વારાણસી
PM મોદીના બર્થ-ડે પર ચાહકે સંકટ મોચનને ચઢાવ્યો 1.25 કિલોનો સોનાનો મુગટ, કરી આ પ્રાર્થના
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) આજે (17 સપ્ટેમ્બર) તેમના 69માં જન્મદિવસની ઉજવણી કરી રહ્યાં છે. દેશભરમાં પીએમ મોદીના ચાહકો તેમના બર્થ-ડેની (Birthday) ઉજવણી કરી રહ્યાં છે
Sep 17, 2019, 10:02 AM ISTવારાણસી: વિમાનમાં ટેક્નીકલ ખરાબી 144 યાત્રીઓનાં જીવ તાળવે ચોંટ્યા, ઇમરજન્સી લેન્ડિંગ
પ્રાપ્ત માહિતી અનુસાર વિમાનમાં ખરાબીની માહિતી મળતાની સાથે જ પાયલોટે વારાણસી એટીસીનો સંપર્ક કરીને ઇમરજન્સી લેન્ડિંગની પરવાનગી માંગી હતી
Sep 8, 2019, 06:14 PM ISTવારાણસીમાં પોતાની પક્કડ જમાવવાની તૈયારી કરે છે લશ્કર એ તૈયબા, કરી શકે છે મોટો હુમલો!
ઝી ન્યૂઝને મળેલી એક્સક્લુઝિવ માહિતી મુજબ લશ્કરના આતંકીઓએ છેલ્લા કેટલાક મહિનાઓમાં અનેકવાર વારાણસીની મુલાકાત કરી છે.
Aug 28, 2019, 09:58 AM ISTભારત-ચીન બેઠકમાં ઉઠ્યો કાશ્મીર મુદ્દો: જયશંકરે કહ્યું આ સંપુર્ણ અમારો આંતરિક મુદ્દો
ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકર હાલ ચીન પ્રવાસે છે, તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શી જિનપિંગ ઓક્ટોબરમાં વારાણસીમાં મળી શકે છે
Aug 13, 2019, 12:02 AM ISTધરણા પુર્ણ કરી દિલ્હી પરત ફર્યા પ્રિયંકા ગાંધી, વારાણસી-મિર્ઝાપુરમાં કરી પુજા-અર્ચના
કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ અહીં વડાપ્રધાન મોદીના સંસદીય વિસ્તારના બે મંદિરોમાં દર્શન કરીને પુજા-અર્ચના કરી હતી. સોનભદ્રમાં થયેલા જાતીય નરસંહારના પીડિત પરિવારજનો સાથે મિર્ઝાપુરમાં ચુનાર ગેસ્ટ હાઉસમાં મુલાકાત કર્યા બાદ દિલ્હી માટે રવાના થતા પહેલા પ્રિયંકાએ અહીં મંદિરોમાં દર્શન કર્યા.
Jul 20, 2019, 08:24 PM ISTભાજપના સદસ્યતા અભિયાનનો થયો પ્રારંભ, જુઓ PM મોદીએ બજેટ અંગે સભામાં શું કહ્યું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા વારાણસી, લાલબહાદુર શાસ્ત્રીની પ્રતિમાનું કર્યુ અનાવરણ. વારાણસીથી પ્રધાનમંત્રી મોદીએ કર્યું ભાજપની સદસ્યતા અભિયાનનો રાષ્ટ્રવ્યાપી પ્રારંભ.
Jul 6, 2019, 02:05 PM ISTભાજપના સદસ્યતા અભિયાનનો થયો પ્રારંભ, જુઓ PM મોદીએ શું કહ્યું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા વારાણસી, લાલબહાદુર શાસ્ત્રીની પ્રતિમાનું કર્યુ અનાવરણ. વારાણસીથી પ્રધાનમંત્રી મોદીએ કર્યું ભાજપની સદસ્યતા અભિયાનનો રાષ્ટ્રવ્યાપી પ્રારંભ.
Jul 6, 2019, 01:50 PM IST5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થામાં ખેડૂત અને ખેતીની ભાગીદારી મહત્વની રહેશે: PM મોદી
સામાન્ય બજેટ રજુ થયાના બીજા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પોતાના સંસદીય મતવિસ્તાર વારાણસી પહોંચ્યાં. આ અવસરે તેમણે ભાજપના સદસ્યતા અભિયાનની પણ શરૂઆત કરી. વડાપ્રધાને સભાને સંબોધતા કહ્યું કે આજે મને કાશીથી ભાજપના સદસ્યતા અભિયાનને શરૂ કરવાની તક મળી છે. તેમણે આ દરમિયાન બજેટની ચર્ચા કરતા વિરોધીઓ પર આકરા પ્રહારો કર્યાં. તેમણે કહ્યું કે અમારી સરકારે ભારતની અર્થવ્યવસ્થાને 5 ટ્રિલિયન ડોલર બનાવવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. જેના પર વિપક્ષીઓમાં ગઈ કાલથી ચર્ચા થઈ રહી છે.
Jul 6, 2019, 01:44 PM ISTભાજપના સદસ્યતા અભિયાનનો થશે પ્રારંભ, PM મોદી વારાણસીની મુલાકાતે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા વારાણસી, લાલબહાદુર શાસ્ત્રીની પ્રતિમાનું કર્યુ અનાવરણ. વારાણસીથી પ્રધાનમંત્રી મોદી કરશે ભાજપની સદસ્યતા અભિયાનનો રાષ્ટ્રવ્યાપી પ્રારંભ.
Jul 6, 2019, 12:05 PM ISTવારાણસીમાં બોલ્યાં પીએમ મોદી, 'ગામડાથી લઈને શહેર સુધી કામ થશે, ત્યારે દેશમાં રોજગાર વધશે'
ભાજપ આજે વારાણસીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાની હાજરીમાં સદસ્યતા અભિયાનની શરૂઆત કરી છે. આ અવસરે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હાજર રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ વારાણસી પહોંચી ગયા છે અને તેમણે પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની પ્રતિમાનું અનાવરણ કર્યું.
Jul 6, 2019, 11:08 AM ISTપીએમ મોદી આજે વારાણસી જશે, સદસ્યતા અભિયાનની કરશે શરૂઆત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પોતાના સંસદીય મતવિસ્તાર વારાણસી પહોંચશે. વડાપ્રધાનનો આ પ્રવાસ એક દિવસનો છે.
Jul 6, 2019, 07:52 AM ISTમુંબઈથી ગુજરાતના આ શહેર વચ્ચે આગામી અઠવાડિયે થશે 'વંદે ભારત' જેવી ટ્રેનની ટ્રાયલ
નવી દિલ્હી અને વારાણસી વચ્ચે વંદે ભારત એક્સપ્રેસની સફળતાથી ઉત્સાહિત રેલવે મુંબઈથી પુણે, નાસિક તથા વડોદરા વચ્ચે પણ આવી સેમી હાઈ સ્પીડવાળી ટ્રેનો ચલાવવાની સંભાવના શોધવાની યોજના ઘડી રહ્યાં છે. વંદે ભારત એક્સપ્રેસથી નવી દિલ્હી અને વારાણસી વચ્ચે મુસાફરીનો સમય 40 ટકા ઓછો થઈ ગયો છે.
Jun 5, 2019, 10:27 PM ISTમહાજીત પછી મહાનાયક પીએમ મોદી વારાણસીના પ્રવાસે, જુઓ સભામાં શું કહ્યું
મહાજીત પછી જીતના મહાનાયક પીએમ મોદી વારાણસીના પ્રવાસે છે. અત્યારે શપથ પહેલાં પીએમ મોદીનો અભિવાદન સમારોહ ચાલી રહ્યો છે. કાશીના કાર્યકરો સાથે સંવાદનો કાર્યક્રમ છે. મહાજીત પછી પહેલી વાર બનારસ પહોંચ્યા છે મહાનાયક. હસ્તકલા સંકુલમાં કાર્યકર્તાઓ વચ્ચે પ્રધાનમંત્રી મોદી હાજર છે.
May 27, 2019, 02:15 PM ISTજુઓ વારાણસીમાં સભાને સંબોધન કરતા અમિત શાહએ શું કહ્યું
પીએમ મોદીએ પોતાની જવાબદારી સારી રીતે સંભાળી, અમિત શાહે જંગી જનસભાને કર્યુ સંબોધન, અમિત શાહે સભાને સંબોધતા કહ્યું- 2014ના કાશી અને અત્યારના કાશીમાં ઘણો તફાવત, મોદીને કાશીની જનતા પર હતો વિશ્વાસ
May 27, 2019, 01:25 PM ISTવારાણસીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યા કાશી વિશ્વનાથ બાબાના દર્શન
7 કિલોમીટર લાંબા રોડ શો બાદ પ્રધાનમંત્રીએ કર્યા કાશી વિશ્વનાથ બાબાના દર્શન, પૂજા-અર્ચના કરી લીધા વિશ્વનાથ બાબાના આશીર્વાદ.
May 27, 2019, 12:00 PM ISTપીએમ નરેન્દ્ર મોદીની વારાણસી મુલાકાત મુદ્દે જાણો વારાણસીના લોકોનો મત
પીએમ નરેન્દ્ર મોદીની વારાણસી મુલાકાત મુદ્દે જાણો વારાણસીના લોકોનો મત
May 27, 2019, 12:00 PM ISTવારાણસીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ભવ્ય રોડ શો
વારાણસીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત, કાશી વિશ્વનાથ મંદિર સુધી પ્રધાનમંત્રીનો રોડ શો, લોકોએ પ્રધાનમંત્રી પર કરી પુષ્પવર્ષા
May 27, 2019, 11:40 AM ISTમહાજીત પછી પહેલી વાર પીએમ મોદી પહોંચ્યા વારાણસી, આ રીતે કરાયું સ્વાગત
મહાજીત પછી પહેલી વાર ગુજરાતની મુલાકાત બાદ પીએમ મોદી પહોંચ્યા છે ઉત્તર પ્રદેશના વારાણસીમાં. વારાણસી ધામ પીએમ મોદીનો સંસદીય મતવિસ્તાર પણ છે. પીએમ એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને યૂપીના સીએમ યોગી આદિત્યનાથે પ્રધાનમંત્રીનું સ્વાગત કર્યું.
May 27, 2019, 10:50 AM ISTગાંધીનગરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાણસી જવા રવાના, જુઓ વીડિયો
ગાંધીનગર: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાણસી જવા રવાના, રાજ્યભવનથી કાફલો એરપોરર્ટ જવા રવાના, રાજ્યપાલ ઓ.પી.કોહલી અને મુખ્યમંત્રી વિજય રૂપાણી એરપોર્ટ પર ઉપસ્થિત
May 27, 2019, 09:25 AM ISTPM મોદીની મુલાકાત પહેલા તેમને મેલી નજરથી બચાવવા અહીં ચાલી રહી છે ખાસ પુજા
ભારતીય સમાજમાં માન્યતા અનુસાર ખરાબ નજરથી બચવા માટે કેટલીક વિધિ અને પુજા પાઠની મદદ લેવામાં આવતી હોય છે. કાર્યવાહક વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય વિસ્તાર વારાણસીમાં પણ એવી જ એક વિધિ ચાલી રહી છે. તેમને વારાણસી આગમન પહેલા મોદી સમર્થકોએ કાશીનાં કોતવાલ અને ખરાબ નજર દુર કરનારા કાળ ભૈરવના મંદિરમાં વડાપ્રધાન મોદીના કટ આઉટની સાથે ન માત્ર વિશેષ પુજા કરી પરંતુ તેમની નજર પણ ઉતારી હતી.
May 26, 2019, 09:43 PM IST