हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
48/ 1
(11)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ભારતી સિંહ
ભારતી સિંહ News
Scam
500 Crore Scam: 500 કરોડના કૌભાંડમાં ફસાયા ભારતી સિંહ, એલ્વિશ યાદવ સહિતના સ્ટાર્સ
500 Crore Scam: કોમેડિયન ભારતી સિંહ તેનો પતિ હર્ષ લિંબાચિયા, યૂટ્યૂબર એલ્વિશ યાદવ સહિતના સ્ટાર્સનું નામ 500 કરોડના કૌભાંડમાં આવ્યું છે. આ મામલે દિલ્હી પોલીસે તેમના વિરુદ્ધ કાર્યવાહી કરી છે અને તેમને સમન્સ ફટકાર્યું છે.
Oct 4,2024, 8:10 AM IST
bharti singh
કૃષ્ણની બાબરી જ્યાં થઈ હતી, ગુજરાતમાં એ જગ્યાએ કોમેડિયન ભારતીએ દીકરાની બાબરી ઉતારી
Comedian Bharti Singh : બોલિવૂડનું ફેમસ કોમેડી કપલ મા અંબાના શરણે, ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયાએ પોતાના દીકરા લક્ષસિંહ (ગોલા) ની બાબરી અંબાજીમાં આવીને ઉતારાવી, માતાજીનાં દર્શન કરી ધજા પણ ચઢાવી
May 25,2024, 15:47 PM IST
bharti singh
કોમેડિયન ભારતી સિંહની તબિયત લથડી, હોસ્પિટલમાં ટેસ્ટ થતા સામે આવી ગંભીર સમસ્યા
Bharti Singh in Hospital: તાજેતરમાં જ ભારતી સિંહને લઈને એવી જાણકારી સામે આવી છે જે તેના ફેન્સને ચિંતા કરાવી શકે છે. કોમેડિયન ભારતી સિંહ હોસ્પિટલમાં દાખલ છે. જ્યારે તે હોસ્પિટલમાં ટેસ્ટ માટે આવી તો ટેસ્ટમાં તેને એક ગંભીર સમસ્યાની ખબર પડી.
May 3,2024, 8:13 AM IST
ભારતી સિંહ
Bharti Singh ને ડ્રગ સપ્લાઈ કરનાર પેડલરની ધરપકડ, NCBથી બચવા બનાવ્યો હતો આ પ્લાન
બુધવારે રાત્રે એનસીબીએ મોટી કાર્યવાહી કરતા તે ડ્રગ પેડલરને ઝડપી લીધો છે, જેણે ભારતીય અને અન્ય લોકોને ડ્રગ્સ સપ્લાઈ કર્યું હતું. જાણકારી અનુસાર મુંબઈના બાંદ્રા કોર્ટ જંક્શનથી મોડી રાત્રે સુનીલ ગવાઈ નામના ડ્રગ સપ્લાયરની ધરપકડ કરવામાં આવી છે.
Nov 27,2020, 11:34 AM IST
ભારતી સિંહ
Bharti Singh અને તેમના પતિ Haarsh ને ડ્રગ્સ કેસમાં મળ્યા જામીન
કોમેડિયન ભારતી સિંહ (Bharti Singh)અને તેમના પતિ હર્ષ લિંબાચિયા (Haarsh Limbachiyaa)ને ડ્રગ્સ કેસમાં કિલા કોર્ટમાંથી જામીન મળી ગયા છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) દ્વારા ધરપકડ કર્યા બાદ રવિવારે તેમને મુંબઇની કિલા કોર્ટ (Kila Court)માં રજૂ કરવામાં આવ્યા હતા.
Nov 23,2020, 15:02 PM IST
દીપિકા પાદુકોણ
બોલીવુડ અભિનેત્રીઓનો નવો ડ્રેસકોડ, NCB ઓફિસ જાઓ...તો આ કપડાં પહેરવા જરૂરી!
બોલીવુડની અનેક હસ્તીઓ હવે NCB તપાસના ઘેરામાં આવી ગઈ છે.
Nov 23,2020, 12:14 PM IST
ભારતી સિંહ
ડ્રગ્સ કેસઃ ભારતી અને હર્ષને મોટો ઝટકો, કોર્ટે બંન્નેને ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા
આજે બંન્ને પતિ-પત્નીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ત્યાં બંન્નેને ઝટકો લાગ્યો છે. કોર્ટે ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયાને ન્યાયિક કસ્ટડીમાં રાખવાનો ચુકાદો આપ્યો છે.
Nov 22,2020, 14:38 PM IST
ભારતી સિંહ
આ રીતે NCBના રડાર પર આવી કોમેડિયન Bharti Singh, જાણો શું છે સજાની જોગવાઈ
NCB ઝોનલ ડાઈરેક્ટર સમીર વાનખેડેએ જણાવ્યું કે અમે ભારતી સિંહની ધરપકડ કરી છે. આ બાજુ લેટેસ્ટ અપડેટ મુજબ એનસીબીએ હવે હર્ષ લિંબાચિયાની પણ ધરપકડ કરી લીધી છે.
Nov 22,2020, 9:00 AM IST
હર્ષ લિંબાચિયાની ધરપકડ
કોમેડિયન ભારતી સિંહ બાદ હવે તેના પતિ હર્ષ લિંબાચિયાની પણ NCB એ કરી ધરપકડ
પ્રખ્યાત કોમેડિયન ભારતી સિંહ બાદ હવે તેના પતિ હર્ષ લિંબાચિયાની પણ ડ્રગ્સ કેસમાં NCBએ મોડી રાતે ધરપકડ કરી લીધી છે. તેમના ઘરમાંથી 86.5 ગ્રામ જેટલો ગાંજો મળી આવ્યો હતો.
Nov 22,2020, 8:19 AM IST
બોલીવુડ ડ્રગ્સ કેસ
બોલીવુડ ડ્રગ્સ કેસમાં જાણીતી કોમેડિયન ભારતી સિંહની NCBએ કરી ધરપકડ
ભારતી અને તેમના પતિ હર્ષ લિંબાચિયા (Harsh Limbachiyaa) પર ડ્રગ્સ લેવાનો આરોપ છે.
Nov 21,2020, 18:58 PM IST
એનસીબી
કોમેડિયન Bharti Singh અને તેમના પતિને NCB એ કસ્ટડીમાં લીધા, બંને પર લાગ્યો આ આરોપ
ડ્રગ માફિયા અને બોલીવુડ (Bollywood)વચ્ચે કથિત સંબંધોની તપાસ ચાલી રહી છે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ શનિવારે જાણિતા કોમેડિયન ભારતી સિંહ (Bharti Singh)અને તેમના પતિ હર્ષ લિંબાચિયા (Harsh Limbachiyaa)ને કસ્ટડીમાં લીધા
Nov 21,2020, 16:43 PM IST
બોલીવુડ ડ્રગ્સ કેસ
ડ્રગ્સ કેમસાં કોમેડિયન ભારતી અને તેના પતિને NCBનું સમન્સ, ઘર પર સર્ચ ઓપરેશન
ડ્રગ્સ મામલામાં એનસીબીનું ઇનવેસ્ટિગેશન ચાલી રહ્યું છે. હવે એનસીબીએ દેશની જાણીતી કોમેડિયન ભારતી સિંહના અંધેરી સ્થિત ઘર પર દરોડા પાડ્યા છે.
Nov 21,2020, 14:25 PM IST
બોલીવુડ ડ્રગ્સ કેસ
કલાકારો પર NCBની એક્શન યથાવત, હવે કોમેડિયન ભારતીના ઘરે દરોડા
ડ્રગ્સ મામલામાં એનસીબીનું ઇનવેસ્ટિગેશન ચાલી રહ્યું છે. હવે એનસીબીએ દેશની જાણીતી કોમેડિયન ભારતી સિંહના અંધેરી સ્થિત ઘર પર દરોડા પાડ્યા છે.
Nov 21,2020, 12:12 PM IST
ભારતી સિંહ
કોમેડિયન ભારતી સિંહને થઈ મોટી બીમારી, તાબડતોબ કરાઈ હોસ્પિટલમાં દાખલ
કોમેડિયન ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિંબાચીયાને કોકિલાબેન ધીરુભાઈ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે
Sep 23,2018, 20:38 PM IST
ભારતી સિંહ
કપિલની સાથે કરી કામ કરવાને લઇને પ્રથમ વખત બોલી ભારતી, કરી હૃદય સ્પર્શી વાત
હાલમાં જ એવા સમાચાર આવ્યા હતા કે જાણીતા કોમેડિયન કપિલ શર્મા, કોમેડિયન કૃષ્ણા અભિષેક અને ભારતી સિંહ સાથે નાના પરદા પર ફરી જોવા મળશે.
Sep 5,2018, 9:43 AM IST
Trending news
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા
Banaskantha rape
વકીલની મદદ લેવી ભારે પડી, સલાહ લેવા ગયેલી યુવતી બની ગઈ હવસનો શિકાર
sari industry
સરકારના એક નિર્ણયથી ખારવા સમાજમાં ભારે રોષ, 26 તારીખે કરશે વિરોધ પ્રદર્શન
Solar91 Cleantech IPO
આવી રહ્યો છે સોલર કંપનીનો IPO, ગ્રે માર્કેટમાં હાલથી જ રૂ. 100 પ્રીમિયમ પર ભાવ
Agriculture
ગુજરાતના ખેડૂતો માટે વરદાનરૂપ બન્યું સરકારનું આઈ-ખેડૂત પોર્ટલ
India vs England
ભારત સામે વનડે અને ટી20 સિરીઝ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર, સ્ટાર ખેલાડી બહાર
health
'ચા હવે હેલ્ધી છે' અમેરિકન FDAએ આપ્યું ગ્રીન સિગ્નલ, જાણો બાકી હર્બલ ટી વિશે...
BSNL
ઈ-સિમને લઈને 4G રોલઆઉટ સુધી BSNLએ કર્યા ઘણા મોટા અપડેટ, Jio-Airtel સાથે સીધી ટક્કર