Rajkot News: રાજકોટના લોકકલા જગતમાં હાલમાં એક મોટો વિવાદ વકર્યો છે. જાણીતા લોકકલાકાર માયાભાઈ આહિર અને કિર્તીદાન ગઢવીના કાર્યક્રમોમાં થયેલા સરકારી ખર્ચને લઈને સોશિયલ મીડિયા પર શબ્દયુદ્ધ શરૂ થયું છે. રાજકોટ મહાનગરપાલિકા (RMC) દ્વારા આ કલાકારોને આપવામાં આવેલી મોટી રકમ સામે રાજકોટના પરષોત્તમ પીપળીયાએ ઉગ્ર સવાલ ઉઠાવતા આ મામલો વધુ ગરમાયો છે.
Singer Riddhi Rajpara inter-caste marriage sparks controversy watch video
Gujarati Singer Riddhi Rajpara:રાજ્યમાં વધુ એક લોકગાયિકાના લગ્ન અંગે વિવાદ થયો છે. ગાયિકા રિદ્ધી રાજપરાએ આંતરજ્ઞાતિય લગ્ન કરતા વિવાદ થયો છે. રિદ્ધી રાજપરાએ મ્યુઝિક રિધમ આર્ટિસ્ટ જયેશ વાઘેલા સાથે લગ્ન કર્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, 20-05-2026ના રોજ જયેશ વાઘેલા રિદ્ધી રાજપરાના ભગાડીને લઇ ગયો હોવાનો હિરેન ભેસાણીયાએ દાવો કર્યો છે.
Bhavnagar medical college Raging controversy watch video
Vadodara News:વડોદરાની SSG હોસ્પિટલ ફરી આવી વિવાદમાં આવી ગઈ છે. હોસ્પિટલના કોલ્ડરૂમમાં રખાતાં મૃતદેહની જવાબદારીમાંથી હાથ અદ્ધર કર્યા છે. હવે મૃતદેહને કઈ થશે તો હોસ્પિટલ નહીં લે જવાબદારી.
Rajkot Sandhiya Bridge controversy : રાજકોટમાં નવનિર્મિત સાંઢિયા પુલ લોકાર્પણ પહેલા ભારે વિવાદ સર્જાયો. Z 24 કલાકના રિયાલિટી ચેકિંગમાં ચોંકાવનારા ખુલાસા થયા. રોડ પર પાથરેલો ડામર સરળતાથી ઉખડી ગયો. મહાનગરપાલિકાએ બ્રિજના કોન્ટ્રાક્ટરને નબળી કામગીરી માટે નોટિસ ફટકારી. ત્યારે શું છે આ વિવાદ જાણો...
Bharati Ashram Ikabapu: અમદાવાદનું સરખેજ ફરી એકવાર વિવાદના કેન્દ્રમાં આવ્યું છે. સરખેજ ખાતે આવેલા જાણીતા ભારતી આશ્રમ સાથે જોડાયેલા ઇકા બાપુ ઉર્ફે ઇશ્વરાનંદ ભારતી પર એક યુવાને અશ્લીલ ચેનચાળા અને ગંભીર સતામણીના આક્ષેપો લગાવ્યા છે. આ ઘટનાના કેટલાક કથિત વીડિયો અને ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચકચાર મચી ગઈ છે. જોકે, આ વિવાદ સામે આવ્યા બાદ આશ્રમ વહીવટીતંત્ર દ્વારા પણ તાત્કાલિક અને કડક પગલાં લેવામાં આવ્યા છે. શું છે આ સમગ્ર વિવાદ અને હાલ આ મામલે શું અપડેટ છે.
Controversy over singer Kajal Mehria marriage social media post viral
Kajal Mehria's marriage Controversy: ગુજરાતની સિંગર કાજલ મહેરિયાના લગ્નને લઈને એક મોટો વિવાદ ઉભો થયો છે. જેના કારણે પરિવાર અને સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે. કાજલ મહેરિયાએ પરિવારની જાણ બહાર લગ્ન કર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. જેના કારણે સમાજ અને 18 આલમ મહેરિયા પરિવાર દ્વારા પોસ્ટ વાયરલ કરવામાં આવી છે. જેમાં સંદિપભાઈ એન. મહેરિયા (મુ. ગોઢવા, જિ. મહેસાણા) દ્વારા સમાજને સપોર્ટ કરવા અપીલ કરાઈ છે.
Veraval Election 2026: વેરાવળ પાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવારનું 1 મિનિટ માટે ફોર્મ રજૂ ન થયું. માત્ર 60 સેકન્ડના વિલંબને કારણે ઉમેદવાર ચૂંટણીની રેસમાંથી બહાર ફેંકાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે. આ અન્યાય સામે ધારાસભ્યએ હવે જિલ્લા કલેક્ટર અને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની તૈયારી દર્શાવી છે.
kirti patel presented at junagadh court on bhavnath controversy
kirti patel cry outside court after arrest in junagadh bhavnath controversy
Kirti Patel Arrested : મૃગી કુંડમાં ડૂબકીનો વિવાદ બાદ કીર્તિ પટેલ સામે એક અઠવાડિયામાં ત્રણ ફરિયાદ નોંધાઈ છે. ત્યારે હવે કીર્તિ પટેલની રાજસ્થાનથી ધરપકડ કરવામાં આવી છે
Case Against Kirti Patel : ઈન્સ્ટાગ્રામમાં બ્લોગ બનાવતા જુનાગઢના અબજલ સીડા નામના 27 વર્ષીય યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો, અબજલ સીડાએ જેતપુર આવી ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો, ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ અને જૂનાગઢની દિવ્યા સાવલાણી સહિત અન્ય વ્યક્તિઓનો ત્રાસ હોવાનો આક્ષેપ મૂકાયો
Controversy On Kirti Patels Dip At Mrugikund : ભવનાથના પવિત્ર મૃગીકાંડમાં સાધુઓના સ્નાન વચ્ચે બે મહિલાઓએ સ્નાન કર્યું, પરંતું કીર્તિ પટેલ સામે ફરિયાદ થઈ, પરંતું મહિલા પીઆઈ વરીયાના શાહી સ્નાન સામે કોઈ પગલા કેમ ન લેવાયા?
Case Against Kirti Patel : જૂનાગઢમાં મહામંડલેશ્વર સ્વામી બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલ સામે મહાશિવરાત્રીમાં મૃગીકુંડમાં શાહી સ્નાન કરતાં ફરિયાદ નોંધાવી. પવિત્ર કુંડમાં ભગવા વસ્ત્રોમાં છલ કપટથી સ્નાન કર્યું અને શાહી સ્નાન કરીને આસ્થાને ઠેસ પહોંચાડ્યાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો. સાથે જ નાગા સાધુઓના શાહી સ્નાન દરમિયાન સ્નાન કરતાં ધાર્મિક લાગણી દુભાયાની ફરિયાદ કરાઈ
Kirti Patel On IndraBharati Bapu : સોશિયલ મીડિયા સ્ટારે કીર્તિ પટેલે હવે ઈન્દ્રભારતી બાપુ સામે કરેલી ટિપ્પણી બાદ યુ-ટર્ન લીધો છે. વિવાદિત કીર્તિએ આક્ષેપ કરતા કહ્યું હતું કે, ‘સચ્ચાઈ પ્રૂફ સાથે કહીશ.
Controversial Kirti Patel : કીર્તિ પટેલનો વિવાદ સાથે જૂનો નાતો છે. કીર્તિ પટેલ પટેલ સામે અનેક કેસ પણ થઈ ચૂક્યા છે. ત્યારે આખરે કીર્તિ પટેલ કેમ વિવાદોમાં રહે છે અને અત્યાર સુધી તેણે કેવા કેવા વિવાદો સર્જયા છે તેના પર એક નજર કરીએ
Watch Shocking Video: મૃગીકુંડમાં સાધુ વેશમાં ડૂબકી મારીને વિવાદ ઊભો કરનારી કિર્તી પટેલનો એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. જેમાં તે મહિલા પોલીસકર્મી સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરતી જોવા મળે છે.
તેમણે કહ્યું કે જૂનાગઢના સાધુ સંતો બેસશે અને શું પગલાં લેવા તે નિર્ણય કરશે.
વિવાદોના પગલે ચર્ચામાં રહેતી કિર્તી પટેલે હવે જુનાગઢમાં મૃગીકુંડમાં સાધુ વેશે શાહી સ્નાન કરી લીધુ. આ મામલે જૂનાગઢના પ્રાંત અધિકારીનું શું કહેવું છે તે ખાસ જાણો. જુઓ વીડિયો.
Junagadh Controversy broke out when Kirti Patel took a dip in Mrigikund watch video