ભારત vs ઓસ્ટ્રેલિયા

IND vs AUS: પ્રથમ ટેસ્ટ પહેલા ઓસ્ટ્રેલિયાને મોટો ઝટકો, ડેવિડ વોર્નર બહાર

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 17 ડિસેમ્બરથી એડિલેડમાં ડે-નાઇટ ટેસ્ટ રમાશે. આ મેચ પહેલા ઓસ્ટ્રેલિયાને એક મોટો ઝટકો લાગ્યો છે. 

Dec 9, 2020, 03:08 PM IST

Aus vs Ind: સતત 10મી ટી-20 જીત પર બોલ્યો કોહલી, રોહિત-બુમરાહ વગર સિરીઝ જીતવી મોટી વાત

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ રવિવારે કહ્યુ કે, રોહિત શર્મા અને જસપ્રીત બુમરાહ જેવા ખેલાડીઓ વગર ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટી-20 સિરીઝ જીતવી તેના માટે ખુબ મહત્વ રાખે છે.
 

Dec 6, 2020, 09:16 PM IST

AUSvsIND T20: સિડનીમાં ભારતનો ધમાકેદાર વિજય, શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ

ઓસ્ટ્રેલિયા સામે સિડનીમાં રમાયેલી બીજી ટી20 મેચમાં ભારતે દમદાર પ્રદર્શન કરી 6 વિકેટે જીત મેળવી છે. આ સાથે ભારતે ત્રણ મેચોની ટી20 સિરીઝ પણ કબજે કરી લીધી છે. 

Dec 6, 2020, 05:23 PM IST

Aus vs Ind: અંતિમ વનડેમાં જીત બાદ ઓસ્ટ્રેલિયાને ટી20 સિરીઝમાં ટક્કર આપવા તૈયાર ટીમ ઈન્ડિયા

Aus vs India T20I: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વનડે સિરીઝ સમાપ્ત થયા બાદ હવે ફટાફટ ક્રિકેટ શરૂ થશે. શુક્રવારથી બંન્ને ટીમો વચ્ચે ત્રણ ટી20 મેચોની સિરીઝ રમાશે. 
 

Dec 3, 2020, 08:17 PM IST

Aus vs Ind: હાર્દિક પંડ્યાએ વનડેમાં પૂરા કર્યા 1000 રન, બનાવ્યો ખાસ રેકોર્ડ

Hardik Pandya Completes 1000 ODI Runs: ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ વનડે ક્રિકેટમાં એક હજાર રન પૂરા કર્યા છે. તેણે માત્ર 857 બોલમાં આ સિદ્ધિ મેળવી છે. પંડ્યા ટીમ ઈન્ડિયામાં એક બેટ્સમેન તરીકે રમી રહ્યો છે. 

Nov 27, 2020, 05:42 PM IST

AUS vs IND: વનડે મેચ પહેલા રોહિતની ઈજા પર બોલ્યો કેપ્ટન કોહલી, મને સંપૂર્ણ જાણકારી નથી

શુક્રવારે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાનાર એક દિવસીય મેચ પૂર્વે મીડિયાના સવાલોના જવાબ આપતા કોહલીએ કહ્યુ કે, આ મહિનાની શરૂઆતમાં થયેલી પસંદગી સમિતિની બેઠક પહેલા રોહિતને ગેરહાજર ગણાવવામાં આવ્યો હતો. 

Nov 26, 2020, 09:52 PM IST

AUS vs IND 1st ODI: ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રોહિતની ગેરહાજરીમાં ઉતરશે ટીમ ઈન્ડિયા, જાણો કોણ મજબૂત

AUS vs IND 1st ODI Match Preview: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચોની વનડે સિરીઝની પ્રથમ મેચ શુક્રવારે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. ભારતીય ટીમ આ મેચની સાથે કોરોના કાળ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરશે. 
 

Nov 26, 2020, 03:48 PM IST

Ind vs Aus: પ્રથમ વનડેમાં આ પ્લેઈંગ ઇલેવન સાથે ઉતરી શકે છે ભારતીય ટીમ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે શુક્રવાર, 27 નવેમ્બરથી ત્રણ મેચોની વનડે સિરીઝનો પ્રારંભ થઈ રહ્યો છે. પ્રથમ મેચ સિડનીમાં રમાશે. 
 

Nov 25, 2020, 07:01 PM IST

AUS vs IND: ટીમ ઈન્ડિયાની નવી જર્સી લોન્ચ, શિખર ધવને શેર કરી તસવીર

ભારતીય ટીમ આગામી 27 નવેમ્બરથી ઓસ્ટ્રેલિયા સામે શરૂ થતી વનડે સિરીઝમાં નવી જર્સી સાથે ઉતરશે. તમે પણ જુઓ નવી જર્સીની તસવીર..
 

Nov 24, 2020, 05:51 PM IST

INDvsAUS: ઓસ્ટ્રેલિયામાં વનડેમાં સૌથી વધારે સિક્સ ફટકારનાર બેટ્સમેન છે રોહિત શર્મા

ભારતીય ટીમ આગામી 27 નવેમ્બરથી ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ વનડે મેચની સાથે સિમીત ઓવરોની સીરિઝનો પ્રારંભ કરવાની છે. પરંતુ આ વખતે ભારતીય ટીમને રોહિત શર્માનો સાથ મળશે નહીં. હિટમેનનો કાંગારૂની ધરતી પર શાનદાર રેકોર્ડ છે. 

Nov 23, 2020, 03:23 PM IST

Aus vs Ind- વિરાટ કોહલીની ગેરહાજરી યુવાઓ માટે તકઃ રવિ શાસ્ત્રી

India Tour of Australia: ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીનું કહેવુ છે કે વિરાટ કોહલીની ગેરહાજરી યુવાઓને ખુદને સાબિત કરવાની તક આપશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ સિરીઝની શરૂઆત 17 ડિસેમ્બરથી થશે. 

Nov 23, 2020, 03:15 PM IST

AUS vs IND: કોચ રવિ શાસ્ત્રીએ યુવા શુભમન ગિલ સાથે કરી વાત, આપ્યું 'ગુરૂ જ્ઞાન'

Ravi Shastri Gives Guru Gyan To Shubman Gill: ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સિરીઝ પહેલા તૈયારી કરી રહેલા શુભમન ગિલ સાથે કોચ રવિ શાસ્ત્રીએ વાત કરી. 
 

Nov 22, 2020, 06:31 PM IST

India Tour of Australia: ભારતનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ, વન-ડેમાં શું કહે છે આંકડા?

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 27 નવેમ્બરથી વનડે સિરીઝનો પ્રારંભ થશે. આ પહેલા એક નજર કરીએ બંન્ને ટીમો વચ્ચે રમાયેલી મેચોના રેકોર્ડ્સ પર. 
 

Nov 18, 2020, 09:37 PM IST

AUS vs IND: ઓસ્ટ્રેલિયામાં ટીમ ઈન્ડિયા આ રીતે કરે છે તૈયારી, બીસીસીઆઈએ શેર કર્યો વીડિયો

BCCIઅ સોશિયલ મીડિયા પર જે વીડિયો શેર કર્યો છે, તેમાં શમી અને સિરાજ બોલિંગ પ્રેક્ટિસ કરતા જોવા મળી રહ્યા છે. 

Nov 17, 2020, 07:43 PM IST

AUS vs IND: કોવિડ-19ના વધી રહ્યાં છે કેસ, ટેસ્ટ સિરીઝ પર સંકટના વાદળો

India Tour of Australia: ભારતીય ટીમના ઓસ્ટ્રેલિયા પ્રવાસની શરૂઆત 27 નવેમ્બરથી થઈ રહી છે. પરંતુ ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ 17 ડિસેમ્બરથી એડિલેડમાં રમાશે. આ મેચ પહેલાપ્રદેશમાં કોવિડના વધતા કેસે મુશ્કેલી વધારી છે. 
 

Nov 17, 2020, 03:22 PM IST

ભારતીય ટીમ કોરોના તપાસમાં નેગેટિવ, શરૂ કરી પ્રેક્ટિસ, જુઓ તસવીરો

ભારતીય ટીમ હાલ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. અહીં ટીમ તથા સપોર્ટ સ્ટાફનો પ્રથમ કોરોના ટેસ્ટનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. 
 

Nov 14, 2020, 06:45 PM IST

IND vs AUS: ટીમ ઈન્ડિયા વિરુદ્ધ ખાસ જર્સીમાં ઉતરશે ઓસ્ટ્રેલિયન ટીમ

ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયાના દેશઝ નિવાસિઓના યોગદાનને સન્માન આપવા માટે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ ભારત વિરુદ્ધ આગામી ટી20 સિરીઝમાં ખાસ ડિઝાઇન કરવામાં આવેલી દેશઝ જર્સી પહેરશે. 

Nov 11, 2020, 02:52 PM IST

IPLમાં શાનદાર બોલિંગનું મળ્યું ઈનામ, આ યોર્કર નિષ્ણાંતને ટીમ ઈન્ડિયામાં મળી તક

આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કરનાર કોલકત્તા નાઇટ રાઇડર્સના લેગ સ્પિનર વરૂણ ચક્રવર્તી ખભાની ઈજાને કારણે ટી-20 સિરીઝમાંથી બહાર થઈ ગયો છે.

Nov 9, 2020, 06:29 PM IST

પેટરનીટી લીવ પર વિરાટ કોહલી- એડિલેડ ટેસ્ટ બાદ પરત ફરશે ભારત, રોહિત ટીમમાં સામેલ

ભારતીય ટીમનો ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ 27 નવેમ્બરથી શરૂ થવાનો છે. ટીમ પહેલા ત્રણ વનડે આંતરરાષ્ટ્રીય મેચ રમશે અને ત્યારબાદ ત્રણ ટી20 મેચોની સિરીઝ રમાશે. સીમિત ઓવરોની સિરીઝ બાદ ચાર ટેસ્ટ રમાશે. 
 

Nov 9, 2020, 05:22 PM IST

ઓસ્ટ્રેલિયા પ્રવાસઃ અંતિમ બે ટેસ્ટ મેચમાંથી હટી શકે છે વિરાટ કોહલી, આ છે કારણ

ભારતીય કેપ્ટન વિરાટ કોહલી  (Virat Kohli) ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બહુચર્ચિત ચાર મેચોની ટેસ્ટ સિરીઝની અંતિમ બે મેચમાંથી હટી શકે છે કારણ કે જાન્યુઆરીમાં તે પિતા બનવાનો છે. કોહલી ટીમમાં હટવાથી લોકેશ રાહુલને ભારતીય ટીમમાં મધ્યમક્રમમાં જગ્યા મળી શકે છે.
 

Nov 7, 2020, 08:49 PM IST