રોગપ્રતિકારક શક્તિ

આ Vitamins ને લેતાં પહેલાં જરા થઇ જજો સાવધાન! ક્યાંક લેવાના દેવા ન પડી જાય

કોરોના વાયરસ મહામારીના આ ઘડીમાં મોટાભાગના લોકો પોતાના શરીરની ઇમ્યૂનિટી વધારવાનો દરેક પ્રયત્ન કરી રહ્યા છે. આને તેના લીધે હાલ તમે મોટાભાગના લોકોને મલ્ટી-વિટામિન ખાતા જોતા હશો.

Jun 17, 2020, 06:34 PM IST

ગુજરાત યુનિવર્સિટીના પ્રોફેસરોએ શોધી કોરોનાની હર્બલ આર્યુવેદિક દવા

કોરોના વાયરસની કોઈ દવા હજી સુધી શોધાઈ નથી. પરંતુ વિવિધ દવાઓનો ઉપયોગ કોરોનાને દૂર કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. આવામાં ગુજરાત યુનિવર્સિટીના પ્રોફેસર દ્વારા Covid-19ની હર્બલ આયુર્વેદિક દવા તૈયાર કરાઈ છે. ઇમ્યુરાઈઝ નામની આયુર્વેદિક દવાનો કોરોનાના દર્દીઓ માટે ઉપયોગ કરાશે. આયુષ મંત્રાલય દ્વારા પણ પ્રોફેસર ડોકટર રાકેશ રાવલ તથા આયુર્વેદિક ડોક્ટર અક્ષય સેવકની આ હર્બલ આયુર્વેદિક દવાના ટ્રાયલ માટે મંજૂરી અપાઈ છે. 

Jun 10, 2020, 03:08 PM IST

અમદાવાદ સિવિલમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા કોરોના દર્દીઓને અપાશે હર્બલ-ટી

સૂંઠ, મરી, તજ, ફૂદીનો, લીંબુ, કાળી દ્રાક્ષ અને દેશી ગોળના મિશ્રણયુક્ત આયુર્વેદિક ચા પીવાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.

Apr 30, 2020, 05:13 PM IST

કોરોનાથી બચવું હોય તો આ ચીજોનું ખાસ કરો સેવન, વાયરસ આજુબાજુ પણ નહીં ફરકે

કોરોના વાયરસથી બચવા માટે જેટલું જરૂરી સમયાંતરે હાથ ધોવાનું છે એટલું જ જરૂરી યોગ્ય આહાર લેવાનું પણ છે. કોરોનાનું જોખમ સૌથી વધુ એવા લોકો પર છે જેમની ઈમ્યુન સિસ્ટમ નબળી છે. અમેરિકાની ઓરેગોન સ્ટેટ યુનિવર્સિટીનો એક રિપોર્ટ સામે આવ્યો છે જેમાં વિટામીન સી, ડી અને અનેક માઈક્રોન્યૂટ્ર્ન્ટ્સ એવા છે જે તમને કોરોનાથી બચાવી શકે છે. 

Apr 25, 2020, 07:02 PM IST

World Health Day 2020: સ્વાસ્થ્યકર્મીઓનો આભાર વ્યક્ત કરો, 'આ' સ્વસ્થ આદતોથી કોરોનાને હરાવો

કોરોનાના આ યુદ્ધમાં ડોક્ટરો અને નર્સો સહિત મેડિકલ સ્ટાફ સીધી લડત લડીને લોકોને બચાવી રહ્યાં છે. સમગ્ર વિશ્વ આજે તેમને સલામ કરે છે. રસપ્રદ વાત એ છે કે આ વર્ષની WHOની થીમ પણ 'Support nurses and midwives'' છે. એટલે કે આવો મળીને તે નર્સ, અને તમામ મેડિકલ સ્ટાફની મદદ કરીએ, જેમણે આપણી જિંદગીને ખુશહાલ બનાવી છે. તો પછી આવો આપણે આ સ્વાસ્થ્ય દિવસે તમામ ડોક્ટરો, નર્સ, મિડવાઈફ, અને દરેક પ્રકારના સ્વાસ્થ્ય કર્મીને તેમની સેવા માટે હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરીને તેમની હિંમતને સલામ કરીએ. 

Apr 7, 2020, 10:40 AM IST

ખુબ જ ફાયદાકારક છે ગોળ, ઠંડીમાં ખાસ કરો સેવન

ઠંડીની ઋતુમાં અનેક પ્રકારની બીમારીઓ થતી હોય છે. એક્સપર્ટ્સ પણ  કહે છે કે નાની મોટી બીમારીઓમાં દવા લેવા કરતા સારું છે કે ઘરેલું ઉપચાર અજમાવો. રસોડામાં એવી અનેક ચીજો ઉપલબ્ધ છે જે તમને રોગ સામે લડવામાં મદદરૂપ છે. જેમાંથી એક છે ગોળ. ઠંડીની ઋતુમાં શરીર માટે ગોળ ખુબ ઉપયોગી થઈ પડે છે. જો તમે ઈચ્છતા હોવ કે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે તો આ રીતે ગોળનું સેવન કરો. 

Dec 27, 2018, 07:00 AM IST