हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
મ્યુનિસિપલ કમિશ્નર
મ્યુનિસિપલ કમિશ્નર News
officers
પાલિકા-નગરપાલિકાઓની રોજબરોજની કામગીરી અધિકારીઓ સંભાળશે, ચૂંટાયેલી પાંખની મુદત પુર્ણ
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે જે પણ નગર પાલિકાઓની મુદત પુર્ણ થઇ રહી હોય તેવા 51 પાલિકાઓની આગામી સામાન્ય ચૂંટણીઓમાં યોજા ત્યાં સુધી જે તે નગર પાલિકાઓનાં વહીવટી વડા તરીકે ફરજ બજાવતા ચીફ ઓફિસરને તેમની વડા તરીપે રોજબરોજની કામગીરી સંભાળવા માટેનો આદેશ આપ્યો છે. હવે રાજ્યની 6 નગરપાલિકાઓમાં આગામી સમયમાં ચૂંટણીઓ યોજાય ત્યાં સુધી આ મહાનગરપાલિકાઓના વડા તરીકે મ્યુનિસિપલ કમિશ્નરોને રોજબરોજની કામગીર વહન કરવા માટેના આદેશો કર્યા છે.
Dec 10,2020, 21:55 PM IST
Ahmedabad Municipal Commissioner
વિજય નેહરાને આખરે 'ગામડે' મોકલી દેવાયા ! મુકેશ કુમાર અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર
અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર વિજય નેહરાની આખરે બદલી કરી દેવામાં આવી છે. વિજય નેહરાને અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર પદ પરથી હટાવીને તેમની બદલી ગાંધીનગર ખાતે રૂરલ ડેવલપમેન્ટ કમિશ્નર તરીકે કરવામાં આવી છે. જ્યારે મુકેશ કુમારની નિમણુંક અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર તરીકે કરવામાં આવી છે.
May 17,2020, 21:18 PM IST
Ahmedabad
Ahmedabad Municipal Commissioner Vijay Nehra Became Home Quarantine
Ahmedabad Municipal Commissioner Vijay Nehra Became Home Quarantine
May 5,2020, 20:20 PM IST
Ahmedabad
Ahmedabad Municipal Commissioner Vijay Nehra Press Conference Live
Ahmedabad Municipal Commissioner Vijay Nehra Press Conference Live
Apr 25,2020, 21:30 PM IST
controversy
અમદાવાદ: મ્યુનિ. કમિશ્નરે એકાએક હેપ્પી સ્ટ્રીટને નો વ્હિકલ ઝોન જાહેર કરતા વિવાદ
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લો ગાર્ડન હેપ્પી સ્ટ્રીટ રોડને નો- વ્હિકલ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. લોકો પાસેથી મેળવાયેલા ફીડબેકને આધારે આ પ્રકારે હેપ્પી સ્ટ્રીટ રોડને નો- વ્હિકલ ઝોન જાહેર કરવા અંગે મ્યુનિસિપલ સત્તાવાળાઓ એ કારોબારી સમિતીના તાકીદના કામ તરીકે નિર્ણય કર્યો છે. જો કે આ સમગ્ર મુદ્દે આખાય મામલામાં શહેર પોલીસની ટ્રાફીક બ્રાન્ચનો કોઇ અભિપ્રાય ન લેવાયો હોવાથી વિવાદ સર્જાયો છે.
Mar 5,2020, 19:17 PM IST
Rajkot
રાજકોટ મ્યુનિસિપલ કમિશ્નરે બહાર પાડ્યું જાહેરનામું
રાજકોટ મ્યુનિસિપલ કમિશ્નરે જાહેરનામું બહાર પાડ્યું હતું. જેમાં તેમણે 21 ફેબ્રુઆરીએ કતલખાના બંધ રાખવા આદેશ કર્યો હતો.
Feb 18,2020, 17:45 PM IST
Honest Commissioners
AMC કમિશ્નર વિજય નેહરા કોર્પોરેટર્સને આંખના કણાની જેમ ખુચી રહ્યા છે?
આખરે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશમાં વહીવટી તંત્ર અને શાષક પક્ષ વચ્ચે ચાલતો આંતરીક ખટરાગ સપાટી પર આવી ગયો. નવાપશ્ચિમ ઝોનની બોડકદેવ ઝોલન ઓફીસ ખાતે વિસ્તારના પ્રાથમીક સમસ્યાના પ્રશ્નોની ચર્ચા કરવા મળેલી રિવ્યુ મિટીંગમાં ભારો હોબાળો મચી ગયો. જ્યાં વેજલપુર અને જોધપુરના ભાજપના કોર્પોરેટરોએ તેમના વિસ્તારમાં લાંબા સમયથી મંજૂર થયેલા રોડ ન બનતા હોવાની રજૂઆત કરી હતી. જેની સામે કમિશ્નરે આ બન્ને સભ્યોને સંતોષકારક જવાબ ન આપતા મામલો વધુ ગરમાયો હતો.
Dec 9,2019, 22:56 PM IST
વડોદરા શહેર
વડોદરા: મહાનગરપિલાકના ડ્રાફ્ટ બજેટમાં કરાયો ફેરફાર, થયો આટલો ઘટાડો
વડોદરા મહાનગર પાલિકાનું વર્ષ 2019-20 નું ડ્રાફ્ટ બજેટ 3554.51 કરોડ થી ઘટાડી આજે સ્થાઈ સમિતિ દ્વારા 3554.07 કરોડ મંજુર કરાયું, ડ્રાફ્ટ બજેટમાંથી 44 લાખનો ઘટાડો કરાયો. વડોદરા મહાનગર પાલિકાનું 2019 -20નું બજેટ સ્થાઈ સમિતિએ આજે 3554.07 કરોડનું નક્કી કર્યું હતું. આ પહેલા 24મી જાન્યુઆરીના રોજ મ્યુનિસિપલ કમિશ્નર અજય ભાદુએ 3554.51 કરોડનું ડ્રાફ્ટ બજેટ સ્થાઈ સમિતિ અધ્યક્ષ સતીશ પટેલને સોંપ્યું હતું.
Feb 2,2019, 19:05 PM IST
ગુજરાત
આગામી 6 મહિનામાં અમદાવાદના રોડ પર 50 ઈલેક્ટ્રીક બસ દોડશે: વિજય નહેરા
બ્રીટીશ હાઈકમિશનની આ ફ્લેગશીપ ફોરેન એન્ડ સિક્યોરિટી પોલિસી કોન્ફરન્સ સૌ પ્રથમવાર અમદાવાદમાં યોજાઈ હતી
Sep 13,2018, 8:22 AM IST
Trending news
Mahakumbh 2025
મહાકુંભની ભવ્યતાથી બેચેન થયા પાકિસ્તાની, ભવ્ય અને દિવ્ય આયોજન પર લોકો ફિદા
Egg Price
Egg Price: ઈંડાના ભાવે તોડ્યો રેકોર્ડ, 2000નું એક ક્રેટ હોવા છતા પણ બજારમાંથી ગાયબ
Ranpur
ગુજરાતના આ નગરમાં પાણીની સમસ્યાથી પરેશાન લોકો, છ દિવસે એકવાર આવે છે પાણી
donald trump
ડોનાલ્ડ ટ્રમ્પને સૌથી મોટી રાહત, હશ મની કેસમાં તમામ આરોપોમાંથી બિનશરતી મુક્ત
Ravindra Jadeja
CT 2025: એક સમયે હતો હીરો... હવે દિગ્ગજના કરિયર પર લટકી 'તલવાર'
Live death
શું બાળકોને પણ આવે છે હાર્ટ એટેક? શું હોય છે તેના લક્ષણો, કેવી રીતે રાખશો સંભાળ
rajkot police
યૌન શોષણના સાક્ષીની હત્યા કરનાર આસારામ સાથે જોડાયેલા શૂટરને રાજકોટ પોલીસે ઝડપ્યો
Human Metapneumovirus
HMPV ના ગુજરાતમાં અત્યાર સુધી ત્રણ કેસ, આરોગ્ય મંત્રીએ લોકોને આપી સલાહ
Benefits Of Consuming Nutmeg
પેટથી લઈને બ્લડપ્રેશર સુધીની સમસ્યાઓ દુર કરે છે આ ચપટી પાવડર
amreli letter kand
આવતીકાલે અમરેલી બંધનું એલાન, ધંધા-વેપાર બંધ રાખવા પરેશ ધાનાણીએ કરી અપીલ