મીઠું

સાવધાન ! આ વસ્તુનું વધુ સેવન ઇમ્યૂન સિસ્ટમને કરી દેશે નબળી

કોરોના વાયરસ (Corornavirus)ની સારવાર તો હજુ સુધી તો મળી નથી પરંતુ લોકો તેનાથી બચવા માટે હવે પોતાની રોગ પ્રતિકારક ક્ષમતા (Immunity) વધારવા તરફ ધ્યાન આપવા લાગ્યા છે. લોકો હવે ઇમ્યૂનિટી વધારનાર ભોજન તરફ વળ્યા છે.

May 30, 2020, 10:23 PM IST

આપણા ભોજનમાં સ્વાદ ઉમેરતા મીઠાના અગરિયાઓને મળશે આજે સંવેદનશીલ CM રૂપાણી

સંવેદનશીલ સરકારનો નારો આપનારા ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) દ્વારા પ્રજાજનો સાથે સીધા સંવાદનો કાર્યક્રમ ‘મોકળા મને’ (Mokala Mane) ખૂબ આવકાર પામ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત સમાજના વિવિધ વર્ગના લોકો દર મહિને મુખ્યમંત્રી સાથે સંવાદ કરે છે. આ મહિને આજે 5 ડિસેમ્બર, 2019ના રોજ રાજ્યના ‘અગર ક્ષેત્રના ઉદ્યમીઓ’ (Agariya) મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે રૂબરૂ મુલાકાત કરશે.

Dec 5, 2019, 08:56 AM IST

6 ચમચી કરતાં વધુ ખાંડ ખાશો તો બનશો આ જીવલેણ બિમારીનો ભોગઃ WHO

ખાંડ, મીઠું અને તેલ જરૂર કરતા વધુ પ્રમાણમાં ખાવાથી ટાઈપ-2 ડાયાબિટિસ(Type-2 Diabetes), મેદસ્વિતા (Obesity), હાઈપરટેન્શન (Hypertension), હાર્ટ એટેક (Heart Attack) અને કિડની (Kidney) સંબંધિત જીવલેણ બિમારી થવાની સંભાવના વધુ હોય છે. WHOના અનુસાર એક વયસ્ક વ્યક્તિએ એક દિવસમાં માત્ર 6 ચમચી ખાંડ, 1 ચમચી મીઠું અને 4 ચમચી તેલ પોતાના આહારમાં લેવું જોઈએ. 

Nov 28, 2019, 11:55 PM IST

એક ચપટી મીઠું તમને બનાવી શકે છે માલામાલ, આ રીતે કરો ઉપયોગ

મીઠું આમ તો ભોજનમાં સ્વાદ માટે ઉપયોગમાં લેવાતું હોય છે. પરંતુ શું તમને ખબર છે કે ચપટીભર મીઠું તમારું જીવન પણ બદલી શકે છે.

Jul 18, 2019, 02:41 PM IST

ભોજનમાં વપરાતા મીઠાના છે બીજા અનેક ફાયદા, જાણવા કરો ક્લિક

મીઠું રોજબરોજના ભોજનમાં વપરાતું મહત્વનું ઘટક છે

Aug 6, 2018, 12:55 PM IST