ એટેક? શું હોય છે તેના લક્ષણો, કેવી રીતે રાખશો સંભાળ
rajkot police
યૌન શોષણના સાક્ષીની હત્યા કરનાર આસારામ સાથે જોડાયેલા શૂટરને રાજકોટ પોલીસે ઝડપ્યો
Human Metapneumovirus
HMPV ના ગુજરાતમાં અત્યાર સુધી ત્રણ કેસ, આરોગ્ય મંત્રીએ લોકોને આપી સલાહ
Benefits Of Consuming Nutmeg
પેટથી લઈને બ્લડપ્રેશર સુધીની સમસ્યાઓ દુર કરે છે આ ચપટી પાવડર
amreli letter kand
આવતીકાલે અમરેલી બંધનું એલાન, ધંધા-વેપાર બંધ રાખવા પરેશ ધાનાણીએ કરી અપીલ
Climate Change
અમેરિકામાં લાગેલી આગ તો ટ્રેલર છે! 2024 સૌથી ગરમ રહ્યું,2025 શરૂઆતથી જ પ્રલયની દસ્તક
National Games
નેશનલ ગેમ્સ માટે ગુજરાત બેડમિન્ટન ટીમ જાહેર, તસ્નીમ મિર મહિલા ટીમની કેપ્ટન
ahmedabad municipal corporation
રખડતા પશુઓના ગોબરમાંથી કમાણી કરશે અમદાવાદ મહાનગર પાલિકા, બનાવ્યો પ્લાન
Rajkot news
સત્તાધારની જગ્યાનો વિવાદ ફરી ચર્ચામાં, વિજય ભગત અને ગીતાબેનના શારીરિક પરીક્ષણની માંગ