ભારતીય અર્થતંત્ર

GDP ગ્રોથ પર નીતિ આયોગનું અનુમાન- વર્ષ 2021માં સ્થિતિમાં થશે સુધાર

નીતિ આયોગના ઉપાધ્યક્ષે કહ્યુ, 'આપણે ચોક્કસપણે આગામી નાણાકીય વર્ષ (2021-22)ના અંત સુધી કોરોના વાયરસ મહામારીના પહેલાના સ્તર પર પહોંચી જશું.' તેમણે કહ્યું કે, હાલના નાણાકીય વર્ષમાં જીડીપીમાં આઠ ટકાનો ઘટાડો રહેવાનું અનુમાન છે.

Dec 6, 2020, 04:46 PM IST

વર્લ્ડ બેન્કે જણાવ્યું અર્થતંત્ર સામે ક્યા છે પડકાર, GDPમા 9.6 ટકાના ઘટાડાનું અનુમાન

રિપોર્ટમાં વિશ્વ બેન્કે દક્ષિણ એશિયાના ક્ષેત્રમાં 2020મા 7.7 ટકા આર્થિક ઘટાડાની આશંકા વ્યક્ત કરી છે. આ ક્ષેત્રમાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન વાર્ષિક છ ટકાની આસપાસ વૃદ્ધિ જોવા મળી છે. 
 

Oct 8, 2020, 04:00 PM IST

મોદી સરકાર માટે એક સાથે 4 સારા સમાચાર, અર્થવ્યવસ્થા પાટા પર આવવા લાગી!

કોરોના સંકટને કારણે સૌથી વધુ ભારતીય અર્થવ્યવસ્થા પ્રભાવિત થઈ છે. નાણાકીય વર્ષ 2020-21ના પ્રથમ ક્વાર્ટરમાં જીડીપીમાં 23.9 ટકાનો ઘટાડો નોંધાયો. પરંતુ ઓક્ટોબર મહિનાના પ્રથમ દિવસે એક બાદ એક ઇકોનોમી સાથે જોડાયેલા રાહત આપતા ચાર સમાચાર આવ્યા છે. 
 

Oct 1, 2020, 11:02 PM IST

મોટા ઘટાડા તરફ ભારતની ઇકોનોમી, ફિચનું અનુમાન- આ વર્ષે 10.5% ઘટશે

રેટિંગ એજન્સી ફિચે અનુમાન લગાવ્યું છે કે આ નાણાકીય વર્ષ એટલે કે 2020-21મા ભારતીય અર્થવ્યવસ્થામાં 10.5 ટકાનો ઘટાડો થઈ શકે છે. એટલે કે જીડીપી ગ્રોથ માઇનસ 10.5 ટકા થઈ શકે છે.
 

Sep 8, 2020, 02:18 PM IST

11 વર્ષના નિચલા સ્તર પર દેશની GDP, ઇકોનોમીમાં 2009ની મંદી જેવો માહોલ

નાણાકીય વર્ષ 2019-20ની જીડીપી ગ્રોથના આંકડા આવી ચુક્યા છે. આ નાણાકીય વર્ષમાં જીડીપી વિકાસ દર 4.2 ટકા રહ્યો છે. આ આશરે 11 વર્ષનું નિચલું સ્તર છે. આ પહેલા 2009માં જીડીપી ગ્રોથ આ સ્તરે પહોંચી ગયો હતો.

May 30, 2020, 08:50 AM IST

અર્થતંત્ર આખુ વર્ષ ઘુંટણીયે જ ચાલ્યું: GDP ગ્રોથ રેટ 4.2, અનેક ચોંકાવનારા આંકડા

  કોરોના વાયરસના સંકટ વચ્ચે કેન્દ્રીય સાંખ્યિકી કાર્યાલય દ્વારા નાણાકીય વર્ષ 2019-20નાં જીડીપી ગ્રોથ રેટના આંકડા બહાર પાડવામાં આવ્યા છે. સમગ્ર નાણાકીય વર્ષની વાત કરીએ તો જીડીપી ગ્રોથ 4.2 ટકા રહ્યું. આ પહેલા જાન્યુઆરીમાં સરકારે કહ્યું હતું કે, નાણાકીય વર્ષ 2019-20 માટે એડવાન્સ જીડીપીનો ગ્રોથ રેટ 5 ટકા રહેવાનું અનુમાન છે. કહેવાનો અર્થ છે કે જીડીપીનાં હાલના આંકડા સરકારનાં અનુમાનથી 0.8 ટકા ઓછું છે. 

May 29, 2020, 06:54 PM IST

અત્યાર સુધીની સૌથી ભીષણ મંદી જોશે ભારતઃ ગોલ્ડમેન સૈશ

દિગ્ગજ બ્રોકરેઝ કંપની ગોલ્ડમેન સૈશે આશંકા વ્યક્ત કરી કે કોરોના વાયરસ મહામારીને કારણે ભારત અત્યાર સુધીના સૌથી મોટી મંદીના સમયગાળામાંથી પસાર થશે. બીજા ક્વાર્ટરમાં દેશની જીડીપીમાં 45 ટકાનો ઘટાડો નોંધાશે. 
 

May 18, 2020, 10:43 AM IST

RBIની જાહેરાત પર બોલ્યા પીએમ મોદી- નાના વેપારીઓ-ખેડૂતો-ગરીબોને મળશે ફાયદો

રિઝર્વ બેન્ક તરફથી મોટી રાહત આપતા રિવર્સ રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે, આ સાથે હવે રિવર્સ રેપોરેટ 3.75 ટકા થઈ ગયો છે. 
 

Apr 17, 2020, 02:09 PM IST

બજારમાં વિશ્વાસ-ગ્રાહકોની રાહત પર નજર..... 5 પોઈન્ટમાં સમજો RBI ગવર્નરની જાહેરાત

કોરોના સંકટને કારણે દેશની ઇકોનોમીને મોટું નુકસાન થવાની આશંકા છે. આ સ્થિતિનો સામનો કરવા માટે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ મોટી જાહેરાત કરી છે. 
 

Apr 17, 2020, 12:16 PM IST

કોરોના સંકટ વચ્ચે RBIએ આપી મોટી રાહત, રિવર્સ રેપોરેટમાં કર્યો 0.25 ટકાનો ઘટાડો

કોરોના સંકટને કારણે ભારતનો વિકાસદર 1.9 ટકાના દરે વધશે. G20 દેશોમાં આ સૌથી સારી સ્થિતિ છે. વિશ્વને 9 ટ્રિલિયન ડોલરનું નુકસાન થવાનું અનુમાન છે.
 

Apr 17, 2020, 10:29 AM IST

કોરોનાથી ઇકોનોમીને લાગશે મોટો ઝટકો, મૂડીઝનું અનુમાન- ભારતનો GDP ગ્રોથ રહેશે માત્ર 2.5 ટકા

મૂડીઝે ભારતના જીડીપી અનુમાનને કેલેન્ડર વર્ષ 2020 માટે 5.3 ટકાથી ઘટાડીને 2.5 ટકા કરી દીધું છે. 

Mar 27, 2020, 03:14 PM IST

કાબુમાં નથી આવી રહી બેરોજગારી, ફેબ્રુઆરીમાં વધીને 4 મહિનાના ઉચ્ચ સ્તર 7.78% પર

ફેબ્રુઆરીમાં બેરોજગારી દર ચાર મહિનાના ઉચ્ચ સ્તર પર છે. બેરોજગારી દર આ સ્તર દેશની અર્થવ્યવસ્થામાં મંદીની અસરને દર્શાવે છે. પાછલા વર્ષે એક રિપોર્ટમાં તે વાત સામે આવી હતી કે વર્ષ 2019માં બેરોજગારી દર 45 વર્ષના ઉચ્ચ સ્તર પર છે. 
 

Mar 2, 2020, 06:38 PM IST

અર્થવ્યવસ્થાને ડબલ ઝટકો, મોંઘવારી વધી, ફેક્ટરીઓનું ઉત્પાદન ઘટ્યું

બુધવારે અર્થવ્યવસ્થાને બેવડો ઝટકો લાગ્યો છે. ન માત્ર મોંઘવારી વધી છે, પરંતુ આઈઆઈપીમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. 
 

Feb 12, 2020, 06:54 PM IST

IMFએ ભારતના જીડીપી ગ્રોથ અનુમાનમાં કર્યો મોટો ઘટાડો, દુનિયાભરમાં થશે અસર

આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષે ભારતીય અર્થવ્યવસ્થામાં વધારાના અનુમાનને ખુબ ઘટાડી દીધું છે. આઈએમએફે કહ્યું કે, નાણાકીય વર્ષ 2019-20માં ભારતના જીડીપીમાં વધારાનો દર માત્ર 4.8 ટકા રહેશે.

Jan 20, 2020, 08:20 PM IST

ભારતનો આર્થિક વિકાસ દર 2019-20માં 5% રહેવાનું અનુમાનઃ વિશ્વ બેન્ક

વિશ્વ બેન્કે ભારતનો આર્થિક વિકાસ દર 2019-20માં પાંચ ટકા રહેવાનું અનુમાન વ્યક્ત કર્યું છે. 
 

Jan 9, 2020, 07:46 PM IST

બજેટ પહેલા પીએમની 13મી બેઠક, 5 ટ્રિલિયન ડોલરની ઇકોનોમીના લક્ષ્ય પર 40 અર્થશાસ્ત્રીઓ-નિષ્ણાંતો સાથે 2 કલાક ચર્ચા

Budget 2020: બેઠકમાં નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવ કુમાર, સીઈઓ અમિતાભ કાંત અને બીજા અધિકારીઓની સાથે અર્થવ્યવસ્થાની હાલની સ્થિતિ અને વિકાસ વધારવાના ઉપાયો પર ચર્ચા થઈ હતી.
 

Jan 9, 2020, 05:04 PM IST

આગામી 5 વર્ષમાં 105 લાખ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ પૂરા કરશે સરકાર

વર્ષ 2019ના અંતિમ દિવસે નાણાપ્રધાન નિર્મલા સીતારમણે જાહેરાત કરી છે કે આગામી પાંચ પર્ષમાં દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં 105 લાખ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ પૂરા કરવામાં આવશે. આ વિશે બનેલા ટાસ્ક ફોર્સનો રિપોર્ટ પણ મંગળવારે જારી કરવામાં આવ્યો હતો. 

Dec 31, 2019, 04:54 PM IST

આર્થિક હાલતને લઈને મોદી સરકાર પર મનમોહન સિંહના પ્રહાર, જણાવ્યા મંદીના મુખ્ય કારણ

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ દેશની અર્થવ્યવસ્થાની સ્થિતિ પર કહ્યું કે, લોકોનો સરકાર અને સરકારી સંસ્થાઓ પરથી વિશ્વાસ ઉઠી ગયો છે. દરેક સ્તર પર લોકો, ઉદ્યોગપતિ અને મોટા-મોટા અધિકારીઓ પોતામાં ડરનો અનુભવ કરી રહ્યાં છે, આ કારણ છે કે આર્થિક મંદી દૂર થઈ રહી નથી. 
 

Nov 18, 2019, 05:57 PM IST

રિયલ એસ્ટેટ સેક્ટરને બચાવવા માટે મોદી સરકારની મોટી જાહેરાત, 10 હજાર કરોડનું ફંડ

નાણામંત્રી નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) શનિવારે આર્થિક સુધારા (Economic Reforms) અંગે વાત કરતા કહ્યું કે, મોદી સરકારે દેશની અર્થવ્યવસ્થાને સારી અને સુદ્રઢ બનાવવા માટે પગલા ઉઠાવ્યા છે. ગત્ત મહિને સરકાર દ્વારા રિફોર્ટ માટે અનેક પગલા ઉઠાવ્યા. સાથે જ તેમણે કહ્યું કે, સરકારનું ફોકસ એક્સપોર્ટ અને હોમ બાયર્સ પર છે. તેમણે કહ્યું કે, દેશમાં વ્યાપાર કરવો વધારે સરળ થયો છે. 

Sep 14, 2019, 05:25 PM IST