close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

વોટિંગ

special discussion with sant PC Swami PT24M25S

ગઢડા સ્વામિનારાયણ મંદિરની ચૂંટણી વિશે સંત પીસી સ્વામી સાથે ખાસ ચર્ચા

ગઢડા સ્વામિનારાયણ મંદિરની ચૂંટણી વિશે સંત પીસી સ્વામી સાથે ખાસ ચર્ચા

May 6, 2019, 01:15 PM IST
Voting at Gadhada swaminarayan temple underway PT3M16S

ગઢડા સ્વામિનારાયણ મંદિરમાં વોટિંગ પ્રક્રિયા શરૂ

ગઢડા સ્વામિનારાયણ મંદિરમાં વોટિંગ પ્રક્રિયા શરૂ

May 6, 2019, 01:10 PM IST
Disscussion With Women Panel On Loksabha Election 2019 PT23M45S

લોકસભા ચૂંટણી 2019 અંગે મહિલા પેનલ સાથે ચર્ચા , જુઓ વિડીયો

આજે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે. મતદાનના આંકડા બિલકુલ ઉત્સાહજનક . આ સમગ્ર પરિસ્થિતિનું રસપ્રદ વિશ્લેષણ.

Apr 23, 2019, 05:50 PM IST
Overall voting figure is quite low PT17M48S

લોકસભા ચૂંટણી 2019: ધીમું મતદાન કોને કરાવશે ચિંતા? VIDEO

લોકસભા ચૂંટણી 2019: લોકસભા ચૂંટણી માટે ત્રીજા તબક્કા માટે આજે ગુજરાત સહિત દેશના 13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશની 117 બેઠકો માટે મતદાન થઇ રહ્યું છે. જોકે સવારથી શરૂ થયેલા મતદાનમાં મતદારોનો મોળો પ્રતિસાદ જોવા મળતાં રાજકીય સમીકરણો બદલાઇ રહ્યા હોવાનું રાજકીય પંડિતો અનુમાન લગાવી રહ્યા છે. બપોરે 12 વાગ્યા સુધી ગુજરાતમાં સરેરાશ 24.95 ટકા જેટલું મતદાન થયું છે. ધીમું મતદાન કોને ચિંતા કરાવશે? જુઓ વીડિયો

Apr 23, 2019, 01:15 PM IST
Hardik Patel cast his vote and discuss voting situation PT2M6S

નેતા હાર્દિક પટેલ સામાન્ય માણસની જેમ લાઇનમાં ઉભો રહ્યો, કર્યું મતદાન

નેતા હાર્દિક પટેલ સામાન્ય માણસની જેમ લાઇનમાં ઉભો રહ્યો અને મતદાન કર્યું હતું. આ સમયે વાતચીત દરમિયાન હાર્દિકે પ્રવર્તમાન વોટિંગ સ્થિતિની સમીક્ષા પણ કરી હતી.

Apr 23, 2019, 11:55 AM IST
Voting situation at Vadodara PT3M35S

વડોદરામાં મતદાનની સ્થિતિ

આજે મતદાતાઓનો દિવસ છે, તેમના મતનો અધિકાર વાપરવાનો દિવસ છે. લોકશાહીમાં દરેક મતદાતા અને તેનો મત કિંમતી હોય છે. તેથી સવારથી જ લોકોમાં મત આપવા માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મતદારો લાઈનમાં ઉભા રહેલા જોવા મળી રહ્યાં છે. વડોદરામાં લોકોએ ઉત્સાહપૂર્વક મતદાન કર્યું છે.

Apr 23, 2019, 11:50 AM IST
Discussion about relatively slow and low voting PT7M12S

ગુજરાતના મતદાનના આંકડા નથી ઉત્સાહજનક

આજે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે. જોકે મતદાનના પ્રારંભિક કલાકોના આંકડા બિલકુલ ઉત્સાહજનક નથી. આ સમગ્ર પરિસ્થિતિનું રસપ્રદ વિશ્લેષણ.

Apr 23, 2019, 11:50 AM IST
Shankarsinh vaghela cast his vote and attack on BJP PT3M48S

શંકરસિંહ વાઘેલાએ મત આપીને ભાજપ પર કર્યા આકરા પ્રહાર

આજે મતદાતાઓનો દિવસ છે, તેમના મતનો અધિકાર વાપરવાનો દિવસ છે. લોકશાહીમાં દરેક મતદાતા અને તેનો મત કિંમતી હોય છે. તેથી સવારથી જ લોકોમાં મત આપવા માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મતદારો લાઈનમાં ઉભા રહેલા જોવા મળી રહ્યાં છે. આ સંજોગોમાં મત આપીને નેતા શંકરસિંહ વાઘેલાએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે.

Apr 23, 2019, 11:50 AM IST
Many towns boycott election in Gujarat PT3M28S

ગુજરાતના અનેક ગામોમાં ચૂંટણીનો બહિષ્કાર, એક પણ વોટ ન પડ્યો

આજે મતદાતાઓનો દિવસ છે, તેમના મતનો અધિકાર વાપરવાનો દિવસ છે. લોકશાહીમાં દરેક મતદાતા અને તેનો મત કિંમતી હોય છે. તેથી સવારથી જ લોકોમાં મત આપવા માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મતદારો લાઈનમાં ઉભા રહેલા જોવા મળી રહ્યાં છે. યુવા વર્ગ તથા નોકરિયાત નોકરી પર જતા પહેલા વોટ આપતા, તો વૃદ્ધો અને દિવ્યાંગો પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા જોવા મળ્યા. આવામાં ગુજરાતમાં કેટલાક સ્થળોએ મતદાનનો બહિષ્કાર પણ કરાયો છે. હાલ ગુજરાતમાં જામનગર તથા ડાંગમાં ચૂંટણીનો બહિષ્કાર કરાયો હોવાનું સામે આવ્યું છે.

Apr 23, 2019, 11:45 AM IST
PM Modi mother Hiraba cast her vote PT5M

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરા બાએ કર્યું મતદાન

પીએમ દીકરાને આર્શીવાદ આપ્યા બાદ હીરા બા રાયસણ ખાતે વોટ આપવા પહોંચ્યા હતા. પ્રધાનમંત્રી મોદીના માતા હીરાબાએ 98 વર્ષની વયે બીજા દીકરા પંકજ મોદી સાથે મતદાન કરવા પહોંચ્યા હતા. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નાના ભાઈ પંકજ મોદી સાથે રાયસણ મતદાન કેન્દ્રમાં મતદાન કર્યું હતું.

Apr 23, 2019, 11:00 AM IST
Leader Alpesh Thakor cast his vote PT1M21S

અલ્પેશ ઠાકોરે પહેર્યો કેસરિયો, કર્યું મતદાન જુઓ વીડિયો

અલ્પેશ ઠાકોરે આપ્યો તેનો અમુલ્ય મત. કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા પછી પણ અલ્પેશ ઠાકોરનું નામ પ્રભાવી નેતાઓમાં આવે છે. હાલ અલ્પેશ ઠાકોરે કોંગ્રેસથી છેડો ફાડ્યો છે, અને એ વાતથી નારાજ છે કે, તેમને અને તેમના સમર્થકોને લોકસભા ચૂંટણીમાં ટિકીટ આપવામાં ન આવી. મેવાણી ખુદ માટે રાષ્ટ્રીય પ્રોફાઈલ બનાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે.

Apr 23, 2019, 10:55 AM IST
People are very enthusiastic for voting PT1M46S

લોકસભા ચૂંટણી 2019: મતદાન માટે ભારે ઉત્સાહ, જુઓ વીડિયો

લોકસભા ચૂંટણી 2019: આજે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી 2019 વિશે મતદાન થઈ રહ્યું છે ત્યારે લોકોમાં મતદાન વિશે ભારોભાર ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Apr 23, 2019, 10:55 AM IST
Cricketer Cheteshwar Pujara cast his vote at Rajkot PT1M

ક્રિકેટર ચેતેશ્વર પુજારાએ રાજકોટમાં કર્યો મતાધિકારનો ઉપયોગ

ક્રિકેટર ચેતેશ્વર પુજારાએ રાજકોટમાં કર્યો મતાધિકારનો ઉપયોગ. ચેતેશ્વર પોતાના પરિવારસાથે મતદાન મથક પહોંચ્યો હતો અને પોતાનો અમુલ્ય વોટ આપ્યો હતો.

Apr 23, 2019, 10:50 AM IST
Major leaders cast theri votes and give message PT25M25S

જાણીતી સેલિબ્રિટીઓએ કર્યો મતાધિકારનો ઉપયોગ

ગુજરાતના વોટર્સ માટે આજે જેટલો મહત્વનો દિવસ છે, એટલો જ મહત્વનો લોકસભાની બેઠક પર ઉભા રહેનારા ઉમેદવારો માટે છે. તેમના હાર-જીતના લેખાજોગા આજે મતદારો પોતાની એક આંગળીથી નક્કી કરશે. ત્યારે આજે ઉમેદવારો, દિગ્ગજ નેતાઓ, મહાનુભાવો પણ વહેલી સવારે પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા જોવા મળ્યા છે.

Apr 23, 2019, 10:35 AM IST
Amit shah cast his vote at Naranpura PT2M24S

ભાજપ અધ્યક્ષ અમિત શાહે કર્યું મતદાન, જુઓ વીડિયો

ભાજપ નેતા અમિત શાહે કર્યો મતાધિકારનો પ્રયોગ. વોટિંગ કરવા માટે અમિત શાહ સપરિવાર નારણપુરાના મતદાન મથક પહોંચ્યા હતા.

Apr 23, 2019, 09:55 AM IST
Special discussion about election voting trends PT9M59S

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના વોટિંગ ટ્રેન્ડ વિશે ચર્ચા

આજે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી 2019 માટે મતદાન થઈ રહ્યું છે. હાલમાં પ્રવર્તમાન વોટિંગ ટ્રેન્ડ વિશે રસપ્રદ ચર્ચા.

Apr 23, 2019, 09:55 AM IST
Voting trends From Surat PT2M11S

સુરતમાં મતદારોનો કેવો છે મિજાજ? જાણવા કરો ક્લિક

રાજ્યમાં 23 એપ્રિલ,2019ના રોજ ત્રીજા તબક્કામાં એકસાથે તમામ 26 લોકસભા બેઠકો પર મતદાન યોજાયું છે. સવારે 7.00 કલાકથી સાંજે 6.00 કલાક સુધી રાજ્યમાં મતદાન યોજવામાં આવશે. આ સંજોગોમાં સુરતમાં મતદાતાઓનો મિજાજ કેવો એ જાણવાનું રસપ્રદ સાબિત થશે.

Apr 23, 2019, 09:45 AM IST
PM Modi cast his vote and talk with media PT10M46S

વડાપ્રધાને અમદાવાદના રાણીપ ખાતે કર્યું મતદાન

લોકસભા ચૂંટણીને લઈ પ્રધાનમંત્રી મોદીએ સવારે ટ્વિટ કરી હતી. તેમણએ પોતાની ટ્વિટમાં જનતાને રેકોર્ડ મતદાન કરવાની અપીલ કરી હતી. તેમણે લખ્યું હતું કે, તમારો વોટ કિંમતી છે...દેશને નવી દિશા મળશે. જેના બાદ તેઓ માતાના આર્શીવાદ લીધા બાદ મતદાન આપવા પહોંચ્યા હતા. પ્રધાનમંત્રી મોદીએ અમદાવાદના રાણીપમાં મતદાન કર્યા બાદ લોકોનું અભિવાદન ઝીલ્યુ હતું.

Apr 23, 2019, 09:25 AM IST
Lates voting updates from Gujarat PT4M16S

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી મતદાન : ક્યાં છે શું સ્થિતિ જાણવા કરો ક્લિક

રાજ્યમાં 23 એપ્રિલ,2019ના રોજ ત્રીજા તબક્કામાં એકસાથે તમામ 26 લોકસભા બેઠકો પર મતદાન યોજાયું છે. મત ગણતરી 23 મે,2019ના રોજ હાથ ધરાશે. લોકોને મતદાન માટે નજીકમાં જ સગવડ મળી રહે તેના માટે ચૂંટણી પંચ દ્વારા સમગ્ર રાજ્યમાં કુલ 51,709 મતદાન મથક ઊભા કરવામાં આવ્યા છે. ગુજરાતમાં વોટિંગની લેટેસ્ટ સ્થિતિ રસપ્રદ છે.

Apr 23, 2019, 09:20 AM IST
Exclusive Talk with Elder Brother of PM Modi PT2M38S

વડાપ્રધાનના મોટા ભાઈ સોમાભાઈ પટેલ સાથે ખાસ વાતચીત

સવારના 7ના ટકોરે મતદાનની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે પીએમ નરેન્દ્ર મોદીએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. લોકસભાની ચૂંટણીમાં પોતાના પક્ષને વિજયી અપાવવા માટે અને પોતાનો કિંમતી વોટ આપવા માટે તેઓ સોમવારે સાંજે જ ગુજરાત પહોંચી ગયા હતા. આ પ્રસંગે વડાપ્રધાનના મોટાભાઈ સોમાભાઈ પટેલ સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી.

Apr 23, 2019, 09:20 AM IST