हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
રિવાબા
રિવાબા News
Guarat
Gujarat: રિવાબા MLA બનતાં કોંગ્રેસે નયનાબાનું વધાર્યું કદ, 2024માં ભાભી Vs નણંદ
Naynaba Jadeja: ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જામનગરની ઉત્તર બેઠક પરથી ધારાસભ્ય બન્યા છે. તેઓ હાલમાં રાજકારણથી લઈને ક્રિકેટ અને ફિલ્મની દુનિયામાં સમાચારમાં ચમકી રહ્યાં છે, ત્યારે જાડેજાની મોટી બહેન નયનાબા ફરીથી હેડલાઇન્સમાં છે.
Jun 9,2023, 15:37 PM IST
Rivaba Jadeja
ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબાએ વર્લ્ડકપ માટે શું કહ્યું
ICC વર્લ્ડકપની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજાએ ભારતીય ટીમને શુભેચ્છા પાઠવી સાથે જ ફરી એકવાર ભારતીય ટીમ વર્લ્ડ કપ જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો સાથે જ વર્લ્ડ કપમાં ભારતીય ટીમમાં ગુજરાતીઓનો ડંકો વાગશે અને રવીન્દ્ર જાડેજાનુ પરફોર્મન્સ સારૂ રહેશે તેમ કહ્યું
May 31,2019, 16:10 PM IST
મધર્સ ડે
રાજકારણમાં હોવા છતા રિવાબા ‘મા’ બનીને સંતાનને આપે છે વાત્સલ્ય પ્રેમ
આજે દેશભરમાં મધર્સ ડેની ઉજવણી કરવામાં આવી રહી છે. કુદરત બધે પહોચી શકતો નથી એટલે જ કદાચ તેણે માતાનું સર્જન કર્યું હશે. ક્યારેક અચાનક ઠેસ લાગે લાગે ત્યારે મોઢામાંથી સૌથી પેહલો શબ્દ ‘મા’ નીકળે છે. માતાની મમતા તેમજ તેનું વાત્સલ્ય અજોડ છે. એટલેજ તો કેહવાય છે ‘મા તે મા બીજા બધા વગડા ના વા...’જનમોજનમ પણ માતૃઋણ ચુકી શકાતું નથી. જેને ન આપી શકાય તે કોઈ ઉપમા એટલે ’મા’ આવીજ વાતને ખરી રીતે રીતે સાબિત કરી બતાવી છે ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજા...
May 11,2019, 23:08 PM IST
લોકસભા ચૂંટણી 2019
જામનગર બેઠક: ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની રિવાબાની ટિકિટનો વિવાદ
જામનગર બેઠક પર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબાને ટીકિટ નહિ મળતા વિવાદ વકર્યો છે. નેશનલ વુમન્સ પાર્ટીના પ્રદેશ મહિલા પ્રમુખ ભાવનાબા દ્વારા સોશિયલ મીડિયામાં વિવાદિત નિવેદન આપતો વીડિયો વાયરલ કરવામાં આવ્યો છે. જેમાં તેમણે કહ્યું છે, કે ભાજપે સીટના નામના બહાને રીવાબાને આપી લોલિપોપ આપી છે. આ એક રાજપૂત મહિલાનું અપમાન છે.
Mar 25,2019, 17:38 PM IST
Trending news
breaking news
રાજકોટ અગ્નિકાંડ બાદ અમદાવાદમાં વધુ 5 ગેમ ઝોન સંચાલક વિરુદ્ધ ફરિયાદ
Lok Sabha Election 2024
લોકસભા ચૂંટણીના પરિણામો પહેલા ખરીદવા જેવા છે આ 2 શેર, એક્સપર્ટ્સે જતાવ્યો ભરોસો
Jamnagar
આખરે ભાન થયું ખરું! સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલનો દર્દીઓ માટે સૌથી મોટો નિર્ણય
Heatwave
ગરમીએ મચાવ્યો હાહાકાર, દિલ્હીમાં 52 ડિગ્રી ઉપર તાપમાન, બિહારમાં 80 બાળકો થયા બેભાન
breaking news
1000 કરોડ રૂપિયાનું કૌભાંડ! ગુજરાતના મોટા માથાઓના નામ ખુલે એવા એંધાણ
mangal gochar 2024
2 દિવસ બાદ મંગળ બનશે મહાબલી, આ રાશિવાળાનું ભાગ્ય પલટી નાખશે, ધન-સંપત્તિ વધશે
breaking news
'CBIની તપાસમાં તમારું નામ ખુલ્યું છે', કહીને 1 કરોડ 15 લાખની છેતરપીંડી, 16ની ધરપકડ
Gold rate
સોનામાં ભારે ઉથલપાથલ, દિવસ ઢળતા જ ઘટી ગયો ભાવ...જાણો કેટલો થયો 10 ગ્રામ સોનાનો ભાવ
fire broke
રાજકોટ અગ્નિકાંડમાં આ ઉચ્ચ અધિકારીઓનાં FIRમાં નામ ઉમેરવા કોર્ટમાં અરજી, 20મી જૂને...
Banana
Banana: એક દિવસમાં કેટલા કેળા ખાઈ શકાય ? જાણો કોના માટે કેળા ખાવા હાનિકારક