close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

મલેશિયા

PM મોદીએ મલેશિયાના પીએમ સાથે કરી મુલાકાત, ભાગેડુ ઝાકિર નાઈકના પ્રત્યાર્પણનો મુદ્દો ઉઠાવ્યો

રશિયાના બે દિવસના પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વ્લાદિવોસ્તોકમાં મલેશિયાના પીએમ મહાતિર મોહમ્મદ સાથે મુલાકાત કરી.

Sep 5, 2019, 10:31 AM IST

હિન્દુઓ વિરુદ્ધ ટિપ્પણી કરનારા ઝાકિર નાઈક પર મોટી કાર્યવાહી, મલેશિયાએ 'બોલતી બંધ' કરી

ભાગેડુ ઉપદેશક ઝાકિર નાઈક પર મલેશિયાની સરકારે મોટી કાર્યવાહી કરી છે. ઝાકિર પર સમગ્ર મલેશિયામાં ભાષણ આપવા પર રોક લગાવી દીધી છે.

Aug 20, 2019, 10:27 AM IST

મલેશિયા: હિન્દુઓ માટે ટિપ્પણી કરવા બદલ ઝાકિર નાઈક વિરુદ્ધ મોટી કાર્યવાહી

હિન્દુઓ વિરુદ્ધ ટિપ્પણી કરવાના આરોપમાં ઘેલાયેલા વિવાદિત ધાર્મિક ઉપદેશક ઝાકિર નાઈક પર મલેશિયાના રાજ્ય મેલાકાએ ધાર્મિક ભાષણ આપવા પર પ્રતિબંધ લગાવ્યો છે.

Aug 19, 2019, 11:33 AM IST

ભાગેડુ વિવાદાસ્પદ ઉપદેશક ઝાકિર નાઈકે કરી હિન્દુઓ વિરુદ્ધ ટિપ્પણી, હવે મલેશિયામાં થશે પૂછપરછ 

ભારતથી ભાગીને મલેશિયામાં રહેતા વિવાદિત ઈસ્લામિક ઉપદેશક ઝાકિર નાઈકની મલેશિયાની સરકારી એજન્સી એક વિવાદિત ટિપ્પણી મામલે પૂછપરછ કરશે.

Aug 16, 2019, 09:16 AM IST

મલેશિયામાં નોકરી કરવા ગયેલા 3 ગુજરાતી યુવકો ફસાયા, સોશિયલ મીડિયા પર મદદ માંગી

આણંદ જિલ્લાના પીપરી ગામના ત્રણ યુવાનોનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં આ યુવકો મલેશિયામાં એજન્ટ દ્વારા હેરાન કરતા હોવાનુ જણાવી રહ્યાં છે. ત્યારે યુવકોના માતાપિતાએ આ વિશેની જાણ સાંસદ મિતેષ પટેલને કરી હતી. માતાપિતાએ પોતાના સંતાનોને બચાવવા માટે વિદેશ મંત્રાલયના દરવાજા પણ ખખડાવ્યા છે.

Aug 9, 2019, 09:50 AM IST
3 Gujarati Youth Trapped in Malaysia PT3M

મલેશિયામાં ત્રણ ગુજરાતી યુવકોને બનાવાયા બંધક,જુઓ શું છે મામલો

એક વર્ષ પહેલાં આણંદ જિલ્લાના ત્રણેય યુવકો રોજગારી માટે એજન્ટ મારફતે મલેશિયા ગયા હતા.

Aug 8, 2019, 05:50 PM IST

PICS: મલેશિયાના પૂર્વ રાજાએ રશિયાની પૂર્વ બ્યુટી ક્વીન પત્નીને કેમ આપ્યાં તલાક? ચોંકાવનારું કારણ

મલેશિયાના કેલાતનના પૂર્વ રાજા સુલ્તાન મોહમ્મદ ફિફ્થે પોતાની પત્ની અને રશિયાની પૂર્વ બ્યુટી  ક્વીન ઓક્સાના વોઈવોદીનાને તલાક આપી દીધા છે.

Jul 25, 2019, 09:14 AM IST

જાકીર નાઇકનાં ટ્રસ્ટના અંગત ખાતામાં અજાણ્યા શુભચિંતકોએ મોકલ્યા કરોડો રૂપિયા: ED

ઇડીએ કહ્યું કે, નાઇકે ચેરિટી ટ્રસ્ટ ઇસ્લામિક રિસર્ચ ફાઉન્ડેશન (આઇઆરએફ) ને કથિત રીતે દાન અને જકાત તરીકે સ્થાનિક અને વિદેશી દાતાઓની રકમ મળી

May 26, 2019, 07:41 PM IST

રશિયાની બ્યૂટી ક્વિન સાથે લગ્ન માટે શહેનશાહે પદ પરથી આપ્યું રાજીનામું

મલેશિયાનાં સુલ્તાને પોતાનાં પદ પરથી રાજીનામું આપી દીધું છે. દેશનાં ઇતિહાસમાં આ પ્રકારનો પહેલો આવો કિસ્સો છે. શાહી અધિકારીઓએ રવિવારે આ અંગે માહિતી આપી હતી. સુલ્તાન મોહમ્મદ પંચમનાં રાજીનામા અંગે લાંબા સમયથી ચાલી રહેલી અટકળો પર આખરે વિરામ લાગ્યો છે. તેઓ ડોક્ટરી રજા પર ગયા બાદથી જ તેમનાં રાજીનામા અંગે ક્યાસ લગાવવામાં આવી રહ્યા હતા. 

Jan 7, 2019, 11:42 AM IST

શું તમારા પુત્રને ગણિતથી ડર લાગે છે, તો અજમાવો આ વિદ્યાર્થીની પદ્ધતિ

ઇન્ટરનેશનલ લેવલ પર પ્રથમ નંબર મેળવી આ બાળકે પાટણ સહિત દેશનું નામ દુનિયામાં રોશન કર્યું છે. તો બીજા વિદ્યાર્થીઓ માટે આ બાળક એક પ્રેરણા સ્ત્રોત બન્યો છે.

Dec 14, 2018, 11:17 PM IST

નવસારીના યુવકની મલેશિયામાં લૂંટના ઇરાદે હત્યા, મૃતદેહ મેળવવા પરિવારના વલખા

નવસારીના મરોલીના યુવકની મલેશિયામાં લૂંટના ઇરાદે હત્યા કરવામાં આવી છે.

Dec 10, 2018, 09:50 PM IST

ધનવાન પુરૂષોના શોખ માટે છે આ શહેર, મહિલાઓની પસંદ છે મુંબઇ, જાણો કેમ

એશિયાના 10 ટોપ મોંઘા શહેરોની નવી યાદી આવી છે. તેને પુરૂષ તથા મહિલા એસેસરીઝની કિંમતોના આધારે તૈયાર કરવામાં આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ક્યાં પુરૂષોના અને ક્યાં મહિલાઓના ઉત્પાદન મોંઘા છે. ખાસ વાત એ છે કે ધનવાન પુરૂષો માટે કિંમતના મામલે જર્કાતા સૌથી સારું અને સસ્તુ શહેર ગણવામાં આવે છે.

Dec 6, 2018, 07:30 AM IST

25 વર્ષનો યુવાન બન્યો કેબિનેટ મંત્રી, વિશ્વના સૌથી યુવા મંત્રી તરીકે બનાવી ઓળખ

25 વર્ષની ઉંમરે જ સૈયદ સાદિક સૈયદ અબ્દુલ રહેમાન દેશનો રમતગમત મંત્રી બની ગયો છે, તેને બાળક કડી ચીડાવનારા વિપક્ષી નેતાને પરાજીત કરીને બન્યો મંત્રી

Oct 8, 2018, 05:27 PM IST

મલેશિયામાં ગુજરાતના 4 યુવકોને પાકિસ્તાની ઇસમે બંધક બનાવી પરિવાર પાસે માંગી ખંડણી

નોકરીની લાલચે મલેશિયા ગયેલા ઉમરગામના 4 યુવકને પાકિસ્તાનના ઇસમે બંધક બનાવ્યા હતા.

Oct 7, 2018, 03:04 PM IST

OBOR પ્રોજેક્ટમાંથી મલેશિયા ખસી ગયું: ચીનના ડ્રીમ પ્રોજેક્ટને મોટો ઝટકો

મલેશિયાએ કહ્યું અમે આ પ્રોજેક્ટમાં થનાર ખર્ચને પહોંચી શકીએ તેમ નથી, લોનટ્રેપમાં અમે ફસાવા નથી માંગતા

Aug 21, 2018, 06:01 PM IST

વિવાદાસ્પદ ધર્મ ઉપદેશક ઝાકિર નાઈકને ભારત મોકલવાની મલેશિયાની સ્પષ્ટ ના

મલેશિયાએ વિવાદાસ્પદ ધર્મ ઉપદેશક ઝાકિર નાઈકને ભારત પ્રત્યાર્પિત કરવાની ના પાડી દેતા ભારત માટે મોટો આંચકો છે.

Jul 6, 2018, 02:23 PM IST

મસ્જિદની અંદર મહિલાઓએ કર્યો ડાન્સ, 9 સેકન્ડના વીડિયોના કારણે બબાલ

મલેશિયાનો આ વીડિયો વાઇરલ બન્યો છે

Jun 25, 2018, 06:18 PM IST

બે પ્રકારનાં હોય છે નિપાહ વાઇરસ: હવે નિકળ્યું બાંગ્લાદેશી કલેક્શન

કેરળમાં ફેલાયેલા નિપાહ વાઇરસથી સમગ્ર દેશમાં ભયનું વાતાવરણ છે, કેરળમાં અત્યાર સુધી 15 લોકોનાં મોત થઇ ચુક્યા છે

May 31, 2018, 08:23 PM IST