ભારતીય સ્ટેટ બેન્ક

SBIના 45 કરોડ ગ્રાહકો માટે ખુશખબર, મહિનાના એવરેજ બેલેન્સમાં ઘટાડો, પેનલ્ટીમાં પણ રાહત

જો તમે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના ગ્રાહક હોવ તો આ સમાચાર તમારા માટે સારા છે. બેન્કે એવરેજ મંથલી બેલેન્સની લિમિટ ઘટાડી દીધી છે. આ સાથે મિનિમમ બેલેન્સ મેન્ટેન ન કરવા પર લાગતા ચાર્જને પણ ઘટાડી દેવામાં આવ્યો છે. 

Oct 8, 2020, 11:07 AM IST

SBIએ ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, FDના વ્યાજદરોમાં કર્યો ઘટાડો

ભારતીય સ્ટેટ બેન્કે ફિક્સ્ડ ડિપોઝિટ પર વ્યાજના દરમાં ઘટાડો કર્યો છે. બેન્કના નવા દરો 10 સપ્ટેમ્બરથી લાગૂ થઈ ગયા છે. બેન્કના દરો ઘટવાથી ગ્રાહકોને મોટો ઝટકો લાગ્યો છે. 
 

Sep 13, 2020, 06:02 PM IST

Credit Card બંધ પહેલા કરાવતા જાણી લો આ 4 વાત, ફાયદામાં રહેશો તમે

તમે પણ એકથી વધુ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી રહ્યાં હોવ અને તેને કોઈ કારણોસર બંધ કરાવવા ઈચ્છતા હોવ તો કસ્ટમર કેરમાં કોલ કરીને કે ઓનલાઇન રિક્વેસ્ટ મોકલીને તેને બંધ કરાવી શકો છો. 

Sep 8, 2020, 12:10 PM IST

શરૂ કરો તૈયારી, SBI આ વર્ષે કરશે 14,000 કર્મચારીઓની ભરતી

ભારતીય સ્ટેટ બેન્ક  (SBI)એ કહ્યું કે, આ વર્ષે તે 14000 ભરતીની યોજના બનાવી રહ્યું છે. SBIએ કહ્યું કે, તે પોતાના બિઝનેસનો વિસ્તાર કરી રહ્યું છે, જેમાં નવા લોકોની જરૂર પડશે. બેન્કે સ્પષ્ટ કર્યું કે, વીઆરએસ સ્કીમ કોસ્ટ કટિંગ માટે લાવવામાં આવી નથી. 
 

Sep 8, 2020, 11:57 AM IST

આ મહિને સતત 8 દિવસ બંધ રહી શકે છે બેન્ક, પૂરા કરી લો જરૂરી કામ

જો આ મહિને તમારે બેન્ક સાથે જોડાયેલા કોઈ કામ હોય તો આઠ માર્ચ પહેલા પૂરા કરી લો, કારણ કે આ મહિને બેન્ક કર્મચારીઓની ત્રણ દિવસની હડતાળ અને હોળીની રજા સતત આવી રહી છે. 

Mar 3, 2020, 06:48 PM IST

આવી રહ્યો છે SBI કાર્ડનો IPO, રોકાણકારો થઈ શકે છે માલામાલ

એસબીઆઈ કાર્ડના આઈપીઓની લાંબા સમયથી રાહ જોઈ રહેલા રોકાણકારો માટે મોટા સમાચાર છે. SBI Card નો IPO આગામી 2 માર્ચે ખુલશે. બજાર નિયામક સેબીને ઉપલબ્ધ કરાવેલા કંપનીના આઈપીઓના પ્રોસ્પેક્ટ્સમાં આ જાણકારી સામે આવી છે.
 

Feb 20, 2020, 05:34 PM IST

SBI એ પોતાના ગ્રાહકોને આપી ન્યૂ ઇયર ગિફ્ટ, સસ્તી થશે હોમ અને ઓટો લોન

SBI Home Loan: નવું વર્ષ આવી રહ્યું છે અને તમામ કંપનીઓ પોતાના ગ્રાહકોને ન્યૂ ઇયરની ભેટ આપી રહી છે. આ કડીમાં દેશની સૌથી મોટી સરકારી બેન્ક ભારતીય સ્ટેટ બેન્ક (SBI)એ પોતાના ગ્રાહકોને નવા વર્ષ પર એક મોટી ભેટ આપી છે. એસબીઆઇએ લોનના દરમાં ઘટાડો કરીને ગ્રાહકોને ખિસ્સા પર પડનાર ઇએમઆઇના ભારને ઓછો કર્યો છે. 

Dec 31, 2019, 10:54 AM IST

Bank Holidays: આગામી 40 દિવસમાં 16 દિવસ બેન્ક રહેશે બંધ, આ મહિને છે 12 રજા

બેન્કોની રજા કાલે એટલે કે બુધવાર, બે ઓક્ટોબરે ગાંધી જયંતિથી શરૂ થઈ રહી છે. ત્યારબાદ આ મહિને દશેરા, દિવાળી, ભાઈબીજ, ગોવર્ધનપૂજા પણ છે. આગામી મહિને ગુરૂનાનક જયંતીને કારણે બેન્કમાં વધુ એક દિવસની રજા રહેશે.

Oct 1, 2019, 06:16 PM IST

દેશની સૌથી મોટી સરકારી બેન્કની નોકરીમાં થશે 25 ટકાનો ઘટાડો

એસબીઆઈએ આગામી 5 વર્ષ સુધી નિવૃત થઈ રહેલા કર્મચારીઓના સ્થાન પર માત્ર 75 ટકા નિમણૂક કરવાનો નિર્ણય લીધો છે. 
 

Feb 25, 2019, 03:33 PM IST