ભારત ચીન સરહદ વિવાદ
પરસ્પર સહમતિથી સરહદ વિવાદ ઉકેલવા પર India-China રાજી, LAC પરથી હટશે જંગી વાહન
ચીનના રાષ્ટ્રીય રક્ષા મંત્રાલયના એક સત્તાવાર મીડિયા યાદી અનુસાર, ભારતની સાથે આગળ વાર્તાઓનો દોર જારી રહેશે. 8મા રાઉન્ડ કોર્પ્સ કમાન્ડર વાતચીત બાદ ભારત અને ચીન સરહદ પર તણાવ ઘટાડવા માટે રાજી થયા છે.
આગામી સપ્તાહે યોજાઇ શકે છે ભારત-ચીનના કોર કમાન્ડરોની 8મી બેઠક
પાછલા સપ્તાહે ભારત-ચીનના કોચ કમાન્ડરોની 7મી બેઠક યોજાઇ હતી. આ બેઠક વાસ્તવિક નિયંત્રણ રેખા પર ચુશૂલમાં થઈ હતી અને આશરે 12 કલાક ચાલી હતી.
ભારત-ચીન વચ્ચે વાતચીત પર આર્મીનું નિવેદન, કહ્યું- તણાવ ઓછો કરવા માટે બંન્ને પક્ષ ઈમાનદાર અને રચનાત્મક
India-China tension at LAC: એલએસી પર તણાવ વચ્ચે ભારતીય સેનાએ ભારત-ચીન વચ્ચે કમાન્ડર લેવલની 7મા રાઉન્ડની વાતચીત પર સંતોષ વ્યક્ત કર્યો છે. સેનાએ કહ્યું કે, બંન્ને પક્ષ તણાવ ઓછો કરવા માટે ઈમાનદાર અને રચનાત્મક છે.
Oct 13, 2020, 06:33 PM ISTભારત-ચીન સરહદ વિવાદ વચ્ચે આજે 7મી વખત થશે કમાન્ડર લેવલની બેઠક
નવા સમયમાં ભારતે ચીનની આંખમાં આંખ નાખીને સારી રીતે સમજાવી દીધું છે કે વિસ્તારવાદ સાથે જોડાયેલ કોઈ ષડયંત્ર હવે સફળ થશે નહીં.
અમેરિકાનો દાવો, ચીને ભારતની સરહદ પર મોકલ્યા 60,000 સૈનિક
ચીન પોતાની હરકતો છોડી રહ્યું નથી. એકવાર ફરી ડ્રેગને મોટી સંખ્યામાં પોતાના સૈનિકોની ટુકડીને એલએસી પર મોકલી આપી છે. આ વાતની જાણકારી અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિયો (US Secretary of State Mike Pompeo)એ આપી છે.
Oct 10, 2020, 05:45 PM ISTચીન વિવાદ પર રાહુલ ગાંધી- અમારી સરકાર હોત તો ચીનને ઉપાડીને બહાર ફેંકી દીધું હોત
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભારત-ચીન સરહદ વિવાદ મુદ્દે કેન્દ્ર સરકાર પર આકરો પ્રહાર કર્યો છે. રાહુલ ગાંધીએ હરિયાણામાં કહ્યું કે, પ્રધાનમંત્રી મોદી પોતાને દેશભક્ત કહે છે અને દેશ જાણે છે કે ચાઇનાની સેના હિન્દુસ્તાનની અંદર છે.
Oct 6, 2020, 11:43 PM ISTલદ્દાખનું નામ લઈ ચીનનો નવો પેંતરો, ભારતે કહ્યું- અમે નથી માનતા 1959ની તે LAC
વિદેશ મંત્રાલયે કહ્યું કે, બંન્ને પક્ષ 2003 સુધી એલએસીને સ્પષ્ટ કરવા અને પુષ્ટિ કરવાની કવાયતમાં લાગ્યા હતા, પરંતુ તે પ્રક્રિયા આગળ ન વધી શકી કારણ કે ચીને ઈચ્છા વ્યક્ત ન કરી.
Sep 29, 2020, 06:49 PM ISTભારતે લદ્દાખમાં કેન્દ્રશાસિત પ્રદેશની ગેરકાયદેસર રીતે કરી રચના, અમે નથી આપતા માન્યતાઃ ચીન
ladakh standoff: ચીનના વિદેશ મંત્રાલયે કહ્યુ કે, ભારતે લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશની રચના ગેરકાયદેસર રીતે કરી છે. તેણે કહ્યું કે, અમે ભારતના સૈન્ય લશ્કરી હેતુ માટે માળખાગત નિર્માણનો વિરોધ કરીએ છીએ.
Sep 29, 2020, 03:43 PM ISTLAC પર શિયાળા માટે સેના તૈયાર, આઝાદી બાદનું સૌથી મોટું 'લોજિસ્ટિક ઓપરેશન'
સૈન્ય સૂત્રો અનુસાર, શીર્ષ કમાન્ડરોના એક સમૂહની સાથે ભારતીય સેના પ્રમુખ જરનલ એમ એમ નરવણે (MM Naravane) આ વિશાળ અભિયાનમાં વ્યક્તિગત રીતે જોડાયેલા છે.
Sep 27, 2020, 10:12 PM ISTભારતની મોટી સફળતા, ચીની સરહદ પાસે 6 નવા શિખરો પર સેનાએ કર્યો કબજો
India China border latest news: આ વિસ્તાર ખાલી પડ્યા હતા. ચીનની સેના ત્યાં પર પોતાની પહોંચ બનાવે તેની પહેલા ભારતીય જવાનોએ કેમ્પ લગાવી દીધા છે.
Sep 20, 2020, 05:40 PM ISTભારત-ચીન તણાવઃ બંન્ને દેશોની સેનાઓ વચ્ચે 20 દિવસમાં ત્રણવાર થયું ફાયરિંગ
સેનાના સૂત્રોએ કહ્યું કે, પ્રથમ ઘટના ત્યારે થઈ જ્યારે ભારતીય સેનાએ 29-31 ઓગસ્ટ વચ્ચે દક્ષિણી બેન્ક પેન્ગોંગ ઝીલની પાસે ઉંચાઈઓ પર કબજો કરવાના ચીનના પ્રયાસને નિષ્ફળ કર્યો, જ્યારે બીજી ઘટના 7 સપ્ટેમ્બરે મુખપારી પાસે થઈ હતી.
Sep 16, 2020, 06:20 PM ISTરાહુલ ગાંધી બોલ્યા- રક્ષામંત્રીના નિવેદનથી સ્પષ્ટ છે કે PMએ ચીની અતિક્રમણ પર ગેરમાર્ગે દોર્યા
રાહુલ ગાંધીએ કહ્યુ કે, રક્ષામંત્રીના નિવેદનથી સ્પષ્ટ છે કે પ્રધાનમંત્રીએ દેશને ચીની અતિક્રમણ પર ગેરમાર્ગે દોર્યો. આપણો દેશ હંમેશા ભારતીય સેનાની સાછે છે અને રહેશે, પરંતુ મોદી જી તમે ક્યારે ચીનની વિરુદ્ધ ઊભા થશો?
#ZeeNewsWorldExclusive: લદ્દાખમાં ખૂણે-ખૂણા પર નજર, સેનાના પેરાટ્રુપર તૈનાત
લદ્દાખ સીમા પર ચીન સાથે તણાવ ભર્યા માહોલ વચ્ચે લદ્દાખમાં ભારતીય સેનાના પેરાટ્રુપર તૈયાર થઈ ગયા છે. લદ્દાખમાં ભારતીય સેનાનું મહત્વનું 'યુદ્ધાભ્યાસ' થવા જઈ રહ્યું છે. આ ભારતીય સેનાનું લદ્દાખમાં મોટું ઓપરેશન છે. થોડા સમયમાં સૈનિકોને મોટી સંખ્યામાં તૈનાત કરવાનું પરીક્ષણ છે. પેરાડ્રોપિંગ દ્વારા સૈનિકોને લેહની પાસે ઉતારવામાં આવશે. આજે ભારતીયસ સેના ઓછા સમયમાં વધુ સૈનિકોને તૈનાત કરવાનો અભ્યાસ કરશે. ભારતીય સેના આ અભ્યાસમાં તેમની ક્ષમતાને ચકાસણી કરશે. જેથી દગાખોર ચીન ભવિષ્યમાં જો કોઇ ષડયંત્ર કરે છે તો ભારતીય સેના સંપૂર્મ શક્તિ સાથે તેને જવાબ આપી શકે.
Jul 7, 2020, 05:28 PM ISTIndia China Tension: સરહદ પર તણાવ વચ્ચે વધુ સ્પાઇસ-2000 બોમ્બ ખરીદવાની યોજના બનાવી રહ્યું છે ભારત
ચીનની સાથે વધતા તણાવ (India China Tension) બાદ ભારત ગ્રાઉન્ડ બેઝ પર માર કરવાની પોતાની ક્ષમતાને વધુ મજબૂત કરવા ઈચ્છે છે. તેવામાં ભારત વધુ સ્પાઇસ બોમ્બ ખરીદવાની યોજના બનાવી રહ્યું છે.
સંબોધન બાદ કોંગ્રેસનો પ્રધાનમંત્રી પર હુમલો, કહ્યું- ચીનનું નામ લેવાથી ડરે છે મોદી
ચીનનો ઉલ્લેખ ન થવા પર કોંગ્રેસે પ્રધાનમંત્રી પર નિશાન સાધ્યુ અને કહ્યું કે, ચીનની ટીકા કરવાની વાત ભૂલી જાવ, પોતાના રાષ્ટ્રીય સંબોધનમાં તેનું નામ લેવાથી પણ ડરે છે.
સરકારની ચીન સામે પ્રથમ મોટી કાર્યવાહી, ડ્રેગનની કમર તોડવા કરી તૈયારી
ચીનની સામે હવે સરકારે કડક પગલા ઉઠાવવાનું શરૂ કર્યું છે. તેની શરૂઆત પણ ભારતીય રેલવેએ કરી છે. જેની એખ સહયોગી કંપનીએ ચીનની કંપનીથી તેના 471 કરોડ રૂપિયાનો કરાર ખતમ કર્યો છે. ગલવાન ખાડીમાં 20 સૈનિકોના શહીદ થવા પર સમગ્ર દેશમાં ચીન સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને બોયકોટ ચીનના નારા દરેક જગ્યાએ સાભળવા મળી રહ્યાં છે.
Jun 18, 2020, 08:05 PM ISTLAC પર ચીન-ભારતના સૈનિકો વચ્ચે હિંસક ઝડપ પર સમગ્ર વિશ્વની નજર, UN અને અમેરિકાના મહત્વના નિવેદન
પૂર્વ લદાખમાં ભારત અને ચીનની સેનાઓ વચ્ચે થયેલી હિંસક ઝડપ પર આંતરરાષ્ટ્રીય સમુદાયની નજર ટકેલી છે. પહેલા સંયુક્ત રાષ્ટ્ર અને હવે અમેરિકાએ 'શાંતિપૂર્ણ સમાધાન'ની આશા વ્યક્ત કરી છે. અમેરિકાના ગૃહ વિભાગે હિંસામાં શહીદ થયેલા ભારતીય જવાનોના પરિવાર પ્રત્યે સંવેદના પ્રગટ કરી છે. અત્રે જણાવવાનું કે આ હિંસામાં ભારતના 20 જવાન શહીદ થયા છે જ્યારે જવાબી કાર્યવાહીમાં ચીનને પણ 43 જેટલા સૈનિકોનું નુકસાન થયુ છે.
Jun 17, 2020, 06:30 AM ISTસરહદ વિવાદ: ડ્રેગનના તેવર ઢીલા પડ્યા, કમાન્ડર લેવલની મીટિંગમાં શું થઈ હતી વાતચીત? જાણો
સરહદ પર કારણ વગરનો તણાવ પેદા કરી રહેલા ચીનને હવે શાંતિની ભાષા સમજમા આવવા લાગી છે. શનિવારે લદાખમાં થયેલી મિલેટ્રી કમાન્ડર લેવલની મીટિંગની અસર જોવા મળી રહી છે. હવે ચીન શાંતિપૂર્ણ રીતે વિવાદનો ઉકેલ લાવવા માટે તૈયાર છે. વિદેશ મંત્રાલય (MEA)એ આજે કહ્યું કે બંને પક્ષ 'દ્વિપક્ષીય કરાર મુજબ સરહદી વિસ્તારોમાં શાંતિપૂર્ણ સમાધાન પર સહમત' છે.
Jun 7, 2020, 01:16 PM ISTLAC પર તણાવને લઈને ભારત-ચીનના મિલિટ્રી કમાન્ડરો વચ્ચે વાતચીત પૂર્ણ, મોલ્ડોમાં યોજાઇ બેઠક
ભારત અને ચીનના સૈન્ય અધિકારીઓ વચ્ચે લદ્દાખ તણાવ પર મહત્વપૂર્ણ બેઠક પૂરી થઈ ગઈ છે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે બંન્ને દેશો વચ્ચે ઘણા દિવસથી ચાલી રહેલ તણાવ ઓછો થશે.
ભારત-ચીન વિવાદ: ટ્રમ્પના દાવા પર ભારતનું રિએક્શન, PM મોદી અને ટ્રમ્પ વચ્ચે કોઈ વાત થઈ નથી
ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સરહદ વિવાદમાં વધેલા તણાવ પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનને ભારતે એક પ્રકારે ફગાવી દીધુ છે. ઉચ્ચસ્તરીય સૂત્રોએ સ્પષ્ટતા કરી છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ભારત ચીન સરહદ વિવાદ મુદ્દે કોઈ વાતચીત થઈ નથી.
May 29, 2020, 10:08 AM IST