રાંચી ટેસ્ટ

રોહિતે કહ્યું- ટેસ્ટમાં ઓપનિંગની તક આપવા માટે વિરાટ અને શાસ્ત્રીનો આભાર

રોહિતે વિશાખાપટ્ટનમની પ્રથમ ટેસ્ટમાં 176 અને 127 રનની ઈનિંગ રમી હતી. બીજી ટેસ્ટ મેચમાં તે માત્ર 14 રન બનાવી શક્યો હતો. ત્રીજી ટેસ્ટ મેચમાં તેણે બેવડી સદી ફટકારી અને તે મેન ઓફ ધ મેચ રહ્યો હતો. 
 

Oct 22, 2019, 04:01 PM IST

રાંચી ટેસ્ટઃ મેચ બાદ પત્રકાર પરિષદમાં ધોની-ગાંગુલીના સવાલ પર હસવા લાગ્યો કોહલી

કોહલીએ કહ્યું કે, તેણે આ વિશે ગાંગુલી સાથે કોઈ વાત કરી નથી. કોહલીએ કહ્યું કે, તેણે ગાંગુલીને બીસીસીઆઈના અધ્યક્ષ બનવા માટે શુભેચ્છા આપી છે. 

Oct 22, 2019, 03:25 PM IST

Ind vs SA: ત્રણ મહિના બાદ ભારતીય ડ્રેસિંગ રૂમમાં જોવા મળ્યો ધોની, શાસ્ત્રી સાથે કરી મુલાકાત

પૂર્વ કેપ્ટન એમએસ ધોની રાંચી ટેસ્ટમાં જીત બાદ ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં જોવા મળ્યો હતો. પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની રાંચી ટેસ્ટમાં જીત બાદ ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં જોવા મળ્યો હતો. બીસીસીઆઈએ આ ફોટો ટ્વીટ કર્યો છે. 

Oct 22, 2019, 02:55 PM IST

INDvsSA: દક્ષિણ આફ્રિકાના 12મા ખેલાડીએ ભારતનો વિજય રથ અટકાવ્યો

એલ્ગર અહીં ભારતની સાથે ચાલી રહેલી ત્રીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે સોમવારે ટી-બ્રેક પહેલા ફાસ્ટ બોલર ઉમેશ યાદવના બોલ પર ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. ઉમેશનો બોલ એલ્ગરના હેલમેટ પર વાગ્યો અને પછી તે રિટાયર્ડ હર્ટ થયો હતો. 
 

Oct 21, 2019, 08:23 PM IST

રાંચી ટેસ્ટઃ ભારત જીતથી 2 વિકેટ દૂર, બીજી ઈનિંગમાં આફ્રિકા 132/8

બીજી ઈનિંગમાં ભારત તરફથી મોહમ્મદ શમીએ સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી. આ સિવાય ઉમેશ યાદવને બે સફળતા મળી હતી. 
 

Oct 21, 2019, 05:25 PM IST

રોહિતની શાનદાર બેટિંગ પર બોલ્યો અખ્તર, તે પોતાની સાથે બદલો લઈ રહ્યો છે

પૂર્વ પાકિસ્તાની ફાસ્ટ બોલર શોએબ અખ્તરે કહ્યું કે, રોહિત જો સતત ટેસ્ટ ક્રિકેટમાં રમતો હોત તો તેના નામે ઓછામાં ઓછા 8-9 હજાર ટેસ્ટ રન હોત. અખ્તરે કહ્યું કે હવે રોહિત પોતાની ટેલેન્ટનો યોગ્ય ઉપયોગ કરી રહ્યો છે. 
 

Oct 21, 2019, 04:32 PM IST

સાઉથ આફ્રિકાના ફરી ઓલોઓન આપીને કેપ્ટન વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ

રાંચીમાં રમાઇ રહેલી ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે 497/8 પર પોતાની ઈનિંગ ડિકલેર કરી હતી, જેના જવાબમાં આફ્રિકાની ટીમ પ્રથમ ઈનિંગમાં 162 રન પર ઓલઆઉટ થઈ હતી. 
 

Oct 21, 2019, 03:16 PM IST

રાંચી ટેસ્ટઃ રોહિત શર્માએ ડોન બ્રેડમેનનો 71 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો

રોહિત બીજા દિવસે 212 રન બનાવી આઉટ થયો હતો. તેણે 255 બોલની ઈનિંગમાં 28 ચોગ્ગા અને છ છગ્ગા ફટકાર્યા હતા. 

Oct 20, 2019, 07:57 PM IST

IND vs SA: રાંચી ટેસ્ટઃ બીજા દિવસની રમત પૂરી, આફ્રિકાનો સ્કોર 9/2

રાંચી ટેસ્ટ મેચમાં બીજા દિવસની રમત પૂર્ણ થયા બાદ ભારતીય ટીમે પોતાની સ્થિતિ મજબૂત કરી લીધી છે. 

Oct 20, 2019, 04:09 PM IST

ઉમેશ યાદવે આફ્રિકા વિરુદ્ધ એક બાદ એક ફટકાર્યા પાંચ છગ્ગા, રચ્યો ઈતિહાસ

ઉમેશ યાદવ મૂળ રૂપથી બોલર છે, તેણે આફ્રિકા વિરુદ્ધ ત્રીજી ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગમાં માત્ર 10 બોલનો સામનો કર્યો જેમાં તેણે 31 રન બનાવ્યા હતા.

Oct 20, 2019, 03:33 PM IST

રહાણેની વધુ એક સિદ્ધી, આ મામલામાં સચિનના રેકોર્ડની કરી બરોબરી

રહાણેએ 115 રન બનાવ્યા જેની મદદથી ભારત મુશ્કેલથી મજબૂત સ્થિતિમાં પહોંચી ગયું છે. આ મેચમાં રહાણેએ એક ઉપલબ્ધિ પોતાના નામે કરી છે. 

Oct 20, 2019, 03:19 PM IST

એક સિરીઝ, ત્રણ મેચ, ત્રણેયમાં બેવડી સદી, ટીમ ઈન્ડિયાએ પ્રથમવાર કર્યું આ કામ

રોહિત શર્માએ આફ્રિકા વિરુદ્ધ રાંચીમાં રમાઇ રહેલી ત્રીજી ટેસ્ટ મેચમાં 212 રન બનાવ્યા છે. તે આ સિરીઝમાં બેવડી સદી ફટકારનાર ત્રીજો ભારતીય છે. 

Oct 20, 2019, 03:06 PM IST

INDvSA: રાચીમાં દક્ષિણ આફ્રિકાને ભાગ્યની તલાશ, કેપ્ટન ડૂ પ્લેસિસ નહીં કરે ટોસ

ભારત સામેની ત્રણ મેચની ટેસ્ટ સિરીઝમાં 0-2થી પરાજિત થયેલ સાઉથ આફ્રિકા હવે ભાગ્યની શોધમાં છે. આ કિસ્મત કનેક્શન, ટોસ સાથે છે. દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ ટેસ્ટ સિરીઝની બંને મેચોમાં ટોસ હારી ગયો છે

Oct 18, 2019, 03:28 PM IST

INDvsSA: આફ્રિકાને વધુ એક ઝટકો, એડન માર્કરમ રાંચી ટેસ્ટથી બહાર

સાઉથ આફ્રિકાના ઓપનિંગ બેટ્સમેન માર્કરમને 'નિરાશા'માં મજબૂત વસ્તુ પર મુક્કો મારવો ભારે પડી ગયો, કારણ કે તે ઈજાને કારણે ભારત વિરુદ્ધ રમાનારી અંતિમ ટેસ્ટથી બહાર થઈ ગયો છે. 

Oct 17, 2019, 03:54 PM IST