Rashmika Mandana and Vijay Devarakonda Love Tips: રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાએ તેમના સંબંધોને ત્યાં સુધી જાહેર ન કર્યા જ્યાં સુધી તે પતિ-પત્ની ન બન્યા. સંબંધોને જાહેર ન કરવા સહિતની 4 લવ ટીપ્સ એવી છે જે આ પાવર કપલની લવ સ્ટોરીમાંથી દરેક કપલે શીખવી જોઈએ.
Reel To Real Couple Of Bollywood: રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા લગ્નના બંધનમાં બંધાઈ ચુક્યા છે. વર્ષ 2021 થી તેઓ એકબીજાને ડેટ કરી રહ્યા હતા. તેમની લવસ્ટોરી ફિલ્મના સેટ પરથી શરુ થઈ હતી. જો કે વિજય અને રશ્મિકા પહેલા એવા કલાકારો નથી જે સાથે ફિલ્મ કરી પ્રેમમાં પડ્યા હોય. ચાલો એક નજર કરીએ એવા કલાકારો પર જેઓ રીલમાંથી રિયલ કપલ બન્યા છે.
Virosh Wedding Look: એ વાતમાં કોઈ શંકા નથી કે આવનારા સમયમાં કેસરીયો રંગ વેડિંગ આઉટફિટમાં છવાઈ જવાનો છે કારણ કે રશ્મિકા મંદાનાએ તેના બ્રાઈડલ લુકથી ફેશન ઈંડસ્ટ્રીમાં નવા ટ્રેંડની શરુઆત કરી દીધી છે. વેડિંગ સાડીમાં રેડ કે પેસ્ટલ રંગના ટ્રેંડને છોડી રશ્મિકાએ નવો ડ્રેંટ શરુ કર્યો છે. સાથે જ ડાયમંડ નહીં પણ પ્યોર ગોલ્ડ જ્વેલરીનો ટ્રેડ પણ શરુ થશે.
Virosh Wedding Photos: છેલ્લા ઘણા સમયથી જે લગ્નની ચર્ચા થઈ રહી હતી તે લગ્ન સંપન્ન થઈ ગયા છે. રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા એકબીજાના થઈ ગયા છે અને લગ્ન થયા પછી બંનેએ સોશિયલ મીડિયા પર એકબીજા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરી લગ્નની તસવીરો શેર કરી દીધી છે.
Wedding of Virosh: રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના લગ્નની ચર્યાઓ ઘણા સમયથી ચાલી રહી હતી, હવે આ ખબરની પુષ્ટિ કરી દેવામાં આવી છે. રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાએ સોશિયલ મીડિયા પર લગ્નની વાત પર મહોર મારી દીધી છે. ત્યારે ચાલો જાણીએ રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાની લવ સ્ટોરી કેવી રીતે અને ક્યારે શરુ થઈ.
Stars who Broke Engagements: બોલીવુડના ઈતિહાસમાં એવી ઘણી હાઈ પ્રોફાઈલ જોડી છે જેમણે પ્રેમમાં પડીને સગાઈ કરી હોય પરંતુ પછી લગ્ન પહેલા જ તેમણે સગાઈ તોડી હોય. આ લિસ્ટમાં સલમાન ખાનથી લઈ નેશનલ ક્રશ રશ્મિકા મંદાનાનું નામ પણ સામેલ છે.
The Girlfriend Film On Ott: રશ્મિકા મંદાનાની લેટેસ્ટ તેલુગૂ ફિલ્મ ધ ગર્લફ્રેન્ડ ઓટીટી પર રિલીઝ થવા જઈ રહી છે. આ અંગે સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. આ ફિલ્મ ક્યારથી કયા ઓટીટી પ્લેટફોર્મ પર જોઈ શકાશે જાણી લો તમે પણ.
Rashmika Mandanna : અભિનેત્રી રશ્મિકા મંદાના હાલમાં 'થામા'ના શૂટિંગમાં વ્યસ્ત છે, આ દરમિયાન તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં તેણે લખ્યું છે કે, "દર વખતે ડિરેક્ટર મને રાત્રે શૂટિંગ માટે મજબૂર કરે છે"
બોલિવૂડથી લઈને સાઉથ સુધી ભારતીય સિનેમામાં અભિનેત્રીઓની સુંદરતા હવે માત્ર ગીતો સુધી મર્યાદિત નથી રહી. ઘણી રીતે તે હવે ફિલ્મના મુખ્ય અભિનેતા કરતાં વધુ પાવરફુલ પાત્ર ભજવે છે. પરંતુ જ્યારે ફીની વાત આવે છે, તો તેમને અભિનેતા કરતા ઘણી ઓછી ફી મળે છે. પરંતુ તેમ છતાં, દેશની ટોપ 10 અભિનેત્રીઓની ફી જાણીને તમે દંગ રહી જશો.
ફિલ્મ પુષ્પા 1 અને 2માં સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુનને ડાન્સ શીખવાડનારઆસિસટન્ટકોરિયોગ્રાફર ઉર્વશી ચૌહાણ મૂળ ભાવનગરના મહુવાની છે. તેણે અલગ અલગ ફિલ્મો, એડ્સ, આલ્બમોના નિર્દેશન તેમજ કોરિયોગ્રાફી કરી છે. ઉર્વશીએ ટેકનિકલી કેમેરા પાછળ કામ કર્યુ છે અને અર્જુને પણ ઉર્વશીના ટેલેન્ટની પ્રશંશા કરી હતી.
Rashmika Mandana : સાઉથ ફિલ્મોની જાણીતી અભિનેત્રી રશ્મિકા મંદાનાએ જ્યારથી ફિલ્મોમાં એન્ટ્રી કરી છે. ત્યારથી તેણે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી છે. અભિનેત્રી છેલ્લાં 8 વર્ષમાં 15 સુપરહિટ ફિલ્મો આપી છે, જે લોકોને ખૂબ પસંદ આવી છે
Rashmika Mandanna: સાઉથ એક્ટ્રેસ રશ્મિકા મંદાનાએ જ્યારથી ફિલ્મોમાં એન્ટ્રી કરી છે. ત્યારથી જ તેમણે બોક્સ ઓફિસ પર ઘમાલ મચાવી દીધી છે. એક્ટ્રેસે 8 વર્ષમાં 15 સુપરહિટ ફિલ્મો આપી છે, જે લોકોને ખૂબ પસંદ આવી છે.
Pushpa 2: રશ્મિકા મંદના એટલે કે શ્રીવલ્લીનો લુક રિવિલ કરતું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. રશ્મિકા મંદનાના જન્મદિવસ પર ફિલ્મ મેકર્સે આ સૌથી મોટી ગિફ્ટ આપી છે.
Rashmika Mandanna Birthday: 'નેશનલ ક્રશ' રશ્મિકા મંદાના આજે યુએઈમાં પોતાનો 28મો જન્મદિવસ ઉજવી રહી છે. જો તમે 'નેશનલ ક્રશ'ની આ 7 ફિલ્મો ન જોઈ હોય, તો તમે શું જોઈ? જીહાં આ સવાલ તમારી સામે ચોક્કસ થઈ શકે છે. કારણકે, આ ફિલ્મોમાં સાઉથની ફિલ્મોની સાથો-સાથ બોલીવુડની પણ મેગા સુપરસ્ટાર ફિલ્મોનો સમાવેશ થાય છે. જેમાં સિને જગતના ટોપના એક્ટર્સ કર્યું. 5 એપ્રિલ 1996ના રોજ જન્મેલી રશ્મિકા મંડન્નાએ 2016માં કન્નડ ફિલ્મથી અભિનયની દુનિયામાં પહેલું પગલું ભર્યું હતું. કન્નડ, તેલુગુ અને તમિલ ફિલ્મોમાં પોતાના પગ જમાવ્યા બાદ હવે રશ્મિકા મંદન્ના બોલિવૂડમાં પણ ધૂમ મચાવી રહી છે. તો આવો જાણીએ તેમની કારકિર્દીની શ્રેષ્ઠ ફિલ્મો વિશે.
Shubman And Rashmika: ભારતીય ટીમના ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલ વિશે એવી અફવા છે કે તેનો પ્રથમ ક્રશ સાઉથની ફિલ્મ સ્ટાર રશ્મિકા મંદાના છે.