ભારત ચીન 0

લદ્દાખઃ સૈનિકોના જલદી પાછળ હટવા પર બની સહમતિ, ફરી થશે કમાન્ડરોની વાતચીત

બંન્ને દેશોએ કહ્યું કે, દ્વિપક્ષી સંબંધોના સંપૂર્ણ વિકાસ માટે પૂર્ણ રૂપથી શાંતિની સ્થાપના જરૂરી છે. 

Jul 25, 2020, 08:37 AM IST

ટ્રંપના પૂર્વ મુખ્ય રણનીતિકારનો ખુલાસો- ચીનની સામે અમેરિકાની યુદ્ધ યોજના તૈયાર

ચીન (China)ને પાઠ ભણાવવા માટે અમેરિકા (United States) મોટી તૈયારી કરી રહ્યું છે. ચીનના વિસ્તારવાદને રોકવા માટે ભારત અને અમેરિકા એખ સાથે આવી ગયા છે. કમ્યુનિસ્ટ ચીનને પાઠ ભણાવવા માટે ટ્રંપ પ્રશાસનની મોટી તૈયારી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ (Donald Trump)ના પૂર્વ મુખ્ય રણનીતિકાર સ્ટીવ બેનન (Steve Bannon)ને ખુલાસો કર્યો છે. સ્ટીવે કહ્યું કે, તિબેટ પર ભારત-ચીન વિવાદ મામલે અમેરિકા ભારતને સહયોગ કરી રહ્યું છે.

Jul 21, 2020, 05:49 PM IST

લેહમાં સેનાનો યુદ્ધાભ્યાસ, રક્ષા મંત્રીએ હથિયાર ઉઠાવી આપ્યો આ કડક સંદેશ

દેશના રક્ષા મંત્રી રાજનાથ સિંહ (Rajnath Singh) શુક્રવારના લેહમાં ફોરવર્ડ પોસ્ટ પર પહોંચ્યા. રક્ષા મંત્રીની હાજરીમાં સેનાના જવાનોએ યુદ્ધાભ્યાસ કર્યો. તે દરમિયાન રાજનાથ સિંહે પણ સેનાની મલ્ટી બેરલ ગન ચલાવી. રાજનાથ સિંહની આ બે દિવસીય મુલાકાત ચીન અને પાકિસ્તાનને સંદેશ આપવા માટે છે.

Jul 17, 2020, 02:48 PM IST

જવાનોને પ્રોત્સાહન આપતાં રક્ષા મંત્રીએ કહ્યું- 'કોઈ આંખ ઉઠાવીને જુઓ તો તેને મુંહતોડ જવાબ આપીશું'

લેહ અને જમ્મૂ કાશ્મીરની બે દિવસીય મુલાકાત પર ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહએ લદ્દાખમાં જવાનોને સંબોધન કર્યું. તેમણે કહ્યું કે, અહીં હાજર તમામ બહાદુર જવાનો, આ મારું સોભાગ્ય છે કે તમારે દર્શન કરવાની તક મળી. તમે સેનાના જવાન જ નહીં, તમે ભારતની શાન છો. તમાર કામ પર સમગ્ર દેશને ગર્વ છે. આજે તમને મળીને ખુશી છે તો જવાનોની શહીદી પર દુ:ખ પણ છે.

Jul 17, 2020, 02:34 PM IST

#ZeeNewsWorldExclusive: સમુદ્રમાં ચીનની ઘેરાબંધી, અંડમાનમાં P8i એરક્રાફ્ટ તૈનાત

 ZEE NEWS WORLD EXCLUSIVE માં મોટા સમાચાર છે કે ચીન વિરુદ્ધ ભારતીય સેનાની અંડમાનમાં મોટી તૈયારી છે. ભારતે PLA પર નજર રાખવા માટે P8i એરક્રાફ્ટને અંડમાનમાં તૈનાત કરી દીધુ છે. 

Jul 4, 2020, 05:14 PM IST

લેહથી પરત ફરી દિલ્હીમાં મહત્વની બેઠક કરશે પીએમ મોદી, જાણો વિગતો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) લેહથી પરત ફરી દિલ્હીમાં બેઠક કરશે. ભારત-ચીન (India-China) સીમા વિવાદની વચ્ચે શુક્રવારના પીએમ મોદીએ બોર્ડર પર પરિસ્થિતિનું નિરિક્ષણ કર્યું. એવામાં લેહની મુલાકાત બાદ પીએમ મોદીની આ બેઠક મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. પીએમ મોદી આજ સાંજે લેહથી દિલ્હી પરત ફરશે.

Jul 3, 2020, 03:18 PM IST

ચીન 20 તો ભારત 21... દરેક હિંમતની સજા ભોગવશે 'ડ્રેગન'! આ છે PM મોદીની તૈયારી

લદ્દાખમાં ભારતીય જમીન પર પોતાની નજર રાખીને ચીને મોટી ભૂલ કરી છે. હમેશાં બીજાની જમીન હડપવાની આદત રાખનાર ચીનને ભારત પર નજર નાખવી ખુબ જ ભારે પડી શકે છે

Jun 26, 2020, 04:20 PM IST

ગવલાન ઘાટીમાં ઝડપ વાળા સ્થળથી 1 KM પાછળ હટી ચીનની સેનાઃ સૂત્ર

સર્વોચ્ચ સૂત્રો પ્રમાણે ચીનની સેના અને વાહન ગલવાન ઘાટી પર ઝડપ વાળી જગ્યાથી એક કિલોમીટર પાછળ ગટી ગઈ છે. ગલવાન ઘાટીની પાસે ચીનના સૈનિકોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે. 

Jun 25, 2020, 04:19 PM IST

ચીનની ડબલ ગેમ, એક તરફ શાંતિની વાત અને બીજી તરફ એલએસી પર ખોલી રહ્યું નવો મોરચો

 ભારતના લાખ પ્રયત્ન છતાં ચીન પોતાની હરકતો છોડી રહ્યું નથી અને ડબલ ગેમ રમી રહ્યું છે. એક તરફ સરહદી વિસ્તારમાં શાંતિ તથા સ્થિરતાની વાત કરી રહ્યું છે અને બીજી તરફ લાઇન ઓફ એક્ચુઅલ કંટ્રોલ પર નવા મોરચા ખોલી રહ્યું છે. 

Jun 24, 2020, 11:17 PM IST

પૂર્વી લદ્દાખના તણાવ વાળા ક્ષેત્રથી નથી હટ્યું ચીન, ભારતે પણ દેખાડી સૈન્ય તાકાત

સૂત્રોએ જણાવ્યું કે, ભારતીય સેનાએ 15-16 જૂને પેટ્રોલિંગ પોઈન્ટ 14ની પાસે જે સ્ટ્રક્ચરને ઉખેડી દીધા હતા, ચીને ફરીથી તેને બનાવી લીધા છે. સામે ભારત પણ લદ્દાખમાં પોતાની સૈન્ય તાકાતને વધારી રહ્યું છે. 

Jun 24, 2020, 07:46 PM IST

ગલવાન ઘાટીમાં સંઘર્ષ માટે ભારત સંપૂર્ણ રીતે જવાબદારઃ ચીની રક્ષા મંત્રાલય

રક્ષા મંત્રાલયના પ્રવક્તા કિઆને કહ્યુ, ભારત-ચીન સરહદ પર થયેલા સંઘર્ષોની સંપૂર્ણ જવાબદારી ભારતીય પક્ષની છે. અમે આશા કરીએ છીએ કે સરહદી વિસ્તારમાં શાંતિ અને સ્થિરતા બની રહેશે
 

Jun 24, 2020, 04:48 PM IST

Exclusive: ગલવાનન નવી સેટેલાઇટ તસવીરો, ઝડપ થઈ ત્યાં ચીને કર્યું નિર્માણ

અમેરિકાની સ્પેસ ટેક્નોલોજીએ ગલવાનની નવી તસવીરો જારી કરી છે. ગલવાનમાં જ્યાં ઝડપ થઈ તે જગ્યાની નવી તસવીરો સામે આવી છે. આ સ્થાન પર ચીને નિર્માણ કર્યું છે. 

Jun 24, 2020, 04:02 PM IST

ચીન સાથે તણાવ વચ્ચે ભારતને મળ્યો રશિયાનો સાથ, UNSCમાં ભારતની સ્થાયી સદસ્યતાનું કર્યું સમર્થન

ગલવાન ખીણ (Galwal Valley)માં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર તણાવ વચ્ચે ભારતને તેના જૂના મિત્ર રશિયાનો સાથ મળ્યો છે. મંગળવારના ભારત, રશિયા અને ચીનના વિદેશ મંત્રીઓની થયેલી વર્ચુઅલ બેઠકમાં રશિયાએ સંયુક્ત રાષ્ટ્ર સંરક્ષણ પરિષદ (UN Security Council)માં ભારતની સ્થાયી સદસ્યતાનો જોરદાર રીતે સમર્થન કર્યું છે.

Jun 23, 2020, 06:53 PM IST

રાહુલ ગાંધી પર વિદેશ મંત્રીનો વળતો પ્રહાર, કહ્યું- કેમ સરહદ પર સૈનિકોએ ન ચલાવ્યા હથિયાર

વિદેશ મંત્રી એસ જયશંકરે રાહુલ ગાંધી (Rahul Gandhi)ને સણસણતો જવાબ આપ્યો છે. જયશંકરે રાહુલ ગાંધીની તે ટ્વીટનો જવાબ આપ્યો છે, જેમાં તેમણે સરકારથી પૂછ્યું હતું કે, ગલવાનમાં સૈનિકો (India-China Border Dispute)ને કે નિશસ્ત્ર કેમ મોકલવામાં આવ્યા?

Jun 18, 2020, 09:32 PM IST

સરહદ પર ટેન્શન: ભારતના સપોર્ટમાં સામે આવ્યું રશિયા, ચીન સાથેના વિવાદ પર કહી આ વાત

ચીનની સાથે લદ્દાખ સીમા (India-China Dispute) પર તણાવ યથાવત છે. ચીનની સાથે સરહદ પર ટેન્શન વચ્ચે ભારતને રશિયાનો સાથ મળ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સરહદ પર ચીન સાથે ચાલી રહેલા મુકાબલા વચ્ચે રશિયાએ ભારતને તેના પ્રયાસોમાં સમર્થન આપવાની ખાતરી આપી છે. રશિયાએ કહ્યું કે ભારત અને ચીન બંને નજીકના ભાગીદાર અને મિત્રો છે.

Jun 18, 2020, 06:25 PM IST

ભારત-ચીન સીમા વિવાદ વચ્ચે પાકિસ્તાન રચી રહ્યું છે નવું ષડયંત્ર? ISI હડક્વોર્ટરમાં મળ્યા સેના પ્રમુખ

ભારત-ચીન સીમા વિવાદ વચ્ચે પાકિસ્તાન ક્યાંકને ક્યાંક નવું ષડયંત્ર તો નથી રચી રહ્યું? પાકિસ્તાનના ત્રણેય સેના પ્રમુખોને ઇન્ટર સર્વિસીઝ ઇન્ટેલિજન્સ (ISI)ના હેડક્વોટરમાં આયોજીત એક અસામાન્ય બેઠકમાં ભાગ લીધો. આ અસામાન્ય એટલા માટે કહી શકાય કે, કેમકે દાયકાઓ પછી સેન્ય પ્રમુખ આ રીતે ISI હેડક્વોર્ટર પહોંચ્યા છે.

Jun 18, 2020, 05:10 PM IST

લદ્દાખ વિવાદ: ચીનને આર્થિક નુકસાન પહોંચાડવા માટે ભારતે લીધો આ નિર્ણય

સીમા વિવાદને લઈ ચીને તેના માટે મુશ્કેલીઓ ઉભી કરી છે. લદ્દાખની ઘટના બાદ ભારત બેઇજિંગને આર્થિક રીતથી નુકસાન પહોંચાડવા માટે આગળ આવ્યું છે. મોદી સરકારે ટેલિકમ્યુનિકેશન્સ કંપની ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL)ને Huawei સહિત ચીનની કંપનીઓથી અપગ્રેડેશન ગિયર પ્રાપ્ત કરવા પર પ્રતિબંધ મુક્યો છે.

Jun 18, 2020, 04:42 PM IST

LAC પર તણાવ: બંને પક્ષો પર મેજર જનરલ રેન્કના અધિકારીઓની બેઠક, અસ્પષ્ટ રહી

ગલવાન ખાડીમાં ભારત (India) અને ચીન (China)ના સૈનિકોની વચ્ચે થયેલી હિંસક સંઘર્ષ બાદ બંને દેશોની વચ્ચે ભારે તણાવનો માહોલ છે. આ વચ્ચે બુધવારના લદ્દાખમાં મેજર જનરલ રેનકના અધિકારીઓની બેઠક યોજાઈ હતી. જો કો, આ બેઠક અસ્પષ્ટ રહી. ચર્ચામાં કોઈ પ્રગતિ થઈ નથી. જાણકારી અનુસાર આવતીકાલ બપોરે ચર્ચા થવાની સંભાવના છે.

Jun 17, 2020, 10:00 PM IST

સરહદ વિવાદમાં મધ્યસ્થા પર ટ્રમ્પની ઓફરને ભારતની ના, વિદેશ મંત્રાલયે કહ્યું- ચીન સાથે વાતચીત ચાલુ

Trump's mediation offer : ભારતે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ઓફરને એકવાર ફરી નકારી દીધી છે. ટ્રમ્પે ચીનની સાથે જારી સરહદ વિવાદને ઉકેલવા માટે પોતાના તરફથી મધ્યસ્થાની રજૂઆત કરી હતી. 

May 28, 2020, 08:04 PM IST

રક્ષા મંત્રી રાજનાથ સિંહની ત્રણેય સેનાના પ્રમુખ સાથે બેઠક, ચીનના મુદ્દા પર વાતચીત

ભારત અને ચીનની સેનાઓ વચ્ચે લદ્દાખમાં ચાલી રહેલા તણાવ વચ્ચે રક્ષા મંત્રી રાજનાથ સિંહએ મંગળવારના ત્રણેય સેનાઓના પ્રમુખ સાથે બેઠક કરી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, બેઠકમાં ચીનના મુદ્દા પર વાતચીત થઈ. બેઠકમાં CDS જનરલ બિપિન રાવત પણ હાજર હતા.

May 26, 2020, 05:33 PM IST