ભૂષણ કુમાર

VIDEO: ગણપતિ ઉત્સવમાં સામેલ થયો જોન અબ્રાહમ, આ અભિનેતાઓએ પણ કર્યાં દર્શન

આ દિવસોમાં બોલીવુડના સિતારા ગણપતિ બાપાની શરૂણમાં છે, આ વીડિયોમાં જુઓ કઈ રીતે બધા પર છવાયો છે મંગલ મૂર્તિનો જાદૂ. 

Sep 11, 2019, 08:03 PM IST

T-Series એ ડિજિટલ સ્પેસમાં મૂક્યો પગ, વેબ-સિરિઝ અને વેબ ફિલ્મો બનાવશે

ભૂષણ કુમારે વિનોદ ભાનુશાળીને ડિજિટલ સ્પેસ માટે કંટેટ બનાવવા માટે એક ટીમનું નેતૃત્વ કરવાની જવાબદારી સોંપી છે. મ્યૂઝિક ઇંડસ્ટ્રીના મુગલ સાબિત થવા અને પોતાને એક સફળ ફિલ્મ સ્ટૂડિયોના રૂપમાં સ્થાપિત કર્યા બાદ, ટી સીરીઝ હવે વેબ સિરિઝ અને વેબ ફિલ્મો સાથે ડિજિટલ સ્પેસમાં પ્રવેશ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. ભૂષણ કુમારની ટી-સીરીઝે ફિલ્મોના નિર્માણ અને સંગીત વીડિયો સાથે-સાથે વેબ-શો અને વેબ ફિલ્મો માટે સ્ક્રિપ્ટ ફાઇનલ કરવાનું કામ શરૂ કરી દીધું છે. ડિજિટલ કંટેટની વધતી જતી માંગની સાથે, પ્રોડક્શન હાઉસને ડિજિટલ સ્પેશની એક નવી પરંતુ પરિચિત ક્ષેત્રમાં હાથ અજમાવવાનો નિર્ણય કર્યો છે. ટી-સિરિઝના સૌથી જૂના વિશ્વાસપાત્રમાંથી એક વિનોદ ભાનુશાળીના નેતૃત્વમાં હશે, જે હાલમાં ટી-સિરિઝમાં મીડિયા, માર્કેટિંગ, પબ્લિશિંગ (ટીવી) અને મ્યૂઝિક એક્વિજિશનના અધ્યક્ષ છે. 

Feb 15, 2019, 07:28 PM IST

ભૂષણ કુમારે બેક ટૂ બેક ફિલ્મોની સાથે 2019માં રાજ કરવા માટે છે તૈયાર

વર્ષ 2019 ફિલ્મોથી ભરેલું વર્ષ જોવા મળી રહ્યું છે એકતરફ ભૂષણ કુમારની ટી-સીરીઝ રૂલ બ્રેકર્સ, બાટલા હાઉસ, ભારત, અર્જુન પટિયાલા, તાનાજી, દે દે પ્યાર દે, કબીર સિંહ, સેટેલાઇટ શંકર વગેરે જેવી ફિલ્મો સાથે મનોરંજન કરવા માટે તૈયાર છે. ટી-સીરીઝના બેનર હેઠળ, ભૂષણે આ વર્ષની શરૂઆતમાં 2 મોટી ફિલ્મોની જાહેરાત સાથે 2019ની ધમાકેદાર શરૂઆત કરી છે. 

Feb 5, 2019, 05:19 PM IST

#MeToo અંગે 11 મહિલા ડિરેક્ટર્સે લીધો મોટો નિર્ણય

બોલિવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં #MeToo  આંદોલનમાં એક પછી એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યાં છે. તેને પગલે અનેક ફેમસ નિર્માતા-નિર્દેશકો પર મહિલાઓએ અભદ્રતાના આરોપ લગાવ્યા છે. અનેક લોકોએ મોટા મોટા પ્રોજેક્ટમાંથી હાથ ધોવા પડ્યા છે. પરંતુ હવે બોલિવુડની મહિલા ડિરેક્ટર્સ તરફથી એક મોટો નિર્ણય લેવાયો છે.

Oct 14, 2018, 05:16 PM IST

#MeTooમાં હવે પૂનમ પાંડેની એન્ટ્રી, શુટિંગ દરમિયાન તેની સાથે પણ થયું હતું કંઈક એવુ...

પૂનમ પોતાની અપકમિંગ ફિલ્મ ‘ધ જર્ની ઓફ કર્મા’ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મમાં તેના શક્તિ કપૂર સાથે અનેક બોલ્ડ સીન છે

Oct 14, 2018, 10:43 AM IST

#MeToo : ‘સુભાષ ઘઈએ પાછળથી મારો સ્કર્ટ ખેંચ્યો અને કિસ કરવાનો પ્રયાસ કર્યો’

 યૌન શોષણની વિરુદ્ધ શરૂ થયેલ  Me Too અભિયાનના તોફાને બોલિવુડના અનેક દિગ્ગજ કલાકારોને પોતાના ઝપેટમાં લઈ ચૂક્યા છે. અનેક મહિલાઓએ મનોરંજન અને મીડિયા જગતમાં યૌન શોષણ સાથે જોડાયેલ પોતાના અનુભવો શેર કર્યા હતા. જેના બાદ ફિલ્મકાર વિકાસ બહલ, સાજિદ ખાન, અભિનેતા નાના પાટેકર, આલોક નાથ, કૈલાશ ખેર, રજત કપૂર, ચેતન ભગત અને ગુરસિમરન ખંબાનું નામ સામે આવ્યું છે. આ ક્રમમાં અભિનેત્રી કેટ શર્માએ ડાયરેક્ટર સુભાષ ઘઈ પર યૌન શોષણનો કેસ ફાઈલ કર્યો છે. 

Oct 14, 2018, 09:36 AM IST

ટી-સીરિઝના ભૂષણ કુમારે #MeToo વિશે આપ્યો સણસણતો જવાબ

ટી-સીરિઝના પ્રમુખ ભૂષણ કુમારે પોતાના પર લાગેલા યૌન શોષણા આરોપોને નકારતા શુક્રવારે કહ્યું કે, આરોપ દ્વારા તેમની છબીને ખરડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ટ્વિટર પર એક અજ્ઞાત મહિલાએ આરોપ લગાવ્યો છે કે, કુમારે તેમના પ્રોડક્શન હાઉસની ત્રણ ફિલ્મોમાં ગીત ગાવાને બદલે તેમની સાથે યૌન સંબંધ બનાવવા કહ્યું હતું.

Oct 13, 2018, 10:52 AM IST