માન્ચેસ્ટર ટેસ્ટ

ENG vs PAK 1st Test: વોક્સ-બટલરે ઈંગ્લેન્ડને પાકિસ્તાન પર અપાવી બેજોડ જીત, સિરીઝમાં 1-0થી આગળ

જોસ બટલર (75) અને ક્રિસ વોક્સ (84*)ની બેજોડ બેટિંગની મદદથી ઈંગ્લેન્ડે પાકિસ્તાનને 3 વિકેટે પરાજય આપ્યો છે. આ સાથે ત્રણ મેચોની સિરીઝમાં 1-0ની લીડ બનાવી લીધી છે. 

Aug 8, 2020, 11:48 PM IST

ENG vs WI: ઈંગ્લેન્ડે 2-1થી જીતી સિરીઝ, ત્રીજી ટેસ્ટમાં વિન્ડિઝને 269 રને હરાવ્યું

ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર નિર્ણાયક ટેસ્ટના અંતિમ દિવસે 399 રનના વિશાળ લક્ષ્યનો પીછો કરતા વેસ્ટ ઈન્ડિઝની ટીમ 129 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. 

 

Jul 28, 2020, 08:43 PM IST

500 ટેસ્ટ વિકેટ ઝડપનાર વિશ્વનો 7મો બોલર બન્યો સ્ટુઅર્ટ બ્રોડ, એન્ડરસનની ક્લબમાં સામેલ

સ્ટુઅર્ટ બ્રોડ ટેસ્ટ ક્રિકેટમાં 500 વિકેટ ઝડપનાર વિશ્વનો 7મો બોલર બની ગયો છે. સ્ટુઅર્ટ બ્રોડે માન્ચેસ્ટર ટેસ્ટમાં પાંચમાં અને અંતિમ દિવસે વેસ્ટ ઈન્ડિઝના ક્રેગ બ્રેથવેટને આઉટ કરીને ટેસ્ટ ક્રિકેટમાં પોતાની 500 વિકેટ પૂરી કરી હતી. 
 

Jul 28, 2020, 04:57 PM IST

નિર્ણાયક ટેસ્ટમાં ઉતરશે એન્ડરસન-બ્રોડ-આર્ચર? દાવ પર સિરીઝ

ત્રીજી ટેસ્ટમાં રોમાંચની આશા છે, જે જીત્યું ટ્રોફી તેના નામે થશે. ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝની ટીમ તેમાં કોઈ કસર છોડવાની નથી. 

Jul 23, 2020, 08:40 PM IST

ઈંગ્લેન્ડે વેસ્ટ ઈન્ડિઝને બીજી ટેસ્ટમાં 113 રને હરાવ્યું, સિરીઝ 1-1થી બરોબર

માન્ચેસ્ટર ટેસ્ટમાં ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે 176 રન અને અણનમ 78 રનની ઈનિંગ રમ્યા બાદ બોલિંગમાં પણ કમાલ કરતા મેચમાં ત્રણ વિકેટ ઝડપી હતી.
 

Jul 21, 2020, 08:18 AM IST

ENG vs WI Day 4: ઈંગ્લેન્ડની પકડ મજબૂત, માન્ચેસ્ટર ટેસ્ટ ડ્રો તરફ

England vs West Indies 2nd Test: બીજી ટેસ્ટ હવે ડ્રો તરફ આગળ વધતી દેખાઈ રહી છે. પ્રથમ ઈનિંગની લીડના આધારે ઈંગ્લેન્ડની ટીમ વેસ્ટ ઈન્ડિઝ કરતા 219 રન આગળ છે. 
 

Jul 20, 2020, 08:05 AM IST

Eng vs WI 2nd Test: માન્ચેસ્ટરમાં વરસાદનું વિઘ્ન, શરૂ ના થઇ ત્રીજા દિવસની મેચ

ઇંગ્લેન્ડ અને વેસ્ટઇન્ડીઝની વચ્ચે અંહી ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર રમાઇ રહેલી બીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસ શનિવારના પહેલા સેશનને વરસાદનું વિઘ્ન નડ્યું છે. દિવસની શરૂઆતથી જ વરસાદ થઈ રહી અને કવર્સ મેદાન પર જ રહ્યાં. પહેલા સેશનનો સમય પસાર થયા બાદ એમ્પાયરે અમ્પાયરોએ લંચનો સમય જાહેર કર્યો હતો.

Jul 18, 2020, 10:09 PM IST

ENG vs WI: માન્ચેસ્ટરમાં સ્ટોક્સ-સિબલીની શાનદાર સદી, મજબૂત સ્થિતિમાં ઈંગ્લેન્ડ

ઓલ્ડ ટ્રેફર્ડ ટેસ્ટમાં બીજા દિવસે ઈંગ્લેન્ડે 469/9 સ્કોર પર ઈનિંગ ડિકલેર કરી હતી. જેના જવાબમાં વેસ્ટ ઈન્ડિઝે 1 વિકેટ ગુમાવી 32 રન બનાવી લીધા છે.
 

Jul 18, 2020, 08:02 AM IST

ENG vs WI: બીજી ટેસ્ટમાંથી જોફ્રા આર્ચર બહાર, સુરક્ષાના નિયમનો કર્યો ભંગ

વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ બીજી મેચ પહેલા ઈંગ્લેન્ડને ઝટકો લાગ્યો છે. જોફ્રા આર્ચર આજથી માન્ચેસ્ટરમાં શરૂ થનારી બીજી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. આર્ચરે કોવિડ-19ને રોકવા માટે બનાવવામાં આવેલા બાયો સિક્યોરિટી પ્રોટોકોલનો ભંગ કર્યો છે. 
 

Jul 16, 2020, 02:20 PM IST

માન્ચેસ્ટર ટેસ્ટમાં હાર બાદ રૂટની કેપ્ટનશિપ પર લટકી તલવાર, આપ્યું આ નિવેદન

ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટે કહ્યું કે ઓસ્ટ્રેલિયા સામે એશિઝ ગુમાવ્યા બાદ પણ તેના મનમાં પોતાના પદ પરથી હટવાનું નથી અને ટેસ્ટ કેપ્ટન પદે તે કામ કરવાનું જાળવી રાખવા ઈચ્છે છે. 

Sep 9, 2019, 03:42 PM IST

એશિઝઃ ઓસ્ટ્રેલિયા જીતથી 8 વિકેટ દૂર, ઈંગ્લેન્ડની સામે મેચ બચાવવાનો પડકાર

ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડે 383 રનનો ટાર્ગેટ આપ્યો છે, પરંતુ ઈંગ્લેન્ડે 18 રનમાં બે વિકેટ ગુમાવી દીધી છે. છેલ્લા દિવસે ઓસ્ટ્રેલિયાને જીત માટે 8 વિકેટની જરૂર છે, તો ઈંગ્લેન્ડ સામે મેચ ડ્રો કરાવવાનો પડકાર છે. 

Sep 8, 2019, 01:07 PM IST

ડેવિડ વોર્નર સતત ત્રીજીવાર શૂન્ય પર આઉટ, Ashes 2019મા બ્રોડે છઠ્ઠીવાર કર્યો શિકાર

ડેવિડ વોર્નરે પ્રતિબંધ બાદ ટેસ્ટ ક્રિકેટમાં એશિઝના માધ્યમથી વાપસી કરી છે. તેને સતત તક મળી રહી છે પરંતુ તે રન બનાવવામાં સફળ થયો નથી. ત્રણ ઈનિંગમાં તો તે શૂન્ય પર આઉટ થયો છે. 

Sep 7, 2019, 10:53 PM IST