हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
89/ 7
(18)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
વિચિત્ર રિવાજ
વિચિત્ર રિવાજ News
World news
ચા-નાસ્તા સાથે મહેમાનોને પિરસાય છે પત્ની, જોડે સુવાની અપાય છે ઓફર! વર્ષોથી ચાલે છે..
ઝી બ્યૂરો, અમદાવાદઃ દુનિયાભરમાં અનેક જાતિઓ છે અને અનેકવિધ રીત-રિવાજો છે. એમાંથી લગ્ન સાથે જોડાયેલાં અમુક રિવાજો તો એવા છેકે, જેના વિશે તમે પહેલાં ક્યારેય નહીં સાંભળ્યું હોય. આવા જ એક રિવાજ વિશે વાત કરીએ આ આર્ટિકલમાં...જ્યાં અનોખી રીતે મનાવવામાં આવે છે સુહાગરાત...
Oct 1,2024, 13:26 PM IST
indonesian ritual
વિચિત્ર રિવાજો! અહીં માતા-પિતાના મૃત્યુ બાદ વર્ષો સુધી ઘરમાં જ રાખી મુકે છે મડદા
માતા-પિતાના અવસાન બાદ નથી કરવામાં આવતી અંતિમવિધિ. માતા-પિતાના અવસાન બાદ તેઓ ન તો દફનાવે છે કે ન તેને અગ્નિદાહ આપવામાં આવે છે. અહીંના લોકો મૃતદેહ ઘરમાં જ રાખે છે...
Sep 16,2024, 11:53 AM IST
Local News
ગુજરાતમાં અહીં અહીં વરરાજા નહીં એની બહેન સાથે થાય છે લગ્ન, વરઘોડામાં જઈ ફરે છે ફેરા
Unique wedding: ગુજરાતના આ વિસ્તારમાં ભઈના બદલે બેન ઘોડી ચઢી ભાભીને પરણે! ભાભી સાથે ફેરાફરી, મંગળસૂત્ર પહેરાવી, સિંદૂર લાગે છે નણંદ. ગુજરાતમાં એવું પણ ગામ છે જ્યાં પોતાના જ લગ્નમાં વરરાજાને ઘરે મુકીને પરણવા જાય છે જાન.
Feb 22,2024, 14:14 PM IST
Unique marriage
અહીં વિધવાના વેશમાં લગ્ન કરે છે દુલ્હન! મરણના કપડાં પહેરી જાનમાં નાચે છે જાનૈયા!
આ ગામની વિચિત્ર પરંપરા ! લગ્ન બાદ દિકરીને વિધવાની જેમ વિદાય આપે છે... બીજા રિવાજો જાણીને તો હલી જશે મગજના તાર...તમે કહેશો ક્યાંય નથી જોયા આવા વિચિત્ર રિવાજો...
Feb 11,2024, 14:21 PM IST
World news
અહીં પોલીસની આંખો સામે થાય છે છોકરીઓનું અપહરણ, છતાંય ક્યારેય નથી નોંધાતો ગુનો!
દરેક જગ્યાએ દરેક પ્રાંતમાં અનેક દરેક જ્ઞાતિ-સમાજમાં અલગ અલગ રિત રીવાજો હોય છે. એજ રીતે દુનિયાના કેટલાંક એવા વિસ્તારો છે અને કેટલીક એવી સમાજ વ્યવસ્થા છે જ્યાં ના રિવાજો આવા જ અજીબો ગરીબ છે, કે જાણીને તેમે પણ હેરાન રહી જશો.
Nov 5,2023, 8:40 AM IST
lifestyle
વિચિત્ર રિવાજ! કોઈને પણ પૈણવું હોય તો બીજાની પત્ની સાથે કરવું પડે છે આ કામ
Weird Ritual: ઘણી સંસ્કૃતિઓના પોતાના રિવાજો છે, જેમાંથી કેટલાક રીત-રિવાજ ખૂબ જ વિચિત્ર છે. આ સ્ટોરીમાં અમે તમને તે દેશની કહાની જણાવીએ છીએ જ્યાં છોકરીનું અપહરણ કરીને લગ્ન કરવાનો ટ્રેન્ડ છે.
Jul 21,2023, 11:25 AM IST
indonesia
અહીં લગ્નના 3 દિવસ સુધી દંપતિને ટોઇલેટ જવા પર છે પ્રતિબંધ, કારણ જાણશો તો કહેશો..
Tradition: આજે અમે એક દેશના એક એવા જ રિવાજ વિશે જણાવીશું જ્યાં લગ્ન બાદ 3 દિવસ સુધી દુલ્હા-દુલ્હન ટોઈલેટ જતા નથી.
Jul 19,2023, 19:20 PM IST
Woman Clothes
શ્રાવણમાં કેમ કપડાં નથી પહેરતી આ ગામની સ્ત્રીઓ? જાણીને કહેશો ગામમાં સાવ આવું ચાલે છે
Pini Village: વાસ્તવમાં આ એક પરંપરા મુજબ થાય છે. આ ગામ ભારતના હિમાચલ પ્રદેશમાં આવેલું છે અને તેની પાછળ એક રસપ્રદ ઇતિહાસ છે. જો કે હવે આ પરંપરામાં ઘણી છૂટ આપવામાં આવી છે, પરંતુ કેટલીક મહિલાઓ હજુ પણ આ પરંપરાનું પાલન કરે છે.
Jul 17,2023, 14:41 PM IST
gujarat news
લગ્ન બાદ દિકરીને વિધવાની જેમ માતા-પિતા કરે છે વિદા! લગ્નમાં કેમ મરણના કપડાં પહેરે છે
આ ગામની વિચિત્ર પરંપરા ! લગ્ન બાદ દિકરીને વિધવાની જેમ વિદાય આપે છે... બીજા રિવાજો જાણીને તો હલી જશે મગજના તાર...તમે કહેશો ક્યાંય નથી જોયા આવા વિચિત્ર રિવાજો...
Jul 11,2023, 10:18 AM IST
india
દુલ્હનોને અહીં લગ્ન પહેલાં આપવામાં આવે છે વિચિત્ર ટ્રેનિંગ! તમે કહેશે કે સાવ આવું...
Wedding: ભારતમાં લગ્ન થતા પહેલા અને બાદમાં ઘણી પરંપરા નિભાવવામાં આવે છે. આ પરંપરામાં, પીઠી, જોડા ચોરવા, વીંટી શોધવી અને વિદાયની વિધિઓ સામેલ છે. વિદાયમાં દુલ્હન પોતાના પરિવારજનોને મળીને પોતાના વરરાજા સાથે સાસરે રવાના થાય છે.
Jul 10,2023, 9:44 AM IST
Indian History
વિચિત્ર રિવાજ! અહીં કન્યાદાન સાથે સસરાંએ જમાઈ માટે પકડી લાવવા પડે છે 21 ઝેરી સાપ
તમે દહેજમાં ગાડી મળી, સોના-ચાંદીના ઘરેણાં મળ્યા, વૈભવી મકાન આપ્યું, રૂપિયા આપ્યાનું તો સાંભળ્યું હશે. પરંતુ તમે ક્યારે એવું નહીં સાંભળ્યું હોય કે દહેજમાં 21 ઝેરી સાપ મળ્યા. આ એક અનોખી પરંપરાનો ભાગ છે. જે કેટલાક ખાસ વિસ્તારોમાં ખુબ લાંબા સમયથી ચાલી આવે છે.
Jun 20,2023, 9:47 AM IST
wedding video
OMG: દુલ્હને વરરાજાની માંગમાં ભર્યું સિંદૂર, પરિવારવાળાઓએ ધામધૂમથી કર્યું 'કુંવરદાન
Bizarre Wedding News: આમ તો તમે ઘણા પ્રકારના લગ્ન જોયા જ હશે. તમે સૌથી મોંઘા લગ્નમાં હાજરી આપી હશે અને એકથી વધુ સુંદર વર-કન્યાની જોડી જોઈ હશે, પરંતુ આજે અમે તમને વર-કન્યાના લગ્નની વિધિ બતાવીશું, તમારા પગ નીચેથી જમીન સરકી જશે.
Jun 8,2023, 19:38 PM IST
gujarat news
ગુજરાતમા અહીં વરરાજાની બહેન ઘોડી ચઢી જાય છે ભાભીને પરણવા, ભાભી સાથે નણંદ ફરે છે ફેરા
Unique wedding: ગુજરાતના આ વિસ્તારમાં ભઈના બદલે બેન ઘોડી ચઢી ભાભીને પરણે! ભાભી સાથે ફેરાફરી, મંગળસૂત્ર પહેરાવી, સિંદૂર લાગે છે નણંદ. ગુજરાતમાં એવું પણ ગામ છે જ્યાં પોતાના જ લગ્નમાં વરરાજાને ઘરે મુકીને પરણવા જાય છે જાન.
Jun 5,2023, 13:42 PM IST
Trending news
gujarat
અમદાવાદમાં મોડી રાત્રે વધુ એક અકસ્માત; જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતા યુવકનું કરૂણ મોત
parliament
વ્હિપ ઈશ્યુ કરવા છતાં લોકસભામાં હાજર ન રહેલા ભાજપના 20 સાંસદ કોણ-કોણ હતા
White Hair
White Hair: સફેદ વાળનો ગ્રોથ અટકી જશે, શિયાળામાં આમળા સહિત આ 3 વસ્તુ ખાવાનું કરો શરુ
Igor Kirillov
ખુબ જ શક્તિશાળી હતા કિરિલોવ, જેમને યુક્રેને રશિયામાં ઘૂસીને સ્કૂટર બોમ્બથી ઉડાવ્યા
curd
Curd: ઠંડીમાં દહીં ખાવું કે નહીં? જાણો આયુર્વેદ અનુસાર શિયાળામાં દહીં ખાવાથી થતા લાભ
gujarat
'દંડ વસૂલવાને બદલે સીધા જેલ ભેગા કરો', ટ્રાફિક નિયમો તોડનારાઓને હર્ષ સંઘવીની ચેતવણી
Navpancham yog
બસ 2 દિવસ પછી આ 3 રાશિઓનું ભાગ્ય બદલી જાશે, શુક્ર ગુરુની નવપંચમ દ્રષ્ટિ માલામાલ કરશે
Tamarind
કોલેસ્ટ્રોલ જડમૂળમાંથી થશે ખતમ, માત્ર આ ખાટી-મીઠી વસ્તુનું કરો સેવન
Jamnagar News
ધોળા દિવસે માત્ર 1 કલાક બંધ હતું ઘર અને ત્રાટક્યા ચોર, લાખો રૂપિયાની ચોરી કરી ફરાર
Lok Sabha
Parliament: BJPના 20થી વધુ સાંસદોએ કર્યો અનાદર, સંસદમાં ન આવવાની ચૂકવવી પડશે કિંમત?