માનસી ચાર રસ્તા

અમદાવાદ :કોસ્મેટિકની દુકાનમાં આગ લાગતા ધુમાડાને કારણે રોડ પણ બંધ કરવો પડ્યો

શહેરના માનસી ચાર રસ્તા પાસે આવેલી સમાન કોમ્પલેક્સનાં પહેલા માળે આવેલી કોસ્મેટિકની એક દુકાનમાં આગ લાગી હતી. આગનાં કારણે ધુમાડાનાં ગોટેગોઠા નિકળવા લાગ્યા હતા. ફાયર બ્રિગેડે આગની જાણ કરવામાં આવતા તત્કાલ આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. 4 ફાયર ફાઇટરે પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવાયો હતો. જો કે કોસ્મેટિકની દુકાન હોવાનાં કારણે ધુમાડાના ગોટેગોટા ઉંચા આકાશમાં ઉડ્યા હતા. 

May 26, 2020, 11:30 PM IST
AMC in Action For Fire Safety Measures PT1M48S

અમદાવાદમાં ફાયર સેફટીને લઈ AMC હરકતમાં,ડિમોલેશન કાર્યવાહી હાથ ધરી

અમદાવાદમાં ફાયર સેફટીને લઈ AMC હવે હરકતમાં આવ્યું છે. શહેરના માનસી ચાર રસ્તા પાસેના કોમ્પલેક્ષમાં ડિમોલેશન કાર્યવાહી હાથ ધરી. ગેરકાયદે બાંધકામ કરનારા ટ્યુશન કલાસિસ સામે કાર્યવાહી હાથ ધરી.

May 27, 2019, 03:50 PM IST