મગફળી

100 Gaam 100 Khabar: Junagadh Peanut Scandal PT17M1S

100 ગામ 100 ખબર: મગફળીકાંડમાં ભીનું સંકેલવાનો પ્રયાસ થયાનો આક્ષેપ

જૂનાગઢ મગફળી કૌભાંડમાં ભીનું સંકેલવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સ્થળ ઉપરથી શંકાસ્પદ જથ્થો ગાયબ થયો હોવાનો કિસાન ક્રાંતિ ટ્રસ્ટ અને કોંગ્રેસ કિસાન દ્વારા આક્ષેપ કરાયો હતો. 1200થી 1500 ગુણીઓ શંકાસ્પદ હતી. શંકાસ્પદ જથ્થાને સીઝ કરવા માંગણી કરી હતી.

Feb 3, 2020, 09:55 PM IST
Junagadh Peanut Scandal PT6M37S

જૂનાગઢ મગફળી કૌભાંડ: મગફળીનો શંકાસ્પદ જથ્થો સગેવગે કરવાનો આક્ષેપ

જૂનાગઢ મગફળી કૌભાંડમાં ભીનું સંકેલવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સ્થળ ઉપરથી શંકાસ્પદ જથ્થો ગાયબ થયો હોવાનો કિસાન ક્રાંતિ ટ્રસ્ટ અને કોંગ્રેસ કિસાન દ્વારા આક્ષેપ કરાયો હતો. 1200થી 1500 ગુણીઓ શંકાસ્પદ હતી. શંકાસ્પદ જથ્થાને સીઝ કરવા માંગણી કરી હતી.

Feb 3, 2020, 07:50 PM IST
Farmer protest at Keshod marketing yard PT8M49S

જૂનાગઢના કેશોદ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો દ્વારા હોબાળો

જૂનાગઢના કેશોદ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો દ્વારા હોબાળો કરવામાં આવ્યો છે. અહીં યાર્ડમાં અવ્યવસ્થાને લઈને ખેડૂતો નારાજ છે. હાલમાં યાર્ડમાં ઉતારવાની જ્ગ્યાઓ નથી જેના પગલે 23 હજાર ગુણીઓનો યાર્ડમાં ભરાવો થઈ ગયો છે. આ મામલે ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી છતાં તંત્ર બેધ્યાન છે.

Feb 2, 2020, 08:10 PM IST
Officers Admitted A Scandal Has Occurred In Peanuts PT21M37S

મગફળીમાં થયું છે કૌભાંડ, અધિકારીઓએ સ્વીકાર્યું

જૂનાગઢમાં મગફળી કૌભાંડ મામલે અધિકારીનું મોટું નિવેદન સામે આવ્યું છે. મગફળી ખરીદીમાં ગેરરીતિ થયા હોવાનો સ્વીકાર કર્યો હતો. પુરવઠા મામલતદાર એમ એસ ભગોરાએ કબૂલ્યું કે મગફળી બદલાઈ ગઈ છે. મગફળી ખેડૂતોની નહિ હોવાનો સ્વીકાર કર્યો હતો. જવાબદારો સામે કકડ પગલાં ભરવામાં આવશે. તમામ ગુણીઓનું ફરીથી પરીક્ષણ થશે. મોટું કૌભાંડ બહાર આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી.

Jan 31, 2020, 06:15 PM IST
Farmers face issue at Dhoraji APMC PT2M43S

ધોરાજી એપીએમસી સેન્ટર ખાતે ખેડૂતો ભોગવી રહ્યા છે ભારે હાલાકી

ટેકાના ભાવે મગફળી વેચવા માટે ધોરાજી એપીએમસી સેન્ટર બહાર ખેડૂતો મગફળી ભરેલ વાહનો લઈ ને ગઈકાલ સાંજથી જ ઊભા છે. કડકડતી ઠંડીમાં પણ ખેડૂતો એપીએમસી સેન્ટરની બહાર છે અને ખેડૂતોનો આક્ષેપ છે કે મગફળી પ્રક્રિયા ગોકળગાયની ગતિએ ચાલી રહી છે. એક તરફ શિયાળુ પાકને પિયત આપવાનો સમય છે અને બીજીતરફ મગફળી વેચવા આવેલો ખેડૂતોએ એપીએમસી સેન્ટરની બહાર કલાકો સુધી લાંબી કતારમાં ઊભા રહેવું પડે છે ત્યારે ખેડૂતોને મગફળી વેચવા માટે પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

Jan 23, 2020, 12:20 PM IST
bus and truck accident near bharuch, Una farmers issue in ground nut buying PT6M14S

ભરૂચમાં બસ-ટ્રક વચ્ચે અકસ્માતમાં 3ના મોત, ઉનામાં મગફળી ખરીદીમાં અધિકારીઓ કરે છે ખેડૂતોને હેરાન

નેશનલ હાઈવે 48 પર ભરૂચ પાસે ખાનગી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં 3નાં મોત થયા અને 20 લોકો ઈજાગ્રસ્ત થયા છે. એક બાજુ સરકાર ટેકાના ભાવે મગફળી ખરીદી કરી રહી હોવાનો દાવો કરી રહી છે. જોકે સરકારી બાબુના બહાનાઓ અને કનડગતને કારણે ખેડૂતોને હેરાન થઇ રહ્યા છે. ઉનાના માર્કેટિંગ યાર્ડના અધિકારીઓ ખેડૂતોની મગફળી યેનકેન બહાનાઓ કરી રિજેક્ટ કરી રહ્યા હોવાની ફરિયાદ ઉઠી રહી છે.

Jan 20, 2020, 09:35 AM IST
Long Line Of Farms Outside The Modasa Shopping Center PT3M1S

મોડાસા ખરીદી કેન્દ્ર બહાર ખેજૂતોની લાંબી લાઈન

અરવલ્લી જીલ્લાના મોડાસા કેન્દ્ર ખાતે ટેકાના ભાવે મગફળી ખરીદી પ્રક્રિયા ધીમી ગતિએ ચાલતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં નોધણી થયેલા ખેડૂતો પૈકી ૫૦ ટકા ખેડૂતોની મગફળી ખરીદાઈ ગઇ છે. મગફળી ખરીદી જડપી બનાવાય તેવી ખેડૂતોની માંગણી છે.

Jan 16, 2020, 04:10 PM IST
central government takes major decision on pam oil export PT1M58S

પામ તેલને લઈને કેન્દ્ર સરકારે લીધો મહત્વનો નિર્ણય, ગુજરાતના વેપારીઓ ખુશખુશાલ

કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે મહત્વનો નિર્ણય લીધો છે. જે મામલે સૌરાષ્ટ્ર ઓઈલ મિલ એસોસિએશનના પ્રમુખ સમીર શાહે પિયુષ ગોયલને પત્ર લખી આભાર માન્યો છે. પામતેલની આયાતને લઈને હવેથી આયાત કરનાર વેપારીએ કેટલું તેલ આયાત કરવું છે તે માટે પહેલાંથી મંજૂરી મેળવવાની રહેશે. નિયત મર્યાદામાં પામતેલની આયાત થશે

Jan 10, 2020, 05:55 PM IST

રાજકોટ જિલ્લાના 82400 ખેડૂતો પાસે ટેકાના ભાવે સરકારે ખરીદી મગફળી, ચૂકવ્યા 99 કરોડ

ખેડૂતો ને મગફળીના બજાર કિંમત કરતા વધુ ભાવ મળી રહે તે રાજ્ય સરકાર દ્વારા ૧લી નવેમ્બરથી પ્રતિ 20 કિલો 1018 રૂપિયાના ભાવે ટેકાના ભાવથી મગફળી ખરીદ કરવા નિર્ણય લેવામાં આવ્યો હતો. રાજકોટ સહિત રાજ્યભરમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત ૧લી નવેમ્બરથી કરવામાં આવી હતી.

Jan 5, 2020, 11:13 AM IST
Farmers Happy With Affordable Price Of Peanuts In Gir Somnath PT6M5S

નવા વર્ષમાં અચ્છે દિન: ગીર સોમનાથમાં મગફળીનો પોષણક્ષમ ભાવ મળતા ખેડૂતો ખુશ

રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો ની ટેકા ના ભાવે મગફળી ખરીદી પ્રક્રિયા થી ગીર-સોમનાથ જિલ્લાના ખેડૂતોને મોટી રાહત મળી છે. લેભાગુ વેપારીઓ અને વચેટીયાથી ખેડૂતો ને મુક્તિ સાથે મગફળી નો પોષણક્ષમ ભાવ મળતો હોવાનો સુર ખેડૂતોએ વ્યકત કર્યો હતો. સરકાર દ્વારા ટેકા ના ભાવે મગફળી ખરીદી ને વ્યાપક આવકાર સાથે ખેડૂતો દ્વારા સરકાર નો આભાર વ્યક્ત કરાયો હતો.

Jan 2, 2020, 12:50 PM IST
Plenty Of Groundnut Income In Rajkot Dharaji APMC Center PT4M33S

રાજકોટના ધોરાજી APMC સેન્ટરમાં મગફળીની પૂષ્કળ આવક

રાજકોટના ધોરાજીમાં એપીએમસી સેંટરમાં મગફળીની પુષ્કળ આવક થઇ છે. એપીએમસીમાં સેંટર બહાર મગફળી લઈને આવેલ વાહનોની લાંબી કતાર લાગી હતી. અત્યાર સુધીમાં કુલ 2043 જેટલા ખેડૂતોની 1 લાખ 60 હજાર ગુણી મગફળી ખરીદાઈ છે.

Dec 30, 2019, 03:15 PM IST
Farmer Anger Among Rejecting Peanuts In Amreli PT3M28S

અમરેલીમાં મગફળી રિજેક્ટ થયા ખેડૂતોમાં રોષ, જુઓ Video

અમરેલીમાં મગફળી રિજેક્ટ થયા ખેડૂતોમાં રોષ

Dec 25, 2019, 05:05 PM IST
Rajkot: A scam in the purchase of peanuts at support prices PT7M47S

રાજકોટ: ટેકાના ભાવે મગફળી ખરીદીમાં થયું કૌભાંડ

રાજકોટ મંગફળી કાંડ મામલે જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં માહિતી આપતા કલેકટર એ જણાવ્યું હતું કે , રાજકોટ જિલ્લામાં કુલ 82499 ખેડૂતોએ રાજીસ્ટ્રેશન કરાવ્યું છે જે પૈકી 11144 ખેડૂતોની મગફળી ખરીદ કરવામાં આવી છે અને તે પૈકી 44 ખેડૂતોને રૂપિયા ચૂકવી આપવામાં આવ્યા છે.. ટેકાના ભાવે મગફળી ખરીદી માં પડધરી તાલુકામાં સેન્ટર પર રૂપિયા મેળવી ખેડૂતોની મગફળી સેમ્પલ પાસ કરાવી દેવાની ઘટના મીડિયા દ્વારા ઉજાગર કરાતા તુરંત પોલીસ ફરિયાદ દાખલ કરી અમિત પટેલ નામના વચેટીયાની ધરપકડ કરવામાં આવી હતી.

Dec 18, 2019, 07:35 PM IST
Corruption In Buying Peanuts To Support Prices At Rajkot PT6M58S

મગફળી કાંડ-3: રાજકોટમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં ભ્રષ્ટાચાર

મગફળી કાંડ-3: રાજકોટમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં ભ્રષ્ટાચાર

Dec 18, 2019, 04:15 PM IST
Amreli Farmers Anger Over Peanut Corruption At Support Prices PT8M

મગફળી કાંડ-3: ટેકાના ભાવે મગફળીમાં ભ્રષ્ટાચારને લઇ અમરેલીના ખેડૂતોમાં રોષ

મગફળી કાંડ-3: ટેકાના ભાવે મગફળીમાં ભ્રષ્ટાચારને લઇ અમરેલીના ખેડૂતોમાં રોષ

Dec 18, 2019, 04:10 PM IST
Peanuts swell with rains in Porbandar PT3M6S

પોરબંદરમાં કમોસમી વરસાદથી મગફળી પલળી

પોરબંદરમાં કમોસમી વરસાદથી મગફળી પલળી

Dec 13, 2019, 08:05 PM IST
Peanuts heavy loss due to monsoon rains in Banaskantha PT3M

બનાસકાંઠા: કમોસમી વરસાદને કારણે મગફળી પલળી, મોટુ નુકશાન

એક તરફ ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ કરવામાં આવી છે, ત્યારે કમોસમી વરસાદને કારણે હજારો કિલો મગફળી વરસાદમાં પલળી ગઇ છે.

Dec 12, 2019, 08:55 PM IST
Peanuts Purchase: Farmers Harassed For Slowing Down Peanuts Purchase In Jamnagar PT8M27S

મગફળી ખરીદી: જામનગરમાં મગફળી ખરીદીની ધીમી ગતી, ખેડૂતોને હેરાનગતિ

મગફળી ખરીદી: જામનગરમાં મગફળી ખરીદીની ધીમી ગતી, ખેડૂતોને હેરાનગતિ

Dec 12, 2019, 03:50 PM IST
Peanuts Purchase: Farmers Upset To Reject Peanuts In Rajkot PT6M11S

મગફળી ખરીદી: રાજકોટમાં મગફળી રિજેક્ટ થતા ખેડૂતો પરેશાન

મગફળી ખરીદી: રાજકોટમાં મગફળી રિજેક્ટ થતા ખેડૂતો પરેશાન

Dec 12, 2019, 03:50 PM IST
Peanuts Purchase: Farmers Worried About Slow Purchase Of Peanuts In Banaskantha PT6M29S

મગફળીની ખરીદી: બનાસકાંઠામાં મગફળીની ધીમી ખરીદીથી ખેડૂતો પરેશાન

મગફળીની ખરીદી: બનાસકાંઠામાં મગફળીની ધીમી ખરીદીથી ખેડૂતો પરેશાન

Dec 12, 2019, 03:50 PM IST