jofra archer

શું IPL 2021 માં રમશે જોફ્રા આર્ચર? વાપસી પર ઈંગ્લેન્ડ બોર્ડે આપી માહિતી

ક્રિકબઝ અનુસાર, આર્ચરના રમવા પર હાલ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. આર્ચરને ભારતના પ્રવાસ પહેલા હાથમાં ઈજા થઈ હતી. પરંતુ તે ભારત સામેની સિરીઝમાં સામેલ થયો હતો. 

Apr 13, 2021, 07:03 PM IST

Moeen Ali પર ISIS વાળી કોમેન્ટથી ભડક્યા જોફ્રા આર્ચર, Taslima Nasreen ને સંભળાવી દીધું

પોતાને ટીકાથી ઘેરાતા જોઇ તસ્લીમા નસરીને તે વિવાદીત ટ્વીટ ડિલીટ કરવું પડ્યું. તમને જણાવી દઇએ કે તસ્લીમા નસરીનને તેમના લેખનના લીધે મુસ્લિમ સમુદાયો દ્રારા તેમને સ્વીડનની નાગરિકતા લેવી પડી હતી. 

Apr 7, 2021, 01:04 PM IST

IND vs ENG: ઈંગ્લેન્ડની ટીમ કોરોના ટેસ્ટમાં પાસ, સ્ટોક્સ, બર્ન્સ અને આર્ચરે શરૂ કરી પ્રેક્ટિસ

બેન સ્ટોક્સ (Ben Stokes) અને જોફ્રા આર્ચર (Jofra Archer) ને શ્રીલંકા સામેની સિરીઝમાં આરામ આપવામાં આવ્યો હતો. તો બર્ન્સ પોતાના પ્રથમ બાળકના જન્મને કારણે પેટરનિટી લીવ પર હતો. 
 

Jan 30, 2021, 03:27 PM IST

ENG vs IND: પ્રથમ બે ટેસ્ટ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર, આ સ્ટાર ખેલાડીની વાપસી

ભારત સામે 5 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલી ચાર મેચોની ટેસ્ટ સિરીઝમાં પ્રથમ બે મેચ માટે ઈંગ્લેન્ડે પોતાની ટીમ જાહેર કરી દીધી છે. ભારતના પ્રવાસ પર બેન સ્ટોક્સ, જોફ્રા આર્ચરની વાપસી થઈ છે. 

Jan 21, 2021, 07:50 PM IST

ફરી સાચી પડી જોફ્રાની ભવિષ્યવાણી! બાઇડેનની જીત પર છ વર્ષ પહેલા કરેલું ટ્વીટ વાયરલ

અમેરિકાના નવા રાષ્ટ્રપતિ જો બાઇડેન (Joe Biden)ની જીત બાદ ઈંગ્લેન્ડના ફાસ્ટર જોફ્રા આર્ચરનું જૂનુ ટ્વીટ વાયરલ થઈ ગયું. તેને તેની ટીમ રોયલ્સે પણ રીટ્વીટ કર્યુ છે. 

Nov 8, 2020, 02:30 PM IST

IPL: આર્ચર બની ગયો 'સુપર મેન', એક હાથે ઝડપી લીધો અવિશ્વસનીય કેચ- Video

આઈપીએલની 45મી મેચમાં રાજસ્થાન રોયલ્સના જોફ્રા આર્ચરે એક એવો કેચ ઝડપ્યો, જે ચર્ચામાં આવી ગયો. 
 

Oct 25, 2020, 10:01 PM IST

IPL 2020 SRH vs RR: વિજય શંકર માટે કેમ આ મેચ 'કરો યા મરો'ની હતી?

ઓલરાઉન્ડર વિજય શંકર (Vijay Shankar)એ કહ્યું કે, તેમણે રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals)ની વિરૂદ્ધ મેચને પોતાના માટે 'કરો યા મરો'ની જેમ લીધી હતી તથા તે જાણતો હતો કે, બેટ અને બોલ બંનેથી સારું પ્રદર્શન કરવા પર તે સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad)ની પ્લેઇંગ XI માં પોતાની જગ્યા બચાવી શકે છે.

Oct 23, 2020, 04:47 PM IST

રિયા ચક્રવર્તી મામલે જોફ્રા આર્ચરની ભવિષ્યવાણી પડી સાચી! સાત વર્ષ પહેલાનું ટ્વીટ વાયરલ

ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરે 6 સપ્ટેમ્બર 2013ના એક ટ્વીટ કર્યું હતુ જેમાં લખ્યું હતું- રિયા. હવે સોશિયલ મીડિયા પર તેનું આ ટ્વીટ વાયરલ થઈ રહ્યું છે. 

Sep 9, 2020, 11:04 AM IST

નિર્ણાયક ટેસ્ટમાં ઉતરશે એન્ડરસન-બ્રોડ-આર્ચર? દાવ પર સિરીઝ

ત્રીજી ટેસ્ટમાં રોમાંચની આશા છે, જે જીત્યું ટ્રોફી તેના નામે થશે. ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝની ટીમ તેમાં કોઈ કસર છોડવાની નથી. 

Jul 23, 2020, 08:40 PM IST

Eng vs WI 2nd Test: માન્ચેસ્ટરમાં વરસાદનું વિઘ્ન, શરૂ ના થઇ ત્રીજા દિવસની મેચ

ઇંગ્લેન્ડ અને વેસ્ટઇન્ડીઝની વચ્ચે અંહી ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર રમાઇ રહેલી બીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસ શનિવારના પહેલા સેશનને વરસાદનું વિઘ્ન નડ્યું છે. દિવસની શરૂઆતથી જ વરસાદ થઈ રહી અને કવર્સ મેદાન પર જ રહ્યાં. પહેલા સેશનનો સમય પસાર થયા બાદ એમ્પાયરે અમ્પાયરોએ લંચનો સમય જાહેર કર્યો હતો.

Jul 18, 2020, 10:09 PM IST

ENG vs WI: બીજી ટેસ્ટમાંથી જોફ્રા આર્ચર બહાર, સુરક્ષાના નિયમનો કર્યો ભંગ

વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ બીજી મેચ પહેલા ઈંગ્લેન્ડને ઝટકો લાગ્યો છે. જોફ્રા આર્ચર આજથી માન્ચેસ્ટરમાં શરૂ થનારી બીજી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. આર્ચરે કોવિડ-19ને રોકવા માટે બનાવવામાં આવેલા બાયો સિક્યોરિટી પ્રોટોકોલનો ભંગ કર્યો છે. 
 

Jul 16, 2020, 02:20 PM IST

ફાસ્ટર જોફ્રા આર્ચર સ્ટ્રેસ ફ્રેક્ચરને કારણે આઈપીએલમાંથી બહાર, રાજસ્થાન રોયલ્સને ઝટકો

આર્ચર  ઈસીબીની મેડિકલ ટીમની સાથે રિહેબિલિટેશન કાર્યક્રમાં ભાગ લેશે જેથી જૂનમાં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ત્રણ ટેસ્ટ મેચોની સિરીઝની સાથે શરૂ થઈ રહેલા આંતરરાષ્ટ્રીય સત્રની તૈયારી કરી શકે.'

Feb 6, 2020, 07:52 PM IST

ઈંગ્લેન્ડના આ ક્રિકેટરે ટેસ્ટ ક્રિકેટમાં બ્રેકની જાહેરાત કરી, લીધું સ્માર્ટ ડિસીઝન

કેટલાક ક્રિકેટર્સે (Cricket) રિટાયર્ટ થવાની જાહેરાત કરતા કંઈક અલગ રીત અપનાવી છે. બ્રેક લેવાની. માનવામાં આવી રહ્યું છે કે, પ્લેયર્સ પોતાના દેશની ટીમમાં સિલેક્શન ન થવા પર પોતાની નારાજગી માટે આ રીતનો ઉપયોગ કરી રહ્યા છે. હાલમાં જ પાકિસ્તાન (Pakistqan) ના પેસર વહાબ રિયાઝે ટેસ્ટ ક્રિકેટ (Test Cricket) માંથી બ્રેક લીધો હતો. હવે આ મામલામાં ઈંગ્લેન્ડ (England)ના મોઈન અલી (moin Ali)નું નામ પણ સામેલ થયું છે. સંયોગ એ પણ છે કે, હાલમાં જ ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે (ECB)પોતાના પ્લેયર્સ (Cricketers) માટે કોન્ટ્રાક્ટની જાહેરાત કરી છે. તેમાં ટેસ્ટ કોન્ટ્રાક્ટમાં મોઈન અલીનું નામ નથી.

Sep 21, 2019, 01:58 PM IST

અમને ઓસ્ટ્રેલિયામાં એશિઝ સિરીઝમાં વિજયી બનાવશેઃ બેન સ્ટોક્સ

ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર ખેલાડી બેન સ્ટોક્સે જોફ્રા આર્ચરની બોલિંગની ખુબ પ્રશંસા કરી છે. સ્ટોક્સે કહ્યું કે, ઓસ્ટ્રેલિયામાં રમાનારી એશિઝમાં તે વિજયી ભૂમિકા ભજવશે. 
 

Sep 17, 2019, 03:07 PM IST

ASHES: ટેસ્ટ જીતી ઇંગ્લેન્ડે સિરીઝમાં કરી બરાબરી, મેચના એક્સ ફેક્ટર રહ્યા આ ખેલાડી

ઇંગ્લેન્ડ સામે એશિઝ સિરીઝ (Ashes Series)ના છેલ્લી ટેસ્ટ મેચ જીતવી પ્રતિષ્ઠાનો પ્રશ્ન હતો. પોતાના જ ઘરમાં 2-1થી પાછળ રહ્યા બાદ ટીમ સન્માનની લડાઇ લડી રહી હતી. એશિઝ ટ્રોફી તો તેઓ પરત લાવી શક્યા નથી કેમ કે સીરીઝ બરાબર કર્યા બાદ પણ ટ્રોફી ઓસ્ટ્રેલિયાની પાસે રહેવાની હતી

Sep 16, 2019, 10:55 AM IST

બુમરાહ અને આર્ચરનો પ્રશંસક બન્યો રબાડા, બોલિંગ પર કરી આ કોમેન્ટ

દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર કગિસો રબાડાએ કહ્યું કે, તેની નજરમાં ભારતનો જસપ્રીત બુમરાહ અને ઈંગ્લેન્ડનો જોફ્રા આર્ચર શાનદાર બોલર લાગે છે. 

Sep 8, 2019, 05:05 PM IST

પાક ખેલાડી શોએબ અખ્તરે કરી હતી આર્ચરની ટીકા, યુવરાજ સિંહે આપ્યો રસપ્રદ જવાબ

લોર્ડ્સના મેદાન પર મેચના ચોથા દિવસે આર્ચરના સ્પેલમાં સ્મિથ બે વાર ઈજાગ્રસ્ત થયો હતો. પ્રથમવાર બોલ તેના હાથ જ્યારે બીજીવાર ડોક પર વાગ્યો હતો. 

Aug 19, 2019, 05:55 PM IST

ઈંગ્લેન્ડ માટે પ્રથમવાર રહી રહેલા જોફ્રા આર્ચરે રચ્યો ઈતિહાસ, તોડ્યો બોથમનો રેકોર્ડ

નવી દિલ્હીઃ ઈંગ્લિશ ક્રિકેટ બોર્ડે કેરેબિયન મૂળના ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરને વિશ્વ કપ 2019 માટે પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. જોફ્રાએ પણ ઈંગ્લેન્ડને નિરાશ ન કર્યું અને ટૂર્નામેન્ટમાં શાનદાર બોલિંગ કરી છે. આર્ચરે ઈંગ્લેન્ડ માટે તમામ લીગ મુકાબલામાં પોતાની સાતત્યતા જાળવી રાખી અને પોતાના પહેલા વિશ્વ કપમાં ઈંગ્લેન્ડ માટે એક નવો ઈતિહાસ રચી દીધો છે. 

Jul 3, 2019, 08:56 PM IST

World Cup 2019: જોફ્રા આર્ચર માટે વિરાટ કોહલીએ કરી આ મોટી વાત

જોફ્રા આર્ચરે માત્ર ત્રણ વનડે આંતરરાષ્ટ્રીય મેચ રમી છે, પરંતુ ડેથ ઓવરોમાં પોતાની બોલિંગથી ટી20માં તે ઘણો સફળ રહ્યો છે અને તે મહેમાન ટીમો માટે મુશ્કેલી ઉભી કરશે તેવી આશા છે. 

May 25, 2019, 03:24 PM IST

World Cup 2019: ઈંગ્લેન્ડની ટીમમાં ત્રણ ફેરફાર, જોફ્રા આર્ચરને મળી વિશ્વકપની ટિકિટ

30 મેથી ઈંગ્લેન્ડમાં શરૂ થઈ રહેલા વિશ્વકપમાં ઈંગ્લેન્ડે પોતાની ફાઇનલ ટીમની જાહેરાત કરી દીધી છે. 

May 21, 2019, 02:46 PM IST