हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
મતદાતાઓ
મતદાતાઓ News
Lok Sabha elections
ગુજરાતમાં મતદાનના દિવસે સર્જાશે આ મોટી મુશ્કેલી! જાણો તંત્રએ શું કરી વિશેષ વ્યવસ્થા?
Loksabha Election 2024: 7 મે ના રોજ યોજાનાર લોકસભા ચૂંટણી સમયે વધુ ગરમીને અનુલક્ષીને તેમજ Heat Wave ની સ્થિતિને પહોંચી વળવા જરૂરી આવશ્યક પગલાં લેવા માટે તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે.
May 4,2024, 19:07 PM IST
voters
મારા મતદારો મારા માટે ભગવાન સમાન, મે તો માત્ર આવેલો જ એક મેસેજ ફોરવર્ડ કર્યો હતો
રાજ્યમાં તુટેલા રોડ રસ્તાના કારણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓથી માંડીને મોટા મોટા દિગ્ગજ નેતાઓ ક્ષોભજનક સ્થિતીમાં મુકાયા છે. પ્રજા તુટેલા રસ્તાઓ મુદ્દે ખુબ જ ત્રસ્ત છે. જેના કારણે દરેકે દરેક તબક્કે રજુઆતો થઇ રહી છે. જેના કારણે કેટલાક નેતાઓ ભડકી પણ ઉઠે છે. આવા જ એક ભાજપના વડોદરાના કોર્પોરેટરની વોટ્સએપ ચેટ વાયરલ થઇ હતી. આ ચેટમાં પંચાલે લખ્યું છે કે, મને વરસાદથી ધોવાયેલા રસ્તાના ખાડાના ફોટા મકલવા નહી. ચોમાસામાં ગમે તે સરકાર હોય ખાડા પડે જ છે. જો કે ચેટ વાયરલ થયા બાદ ધર્મેશ પંચાલે ખુલાસો કર્યો હતો. તેણે જણાવ્યું કે, જનતા મારા ભગવાન સમાન છે, આ ચેટથી કોઇની લાગણી દુભાઇ હોય તો હું માફી માંગુ છું.
Sep 4,2020, 17:29 PM IST
Dates for the by-elections
આગામી સપ્તાહે રાજ્યની 8 પેટા ચૂંટણીની તારીખો જાહેર થાય તેવી શક્યતા
ગુજરાત વિધાનસભાની 8 બેઠકો પરની પેટા ચૂંટણી ટુંક જ સમયમાં તારીખો જાહેર થાય તેવી શક્યતા છે. મોરબી, લીંબડી, ગઢડા, ડાંગ, અબડાસા, કપરાડા, ધારી અને કરજણ બેઠકો પર પેટા ચૂંટણી થવાની છે. કોંગ્રેસના ધારાસભ્યોએ રાજ્યસભાની ચૂંટણી દરમિયાન રાજીનામાં આપતા આ બેઠકો ખાલી પડી છે.
Aug 22,2020, 20:18 PM IST
કોંગ્રેસી
કોંગ્રેસી ધારાસભ્યોનાં રાજીનામાથી મતદાતાઓમાં ભારે રોષની લાગણી...
કોંગ્રેસનાં ધારાસભ્યો દ્વારા રાજીનામા તો ધરી દેવાયા છે. જો કે આ માટે પોતાનાં વિસ્તારનાં કામો થાય તે માટે રાજીનામા આપ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું. જો કે હાલ તેમનાં મતદાતાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મતદાતાઓએ જણાવ્યું કે કોઇ પણ અગ્રણીઓને વિશ્વાસમાં લીધા વગર આ પગલું ભરવામાં આવ્યું છે.
Mar 17,2020, 21:30 PM IST
Trending news
protein rich foods
પ્રોટીનનું પાવર હાઉસ છે આ ફૂડ, બ્રેકફાસ્ટમાં ખાવાથી મળશે પહેલવાન જેવી તાકાત
Yuzvendra Chahal
યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા વચ્ચે થઈ ગયું સેટલમેન્ટ? આટલા કરોડમાં બની વાત!
Indians deported
33 ગુજરાતીઓ સહિત 112 ભારતીયોને લઈને અમેરિકાનું ત્રીજુ વિમાન પહોંચ્યું અમૃતસર
Delhi CM
દિલ્હીમાં 18 ફેબ્રુઆરીએ શપથ લેશે નવા મુખ્યમંત્રી, કાલે ભાજપની બેઠકમાં નામ થશે નક્કી
surat
ઓલપાડમાં પત્ની સાથે આડા સંબંધની શંકામાં એક વ્યક્તિે 14 વર્ષના સગીરની કરી હત્યા
Team India
ટીમ ઈન્ડિયાના ટેન્શનમાં વધારો! દર્દથી બેહાલ મેદાન પર જ સૂઈ ગયો આ ખેલાડી
narendra modi
કેન્દ્રીય કર્મચારીઓને બખ્ખા! 51480 રૂપિયા થઈ શકે છે મિનિમમ બેસિક સેલેરી, જાણો વિગત
surat police
અસલી લેબલ નકલી માલ, સુરતમાં બ્રાન્ડેડના નામે ડુપ્લીકેટ સાબુ-શેમ્પુ વેચનારા ઝડપાયા
amitabh bachchan
અમિતાભ બચ્ચનની પૌત્રીએ કોને કહ્યું 'I Love You'? સોશિયલ મીડિયા પર VIDEO થયો વાયરલ
Local self-government elections
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન પૂર્ણ, ઉમેદવારોના ભાવી EVMમાં સીલ, મંગળવારે પરિણામ