gujarati

ડેનિયલ ક્રેગ સ્ટારર ‘No Time To Die’ ગુજરાતીમાં રિલીઝ થનારી હોલીવુડની પ્રથમ ફિલ્મ બનશે, જુઓ ટ્રેલર

હોલીવુડની બ્લોક બસ્ટર ફિલ્મ  ‘No Time To Die’: પ્રથમવાર ગુજરાતી ભાષામાં ડબિંગ સાથે રિલીઝ માટે તૈયાર છે. તેનું ટ્રેલર પણ લોન્ચ કરી દેવામાં આવ્યું છે. 

Sep 7, 2021, 03:47 PM IST

બસપન કા પ્યાર થકી છોકરો તો હીરો બની ગયો, પરંતુ ઓરીજનલ ગાયક ગુજરાતી...

બચપન કા પ્યાર ભૂલ મત જાના....ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યું છે. છત્તીસગઢ ના એક વિદ્યાર્થી એ લાક્ષણિક અદા માં ગાયેલ આ ગીત ને છત્તીસગઢ ના સીએમ ભુપેશ બુધેલે બાળક ની જાતે મુલાકાત કરી તેની પ્રશંસા કરી હતી તો પ્રખ્યાત રેપર બાદશાહે પણ આ વિડિઓ શેર કર્યો હતો.ત્યાર થી આ સોન્ગ ભારે વાયરલ થયું હતું.આ સોન્ગ ના મૂળ ગુજરાતી ગાયક કમલેશ બારોટ સાથે ઝી 24 કલાકે ખાસ વાતચીત કરી.

Jul 30, 2021, 09:11 PM IST

આ હિમાચલ નથી ગુજરાત છે, AMBAJI માં 120 કરોડનાં ખર્ચે બનેલો રોડ એવી રીતે બેસી ગયો

દાંતા અંબાજી માર્ગનું પણ કરોડો રૂપિયાના ખર્ચે 10 જુલાઇના રોજ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. માત્ર થોડા જ દિવસોમાં દાંતાથી અંબાજી માર્ગ વચ્ચે ધાબાવાળી વાવ પાસે અચાનક રોડ બેસી જતા મોટો ભુવો પડ્યો હતો. જેને લઈ અંબાજી અને દાંતા માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ દોડતા થઇ ગયા હતા. પોતાની ભૂલ છુપાવવા માટે સિમેન્ટ કાંકરેટ લાવીને થીગડા મારી દેવામાં આવ્યા છે. 120 કરોડના ખર્ચે દાંતાથી અંબાજી ચાર માર્ગીય રોડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. 

Jul 30, 2021, 08:59 PM IST

Pakistan ના કરાંચીમાં પણ છે ગુજરાતી શાળા! જાણો કેમ મલાલા સ્કૂલને પરત અપાશે શેઠ કુંવરજી ખીમજીનું નામ

શું તમારા માનવામાં આવશે કે આપણાં કટ્ટર દુશ્મન એવા પાકિસ્તાનમાં પણ ચાલે છે ગુજરાતી શાળા. વિશ્વાસ ન આવતો હોય તો કરાંચીનું આ સરનામું વાંચી લેજો.

Jul 13, 2021, 12:30 PM IST

Vijay Rupani એ ફરજિયાત વેક્સીનેશનને લઇને કરી મોટી જાહેરાત, જાણો શું લીધો નિર્ણય

રાજ્ય (Gujarat) માં વેપારી એકમો, વાણિજ્યિક સંસ્થાઓ અને અન્ય સંસ્થાઓ જેના કર્મચારીઓ માટે કોરોના વેક્શીનેશન (Vaccination) ફરજિયાત બનાવવામાં આવી છે

Jun 30, 2021, 07:55 PM IST

AHMEDABAD: કેજરીવાલે ગુજરાતીમાં ટ્વીટ ગુજરાત બદલાશે હું કાલે આવું છું

ગુજરાતમાં 2022 માં વિધાનસભાની ચૂંટણી અગાઉ ભાજપે તૈયારીઓ આરંભી દીધી છે ત્યારબાદથી જ રાજકીય ગરમાવો વધી ગયો છે. પાટીદારો દ્વારા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું અને તેમાં પાટીદાર મુખ્યમંત્રીની માંગ અને આપના વખાણના પગલે હાલ ગુજરાતનાં રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. નરેશ પટેલ દ્વારા સરકારની કોરોના દરમિયાનની કામગીરીની પણ ભારે ટીકા થઇ અને આમ આદમી પાર્ટીનાં વખાણના પગલે રાજકીય હડકંપ આવ્યો છે. 

Jun 13, 2021, 07:02 PM IST

ન્યૂયોર્કમાં લૂંટના ઇરાદે આણંદના પટેલ યુવકની હત્યા, પોલીસે હત્યારાઓની કરી ઓળખ

અમેરિકા (America) ની ન્યૂયોર્ક (New York) સિટીમાં લૂંટના ઇરાદે જનરલ સ્ટોર ચલાવતા એક ગુજરાતી વેપારીની હત્યા કરવામાં આવી છે. અમેરિકા આ પ્રકારની હત્યાની ઘટના પ્રથમવાર બની હોય એવું નથી.

May 21, 2021, 03:39 PM IST

Gujarat foundation day જાણો શું છે ખાંભી સત્યાગ્રહ અને તેનું મહત્વ

ગુજરાત રાજ્યની સ્થાપના પાછળ મહાગુજરાત આંદોલનનો મોટો ફાળો રહ્યો હતો. પરંતુ 1956માં શરૂ થયેલા આ આંદોલનને વેગ આપવાનું કામ ખાંભી સત્યાગ્રહે કર્યું હતું.  

May 1, 2021, 07:00 AM IST

61મો સ્થાપના દિવસઃ જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત, જાણો ઈતિહાસ અને વર્તમાન

1 મે, 1960ના રોજ દ્વીભાષી મુંબઈ રાજ્યમાંથી ભાષાના આધારે ગુજરાતી બોલતા લોકો માટે ગુજરાત અને મરાઠી બોલતા લોકો માટે મહારાષ્ટ્ર રાજ્યની રચના 'રાજ્ય પુનર્રચના કાયદા-1956'ના આધારે કરવામાં આવી હતી.  
 

May 1, 2021, 06:10 AM IST

યુવાનોની અનોખી પહેલ વેક્સિન લેતા પહેલા કર્યું બ્લડ ડોનેટ, લોકોને કરી અનોખી અપીલ

કોરોના મહામારી શરૂ થઈ ત્યારબાદથી બ્લડ ડોનેટ કરતા લોકોની સંખ્યામાં સતત ઘટાડો થઇ રહ્યો છે. વધુમાં વધુ લોકો બ્લડ ડોનેટ કરે તે માટે સંસ્થાઓ દ્વારા છેલ્લા કેટલાક સમયથી જુદી જુદી જગ્યાઓ પર કેમ્પો શરૂ કરવામાં આવી રહ્યા છે. થેલેસેમિયા હોય કોઈ મેજર સર્જરી કરાવવાની હોય ત્યારે લોકોને બ્લડની જરૂર પડતી હોય છે. આ બ્લડ સમયાંતરે બ્લડ ડોનેટ કરતા લોકોના માધ્યમથી જરૂરિયાતમંદો સુધી પહોંચાડવામાં આવતું હોય છે. 

Apr 28, 2021, 05:55 PM IST

ખ્યાતનામ સાહિત્યકાર નસીર ઇસ્માઇલીનું કોરોનાથી મોત, સંવેદનાના સુર હવે નહી ગુંઝે

કોરોનાના કહેર વચ્ચે વધારે એક ગુજરાતી સાહિત્યકારનું દુખદ નિધન થયું છે. ગુજરાતનાં જાણીતા લેખલ નસીર ઇસ્માઇલી 74 વર્ષે કોરોના સામે જંગ હારી ગયા છે. તેઓ સેન્ટ્રલ બેંકના નિવૃત અધિકારી હતા. તેમનો જન્મ 12 ઓગષ્ટ 1946 માં હિમતનગર ખાતે થયો હતો. તેમનું મુળ વતન ધોળકા હતા. તેઓ પોતાની કૃતી સ્વપ્ન મૃત્યુ નામની નવલીકાથી ખ્યાતી પ્રાપ્ત કરી હતી. તેઓ અનેક ખ્યાતનામ સમાચાર પત્રોમાં પોતાની કોલમના કારણે પણ વિખ્યાત હતા.

Apr 28, 2021, 04:42 PM IST

સમાધિના નામે મહેસાણામાં તાયફો, મામલતદાર-DySP એક બીજાને જવાબદારીની ટોપી ઓઢાડી રવાના

મહેસાણા (Mahesana) તાલુકાના છઠીયારડા (Chhathiyarda) ગામે રહેતા મહંત સપ્ત શુંલ (Mahant Sapt Sul) ઉર્ફે રાજુ ભાઈ (Rajubhai) જેમણે વર્ષ 2018 માં વાડજ (Vadaj) ખાતે સંતવાણી કાર્યક્રમમાં એક જાહેરાત કરી હતી. જેમાં 4 - 4- 2021 ના રોજ તેઓ તેમના આશ્રમ છઠીયારડા ખાતે રાત્રીના ભજનસંઘ્યા કાર્યક્રમમાં સમાધિ ( સહજ સુન સમાધિ ) લેશે. સમાધિ (Samadhi) માં સ્ટેજ ઉપર બેઠા-બેઠા દેહ ત્યાગ કરી દેવાનો દાવો કરવામાં આવ્યો છે. સત્ય સંશોધન કેન્દ્ર કબીર ધામના મહંતે અગાઉ આ જાહેરાત કરી હતી.

Apr 4, 2021, 06:42 PM IST

ખલીલ ધનતેજવી આ રચનાઓને કારણે હંમેશા માટે અમર થઈ ગયા...હું ખલીલ આજે મર્યો છું એ પ્રથમ ઘટના નથી... 

પોતાના ગામ પ્રત્યેના અપાર પ્રેમને કારણે ખલીલે પોતાનું નામ બદલીને પોતાની અટકની જગ્યાએ પોતાના ગામનું નામ રાખી લીધું. ત્યાર બાદ તેઓ સાહિત્ય જગતમાં ખલીલ ધનતેજવીના નામથી ઓળખાતા થયાં. શ્વાસ લેવામાં તકલીફ થતી હોવાના કારણે 86 વર્ષની વયે 4 એપ્રિલના રોજ સવારે તેમનું નિધન થયું છે.

Apr 4, 2021, 12:16 PM IST

Disha Vakani એ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ને કેમ કહ્યું બાય-બાય? કોણ બનશે નવા દયાબેન?

ઘણી વાતચીત પછી દિશા વાકાણીએ શોને અલવિદા કહેવાનો નિર્ણય કર્યો છે. એટલે ટૂંક સમયમાં દર્શકોને નવા દયાબેન શોમાં વાપસી કરતા જોવા મળશે.

Mar 23, 2021, 08:41 AM IST

MOTHER TOUNGE DAY: જે વિચારો અને લાગણીઓમાં છલકે, જેને સાંભળવા કાન તરસે અને જેના શબ્દો હૈયાને સ્પર્શે એજ 'માતૃભાષા'

LOVE AND PROUD YOUR MOTHER TOUNG: 21 ફેબ્રુઆરીએ વિશ્વમાં મનાવાય છે 'વિશ્વ માતૃભાષા દિવસ'. બાળક જન્મ્યા પછી સૌથી પહેલા તેના માતા-પિતા પાસેથી જે ભાષા શીખે, સમજે અને તેના મુખેથી સૌથી પહેલા જે ભાષામાં શબ્દ નીકળે તે છે માતૃભાષા...બાળકના પરિવાર અને સમાજ થકી જે ભાષા મળે તે ભાષા એટલે માતૃભાષા...

Feb 21, 2021, 10:32 AM IST

Whatspp Status માં દેખાતું પ્રાઈવસી પોલિસીનું ગુજરાતી વર્ઝન વાયરલ, PHOTOS જોઈને તમે પણ હસી પડશો

ભઈ આ WhatsApp ની પ્રાઈવેટ પોલિસીએ તો ભારે કરી છે...દુનિયાભરમાં કરોડથી વધારે લોકો WhatsApp User છે. ત્યારે હાલમાં જ  WhatsApp એ જે પ્રાઈવેટ પોલિસી લાગુ કરવાની વાત કરી હતી તેનાથી યુઝર્સનો જીવ તાળવે ચોંટી ગયો હતો. હવે WhatsApp એ પીછેહટ કરીને લોકોની પ્રાઈવસી જળવાઈ રહેશે તેવી સ્પષ્ટતા કરી છે ત્યારે હવે તેનું ગુજરાતી વર્ઝન સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યું છે. તસવીરો જોઈને તમે પણ હસી પડશો.

Jan 17, 2021, 01:20 PM IST

Covid Vaccine News: ગુજરાત સહિત ચાર રાજ્યોમાં વેક્સિનની ડ્રાઈ રન સફળ, જલદી રસીકરણ શરૂ થવાની આશા

દેશને જાન્યુઆરી મહિનામાં સારા સમાચાર મળી શકે છે. દેશમાં વેક્સિનેશનની પ્રક્રિયા શરૂ કરવા માટે સ્વાસ્થ્ય મંત્રાલયે તૈયારીઓ શરૂ કરી દીધી છે. 
 

Dec 29, 2020, 04:34 PM IST

ભારતીય ટીમ માટે આ ગુજરાતી સાબિત થઇ રહ્યો છે બીજો ધોની? IPL બાદ ઓસ્ટ્રેલિયામાં પણ ધૂમ

આ ખેલાડીના પર્ફોમન્સથી વિશ્વનાં મોટાભાગનાં ક્રિકેટ નિષ્ણાંતો કરી રહ્યા છે ખુબ જ વખાણ, તેને ગણાવી રહ્યા છે બેસ્ટ ગેમ ફિનિશર

Dec 7, 2020, 10:24 PM IST