हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
વક્રી શનિ
વક્રી શનિ News
Shani Varki
Shani Varki: વર્ષ 2025 માં 138 દિવસ વક્રી રહેશે શનિ, આ 5 રાશિઓ પર શનિ વરસાવશે ધન
Shani Varki: જ્યોતિષ ગણના અનુસાર વર્ષ 2025 માં શનિ ગ્રહ 138 દિવસ સુધી વક્રી રહેશે. શનિ રવિવાર અને 13 જુલાઈ 2025 ના રોજ સવારે વક્રી થશે અને 28 નવેમ્બર 2025 અને શુક્રવાર સુધી વક્રી રહેશે. ત્યારબાદ શનિ માર્ગી થશે. શનિ દેવ વક્રી થશે તે સમય 5 રાશિઓ માટે વરદાન સમાન હશે. તો તમે પણ જોઈ લો આ 5 લકી રાશિમાં તમારી રાશિ છે કે નહીં.
Dec 7,2024, 16:08 PM IST
vakri shani 2023
આ 2 રાશિ પર વક્રી શનિ છે સૌથી વધુ મહેરબાન, દિવસ-રાત બેંક બેલેન્સમાં થશે વધારો
Vakri Shani 2023: શનિના વક્રી થવાથી કેટલીક રાશિના લોકો માટે ખરાબ સમય શરૂ થયો છે તો કેટલીક રાશિઓ માટે સફળતાના દ્વાર ખુલી ગયા છે. રાશિ ચક્રની 2 રાશિ તો એવી છે જેને નવેમ્બર મહિના સુધી અઢળક લાભ પ્રાપ્ત થવાના છે. તો ચાલો તમને જણાવીએ કઈ રાશિ છે જેના ઉપર શનિ મહેરબાન છે.
Jul 22,2023, 11:15 AM IST
Shani vakri
Shani Vakri: વક્રી શનિ આ 3 રાશિવાળાને કરાવશે અઢળક ફાયદો, પ્રમોશનની પૂરેપૂરી શક્યતા
Shani Vakri 2023: શનિદેવ જૂનથી નવેમ્બર સુધી વક્રી ચાલ ચાલશે. આ તમામ 12 રાશિઓ પર અસર કરશે. આવી સ્થિતિમાં, તે જાણીતું છે કે વક્રી શનિ કઈ રાશિના યુવાનોને ખુશખબર આપશે અને કોની પાસેથી મહેનત કરાવશે.
Jul 4,2023, 8:14 AM IST
Shani Vakri 2023
બસ 6 દિવસ... સાતમા દિવસથી આ 5 રાશિના જાતકોનુ ખુલી જશે ભાગ્ય, ધનના થશે ઢગલા
Shani Vakri 2023: શનિ ગ્રહને સૌથી ક્રૂર ગ્રહ માનવામાં આવે છે. કારણ કે શનિની સાડાસાતી, પનોતી જેવી સ્થિતિમાં વ્યક્તિને ભારે કષ્ટ ભોગવવા પડે છે. આ સિવાય શનિ સૌથી ધીમી ગતિએ એક રાશિમાંથી બીજી રાશિમાં ગોચર કરે છે. શનિને રાશિ પરિવર્તનમાં અઢી વર્ષનો સમય લાગે છે. વર્ષ 2023ની શરૂઆતમાં શનિ ગ્રહે કુંભ રાશિમાં પ્રવેશ કર્યો છે. હવે 17 જૂને શનિ આ રાશિમાં વક્રી થશે. વક્રી અવસ્થામાં શનિ 5 રાશિના લોકોને શુભ પરિણામ આપશે.
Jun 11,2023, 6:51 AM IST
Shani Dev
Shani Vakri: રાજાની જેમ જીવશે આ રાશિના લોકો! 'શનિની ઉલટી ચાલ'થી ચમકી જશે કિસ્મત
Shani Vakri 2023 effects: ન્યાયના દેવતા શનિ કુંભ રાશિમાં છે અને 17 જૂનથી વક્રી રહેશે. શનિની ઉલ્ટી ચાલ કેટલાક લોકોને મજબૂત લાભ અને મોટી સફળતા અપાવશે.
May 16,2023, 10:30 AM IST
Trending news
health
'ચા હવે હેલ્ધી છે' અમેરિકન FDAએ આપ્યું ગ્રીન સિગ્નલ, જાણો બાકી હર્બલ ટી વિશે...
BSNL
ઈ-સિમને લઈને 4G રોલઆઉટ સુધી BSNLએ કર્યા ઘણા મોટા અપડેટ, Jio-Airtel સાથે સીધી ટક્કર
sip investment
25/2/5/35 ની ફોર્મ્યુલા બનાવી દેશે 2 કરોડના માલિક.... બસ સમજી લો આ સ્ટ્રેટેજી
Harsh Sanghvi
માતાપિતાને વૃદ્ધાશ્રમ મોકલનારાઓ સાથે સંબંધ કાપી દો, તેમનો બહિષ્કાર કરો : હર્ષ સંઘવી
bjp
નવા વર્ષમાં 'નવા રંગરૂપમાં ભાજપ', રાષ્ટ્રીય અધ્યક્ષ જ નહીં, 2025માં બદલાશે ઘણા ચહેરા
Business
શું હોય છે સફેદ સોનું, દેખાવે ચાંદી જેવું, પણ કિંમતમાં પીળા સોના કરતા પણ મોંઘુ
Elcid Investments Ltd share
₹10,000 નું રોકાણ બની ગયું ₹94 કરોડ, પૈસા છાપવાનું મશીન બની ગયો આ શેર
astrology
વર્ષની છેલ્લી અગિયારસ પર દુર્લભ સંયોગ, આ 4 રાશિઓને મળશે માં લક્ષ્મીની અસીમ કૃપા
Ambalal Patel
હવામાન વિભાગની તોફાની આગાહી! ત્રણ સિસ્ટમ એક્ટિવ થઈને અડધા ગુજરાતને ભીંજવશે
mandir ghanti niyam
મંદિરમાંથી બહાર નીકળતી વખતે ઘંટ વગાડવો શુભ છે કે અશુભ? જાણો શુ કહે છે શાસ્ત્રો-પુરાણ