close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

ashes 2019

અમને ઓસ્ટ્રેલિયામાં એશિઝ સિરીઝમાં વિજયી બનાવશેઃ બેન સ્ટોક્સ

ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર ખેલાડી બેન સ્ટોક્સે જોફ્રા આર્ચરની બોલિંગની ખુબ પ્રશંસા કરી છે. સ્ટોક્સે કહ્યું કે, ઓસ્ટ્રેલિયામાં રમાનારી એશિઝમાં તે વિજયી ભૂમિકા ભજવશે. 
 

Sep 17, 2019, 03:07 PM IST

Ashes 2019: સ્ટીવ સ્મિથે ગાવસ્કરના 48 વર્ષ જૂના રેકોર્ડની કરી બરોબરી

સ્ટીવ સ્મિથે એશિઝ સિરીઝ દરમિયાન એક એવો રેકોર્ડ બનાવ્યો, જે ડોન બ્રેડમેન, વોલી હેન્ડમ, સ્ટીવ વો, રિકી પોન્ટિંગ જેવા દિગ્ગજો બનાવી શક્યા નથી. 
 

Sep 16, 2019, 04:12 PM IST

ASHES: ટેસ્ટ જીતી ઇંગ્લેન્ડે સિરીઝમાં કરી બરાબરી, મેચના એક્સ ફેક્ટર રહ્યા આ ખેલાડી

ઇંગ્લેન્ડ સામે એશિઝ સિરીઝ (Ashes Series)ના છેલ્લી ટેસ્ટ મેચ જીતવી પ્રતિષ્ઠાનો પ્રશ્ન હતો. પોતાના જ ઘરમાં 2-1થી પાછળ રહ્યા બાદ ટીમ સન્માનની લડાઇ લડી રહી હતી. એશિઝ ટ્રોફી તો તેઓ પરત લાવી શક્યા નથી કેમ કે સીરીઝ બરાબર કર્યા બાદ પણ ટ્રોફી ઓસ્ટ્રેલિયાની પાસે રહેવાની હતી

Sep 16, 2019, 10:55 AM IST

એશિઝ 2019: અંતિમ ટેસ્ટમાં ઈંગ્લેન્ડનો 135 રને વિજય, શ્રેણી 2-2થી ડ્રો

એશિઝ-2019ની પાંચમી ટેસ્ટ મેચના ચોથા દિવસે ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને 135 રને પરાજય આપીને પાંચ મેચોની સિરીઝ 2-2થી ડ્રો કરવામાં સફળતા મેળવી છે.
 

Sep 15, 2019, 11:01 PM IST

સ્ટીવ સ્મિથે ભારત વિરુદ્ધ બનાવેલો પોતાનો રેકોર્ડ તોડ્યો, એશિઝ 2019ની 7 ઈનિંગમાં બનાવ્યા 774 રન

ઈંગ્લેન્ડ વિરુદ્ધ એશિઝ 2019મા સ્મિથના બેટથી કુલ 7 ઈનિંગમાં 774 રન નિકળ્યા છે. પરંતુ તે ઈજાગ્રસ્ત થઈને બીજી ટેસ્ટ મેચમાં વચ્ચે બહાર થઈ ગયો અને ત્રીજી ટેસ્ટમાંથી પણ બહાર રહ્યો હતો.

Sep 15, 2019, 07:47 PM IST

પેટ કમિન્સે એક ઈનિંગમાં 5 વિકેટ લીધા વગર ટેસ્ટ સિરીઝમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ બનાવ્યો

એશિઝ 2019મા ઈંગ્લેન્ડ વિરુદ્ધ પેટ કમિન્સે શાનદાર બોલિંગ કરતા પાંચ ટેસ્ટ મેચોની કુલ 10 ઈનિંગમાં 29 વિકેટ પોતાના નામે કરી છે. આ દરમિયાન તેણે 211 ઓવર બોલિંગ કરી અને કુલ 569 રન આપ્યા છે.

Sep 15, 2019, 06:27 PM IST

Ashes 2019: ત્રીજા દિવસની રમત પૂર્ણ, ઈંગ્લેન્ડ મજબૂત સ્થિતિમાં

એશિઝ સિરીઝની પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડે મેચ પર પોતાની પકડ મજબૂત બનાવી લીધી છે. ત્રીજા દિવસની રમત પૂર્ણ થઈ ત્યાં સુધી ઈંગ્લેન્ડે પોતાની કુલ લીડ 382 રન સુધી પહોંચાડી દીધી છે. 

Sep 14, 2019, 11:31 PM IST

એશિઝ 2019: ડેવિડ વોર્નરના જેટલા રન, તેનાથી વધુ સ્મિથે ફટકારી બાઉન્ડ્રી

રસપ્રદ વાત છે કે એશિઝ સિરીઝની તમામ મેચ રમીને જ્યાં ડેવિડ વોર્નરે 9 ઈનિંગમાં કુલ 84 રન બનાવ્યા છે તો સ્મિથે અત્યાર સુધી માત્ર 6 ઈનિંગમાં 751 રન બનાવી લીધા છે. આ દરમિયાન તેણે 88 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા છે. 
 

Sep 14, 2019, 07:56 PM IST

ઇંઝમામથી આગળ નિકળ્યો સ્મિથ, તોડ્યો અનોખો ટેસ્ટ રેકોર્ડ

સ્મિથ હવે સૌથી આગળ નિકળી ગયો છે. સ્મિથે પોતાની 80 રનની ઈનિંગની સાથે સતત 10મી વખત ઈંગ્લેન્ડ વિરુદ્ધ 50 કે તેથી વધુનો સ્કોર હાસિલ કર્યો છે. 
 

Sep 14, 2019, 03:05 PM IST

એશિઝઃ 5મી ટેસ્ટથી જેસન રોય અને ઓવરટન બહાર, સેમ કરન અને વોક્સને મળી તક

ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ગુરૂવારથી શરૂ થઈ રહેલી પાંચમી અને અંતિમ ટેસ્ટ માટે જેસન રોય અને ઓવરટનને અંતિમ ઇલેવનમાં સ્થાન આપ્યું નથી. 
 

Sep 11, 2019, 10:33 PM IST

Ashes 2019: 18 વર્ષ બાદ ઈંગ્લેન્ડમાં એશિઝ સિરીઝ જીતવા ઉતરશે ઓસ્ટ્રેલિયા

ઈંગ્લેન્ડની ધરતી પર છેલ્લે 2001મા સ્ટીવ વોની આગેવાનીમાં ઓસ્ટ્રેલિયાએ એશિઝ સિરીઝ કબજે કરી હતી, હવે ટિમ પેન પાસે ઈતિહાસ રચવાની તક છે. 

Sep 11, 2019, 09:36 PM IST

Ashes: ઈંગ્લેન્ડની પિચોથી ખુશ નથી જેમ્સ એન્ડરસન

ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના દિગ્ગજ ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસને હાલની એશિઝ સિરીઝમાં પિચોને લઈને પોતાની નારાજગી વ્યક્ત કરી છે. 

Sep 11, 2019, 04:33 PM IST

'એક્સિડેન્ટલ' કેપ્ટનથી ઈતિહાસ રચવાની નજીક પહોંચ્યો ટિમ પેન

તેને સુકાન સંયોગથી મળ્યું. તેણે ક્રિકેટને અલવિદા કહેવાનું મન બનાવી લીધું હતું. પરંતુ નસિબ જાગ્યું અને ટિમ પેન હવે ઈંગ્લેન્ડમાં ઈતિહાસ રચવાની નજીક પહોંચી ગયો છે. 

Sep 10, 2019, 03:15 PM IST

VIDEO: સ્ટાર્કે જ્યારે ઈંગ્લેન્ડ વિરુદ્ધ જ્યારે વિકેટ ઝડપી ત્યારે તેની પત્ની કરી રહી હતી આ કામ

સ્ટાર્કે માન્ચેસ્ટરમાં કુલ 4 વિકેટ ઝડપી. પ્રથમ ઈનિંગમાં તેને 3 તો બીજી ઈનિંગમાં એક વિકેટ મળી હતી. મેચ બાદ પત્નીને કારણે સ્ટાર્ક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે. 
 

Sep 9, 2019, 04:27 PM IST

માન્ચેસ્ટર ટેસ્ટમાં હાર બાદ રૂટની કેપ્ટનશિપ પર લટકી તલવાર, આપ્યું આ નિવેદન

ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટે કહ્યું કે ઓસ્ટ્રેલિયા સામે એશિઝ ગુમાવ્યા બાદ પણ તેના મનમાં પોતાના પદ પરથી હટવાનું નથી અને ટેસ્ટ કેપ્ટન પદે તે કામ કરવાનું જાળવી રાખવા ઈચ્છે છે. 

Sep 9, 2019, 03:42 PM IST

એશિઝમાં સતત 9મી વખત 50+નો સ્કોર કરી સ્મિથે લારા અને વિરાટની કરી બરોબરી

1 વર્ષના પ્રતિબંધ બાદ ટેસ્ટ ક્રિકેટમાં વાપસી કરનાર ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથનું બેટ એશિઝ સિરીઝમાં રનનો વરસાદ કરી રહ્યું છે. 
 

Sep 8, 2019, 02:46 PM IST

એશિઝઃ ઓસ્ટ્રેલિયા જીતથી 8 વિકેટ દૂર, ઈંગ્લેન્ડની સામે મેચ બચાવવાનો પડકાર

ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડે 383 રનનો ટાર્ગેટ આપ્યો છે, પરંતુ ઈંગ્લેન્ડે 18 રનમાં બે વિકેટ ગુમાવી દીધી છે. છેલ્લા દિવસે ઓસ્ટ્રેલિયાને જીત માટે 8 વિકેટની જરૂર છે, તો ઈંગ્લેન્ડ સામે મેચ ડ્રો કરાવવાનો પડકાર છે. 

Sep 8, 2019, 01:07 PM IST

ડેવિડ વોર્નર સતત ત્રીજીવાર શૂન્ય પર આઉટ, Ashes 2019મા બ્રોડે છઠ્ઠીવાર કર્યો શિકાર

ડેવિડ વોર્નરે પ્રતિબંધ બાદ ટેસ્ટ ક્રિકેટમાં એશિઝના માધ્યમથી વાપસી કરી છે. તેને સતત તક મળી રહી છે પરંતુ તે રન બનાવવામાં સફળ થયો નથી. ત્રણ ઈનિંગમાં તો તે શૂન્ય પર આઉટ થયો છે. 

Sep 7, 2019, 10:53 PM IST

Ashes 2019: ચોથી ટેસ્ટમાં પ્રથમ દિવસના અંતે ઓસ્ટ્રેલિયા 170/3, સ્મિથ-લાબુશેનની અડધી સદી

એશિઝ સિરીઝની ચોથી ટેસ્ટ મેચના પ્રથમ દિવસના અંતે ઓસ્ટ્રેલિયાએ પોતાની પ્રથમ ઈનિંગમાં 3 વિકેટે 170 રન બનાવી લીધા છે. 
 

Sep 4, 2019, 11:13 PM IST

એશિઝઃ સ્પૈકસેવર્સ કંપની જૈક લીચને આજીવન ફ્રી આપશે ચશ્મા, સ્ટોક્સ સાથે કરી હતી વિજયી ભાગીદારી

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ એશિઝ સિરીઝની ત્રીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડે એક વિકેટઝી જીત મેળવી હતી. હેડિંગ્લેમાં રમાયેલા આ મુકાબલામાં ઈંગ્લેન્ડને જીત માટે 359 રનનો લક્ષ્ય મળ્યો હતો. ચોથી ઈનિંગમાં ઈંગ્લેન્ડ એક સમયે 286 રન પર 9 વિકેટ ગુમાવી ચુક્યુ હતું. ત્યારબાદ 11મા ક્રમે બેટિંગ કરવા ઉતરેલા જૈક લીચે બેન સ્ટોક્સની સાથે અંતિમ વિકેટ માટે 76 રનની ભાગીદારી કરી હતી.

Aug 26, 2019, 04:39 PM IST