રાખી સાવંત

Video: રાખી સાવંતે લોકોને આપ્યું આધ્યાત્મનું જ્ઞાન, કહ્યું- આત્મહત્યા ન કરો

રાખી સાવંતે ઇન્સ્ટાગ્રામ પર બે વીડિઓ પોસ્ટ કર્યાં છે, જેમાં તે સત્યનો માર્ગ દેખાડવાની વાત કરી રહી છે. તેમાંથી એક વીડિયોના કેપ્શનમાં રાખીએ લખ્યું, 'સ્વર્ગમાં તમારૂ સ્વાગત છે મિત્રો.'

Dec 28, 2019, 09:19 PM IST

VIDEO : ઉદ્ધવ ઠાકરેની શપથ મામલે રાખી સાવંતે આપ્યું નિવેદન ! કહ્યું તડપી રહી છું...

હાલમાં દરેક વ્યક્તિની નજર મહારાષ્ટ્રના રાજકારણ પર છે. આ સંજોગોમાં રાખી સાવંત (Rakhi Sawant)નો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે

Nov 29, 2019, 09:47 AM IST

VIDEO: રાખી સાવંતના પતિને લઈને એક યુવકે કર્યો જબરદસ્ત મોટો ખુલાસો

અત્યાર સુધી લોકો રાખી સાવંત (Rakhi Sawant) ના લગ્ન પર અનેક સવાલો ઉઠાવી રહ્યા હતા. કેમ કે, કોઈએ પણ તેના પતિને જોયો નથી. પરંતુ હવે એક યુવકે રાખી સાવંત (Rakhi Sawant) ના પતિને જોયાનો દાવો કર્યો છે. આ યુવકે રાખી સાવંતના પતિને લઈને એક વીડિયો (Video) બનાવ્યો છે, જે હવે સોશિયલ મીડિયા (Social Media) પર વાઈરલ થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, રાખી સાવંત (Rakhi Sawant) છેલ્લા કેટલાક દિવસોથી પોતાના લગ્ન અને પતિની વાત કરી રહી છે. પણ હજી સુધી ક્યાંય તેના પતિનો ચહેરો સામે આવ્યો નથી.

Sep 26, 2019, 03:40 PM IST

PICS: રાખી સાવંતે તો હદ કરી નાખી...એવી પોસ્ટ શેર કરી કે લોકો જબરદસ્ત ભડક્યા

બોલિવૂડની કન્ટ્રોવર્સી ક્વીન રાખી સાવંત ફરીથી ચર્ચામાં છે. રાખીએ એક એવો ફોટો શેર કર્યો છે કે તે ખુબ જ ટ્રોલ થઈ રહી છે.

May 9, 2019, 03:24 PM IST

ભારત-પાકિસ્તાનની તકરારમાં વચ્ચે કુદી રાખી સાવંત, કહ્યું કે...

ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલમાં તણાવભરી પરિસ્થિતિ પ્રવર્તે છે

Mar 1, 2019, 06:02 PM IST

Video : રણવીર સિંહે જ્યારે રાખી સાવંતને કહી દીધું I Love You...

રણવીર સિંહે બર્લિન ફિલ્મ ફેસ્ટિવલમાં પોતાનો જાદૂ ચલાવી દીધો છે

Feb 11, 2019, 08:19 PM IST

રાખી સાવંતે જાહેર કરી પોતાના લગ્નની તારીખ, કોને પરણવાની છે જોઈને ચોંકી જશો

બોલિવૂડમાં આઇટમ ગર્લ રાખી સાવંત વિવાદાસ્પદ નિવેદનો કરવા માટે જાણીતી છે

Nov 29, 2018, 10:08 AM IST

EXCLUSIVE : રાખીનો દાવો છે કે તનુશ્રીએ રેસલરને પૈસા આપીને તેની પર કરાવ્યો હુમલો !

બોલિવૂડની સૌથી વધારે ચર્ચાસ્પદ એક્ટ્રેસ રાખી સાવંત ફરીવાર ચર્ચામાં છે. 

Nov 13, 2018, 12:21 PM IST

રાખી સાવંતનો ખાસ ઇન્ટરવ્યૂ

राखी सावंत ने कहा, 'मैं थोड़ी ठीक हो जाऊं, फिर रिंग पर उस फिरंगी रेसलर को पकड़कर मारूंगी.

Nov 13, 2018, 11:46 AM IST

તનુશ્રી દત્તાએ રાખી સાવંત પર ઠોક્યો માનહાનિનો કેસ, માંગ્યા 10 કરોડ

તનુશ્રી દત્તાએ 2008માં બનેલી એક ઘટનાને કારણે નાના પાટેકર પર જે આરોપ લગાવ્યા હતા એના કારણે બંને વચ્ચે દલીલબાજી થઈ હતી

Oct 22, 2018, 10:51 AM IST

તનુશ્રી-નાના પાટેકર વિવાદમાં હવે રાખી સાવંત કૂદી, આપ્યું અત્યંત ચોંકાવનારું નિવેદન

અભિનેત્રી તનુશ્રી દત્તા અને અભિનેતા નાના પાટેકર વચ્ચે ચાલી રહેલા વિવાદમાં સતત નવા નિવેદનો સામે આવ્યાં કરે છે. 

Sep 30, 2018, 09:37 AM IST

રાખી સાવંતને દાન કરવા છે એના સ્તન! Videoમાં કરી જાહેરાત

રાખી સાવંત પોતાના વિવાદીત નિવેદનોને કારણે હંમેશા ચર્ચામાં રહે છે

Sep 23, 2018, 03:35 PM IST

બોલિવૂડની 'આઈટમ ગર્લ' રાખી સાવંતનો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો

અભિનેત્રી રાખી સાવંતનું કહેવું છે કે એક સમય એવો હતો કે ફિલ્મ નિર્માતાઓએ તેને કામ આપવાની ઘસીને ના પાડી દીધી હતીં.

Jun 1, 2018, 10:02 AM IST

હવે રાખી સાવંત બોલી કાસ્ટિંગ કાઉચ વિશે, કર્યું વિસ્ફોટક નિવેદન

આઇટમ ગર્લ રાખી સાવંત પોતાના બિન્ધાસ્ત નિવેદન માટે કુખ્યાત છે

May 1, 2018, 01:40 PM IST