શરૂ કરો તૈયારી, SBI આ વર્ષે કરશે 14,000 કર્મચારીઓની ભરતી

ભારતીય સ્ટેટ બેન્ક  (SBI)એ કહ્યું કે, આ વર્ષે તે 14000 ભરતીની યોજના બનાવી રહ્યું છે. SBIએ કહ્યું કે, તે પોતાના બિઝનેસનો વિસ્તાર કરી રહ્યું છે, જેમાં નવા લોકોની જરૂર પડશે. બેન્કે સ્પષ્ટ કર્યું કે, વીઆરએસ સ્કીમ કોસ્ટ કટિંગ માટે લાવવામાં આવી નથી. 
 
શરૂ કરો તૈયારી, SBI આ વર્ષે કરશે 14,000 કર્મચારીઓની ભરતી